Top News

More Posts

   The Latest

Most Popular

રાજા હરિશચંદ્રના નાટક અને રાજા રામના કથાનકથી મહાત્મા બનેલો મો. ક. ગાંધી રાષ્ટ્રપિતા તરીકે દેખાડાની પૂજાપાઠ વિધિની જેમ માત્ર કર્મકાંડનો વિષય બની ગયા છે તેમાં ગાંધી વિચારને એક હથિયાર તરીકે ગણવા ગુજરાતની દારૂબંધી નીતિને રાષ્ટ્રમાતાના દરજજે પહોંચાડીને ભ્રષ્ટાચારની મહાજનેતા બનાવી છે. તેમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષવાળા રામરાજયના નામે ચાલેલા દંભને માટે બોલનારો કોઇ ગાંધીવાદી જોવા મળ્યો છે ખરો?
ધરમપુર – ધીરૂ મેરાઇ આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

To Top