નવી દિલ્હી: નૂપુર શર્માએ (Nupur Sharma) મોહમ્મદ પયગંબર વિશે કરેલી ટિપ્પણીનો (Comment) વિવાદ દેશ વિદેશમાં ગાજી રહ્યો છે. આ માટે ભાજપ સરકારે...
સુરત: (Surat) ઉમરા ખાતે આવેલા જમીન દલાલે (Land Broker) મંદિરમાં ભેટો થયેલી એક ત્યક્તાને પ્રેમજાળમાં ફસાવી શરીર સંબંધ બાંધી તેનો વિડીયો ઉતારી...
ગાંધીનગર: કેન્દ્ર સરકારના (Central Government) સહયોગથી પાલનપુર (Palanpur) અને મહેસાણા (Mehsana) ખાતે નવી સૈનિક શાળા (Soldire School) શરૂ કરાશે, જ્યારે રાજ્યભરમાં આગામી...
અમદાવાદ: સારવાર સાથેનો માનવીય અભિગમ જ તબીબોને સમાજમાં માનભેર જીવતા શીખવે છે. પ્રવર્તમાન પરિસ્થિતિઓમાં સારવાર (Treatment) અને સંભાળ સાથે દર્દી અને તેમના...
અમદાવાદ: તલાટીની ફીક્સ પગારની ૩૪૦૦ જગ્યા માટે ૧૭ લાખ અરજી એ ભાજપના (BJP) રોજગાર આપવાના દાવાનો ફુગ્ગો ફોડી નાંખ્યો છે. રાજ્યમાં સરકારી...
નવસારી : વડાપ્રધાન (PM) નરેન્દ્રભાઈ મોદી (Narendra Modi) આગામી 10 જૂનના રોજ દક્ષિણ ગુજરાતના (Gujarat) નવસારી (Navsari) જિલ્લાના ચીખલી તાલુકાના ખુડવેલ ગામે...
નવી દિલ્હી: IPL-2022ની વિજેતા ગુજરાત ટાઈટન્સ (Gujarat Titnes) બની ચૂકી છે. પરંતુ હવે ચાહકો ભારત (India) અને દક્ષિણ આફ્રિકા (South Africa) વચ્ચે...
મુબંઈ: લોકપ્રિય ટીવી (TV) સિરીયલ (Serial) ‘તારક મહેતા કા ઉલ્ટ ચશ્મા’ (Taarak Mehta Ka Ooltah Chashmah) દયાબેનના (DayaBen) પાત્રની વાપસીને લઈને ઘણી...
અમરેલી: રાજયમાં ભારે ગરમી(Heat) અને બફારા વચ્ચે અમરેલી(Amreli)માં મેઘરાજા(Rain)ની પધરામણી થઇ છે. અસહ્ય ગરમી બાદ સાવરકુંડલા(Savarkundla) તાલુકાનાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને...
સુરતઃ (Surat) મોટા વરાછા ખાતે ગઈકાલે સાંજે ગોપીન ગામ રોડ વેદાંત એલિગન્સની સામે કેનન કેમેરામાં (Camera) ફોટો શુટ (Photo) કરી રહેલા રત્નકલાકાર...
નવી દિલ્હી: કેજરીવાલ (Kejariwal)ના મંત્રી (Minister) સત્યેન્દ્ર જૈન(Satyendr Jain)ની મુશ્કેલી વધી છે. તેઓના નજીકના મિત્ર પાસેથી 2.82 કરોડ રોકડા(Cash) અને 133 સોનાના...
અમદાવાદ: અમદાવાદમાં (Ahmadabad) દેશના સૌથી વધુ ઉંમરની વૃદ્ધ મહિલાની હાર્ટ સર્જરી (Heart Surgery) કરવામાં આવી છે. 107 વર્ષની ઉંમરે વૃદ્ધાને હાર્ટ એટેક...
સુરતઃ(Surat) અમરોલી-કોસાડ આવાસમાં રહેતી વિધર્મી યુવતી (Girl) પડોશમાં રહેતા યુવક સાથે વાત કરતી હતી. ત્યારે યુવકની બહેને વિધર્મી યુવતીને સમજાવવા જતાં તેના...
મુંબઈ: મોહમ્મદ પયગંબર(Prophet Muhammad) પર ટિપ્પણી કરવા મામલે ભાજપ(BJP)ના પૂર્વ નેતા નુપુર શર્મા(Nupur Sharma)ને હવે મુંબઈ(Mumbai) પોલીસે(Police) સમન્સ(Summons) પાઠવ્યું છે. તેમણે 22 જૂન...
સુરત(Surat) : સુરતના ઉમરા વિસ્તારમાં મહિલા (Women) સાથે મિત્રતા (Friendship ) કર્યા બાદ શારીરિક સંબંધોનો (Sexual Relation) વીડિયો (Video) બનાવી બ્લેકમેઈલ (Black...
મહેસાણા: એશિયા (Asia) ખંડની સૌથી મોટી ડેરી (Dairy) મહેસાણાની (Maheshana) દૂધસાગર ડેરી (Dudhasagar Dairy) છે. દેશ અને દુનિયામાં પ્રખ્યાત મહેસાણની દૂધસાગર ડેરીનું...
નવી દિલ્હી: પયગંબર મોહમ્મદ(Prophet Muhammad) પર ભાજપ(BJP)ના નેતાઓની વિવાદાસ્પદ ટિપ્પણીનો વિવાદ (Controversy)અટકવાના બદલે વકરી રહ્યો છે. ઈસ્લામિક દેશોના વાંધાઓ વચ્ચે હવે કુવૈત(Kuwait)માં...
ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) વિધાનસભાની ચૂંટણીને (Election) લઈને તમામ રાજકીય પાર્ટીઓ (Political Patry) સક્રિય બની છે. ત્યારે પાટીદાર સમાજના નેતા હાર્દિક પટેલની ભાજપમાં...
જમ્મુ: જમ્મુ-કાશ્મીર(Jammu-Kashmir)ના કુપવાડા(Kupvada)માં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ બે આતંકવાદીઓ(Terrorists)ને ઠાર કર્યા છે, જ્યારે સોપોર(Sopore)માં એન્કાઉન્ટર(Encounter)માં સુરક્ષા દળોએ એક આતંકવાદીને પણ...
સુરત:(Surat) સુમુલ ડેરી (Sumul Dairy) દ્વારા 125 કરોડના ખર્ચે સુમુલ ડેરી ખાતે ગુજરાતનો (Gujarat) પહેલો કોન મેકિંગ પ્લાન્ટ (Corn Making Plant) બનશે....
મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના બેતુલ જિલ્લાની મુલતાઈ પોલીસે ભૂતપૂર્વ ક્રિકેટર(Cricketer) નમન ઓઝા(Naman Ojha)ના પિતા વિનય ઓઝા(Vinay Ojha)ની કરોડો રૂપિયાની ઉચાપત(Embezzlement)ના કેસમાં ધરપકડ(Arrest) કરી...
સુરત(Surat) : સચિન (Sachin) ખાતે કનસાડ ગામ સ્મશાનભૂમિની બાજુમાં મીંઢોળા (Mindhola) નદીના કિનારે ઝાડી ઝાંખરામાંથી ગઈકાલે અજાણ્યાની હત્યા (Murder) કરાયેલી લાશ (Death...
કામરેજ: નવસારીના (Navsari) કુંભાર ફળિયા ગામે મણી ફળિયામાં રહેતા નાનુ મણી પટેલ (ઉં.વ.55) અને પત્ની કોકીલાબેન રવિવારે કામરેજના અંત્રોલી ગામે નવા ફળિયામાં...
લખનૌ: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)ની લખનૌ(Lucknow) અને કર્ણાટક(Karnataka)ની છ ઓફિસોને બોમ્બ(Bomb)થી ઉડાવી દેવાની ધમકી(Threat)નો મામલો સામે આવ્યો છે. જે બાદ ઉત્તર પ્રદેશની રાજધાની...
ઝઘડિયા, નેત્રંગ: ભરૂચના (Bharuch) ઝઘડિયાના (Zaghadiya) ધોલી ડેમમાં (Dholi Dam) વણખુટા (Vankhuta) ગામની બે કિશોરીના ડૂબી (Drown) જતાં મોત (Death) નીપજ્યાં હતાં....
વડોદરા : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૮મી જુને વિવિધ કાર્યક્રમો માટે વડોદરાની મુલાકાતે આવનાર હોવાથી વડોદરા મહાનગર પાલિકા દ્વારા કાર્યક્રમની તૈયારીઓ પુરજોશમાં આજ...
સુરત: (Surat) રાત્રિના સમયે ઇસાની નમાજ પઢી લિંબાયતમાં રહેતો વિદ્યાર્થી (Student) મોબાઇલમાં (Mobile) વાત કરતાં કરતાં ઘરે જતો હતો. રસ્તામાં સ્નેચરોએ (Snatchers)...
વડોદરા : વારસિયા વિસ્તારમાં સાઈબાબાનગર સોસાયટી પાસે સાત દિવસ પૂર્વે નિર્માણ પામેલ ભુવો જે સે થે હાલતમાં રહેતા તંત્ર સામે અનેક સવાલો...
વડોદરા : રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ-એપ્રિલ મહિનામાં લેવામાં આવેલી ધોરણ-10ની પરીક્ષાનું સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઇટ પર પરિણામ જાહેર કરવામાં...
સુરત : (Surat) પુણામાં સોસાયટીના મેઇન રોડ ઉપર પાર્ક કરેલા ટેમ્પોમાંથી (Tempo) અજાણ્યાએ રૂ.3000ની કિંમતના ગેસના (Gas) બાટલાની (Bottle) ચોરી (Theft) કરતાં...
ગાંધીનગરમાં CID ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ 30 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
રામ મંદિર આંદોલન સાથે જોડાયેલા રામ વિલાસ વેદાંતીનું નિધન, પાર્થિવ શરીર MPથી અયોધ્યા લવાશે
સિડની હુમલા બાદ ઓસ્ટ્રેલિયામાં બંદૂક રાખવાના નિયમો કડક બનાવાશે, PM અલ્બેનીઝે જાહેરાત કરી
વડસર બ્રિજ ઉપર બે બાઈક સવાર વચ્ચે નજીવો અકસ્માત, બોલાચાલીથી ટ્રાફિક જામ
સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા સ્વાધ્યાય પરિવારના અધ્યક્ષા પૂજ્ય દીદીજીને ‘D.Litt.’ ની માનદ પદવી અર્પણ કરાઇ
નવલખી મેદાનના કૃત્રિમ તળાવમાં ભારે ગંદકી, દુર્ગંધ ફેલાઈ
VMCની ‘થ્રી-વે’ સ્વચ્છતા પહેલ: પશ્ચિમ ઝોનમાં નવી ટેક્નોલોજીથી સજ્જ કચરા સંકલન શરૂ
ખેડા જિલ્લા સહકારી દૂધ સંઘ (અમુલ)ના ચેરમેન તરીકે શાભેસિંહ પરમારની નિમણૂક
વડોદરાના યુવા સ્નૂકર ખેલાડી પાર્થ શાહ ગુજરાત સ્ટેટ જુનિયર ચેમ્પિયન
પતિ માટે ગુટખા લઈને આવતી મહિલાને અજાણ્યા વાહને કચડી મારી
સાવલી નગરપાલિકા વિસ્તારમાં જાહેર શૌચાલયો બિસમાર હાલતમાં, નગરજનો માટે બિનઉપયોગી
દિલ્હીમાં ગાઢ ધુમ્મસના કારણે દૃશ્યતા ઘટતા 40 ફ્લાઇટ્સ રદ, એરલાઇન્સે ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી
વડોદરાવાસીઓ માટે તક: 18મીથી વર્ષના અંત સુધી મતદાર યાદીમાં નામાંકન કરાવી શકાશે
શિનોર : ગીતા જયંતી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ–બજરંગ દળ દ્વારા શૌર્ય યાત્રાનું આયોજન
કપડવંજ તાલુકાનું રામપુરા તળાવ સુકું ભઠ
જો સંયુક્ત પરિવારમાં બાંધછોડ કરવી પડતી હોય તો ભારત તો દુનિયાનો સૌથી મોટો સંયુક્ત પરિવાર છે
ચાંદીના ભાવમાં તેજી યથાવત: બજાર ખુલતાની સાથે 3,000નો ઉછાળો, જાણો સોનાનો ભાવ કેટલો થયો..?
વંદે માતરમ્
દીકરીનાં સંસારમાં પિયરથી ચંચુપાત ન જ કરવો
‘ધુરંધર’માં ધૂંધળું શું? : જ્યારે સિનેમા માત્ર ઈતિહાસ નહીં પણ ભૂગોળ બદલે ત્યારે…
શાળા છોડનાર બાળકોમાં વિસ્ફોટક વધારો
UPના હાપુડમાં ગાઢ ધુમ્મસની અસર: NH-9 પર એક પછી એક 6થી વધુ વાહનો અથડાયા, 10 લોકો ઘાયલ
16 ડિસેમ્બર 1971
રાજ્યમાં શીતલહરેની અસર, 72 કલાક સુધી ઠંડી વધશે
ગુજરાત ભાજપના દિગ્ગજ નેતાઓ દિલ્હી પહોંચ્યા
નહેરુએ કરેલાં વિકાસકાર્યો આજની જનતાને ખૂબ જ નડે છે
આજે મેસ્સી પોતાના ભારત ટુરના અંતિમ તબક્કા માટે દિલ્હી પહોંચશે, જાણો સંપૂર્ણ શેડયૂલ…
લશ્કરે તૈયબા, જૈશ એ મોહંમદ અને ISIS જેવા આતંકી સંગઠનોએ તેમનું નામ બદલીને ‘નામર્દ સેના’ કરી નાંખવુ જોઇએ
દેવડીનો રસ્તો ખુલ્લો કરો
PM મોદી આજથી ત્રણ દેશોના પ્રવાસે, પહેલીવાર ઇથોપિયાની મુલાકાત લેશે
નવી દિલ્હી: નૂપુર શર્માએ (Nupur Sharma) મોહમ્મદ પયગંબર વિશે કરેલી ટિપ્પણીનો (Comment) વિવાદ દેશ વિદેશમાં ગાજી રહ્યો છે. આ માટે ભાજપ સરકારે (BJP Government) તેઓના પ્રવકતાઓ (Spokesperson) માટે લક્ષ્મણ રેખા ખેંચી છે. ભાજપે તેના પ્રવક્તાઓને ઉશ્કેરણીજનક નિવેદનો કરવાથી દૂર રહેવાની સૂચના આપી છે. પક્ષના નેતાઓ માને છે કે વિવાદાસ્પદ નિવેદનો કરવાથી પક્ષ અને સરકારના વિકાસના મુદ્દાઓ પર ગંભીર અસર થતી જોવા મળે છે. જણાવી દઈએ કે મોહમ્મદ પયગંબર વિશે વાંધાજનક ટિપ્પણી કરવા બદલ ભાજપે તેના બે પ્રવક્તાઓ વિરુદ્ઘ કાર્યવાહી હાથ ધરી છે.
રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્માને તેમજ દિલ્હીના મીડિયા પ્રભારી નવીન કુમાર જિંદાલને ભાજપ સરકારે તેઓની પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. ભાજપના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે આ એક વાવાઝોડાએ મોદી સરકારનાં આઠ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી પર પાણી ફેરવી દીધું છે અને આ તમામ કાર્યક્રમો કેટલાક લોકોના વિવાદાસ્પદ નિવેદનોથી પ્રભાવિત છે. તેમણે કહ્યું કે વડાપ્રધાને ઘણી વખત સ્પષ્ટ કર્યું છે કે પાર્ટીના તમામ નેતાઓ અને કાર્યકરોએ લોકોના કામ અને વિકાસના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તેમણે કહ્યું કે આ કાર્યવાહી કરવી જરૂરી હતી કારણ કે તે તમામ નેતાઓ અને કાર્યકરોને સ્પષ્ટ સંદેશ આપશે કે તેઓએ વિવાદાસ્પદ ટીપ્પણીઓથી દૂર રહેવું અને સરકારના વિકાસના મુદ્દા પર જ વાત કરવી જોઈએ.
લક્ષ્મણ રેખા પ્રવક્તા માટે ખેંચાઈ
સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે પાર્ટીએ તમામ પ્રવક્તાઓને સાવચેતીપૂર્વક બોલવા અને પાર્ટીના સ્ટેન્ડની વિરુદ્ધમાં હોય તેવી કોઈપણ ટિપ્પણી ટાળવા કહ્યું છે. નાની-નાની વાતમાં ભડકતા નેતાઓ-પ્રવક્તાઓને હાલ પૂરતું મૌન જાળવવાનું કહેવામાં આવ્યું છે. ભાજપના નેતાઓને સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે તેઓ હિંદુ-મુસ્લિમ મુદ્દાઓથી દૂર રહે અને જ્ઞાનવાપી પર કોઈ નિવેદન આપવાની જરૂર નથી. ભાજપના નેતાઓને સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દાઓ પર ટિપ્પણી ન કરવા કહેવામાં આવ્યું છે. પ્રવકતાઓને કહેવામાં આવ્યું છે કે તેઓ માત્ર દિલ્હી સાથે જોડાયેલા વિકાસના મુદ્દાઓ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે અને તેના પર કોઈપણ ટિપ્પણી કરે તો સમજી વિચારીને કરે.