સુરત(Surat): રિંગરોડ(Ring road) ફ્લાયઓવર બ્રિજ(Flyover bridge)ને રિપેર કરવા માટે મનપા(Surat Municipal Corporation) દ્વારા 8 માર્ચથી આ બ્રિજને બંધ(Close) કરવામાં આવ્યો છે. બ્રિજ...
ઉત્તર પ્રદેશ: AIMIMના સાંસદ ઈમ્તિયાઝ જલીલે ઔરંગાબાદમાં એક પ્રદર્શન દરમિયાન કહ્યું કે નુપુર શર્માને ફાંસી (Hanging) પર લટકાવી દેવી જોઈએ. જો તેને...
કલકત્તા: (Culcutta) કલકત્તામાં આવેલા બાંગ્લાદેશના (Bangladesh) ડેપ્યુટી હાઈકમિશન કચેરીની (High Commission) બહાર ચોંકાવનારી ઘટના બની છે. કોલકાતામાં ગુરૂવારે ગોળીબાર (Firing) થયો છે....
સુરત: શહેરની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં (VNSGU) કંમ્પાઉન્ડ વોલનાં (Compound Wall) બાંધકામમાં મોટાપાયે ગરબડી બહાર આવી છે. બાંધકામ સમિતિ દ્વારા કરવામાં...
સુરત(Surat): મહિધરપુરા(Mahidharpura)ના ફુલ(Flower) વેપારી(Merchant)ને શરીર સુખ માણવાની લાલચ આપી વેસુ(Vesu)ના સુડા આવાસ(Suda accommodation)માં બોલાવી હનીટ્રેપ(Honey trap)માં ફસાવી નગ્ન વિડીયો(nude Video) વાયરલ કરવાની...
અમદાવાદ(Ahmedabad): ગુજરાત(Gujarat) રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી પ્રિ-મોન્સુન(Pre-Monsoon) એક્ટિવિટી જોવા મળશે, જેના ભાગરૂપે વાતાવરણ વાદળછાયું રહેશે અને દક્ષિણ ગુજરાત(South Gujarat), સૌરાષ્ટ્ર(Saurastra) અને...
વાંકલ: માંગરોળના (Mangrol) વડ ગામે ખેતરે બાજરો કાપવા ગયેલી મહિલાના હાથમાં ડુક્કરોનો શિકાર કરવાનો લસણીયો બોમ્બ (Bomb) અજાણતામાં ફૂટી જતાં મહિલા અને...
ભરૂચ(Bharuch) : ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વસાહતમાં એક વ્યક્તિ કેમિકલ (Chemical) ભેળવતો વીડિયો (Video) સોશ્યલ મીડિયામાં ફરતો થયો છે. આ વીડિયોમાં એક વ્યક્તિને...
સુરત (Surat): સચિન જીઆઇડીસી (Sachin GIDC) ગેસકાંડની (Gas Scam) ઘટના પછી પાંડેસરા (Pandesara) પોલીસ પણ સજાગ થઈ છે. સુરતના વડોદ ગામે સાઇ...
વલસાડ : વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીના (Narendra Modi) કાર્યક્રમ માટે વલસાડથી (Valsad) ચીખલી (Chikhli) જઇ રહેલી બસ (Bus) હાઇવે પર કુંડી ગામની...
મેઘાલય: મેઘાલય(Meghalaya)માં ભારે વરસાદ(Rain)ના કારણે પુર(Flood) આવ્યું છે. જેના કારણે જન જીવનને માઠી અસર પહોંચી છે. પુરની સાથે સાથે અનેક સ્થળોએ ભૂસ્ખલન(Landslides)...
અંકલેશ્વર,ભરૂચ: RBIની માન્યતા મેળવી યુવા નિધિ કંપની (Yuva Nidhi Company) ખોલી “નઈ સોચ નઈ રાહ”ના નામે ગુજરાતભરમાં હજારો લોકોને ઊંચા વ્યાજની લાલચ...
સુરત (Surat):સુરતના પીએફ (PF) કમિશનર અજિત કુમારના માનવતાભર્યા પ્રયાસને લીધે એક માસ અગાઉ સુરતની ફાઈવસ્ટાર હોટેલના કર્મચારીના હત્યા (Murder) કેસમાં મૃતકના માતા-પિતાને...
વડોદરા : ૧૮જુને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરામાં આવવાના હોવાથી પાલિકા તંત્ર એકશન મોડમાં આવી ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્રમોદી ૧૮મી જુને વિવિધ કાર્યક્રમો...
સુરત (Surat) : ડિંડોલીમાં શ્રમજીવી પરિવારના મકાનને અજાણ્યાઓ નિશાન બનાવીને રૂપિયા 1 લાખના દાગીના (Jewelry Theft) ચોરી કરી ગયા હતા. માત્ર અડધો...
વલસાડ : વલસાડમાં (Valsad) પોલિટેક્નિક કોલેજમાં અભ્યાસ માટે આવેલા ભરૂચના (Bharuch) વિદ્યાર્થીઓને કલ્યાણબાગ પાસે અકસ્માત (Accident) નડ્યો હતો. જેમાં એક વિદ્યાર્થી રોડ...
વડોદરા : આ વર્ષનું શૈક્ષણિક સત્ર શરૂ થવાની તૈયારીઓ ચાલી રહી છે.ત્યારે ખાનગી શાળાએ શાળામાંજ પુસ્તકો અને નોટબુક વેચવાનું શરૂ કર્યું હોવાનો...
વડોદરા : શહેરને અડીને આવેલા બાજવા ખાતે યુવકે અન્ય એક યુવકને રોકી તારા લગ્નમાં ભરતસિંહને કેમ બોલાવ્યો હતો. તેમ કહી ઝગડો કર્યા...
વડોદરા : પોતાની સાથે જ લગ્ન કરવાની વાતને લઇને ચર્ચા અને વિવાદમાં આવેલી વડોદરાની ક્ષમા બિંદુએ બુધવારે લગ્ન કરી લીધા છે. આ...
નડિયાદ: મહુધા તાલુકાના સાપલા ગામમાં સુજલામ-સુફલામ યોજના અન્વયે ચાલી રહેલી તળાવો ઉંડા કરવાની કામગીરી દરમિયાન ગામના સરપંચ, તલાટી કમ મંત્રી અને બે...
દાહોદ: દાહોદ સ્માર્ટ સિટી તરફ જવા પ્રયાણ કરી રહ્યું છે ત્યારે હાલ પણ દાહોદ શહેરની પરિસ્થિતિ ઠેરની ઠેર છે કારણ કે સ્માર્ટ...
દાહોદ: દાહોદ જિલ્લામાં છેલ્લા એક માસ દરમિયાન કેટલાક ચોક્કસ વિસ્તારમાં સરકારની દૂધ સંજીવણી યોજનાના દૂધના પેકેતો રસ્તે રઝળતા મળી આવાની ઘટનાએ અનેક...
નવી દિલ્હી: હાલમાં દેશમાં ફુગાવો છેલ્લાં કેટલાંક વર્ષોના ઊંચા સ્તર પર છે. જેના લીધે રિઝર્વ બેંકને (RBI) ટૂંકા સમયમાં બીજી વાર રેપો...
દાહોદ: શહેરવાસીઓની હવે સહન કરવાની શક્તિ ખુટી રહી છે. આમેય દાહોદ શહેરમાં પાણી, રસ્તાઓ, ગંદકી વિગેરેની સમસ્યાઓ તો છે જ સાથે સાથે...
સુરત: (Surat) યુક્રેન -રશિયા યુદ્ધ (UkraineRussiaWar), શ્રીલંકા સંકટ (ShrilankaCrisis) અને ક્રૂડના (Crude) વધતા ભાવોને લીધે સુરત ટેક્સટાઇલ (Surat Textile) કલસ્ટરનો પ્રોસેસિંગ ઉદ્યોગ...
આણંદ : પેટલાદ તાલુકાની અગાસ દૂધ મંડળીમાં વ્યવસ્થાપક કમિટિના પોણા બે કરોડના લોન કૌભાંડ ઉપરાંત માજી મંત્રી, માજી સેક્રેટરીએ પણ કૌભાંડ આચર્યાનું...
આણંદ : પેટલાદ પાલિકાના સેનેટરી વિભાગમાં કેટલી લોલમલોલ ચાલે છે. તે વાહનોની બેટરી ચોરીના કિસ્સા પરથી બહાર આવ્યું છે. છેલ્લા એક પખવાડિયાથી...
વિશ્વના 27થી વધુ દેશોમાં જમીનની ફળદ્રુપતા વધારવા માટે 20000 કિલોમીટરનો 100 દિવસનો બાઇક પર પ્રવાસ કરીને સેવ સોઇલ (માટી બચાવો)ની ઝુંબેશ ઉપાડનાર...
સુરત (Surat) : પૂણાગામમાં (Puna) હોટેલના (Hotel) માલિક (honor) અને તેના ભાઇને ગાડીના (Car) નુકસાનના ઝઘડા અંગે સમાધાન માટે બોલાવીને લાકડાના ફટકા...
સેલવાસ: સેલવાસમાં (Selvas) એક ઈસમે પોતાની બહેન સાથે સંબંધ હોવાની શંકા (Doubt) રાખી કંપનીમાં કામ કરતા કામદાર (Worker) યુવાનનું કારમાં અપહરણ (Kidnaping)...
નવાપુરામાં મંદિરના ખોદકામ દરમિયાન બોમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ મળતાં હડકંપ
GSFC પાસે ડિવાઈડર સાથે ભટકાતા બાઈક સવાર યુવકનું મોત
”અહમદ તમે ઓસ્ટ્રેલિયાના હીરો છો..”, આતંકીનો સામનો કરનારને PM અલ્બનીઝ મળ્યાં
સિડની હુમલામાં નવો ખુલાસો, બંને આતંકીઓ ભારતીય પાસપોર્ટ પર ફિલિપાઈન્સના ગયા હતા
IPL હરાજીમાં મલેશિયન સ્ટાર ઓલરાઉન્ડર સહિત અચાનક 19 નવા ખેલાડીઓનો સમાવેશ
ધુમ્મસના લીધે યમુના એક્સપ્રેસ વે પર 8 બસ, 3 કાર ભટકાયા, 4ના મોત, 25 ઈન્જર્ડ
સોનિયા-રાહુલ ગાંધીને મોટી રાહત, નેશનલ હેરાલ્ડ કેસમાં ED ચાર્જશીટ પર નોંધ લેવાનો કોર્ટનો ઇનકાર
ગુજકેટની પરીક્ષા માટે ઓનલાઈન આવેદનપત્ર ભરવાનું આજથી શરૂ
11.42 કરોડના ડિજિટલ એરેસ્ટના કેસમાં CID ક્રાઈમે વધુ એક આરોપીને દબોચ્યો
ગુજરાત ઠંડીમાં ઠુંઠવાયું નલિયામાં 12.8 ડિગ્રી
સ્પીપાના 76 તાલીમાર્થી UPSCની પર્સનાલિટી ટેસ્ટમાં ક્વોલિફાય
રાજ્યમાં મતદાર યાદીમાં 10.69 લાખ વિસંગતતાની ચકાસણી
2.19 કરોડના રોકાણ ફ્રોડના ગુનામાં બે સહિત ત્રણની ધરપકડ
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ગાંધી બ્રિજનું રિપેરીંગ શરૂ કરાયું
રાજકોટમાં 10 જાન્યુએ વાઈબ્રન્ટ રિજનલ કોન્ફરન્સ
ખોખરાની સેવન્થ ડે હાઈસ્કૂલ સરકારે હસ્તગત કરી લીધી
CID ક્રાઈમના PI તથા કોન્સ્ટેબલ 30 લાખની લાંચ લેતા ઝડપાયા
કાયમી ધોરણે પોલીસચોકીનું નિર્માણ જરૂરી છે!
ફિલ્મમાં પાકિસ્તાનની ગુનાખોરીનો બિહામણો ચહેરો બેનકાબ કરવામાં આવ્યો છે
માણસની શક્તિઓ
પાલિકાની બેદરકારી છલકાઈ! નવીધરતી બુસ્ટરમાં લીકેજ, રોડ પર નદી વહેતી—હજારો લિટર પાણી વેડફાયું
ખાંસીની હલકી સસ્તી નશીલી સીરપ
શહેરમાં વાહન નિયમન ક્યારે થશે
લગ્નમાં થતો બેફામ ખર્ચ
નિકાસ કરશે રૂપિયાનો વિકાસ
નેશનલ હાઈવે પર વરણામા પાસે ટ્રકનો ગમખ્વાર અકસ્માત, કેબિનનું કચ્ચરઘાણ
સવારની શુભેચ્છાનાં સુરસુરિયાં
ગુજરાતમાં નવી શિક્ષણનીતિનો અમલ એટલે ‘આંખનું કાજળ ગાલે ઘસ્યું’
યુરોપમાં વિદેશીઓ માટેનો રોષ ઉગ્ર બન્યો છે
સંગઠનનો વિશ્વાસ મારા માટે પ્રેરણારૂપ: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા પછી નીતિન નબીનનું નિવેદન
સુરત(Surat): રિંગરોડ(Ring road) ફ્લાયઓવર બ્રિજ(Flyover bridge)ને રિપેર કરવા માટે મનપા(Surat Municipal Corporation) દ્વારા 8 માર્ચથી આ બ્રિજને બંધ(Close) કરવામાં આવ્યો છે. બ્રિજ બંધ કરાયાને 3 મહિનાનો સમય થઈ ચુક્યો છે તેમ છતાં રિપેરીંગ કામગીરી પુર્ણ થઈ નથી અને હજી વધુ 15 દિવસ બ્રિજ બંધ કરવા માટે મનપાએ જાહેરનામુ બહાર પાડ્યું છે જેથી લોકોની મુશ્કેલી હજી પણ યથાવત રહેવાની છે. 8 માર્ચથી રિપેરીંગ માટે બંધ કરાયેલો બ્રિજ 16 જુને ખુલ્લો મુકવામાં આવનાર હતો પરંતુ હજી પણ કામગીરી બાકી હોય હવે આ બ્રિજની કામગીરી 25 જુન સુધી ચાલશે તેમ મનપા તંત્રએ જણાવ્યું છે.
રિંગરોડ ફ્લાય ઓવર બ્રિજ માર્કેટ વિસ્તારના કારણે ધમધમતો રહે છે. પરંતુ રિપેરીંગ કરવાનું હોવાથી આ બ્રિજ બંધ કરાતા જ માર્કેટ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા વધી છે. અગાઉ મનપાએ આ બ્રિજ 8 મેના દિવસે ખુલ્લો મુકાશે તેવી જાહેરાત કરી હતી પરંતુ 8 મે સુધી 50 ટકા કામગીરી પણ થઈ ન હતી ત્યારબાદ મનપાએ આ બ્રિજ 16 જુને ખુલ્લો મુકાશે તેવી જાહેરાત કરી હતી પરંતુ હજી પણ કામગીરી પુર્ણ ન થતાં હવે આ બ્રિજની કામગીરી 25 જુન સુધી ચાલશે તેમ જણાવાયું છે. આ સમય દરમિયાન કામગીરી પુરી થાય તો જ 26 જુનથી રિંગરોડ ફ્લાયઓવર બ્રિજ શરૂ કરાશે, નહીંતર હજી પણ શહેરીજનોએ ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડશે.
પીઓવાય યાર્નના ભાવમાં એક જ મહિનામાં 12 રૂપિયાનો વધારો
સુરત: એક તરફ કાપડ ઉદ્યોગમાં વૈશ્વિક કારણોસર મંદી છે.બીજી તરફ ક્રૂડના વધતાં ભાવો સામે સ્પીનર્સ યાર્નના ભાવો સતત વધારી રહ્યાં છે.એક મહિનામાં ચાર વાર પીઓવાયના ભાવ કિલોએ 8 રૂપિયાથી 12 રૂપિયા સુધી વધી ગયા છે. જોકે કાપડ માર્કેટમાં ડિમાન્ડ નહીં હોવાથી વિવર્સ પણ જુના સ્ટોકનો જ નિકાલ કરી રહ્યાં છે. યાર્નના રો-મટીરીયલ્સ પીટીએ – એમઈજીના ભાવમાં પણ ક્રૂડના વધતાં ભાવ સાથે વધી રહ્યાં છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવ વધતા નાયલોન યાર્નના ભાવમાં કિલોએ છેલ્લા એક મહિના દરમ્યાન 8 રૂપિયાનો વધારો નોંધાયો છે. જો કે નાયલોન વિવર્સ એસોસિએશનના પ્રમુખ મયુર ચેવલીનું કહેવું છે કે, ઉનાળુ વેકેશનને લીધે વિવિંગ એકમોમાં 30 ટકા કારીગરો નથી, માર્કેટમાં કાપડની કોઈ મોટી ડિમાન્ડ પણ નથી. તેમ છતાં ક્રૂડના ભાવો જેમ વધે છે. તેમ સ્પીનર્સ નાયલોન યાર્નના ભાવો વધારે છે. પણ જ્યારે ક્રૂડના ભાવ ઘટે છે ત્યારે યાર્નના ભાવ ઘટાડવાના મેસેજ મુકતા નથી. માર્કેટમાં ફુગાવાની સ્થિતિ છે. ઓગસ્ટ પહેલા માર્કેટ ઊંચકાય એવી સ્થિતિ નથી.
વિવર્સ, પ્રોસેસર્સ 50 ટકા કેપેસિટીથી ચાલી રહ્યાં છે અને સ્પીનર્સ યાર્નના ભાવ વધારી રહ્યાં છે
યાર્ન ડિલર્સના જણાવ્યાં મુજબ તેજીમાં વિવર્સ 10,000 ટન નાયલોન યાર્નનો વપરાશ કરે છે. નાયલોન યાર્નની પ્રોડક્ટમાં સાડી, કુર્તી, દુપટ્ટા અને ગારમેન્ટની આઇટમો બને છે. કોરોના પછી નાયલોન યાર્નના તમામ ડેનિયરમાં સરેરાશ 10 થી 12 ટકા ભાવ વધ્યા છે. પણ ડિમાન્ડ 20 થી 25 ટકા સીધી ઘટી છે. કોવિડ19 પછીના વર્ષમાં પ્રથમવાર નાણાંકીય વર્ષ 2021-22 દરમિયાન 6.1 બિલિયનનો ઍકપોર્ટ લક્ષ્યાંક પૂર્ણ થયો હતો. 31 માર્ચ 2022 સુધી 6.3 બિલિયનનો વેપાર નોંધાયો હતો.વર્ષ 2019-20 માં 5.9 અને 2020-21 માં 4.8 બિલિયન એક્સપોર્ટ રહ્યોં હતો.હવે કેન્દ્ર સરકારે 2022-23 માટે 6.8 બિલિયનનો લક્ષ્યાંક આપ્યો છે. 2021-22 માં ફેબ્રિક્સ અને યાર્નના એક્સપોર્ટમાં 25 ટકા સુધીનો સરેરાશ વધારો નોંધાયો છે.સૌથી વધુ એમએમએફનો એક્સપોર્ટ સુરતથી રહ્યોં છે.