મુંબઈ: (Mumbai) અરબ સાગરમાં ઉઠેલા વાવાઝોડા તૌકતેની ઝપેટમાં આવેલા ચાર જહાજ પૈકી (Barge p 305) બાર્જ P-305 ડૂબી ગયું હતું. સોમવારે રાતે...
કોંગ્રેસ ( congress) ના કથિત ટૂલકિટ કેસ ( toolkit case) વિરુદ્ધ દેશની ટોચની કોર્ટ ( supreme court) માં એક અરજી કરવામાં આવી...
નારદાના કેસ ( narda case) માં રોજ એક નવો વળાંક આવી રહ્યો છે. આ મામલે મુખ્યમંત્રી મમતા બેનર્જી ( cm mamta benarji)...
રાજ્યમાં તૌકતે વાવાઝોડા ( tauktea cyclone) એ વિનાશ સર્જ્યો છે. ત્યારે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી ( pm narendra modi) નુકસાની નિરીક્ષણ માટે અને...
અંકલેશ્વર: રાજ્યના પ્રથમ કોવિડ ( covid) સ્મશાનમાં પણ તોક્તેએ કહેર વર્તાવ્યો છે. પ્રતિ કલાકે 65 કિમીની ઝડપે ફુંકાતા વાવાઝોડા અને વરસાદના પગલે...
વડોદરા : રાજસ્થાનથી મ્યુકોરમાયકોસિસની સારવાર કરાવવા સયાજી હોસ્પિટલમાં આવેલ દર્દીનું નર્સિંગ સ્ટાફની હડતાળના કારણે ઓપરેશન કેન્સલ થતા પરિવારજનો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે....
વડોદરા : ગોત્રી મેડિકલ કોલેજનો પ્લાન્ટ ઓપરેટર રેમડેસીવીરના કાળાબજાર કરવાના કૌભાંડમાં ક્રાઈમબ્રાંચના સકંજામાં આબાદ ઝડપાઈ ગયો હતો. ગુનામાં સામેલ કોલેજનો સર્વન્ટ...
વડોદરા: તૌકતે વાવાઝોડાને પગલે રાજયભરમાં વરસાદી માહોલ સર્જાયો છે અને ભારે પવન સાથે વરસાદ વરસી રહયો છે. વડોદરા પણ વાવાઝોડાની અસરથી બાકાત...
વડોદરા : કોરોનાં પોઝિટિવના વધુ 886 દર્દી શહેરમાં નોંધાયા હતા.જે સાથે કોરોનાં સંક્રમિત દર્દીઓનો કુલ આંક 60,862 ઉપર પહોંચ્યો છે.જ્યારે મંગળવારે પાલિકા...
થોડા સમય પહેલા નેશનલ ક્રાઈમ બ્યુરો એ ગુજરાતમાં થતા અકસ્માત ની યાદી બહાર પાડી છે જેમા વર્ષ 6711 અકસ્માતો થયા છે. અને...
રાજપીપળા: વાવાઝોડા ( cyclone) ને લીધે ખરાબ વાતાવરણને પગલે સ્ટેચ્યુ ઓફ યુનિટી ( Unity of statue) ને જોડતી 10 જેટલી ટ્રેનો કેન્સલલ...
એક વાર રાજા ભોજ પોતાના ખાસ મંત્રી અને થોડા સિપાઈઓ સાથે એક જંગલમાંથી પસાર થતાં હતા. બપોરનો સમય હતો. રાજા ભોજે બધાને...
valsad : વલસાડ રેલવે ( valsad railway) ગોદીમાં મધ્યપ્રદેશથી આવેલો ઘઉનો જથ્થો પણ વરસાદના કારણે ભીંજાય જતા રેલવેને લાખો રૂપિયાનું નુકસાન થયું...
અરબી સમુદ્ર વાવાઝોડા માટે ઝડપથી માનીતું સ્થળ બની રહયું છે. અરબી સમુદ્રમાં જોરદાર ઝંઝાવાત અગાઉ કરતાં વધુ ઝડપથી પેદા થઇ રહ્યું છે....
આપણે ત્યાં આપણે અભિવ્યકિત સ્વંતત્રતાની જયારે પણ વાત કરીએ છીએ ત્યારે તે સ્વંતત્રતા આપણે આપણા પૂરતી સીમિત રાખવા માંગીએ છીએ. આપણને અભિવ્યકિત...
કોરોના ( corona) ની બીજી તરંગ હાલ દેશમાં તેની અસર બતાવી રહી છે, જ્યારે ત્રીજી તરંગ પર પણ તકેદારી વધી છે. દિલ્હીના...
દિવસોથી જેની ચર્ચા ચાલી રહી હતી તે તાઉતે વાવાઝોડું છેવટે આપણા ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશ પર ત્રાટકીને જ રહ્યું. પ્રારંભિક અહેવાલો પ્રમાણે તેણે...
surat : ઇચ્છાપોર હજીરા રોડ પરના એસ.એમ. કનિક ટેક્સ નામના સિન્થેટિક ફેબ્રિક કાપડના યુનિટમાં મધરાત્રે અચાનક આગ ફાટી નીકળી હતી. યુનિટના બીજા...
તૌકતે ( tauktea) વાવાઝોડાથી સમગ્ર ગુજરાતમાં ભારે તારાજી સર્જી છે. બે દિવસ સુધી ગુજરાતને વાવાઝોડા ( cyclone) એ ઘમરોળ્યા બાદ કેટલાય જિલ્લાઓમાં...
surat : મનપા ( smc) દ્વારા મોટા ઉપાડે જાહેરાત કરાઈ હતી કે, ફ્લડ ગેટ ( flood gate) ખોલી દેવાયા છે. જેથી પાણીનો...
suart : સુરતના સિવિલ હોસ્પિટલો ( surat civil hospital) ની માનવતા મરી પરવારી છે, કામચોરી કરવામાં અવ્વલ ડોક્ટરો ( docters) એ હડતાળનું...
તાઉતે વાવાઝોડાના પગલે રાજ્યમાં કોરોનાના દર્દીઓ ના હોય તેવી ૧૬ હોસ્પિટલોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો, જો કે વીજ વિભાગની ટીમો દ્વારા ૧૨...
સુરત: શહેર (surat city)માં કોરોના (corona) હજી શાંત પડ્યો નથી કે ત્યાં તાઉતે વાવાઝોડા (cyclone tauktae)ને કારણે કમોસમી વરસાદ (unseasonable rain) ખાબક્યો...
અરબી સમુદ્ર પરથી આવેલુ તૌકતે વાવાઝોડુ ગઈરાત્રે દિવ-ઉના વચ્ચે ત્રાટકયા બાદ તે ઉત્તર ગુજરા તરફથી રાજસ્થાન તરફ જાય તે પહેલા તેની અસર...
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત પર ત્રાટકેલા વાવાઝોડા ‘તાઉતે’થી ખાસ કરીને રાજ્યના દરિયાકાંઠા વિસ્તારોના જિલ્લામાં સર્જાયેલી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા બેઠક કરીને નુકસાની સહિતની...
નવી દિલ્હી: દિલ્હી (delhi)માં કોરોના (corona)ના કારણે કોઈ સભ્ય ગુમાવ્યો હોય તેવા દરેક પરિવારને રૂ.50,000ની રકમ આપવામાં આવશે. તેમજ જો મૃતક કમાવનાર...
ગુજરાત પર ત્રાટકેલા તાઉતે વાવાઝોડુ વચ્ચે મંગળવારે રાજ્યમાં કોરોનાની રફતાર ધીમી પડી હતી. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા ૬૪૪૭ કેસો નોંધાયા...
ગુજરાત પર તૌકતે વાવાઝોડુ ત્રાટકયા બાદ તેના કારણે ભારે નુકસાન પણ થવા પામ્યુ છે. દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં કેરી અને નાળિયેરી પકવતાં...
સુરત: વીર નર્મદ યુનિ.એ કોલેજમાં લટાર મારી કે બાઇક ઉપર બેસી રહેતા કોલેજીયનોને કલાસરૂમ સુધી ખેંચવા માટે સ્નાતક કક્ષાએ પહેલા બે વર્ષનું...
સુરત: તાઉતે વાવાઝોડા (cyclone tauktae)ની સીધી અસર સુરત (surat) સહિત દક્ષિણ ગુજરાત (South Gujarat)ના કાંઠા વિસ્તાર (coastal area)માં જોવા મળી હતી. 65...
માણસ બનો, નાગરિક બનો
સબંધનો સેતુ
દુર્દશાગામી શિક્ષણ
ઈરાન-ઈઝરાયલ સંઘર્ષવિરોધી અને સમાવેશી દેશો વચ્ચે રસાકસી અને વૈશ્વિક રાજકારણ અઘરો દાખલો
અંધશ્રદ્ધામાં કાળ ભરખી ગયો
બુટ-ચપ્પલ પહેરીને ગરબા રમતા ખેલૈયાઓ રોજ આસ્થાનું અપમાન કરે છે
ખૌમેનીની ઇસ્લામિક દેશોને એક થવાની અપીલની સુન્ની બહુમતી ધરાવતા દેશોને કોઇ અસર થવાની નથી
જાતને ચાર્જ કરો
દરેક દેશે પોતપોતાનાં હિતો અને વ્યાપારી સંબંધો લક્ષમાં રાખીને આગળ વધવું પડશે
મોટા ભાગના ગુનાઓના કિસ્સામાં ગુનેગારના સાથીદારો હોય છે
શરીર પર ખાદી અને માથે ગાંધોટોપી છે ને એટલે
બ્રીટીશ ન્યાયાધીશો યાદ આવે છે
આદિવાસીઓનું ઘેરૈયા નૃત્ય લુપ્ત થવાના આરે!
વિદેશનીતિમાં ખરેખર ડંકો વાગે છે
ઈરાનના તેલના કૂવાઓ પરનો હુમલો ભારત માટે મુસીબતો પેદા કરી શકે તેમ છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંભવિત કાર્યક્રમને લઈને પ્રિન્સિપલ સેક્રેટરી અશ્વિની કુમાર વડોદરામાં
શું આમ ભણશે ગુજરાત ? વગર વરસાદે વડોદરાની સ્કૂલ પાણીમાં
યુનાઇટેડ વેના સંચાલકો પાદરાને પાકિસ્તાન સમજે છે?
માલદીવના રાષ્ટ્રપતિ મુઈઝ્ઝૂ પત્ની સાથે દિલ્હી પહોંચ્યા, PM મોદી સાથે કરશે દ્વિપક્ષીય વાતચીત
અનિલ અંબાણીનો માસ્ટરસ્ટ્રોક, રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રિલાયન્સ પાવર માટે કરી આ મોટી જાહેરાત
જાતીય સતામણીના આરોપ બાદ સ્ત્રી 2ના કોરિયોગ્રાફર જાની માસ્ટર પાસેથી નેશનલ એવોર્ડ છીનવાયો
બિહારઃ સોન નદીમાં ન્હાવા જતાં 7 બાળકો ડૂબ્યા, 5 બાળકોના મૃતદેહ મળ્યા, 2 લાપતા
આજે શારદીય નવરાત્રીના ચોથા નોરતે માતા કુષ્માંડાનુ પૂજન કરવું…
વડોદરા : નાગરવાળા માળી મહોલ્લાના લોકો છેલ્લા ત્રણ દિવસથી ટેન્કર થકી પાણી પીવા મજબૂર..
લેબનોન યુદ્ધ પર ઇઝરાયેલ-ફ્રાન્સ ટકરાયા: મેક્રોને કહ્યું- ઇઝરાયેલને હથિયારોની સપ્લાય બંધ કરો
એક્ઝિટ પોલની પહેલા પણ ખુલી પોલ- હરિયાણા મામલે અનિલ વીજ અને બ્રિજભૂષણની પ્રતિક્રિયા
કોલકાતા બળાત્કાર-હત્યા કેસ: જુનિયર ડોક્ટર્સ અનિશ્ચિતકાળની ભૂખ હડતાળ પર
યુએસથી લઇને અંકલેશ્વરના આઇકોનિક ફેસ્ટિવલ સુધી પૂર્વા મંત્રીનો નવરાત્રિ ઝંઝાવાત
ડાકોર શનિદેવ મંદિરમાં મૂર્તિ ખંડિત કરી ચોરી તેમજ તોડફોડ મંદિરના શ્રમિકે જ કર્યાનો ઘટસ્ફોટ
આણંદમાં દશેરાએ રાવણના 50 ફુટના પૂતળાનુ દહન કરાશે, વેશભૂષા સાથે ભવ્ય શોભાયાત્રા યોજાશે
મુંબઈ: (Mumbai) અરબ સાગરમાં ઉઠેલા વાવાઝોડા તૌકતેની ઝપેટમાં આવેલા ચાર જહાજ પૈકી (Barge p 305) બાર્જ P-305 ડૂબી ગયું હતું. સોમવારે રાતે 7 વાગ્યે આ જહાજ ડૂબી ગયું (Ship Sinking) હતું જેનું રેસ્ક્યૂ (Rescue) ઓપરેશન મુંબઈના સમુદ્રમાં (Sea) ચાલુ છે. આ દરમિયાન ભારતીય નેવીને 14 મૃતદેહ મળ્યા છે. જહાજમાં ફસાયેલા 261 લોકોમાંથી અત્યાર સુધીમાં 184 લોકોને બચાવી લેવાયા છે. જ્યારે 75 લોકો હજુ પણ ગૂમ છે અને તેમને બચાવવા રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. આ બાર્જ જહાજ શાપૂરજી પલોનજી સમૂહની કંપની એફકોન્સના છે અને તેમાં કંપની દ્વારા કામ પર રાખવામાં આવેલા લોકો સવાર હતા. ઈન્ડિયન નેવી અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે આ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું છે.
બાર્જ પી 305 વાવાઝોડાના ગુજરાત કાંઠે ટકરાયાના થોડા કલાક પહેલા મુંબઈની પાસે અરબ સાગરમાં ફસાઈ ગયું હતું. નૌસેનાના એક પ્રવક્તાએ જણાવ્યું કે, બુધવાર સવાર સુધીમાં પી-305 પર સવાર 184 કર્મીઓને બચાવી લેવામાં આવ્યા છે. આઇએનએસ કોચ્ચિ અને આઇએનએસ કોલકાતા આ લોકોને લઈને મુંબઈના પોર્ટ પર પરત ફરી છે. પ્રવક્તાએ જણાવ્યું કે, આઇએનએસ તેગ, આઇએનએસ બેતવા, આઇએનએસ બ્યાસ, પી81 પ્લેન અને હેલિકોપ્ટરોની મદદથી તલાશ અને બચાવ અભિયાન ચાલુ છે.
બાર્જ P305 સિવાય ગાલ કન્સ્ટ્રક્ટર પર 137 લોકો ફસાયેલા છે, આ તમામ લોકોનો બચાવ કરવામાં આવ્યો છે. બાર્જ SS-3 પર 202 અને સાગર ભૂષણ પર 101 લોકો ફસાયા હતા. નેવીના જણાવ્યા પ્રમાણે આ જહાજના તમામ લોકો સુરક્ષિત છે અને તેમને ખાવા-પીવા માટેની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. (Barge P305) બાર્જ પી 305 મુંબઈથી 35 નોટિકલ માઈલ્સના અંતરે સમુદ્રાના પાણીમાં ગરકાવ થયેલું છે. સર્ચ ઓપરેશન અને રેસ્ક્યૂના કામમાં P8I અને નેવી હેલિકોપ્ટર્સની પણ મદદ લેવાઈ રહી છે.
આ ઉપરાંત ઓએનજીસીની ડ્રિલશિપ સાગર ભૂષણ પણ પીપાવાવ પોર્ટથી દૂર ચાલી ગયું હતું. તેને પણ સુરક્ષિત કાંઠા સુધી લાવવામાં આવી રહ્યું છે. તેમાં ઓએનજીસીના 38 કર્મચારી સહિત 101 લોકો સવાર હતા. મંગળવારે ત્રણ નૌસૈનિક જહાજ આઇએનએસ બ્યાસ, બેતવા અને તેગ – પી-305 માટે સર્ચ અને બચાવ માટે આઇએનએસ કોચ્ચિ અને કોલકાતાના અભિયાનમાં સામેલ થયા. સાથોસાથ પી-8 આઇ અને નૌસેનાના હેલિકોપ્ટરને એર સર્ચ માટે તૈનાત કરવામાં આવ્યા હતા.
વેસ્ટર્ન નૌસેના કમાન્ડના વાઇસ-એડમિરલ એમ.એસ. પવારે કહ્યું હતું કે ‘અમે છેલ્લા 4 દશકામાં જોયેલી તમામ રાહત અને બચાવ કામગીરીમાં આ સૌથી પડકારજનક છે. મુંબઈથી 60 કિ.મી.ના અંતરે આ બાર્જ P305 ડૂબી ગયું છે, જેમાંથી લોકોને બચાવવા માટે 4 INS ઓફિસર પણ સામેલ રહ્યા છે.