દેશભરમાં સહકારી સંસ્થાઓ ચાલે છે, જેમાં ગુજરાતની સહકારી પ્રવૃત્તિમાં સુરત જિલ્લાની સહકારી પ્રવૃત્તિ અવ્વલ નંબરે છે, કેમકે સો ટચના સોના જેવા સહકારી...
નેસ્ટી એટલે પ્રામાણિકપણું, સદાચાર, નિષ્કપટપણું, સચ્ચાઈ, ન્યાયીપણું વગેરે. ઑનેસ્ટી એક કિંમતી હીરો છે. જેની પાસે આ હીરો હોય તેનો ચહેરો ચમકી ઊઠે...
સુરત: (Surat) કોપીરાઈટના મામલે ઇઝરાઈલની કંપનીની કાર્યવાહીના વિરોધમાં 2000 હીરાના (Diamond) કારખાનેદારો અને મશીનરી મેન્યુફેકચર્સ (Machine Manufacturers) સોમવારે વરાછા રોડ મીની બજારની...
પંજાબ: પંજાબી ગાયક અને કોંગ્રેસ નેતા સિદ્ધુ મુસેવાલા(sidhu moose wala)ની રવિવારે સાંજે ગોળી મારીને હત્યા(Murder) કરવામાં આવી હતી. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને...
કર્ણાટક: કર્ણાટક(Karnataka)ની રાજધાની બેંગલુરુ(Bengaluru)માં ખેડૂત નેતા રાકેશ ટિકૈત(Rakesh tiket) પર શાહી(Ink) ફેંકવામાં આવી છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મારામાર બાદ કેટલાક લોકોએ હુમલો કર્યો...
સુરત: સુરત એરપોર્ટને (Surat Airport) લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી તા. 10મી જૂનના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PMNarendraModi) સુરત...
સુરત: સચિન ઇન્ડસ્ટ્રિયલ કો – ઓપરેટિવ સોસાયટી(Sachin Industrial Co-operative Society)ની કારોબારીની બેઠકમાં નોટિફાઇડ જીઆઇડીસી(GIDC)ના બોર્ડ ઓફ મેનેજમેન્ટ માટે મોકલવામાં આવેલા 4 નામોનો...
નેપાળ: નેપાળમાં (Nepal) ગુમ થયેલા વિમાનનો કાટમાળ મળી આવ્યો છે. સર્ચ અને રેસ્ક્યુ ટીમોએ (Search and Rescue Team) જ્યાં પ્લેન ક્રેશ (Plane...
સુરત: (Surat) ભારત અને યુનાઇટેડ આરબ એમીરાત (UAE) વચ્ચે તાજેતરમાં પૂર્ણ થયેલા ‘ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ’ હેઠળ ભારતમાંથી UAEમાં નિકાસ કરવામાં આવતી મોટાભાગની...
સુરત: સાત દાયકાઓ પછી સુમુલ ડેરીનું નામ બદલાશે. સુમુલ હવે સુરત-તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ તરીકે ઓળખાશે. સુમુલની બાજીપૂરા પ્લાન્ટમાં રવિવારે...
રાજપીપળા: નર્મદા (Narmada) જિલ્લાના નાંદોદ તાલુકાના માંડણ ગામે નદી (River) કિનારે અદભૂત કુદરતી સૌંદર્ય જોવા મળે છે, અહીં શનિ-રવિવારે અનેક લોકો ફરવા...
વલસાડ: કેરળમાં ચોમાસાનું આગમન થયા બાદ હવે ગુજરાત રાજ્યમાં લોકો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. જો કે આ વચ્ચે રાજ્યના વાતાવરણમાં...
સુરત: (Surat) શહેરના તત્કાલિન ડીસીપી વિધી ચૌધરી(DCP Vidhi Chodhary) , પીઆઈ એમએમ સાળુંકે અને એવાય બલોચ તથા એએસઆઈ બળવંતસિંહને શ્રેષ્ઠ ડિટેક્શન કામગીરી...
ભારતની દસે દિશાઓમાં અનેક મંદરો છે. એનો ખૂબ જ સુંદર મહિમા છે અને વર્ણન સાંભળતા મન પ્રસન્ન બને છે. મંદિર અને દેવતાઓના...
ગાંધીનગર: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) ઉપસ્થિતિમાં ગાંધીનગર (Gandhinagar) ખાતે ગુજરાત સરકાર (Gujarat Government), ટાટા મોટર્સની (TATA Motors) સબસિડીયરી ટાટા...
આપણે રાજવિદ્યા અર્થાત બ્રહ્મવિદ્યા વિષયક માહિતી મેળવી. આ અંકમાં ભગવાન શ્રદ્ધાનું માહાત્મ્ય જણાવીને શ્રદ્ધાહીન વ્યક્તિની આધ્યાત્મિક હાનિ તરફ નિર્દેશ કરે છે. એક...
એક ગીતકારે પંચરંગી દુનિયા, તેની અનેકતા અને દુઃખો જોઈને તેના સર્જકને પૂછયું છે, દુનિયાને બનાવનાર, તેં આવી કેવી દુનિયા બનાવી? કદાચ જ્યારે...
સુરત (Surat) : લિંબાયતમાં છાસવારે ગુનાહિત બેદરકારીની ગંભીર નોંધ સુરતના પોલીસ કમિશનર અજય તોમર (Surat City Police Commissioner Ajay Tomar) દ્વારા લેવામાં...
ભક્તિમાં શ્રધ્ધા અને સેવા ભળે તો જ એ ભક્તિ સાર્થક થાય છે. જો કે ભક્તિના પણ વિવિધ પ્રકાર છે. પણ અહીં એક...
મનુષ્ય પશુઓથી જુદો પડે છે, તેવી ઘણી ભેટ ઇશ્વરે મનુષ્યને આપેલી છે. પશુપક્ષીઓ બોલી શકતાં નથી પરંતુ મનુષ્ય બોલી શકે છે અને...
નવી દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)એ આજે કોરોના(Corona)0 સમયગાળા દરમિયાન અનાથ(Orphans) થયેલા બાળકો(children)ને સશક્ત બનાવવા માટે પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન(PM Cares for Children)...
સુરત: (Surat) સુરત શહેરના જાગૃત નાગરિકોના સતત પ્રયાસના લીધે વિકાસ પામેલા સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ (Surat International Airport) પર તંત્રની બેદરકારીના કિસ્સા અવારનવાર...
ગોધરા: ગોધરાના પોપટપુરા ખાતે રાજ્યના મુખ્યમંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહના વરદ હસ્તે ઓક્સિજન પ્લાન્ટ, બેંકના નવીન ભવન સહિતનુ લોકાર્પણ...
વડોદરા : શહેરના ફતેગંજ વિસ્તારમાં હોર્ન મારવા બાબતે આર્મીના કેપ્ટનની ગાડી રોકાવી કિશોરે ઝગડો કર્યા હતો. જોકે ત્યારબાદ અન્ય બે જણા પણ...
વડોદરા: વડોદરા શહેરમાં સર્જાયેલા પાણીના કાળા કકળાટ ને દુર કરવા માટે પાલિકાની સ્ટેન્ડીગ કમિટીના ચેરમેને કમર કસી છે. આજે એક સાથે છ...
વડોદરા : શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતી યુવતીની એક યુવક સાથે મિત્રતા થયા બાદ બંને લગ્ન કરવાના હતા. જોકે યુવકે યુવતી પર શંકા...
મુંબઈ: પ્રખ્યાત મલયાલમ(Malayalam) ગાયક(Singer) એડવા બશીરનું શનિવારે અચાનક અવસાન(Death) થયું છે. સ્ટેજ પર લાઇવ પરફોર્મન્સ દરમિયાન 78 વર્ષીય સિંગર ગીત ગાતા નીચે...
સુરત : (Surat) રાંદેર ખાતે ઉગત કેનાલ રોડ ઉપર આવેલા અમદાવાદી તવાફ્રાય શોપના માલિક ઉપર રાત્રીના સુમારે મરચાની ભૂકી નાંખી રોકડ 45...
વડોદરા : વડોદરા શહેરમાં પાલિકા દ્વારા દિન પ્રતિદિન ઢોર પકડવાની કામગીરી કડક હાથે થઇ રહી છે. તે માત્ર દેખાડા પૂરતી સીમિત બની...
આણંદ : આણંદના ખાનપુર ગામમાંથી પસાર થતી મહીસાગર નદીમાં રવિવારના રોજ કાળઝાળ ગરમીમાં અમદાવાદથી ન્હાવા આવેલા યુવકનું ડૂબી જતાં મોત નિપજ્યું હતું....
ન.પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા જર્જરિત થતા બંધ : વાલીઓ ચિંતિત
VMC vs સિંચાઈ વિભાગ : ₹4,733 કરોડના બિલનો આવશે કાયમી ઉકેલ
દાહોદના પૂર્વ ઇન્ચાર્જ ડીપીઇઓ મયુર પારેખ સામે રૂ.65.40 લાખની અપ્રમાણસર મિલકતનો ગુનો
રાજ્યની 8 મહાનગરપાલિકાઓને કુલ ₹2132 કરોડ વિકાસ કામો માટે ફાળવ્યા
108 મોડીફાય સાયલેન્સર પર બુલડોઝર ફેરવી નાશ કરાયો
વડોદરા : એસબીઆઇ બેન્કમાંથી બોલતા હોવાની ઓળખ આપી યુવક સાથે રૂ.1.39 લાખની ઠગાઇ
કપડવંજમાં ઘઉંના કટ્ટા ભરેલી ગાડી મામલે 2 કોન્સ્ટેબલે 90 હજારની લાંચ લીધી
દેવગઢ બારીઆ નગર પાલિકામાં ભાજપની ઐતિહાસિક વાપસી, ધર્મેશભાઈ કલાલ પુનઃ પ્રમુખ
AMNSના એન્જીનિયરનું મોત, કંપની પર લાપરવાહીનો પરિવારનો આક્ષેપ
IPL: દિલ્હી કેપિટલ્સે પૃથ્વી શોને રૂ.75 લાખમાં કેમ ખરીદ્યો, જાણો ટીમના માલિકે શું કારણ આપ્યું ..?
લાઈફટાઈમ શોટઃ સિડનીમાં આતંકીને 40 મીટર દૂરથી ઠાર મારનાર ડિટેક્ટીવના લોકો કરી રહ્યાં છે વખાણ
રેલવે મુસાફરો માટે સારા સમાચાર: હવેથી 10 કલાક પહેલા વેઈટિંગ–RAC ટિકિટનું સ્ટેટસ જાણી શકાશે
સયાજીબાગમાં સફેદ વાઘનું પુનરાગમન, ક્વોરેન્ટાઈન કરાયો
સુરતમાં કોંગ્રેસ અને ભાજપના કેટલાંક આગેવાનો સમર્થકો સાથે AAPમાં જોડાયા
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો સાતમો દીક્ષાંત સમારોહ ૨૦ ડિસેમ્બરે યોજાશે
શિનોર તાલુકાના સાધલી સ્થિત મનન વિદ્યાલયમાં 4.37 લાખથી વધુની ચોરી, તસ્કરો CCTVમાં કેદ
માંજલપુરમાં રસ્તાની કામગીરી દરમિયાન ગેસ લાઇન તૂટી
પલસાણાની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી
‘આ સિંહોની ભૂમિ છે’ PM મોદીનું ઇથોપિયન સંસદમાં સંબોધન
રાજલક્ષ્મી ગ્રુપના પાપે શિવ રેસીડેન્સીની દિવાલ તૂટી, બે ટાવર ખાલી કરાયા, 300 પરિવાર ઠંડીમાં ઠૂઠવાયા
એક જ મંડપમાં હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તી દીકરીઓ પરણશે, પીપી સવાણી ગ્રુપનો અનોખો સેવાયજ્ઞ
શિનોર તાલુકાના તેરસા ગામે જીવતા વીજ કરંટથી બે ભેંસોના મોત
પંજાબની જેમ ખેડૂતોને પ્રતિ હેકટર 50,000 વળતરની માંગ
ડભોઇમાં એક જ રાતે સાત મકાનોના તાળા તૂટ્યા
નશા માટે વપરાતા રોલિંગ પેપર, સ્મોકિંગ કોન પર હવે પ્રતિબંધ
સમગ્ર રાજ્યમાં સુરતમાં સૌથી વધુ લઘુતમ તાપમાન
શિનોર પંથકમાં લાકડાચોરો બેફામ, પુનિયાદ ગામ પાસે વિરપ્પનોનો ગેરકાયદેસર ધંધો
ટ્રમ્પના ટેરિફ અમેરિકી પ્રજાને પણ નડવા માંડ્યા છે
એક ક્લિકથી PFની રકમ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થશે, તરત ATM માંથી ઉપાડી શકાશે
અમદાવાદ-ગાંધીનગર, કલોલની 10 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
દેશભરમાં સહકારી સંસ્થાઓ ચાલે છે, જેમાં ગુજરાતની સહકારી પ્રવૃત્તિમાં સુરત જિલ્લાની સહકારી પ્રવૃત્તિ અવ્વલ નંબરે છે, કેમકે સો ટચના સોના જેવા સહકારી નેતાઓ સહકારી ભાવનાથી રંગાયેલા છે. પહેલાં સહકારી સંસ્થાઓમાં રાજકારણ ન હતું. સંચાલકમંડળમાં અનુભવી પીઢ કાર્યકરને પક્ષપાત વિના સ્થાન આપવામાં આવતું હતું. પરંતુ જયારથી ભાજપે કેન્દ્ર કે રાજયોમાં સત્તા મેળવી ત્યાર પછી હવે ભાજપ નાની મોટી સંસ્થાઓમાં પણ પગપેસારો કરવા લાગી છે. કોંગ્રેસી ગણાતા કાર્યકરોને વીણી વીણીને કાઢવા માંડી છે અને દરેક સંસ્થામાં પ્રમુખ ઉપપ્રમુખ કે ડિરેકટરો ભાજપી જ હોવા જોઇએ તેવો વ્યૂહ અપનાવી રહી છે.
સહકારી સંસ્થાની બોડી પણ બિનહરીફ કરવા પેંતરા રચવામાં આવી રહ્યા છે. પ્રમુખ ઉપપ્રમુખ માટે પણ બંધ કવરમાં આદેશ મોકલાય છે. આ પ્રણાલિકા યોગ્ય નથી કેમ કે ચુંટાયેલા સભ્યો નક્કી કરે તે જ હોદ્દેદારો બની શકે, તજ સાચી લોકશાહી ગણાય છે. કેમકે મેન્ડેન્ટ આપવામાં પણ સોદાબાજી થતી હોય તેમ કહેવાય છે. આજે તો સહકારી નેતાઓ પણ સત્તા પર ચીટકી રહેવા માટે ‘પવન જોઇને સૂપડું મૂકી રહ્યા છે. આ દેશમાં લોકશાહી છે. આથી આ દેશમાં આદેશ ન જોઇએ. આદેશ કરવાથી આવેશ ઊભો થાય છે. અંતમાં સહકારી સંસ્થાઓનું ભાજપીકરણ થવાથી સંસ્થાઓ રાજકીય અખાડો બને તો નવાઇ નહીં. સહકારી સંસ્થાઓમાં રાજકારણ ન હોવું જોઇએ.
તરસાડા – પ્રવીણસિંહ મહિડા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.