એક સમય એવો હતો જે અભિનેતા યા અભિનેત્રી યુવાન હોય તેમને જ વધારે કામ મળતું પણ TV સિરીયલો, વેબ સિરીઝ આવ્યા પછી...
આણંદ : ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે બુધવારના રોજ અચાનક જ મલાતજ મેલડી માતાના નવચંડી યજ્ઞમાં પરિવાર સાથે દર્શન કર્યાં હતાં....
આણંદ : પેટલાદ શહેરના અંતરિયાળ વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી દૂષિત પાણી આવે છે. જે માટે રહિશોએ પાલિકાને વારંવાર રજૂઆત કરી હોવા છતા...
સુરત (Surat) : સોમવારે શિવસેનાના (Shivsena) ધારાસભ્યોને (MLA) હોટેલ ર્લે-મેરિડિયન પર આવવાનું શરૂ થયુ ત્યારથી મંગળવારે રાત્રે અઢી વાગ્યે ફલાઇટથી એરલિફ્ટ (Airlift)...
ઇરફાનખાન તો હવે નથી પણ તેને યાદ કરાવવા તેનો પુત્ર બાબીલખાન આવી રહ્યો છે. અનુષ્કા શર્માએ નેટફલિક્સ માટે ‘કાલા’ નામની ફિલ્મ બનાવી...
કોઈ પણ રાજકીય પક્ષ પોતાના મૂળભૂત સિદ્ધાંતોને ભૂલીને સત્તાનો ભૂખ્યો થઈ જાય છે, ત્યારે તેની હાલત શિવસેના (Shivsena) જેવી થઈ જાય છે....
હવે સુરતની સૂરત બદલાતાં તે ખૂબસુરત બનવા જઈ રહ્યું છે. 126 હેકટરમાં સુરત મહાનગર રાજ્યનું પ્રથમ અર્બન ફોરેસ્ટ તૈયાર થઈ રહ્યું છે....
તા. 13 જુનના પ્રેમ સુમેસરાજીના ચર્ચાપત્ર દેશ ટનાટન ચલાવવો છે? એમાં થોડી વધુ વિગત. ભારતના તમામ રાજ્યમાંથી રાજ્યપાલની પોસ્ટ જ કેન્સલ કરી...
હમણાં ફાધર્સ ડે આવ્યો અને ગયો પણ પિતા તો હંમેશ છે. પિતા કુટુંબનું છત્ર છે, તેમ છતાં તે નેપથ્ય પાછળના હિરો છે....
દેશના વિકાસમાં અત્યંત ઉપકારક એવી વૈશ્વિક અવકાશ ઉદ્યોગમાં દેશનો હિસ્સો વધારવા માટે ખાનગી ક્ષેત્રની મહત્વની ભૂમિકા માટે ઇન સ્પેસ યોજના લોંચ થતી...
તંત્રી શ્રી તા. 19/6ના ગુજરાતમિત્રમા ચર્ચાપત્રી K.T.સોનીએ અખંડ ભારતનો લોલીપોપ પકડાવતું જ્યોતિષ આધારિત ચર્ચાપત્ર લખ્યું છે. પહેલું તો એ કે જ્યોતિષ એ...
મહારાષ્ટ્રમાં આજે પણ પોલીટીકલ ડ્રામા ચાલુ છે. ઘણા વધુ ધારાસભ્યો શિંદે જૂથમાં જોડાયા છે. મળતી માહિતી મુજબ શિંદે સાથે 49 એમએલએ જોડાયા...
આવતી કાલે નીનાના ઘરે કામવાળી બાઈ આવવાની ન હતી તેથી તેણે બાજુના બંગલામાં કામ કરતા એક માજીને એક દિવસ છૂટક કામ કરવા...
ઘેજ : ચીખલી તાલુકાના ઘેકટી ગામના વોર્ડ સભ્યો સહિતનાઓ દ્વારા ગામમાં ડામર અને આરસીસીના રોડના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની લેખિત રજૂઆત ટીડીઓ,...
આ અબ લૌટ ચલે (2)નૈન બિછાયે બાહેં પસારે, તુઝકો પુકારે દેશ તેરા આ અબ લૌટ ચલે(2)નૈન બિછાયે, બાંહે પસારે, તુઝકો પુકારે દેશ...
સત્તા સાથે એની આગવી જવાબદારી સંકળાયેલી હોય છે પણ એ જવાબદારીનું વહન કરવા માટે સહુ કોઈ સક્ષમ હોય એમ બની શકતું નથી....
રહેમાન ઇન્ડિયન એર ફોર્સના પ્રશિક્ષિત પાયલટ હતા એવું આજે કોઇ કહે તો માની ન લેવાય પણ રાજકુમાર જો પોલીસ અધિકારી હતા એમ...
આને કહેવાય પ્રગલ્ભ નાગરિક. ફ્રાંસમાં રાષ્ટ્રપતિપદ માટે યોજાયેલી ચૂંટણીમાં લોકતંત્રમાં નિષ્ઠા ધરાવતા ઉદારમતવાદી મતદાતાઓએ ફાસીવાદી વિચારધારા ધરાવનારાં સર્વેસર્વા મેરી દ પેનને સત્તા...
કેટલાક એવા સંગીતકાર હોય છે કે જેમના સંગીતના કારણે ઘણી ફિલ્મો આપણને યાદ આપતી રહે. રાહુલદેવ બર્મન બસ એવા સંગીતકાર છે. ‘જાના...
મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી અને શિવસેનાના શક્તિશાળી નેતા એકનાથ શિંદેએ પોતાના પક્ષ સામે બળવો કરીને મહારાષ્ટ્રના શાસક ગઠબંધનને આજે રાજકીય કટોકટીમાં ધકેલી દીધું...
હવે મનોરંજનના કોઈ માધ્યમ વચ્ચે એરટાઈટ કમ્પાર્ટમેન્ટ રહ્યું નથી. કોઈ પોતાને સ્પેશ્યાલાઈઝ્ડ ઝોનથી ઓળખવવામાં શાણપણ નથી જોતું. તમે એક મિડિયાથી નામ કમાઓ...
એવું લાગે છે કે કેટરીના કૈફ હવે મોટા નિર્માતા યા ટોપ સ્ટારની પહેલી પસંદ નથી રહી. વિકી કૌશલ સાથે લગ્ન થવાથી આમ...
રણબીર કપૂરે આલિયા ભટ્ટ સાથે લગ્ન કરી એક નવી શરૂઆત કરી છે અને હવે ‘બ્રહ્માસ્ત્ર’ છોડીને પણ તે નવી જ શરૂઆત કરશે....
સુરત: મુંબઇ (Mumbai) એરપોર્ટ (Airport) ઉપર લોડિંગનું કામ કરતા ત્રણ યુવકને સુરત (Surat) અને વડોદરા (Vadodra) રેલવે પોલીસે (Police) સુરત રેલવે સ્ટેશનના...
સુરત,બારડોલી : ધીમા પગલે ફરીથી કોરોનાની એન્ટ્રી થઈ રહી છે. સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં બુધવારે વધુ 12 કેસો નોંધાતાં હાલ એક્ટિવ કેસોની...
મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રમાં (Maharastra) ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે વચ્ચેના યુદ્ધને કારણે રાજકારણમાં (Politics) ઉથલપુથલ મચી ગઈ છે. ધારાસભ્યોની ખેંચતાણ, એર લિફ્ટ કરવા...
સુરત: (Surat) મહારાષ્ટ્રના રાજકારણમાં શિવસેનાના (Shivsena) સંખ્યાબંધ ધારાસભ્યોના (Mla) બળવાથી ભૂકંપ આવ્યો છે. જેમાં સુરત એપી સેન્ટર બન્યુ હોય સતત બીજા દિવસે...
ગાંધીનગર: રાજ્યમાં કોરોનાનું (Corona) સંક્રમણ તીવ્ર ગતિએ વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસની સંખ્યા વધીને ડબલ થતા 407 થઈ...
માંડવી: માંડવીના (Mandvi) રઘીપુરા ગામે રહેતા યુવકની કારને (Car) આંતરી માર મારી તેની ફિયાન્સીનું 10 શખ્સ અપહરણ (Kidnapping) કરી ગયાની ફરિયાદ માંડવી...
ભરૂચ: ભરૂચ (Bharuch) જિલ્લામાં નેત્રંગ વિસ્તારએ દારૂ (Alcohol) રેલમછેલનું એપી સેન્ટર કહેવાય. હાલમાં કેલ્વીકૂવા ગામે સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ કરતાં આશ્રર્યજનક ઘટના...
કાળા સમુદ્રમાં રશિયન શેડો ફ્લીટ ટેન્કર પર ડ્રોન દ્વારા હુમલો, જહાજમાં આગ લાગી
SIR ના નામે ભાજપ મતદાનનો અધિકાર છીનવી રહી છે- અખિલેશ યાદવ અને સચિન પાયલટે લગાવ્યો આરોપ
રાહદારીઓ તથા ટુ-વ્હીલર માટે સ્ટીલ બ્રિજ તથા જરૂરી સમારકામ હાથ ધરી ગંભીરા બ્રિજ શરૂ કરાશે
એમએસયુ કોમર્સ ફેકલ્ટીમાં શરૂ થતી પરીક્ષા પૂર્વે હોલ ટીકીટ ડાઉનલોડ નહિ થતા હાલાકી
વડોદરામાં એમજીવીસીએલનો સપાટો : 56.94 લાખની વીજ ચોરી ઝડપી
વિરાટ-રોહિતની વર્લ્ડ કપમાં ભૂમિકા અંગે BCCIએ બેઠક બોલાવી: 2027 સુધીનું ફિટનેસ પ્લાન માંગશે
છોટાઉદેપુર પંથકમાં યુરિયા ખાતરની અછત, રંગપુર ખાતે ખાતર લેવા લાંબી લાઇનો લાગી.
એશિયા પાવર ઇન્ડેક્સ 2025 માં ભારતને પ્રમુખ શક્તિનો દરજ્જો મળ્યો, ફક્ત અમેરિકા અને ચીન આગળ
એક્સપ્રેસ વે પર કારનું ટાયર ફાટતા ઉભેલા ટેન્કરમાં ઘુસી ગઈ, સગર્ભા મહિલાનું મોત
મૌલાના મહમૂદ મદનીનું નિવેદન: “જ્યાં જુલમ થશે, ત્યાં જેહાદ થશે”, સુપ્રીમ કોર્ટ પર પણ સવાલ ઉઠાવ્યા
ટ્યૂશન ટીચરે બેશરમીની હદ વટાવીઃ વિદ્યાર્થીનીના મોર્ફ અશ્લીલ ફોટા વોટ્સએપ ગ્રુપ પર મુક્યા
બાબા રામદેવની પતંજલિ પર હલકી ગુણવત્તાનું ગાયનું ઘી વેચવાનો આરોપ, કોર્ટે દંડ ફટકાર્યો
મ્યુચ્યુઅલ ફંડ માર્કેટને જોયા પછી સેબીના વડાએ કહ્યું- લોકોને ખબર નથી કે તેઓ ક્યાં રોકાણ કરી રહ્યા છે!
કેન્દ્ર સરકારે લીધો નિર્ણય, હવે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના નહીં મળે કફ સિરપ
FIFA વર્લ્ડ કપમાં ફૂટબોલ ડ્રોનો બહિષ્કાર કરશે ઈરાન, જાણો શું છે કારણ..
સુરક્ષા વ્યવસ્થામાં તહેનાત કમાન્ડોને લાગ્યો થાક: જે.પી. નડ્ડાની સ્પીચ દરમિયાન વડોદરામાં ઢળી પડ્યા
વર્તમાન ભારતીય બેટ્સમેનો સ્પિનરોને રમી શકતા નથી, કેપ્ટન રાહુલની નિખાલસ કબૂલાત
શ્રીલંકાથી દિતવાહ વાવઝોડું ભારત તરફ ફંટાયું, દક્ષિણના રાજ્યોમાં એલર્ટ, 24 કલાક ભારે
નવજાત બાળકીને કોઈ કવાસના ક્રિકેટ ગ્રાઉન્ડ પર ફેંકી ગયું, માતા-પિતાને શોધનારને 11000 ઈનામ
કોંગ્રેસને તોડી અલગ ગ્રુપ બનાવવું છે, અહેમદ પટેલના પુત્રની પોસ્ટથી વિવાદ
સેબીની કડક કાર્યવાહી, આ સ્ટોકબ્રોકિંગ પ્લેટફોર્મ પર પ્રતિબંધ મુક્યો, જાણો કેમ?
વડોદરા : પ્રતિબંધિત પ્લાસ્ટીકનુ ઉત્પાદન કરતા ગોડાઉનમાં SOG અને GPCBની રેડ
લો, કોંગ્રેસે આવેદનપત્ર આપ્યુ ને ડભોઇ પોલીસે દારૂ ઝડપ્યો
તેરા તુજકો અર્પણ અંતર્ગત ગુમ થયેલા 10 મોબાઇલ શોધી પરત કરતી હાલોલ ટાઉન પોલીસ
ડભોઇ કોંગ્રેસે દારૂ જુગારના અડ્ડા સામે મોરચો માંડ્યો
વડોદરાના સહકારી ક્ષેત્રે દિનુ મામાનો દબદબો અકબંધ ! ખરીદ-વેચાણ સંઘમાં ભાજપના ઉમેદવારને હરાવ્યા
મિર્ઝાપુરમાં ભયાનક રોડ અકસ્માત: ઝડપી ટ્રકની ટક્કરથી ટ્રેક્ટર પલટી ગયું, 2ના મોત અને 4 ઘાયલ
શિયાળો આવ્યો અને લીંબુના ભાવ ગગડ્યા, કિલોના 10થી 20 રૂપિયા
સુરતમાં હવાની ગુણવત્તા ‘વેરી અનહેલ્થી’, કોંગ્રેસના દર્શન નાયકની તાત્કાલિક પગલાં લેવા માંગણી
કોમનવેલ્થ ગેમ્સ માટે મોદી સ્ટેડિયમ પાસે મોટું ડિમોલિશનઃ 29 મકાનો તોડવાની કામગીરી શરૂ
એક સમય એવો હતો જે અભિનેતા યા અભિનેત્રી યુવાન હોય તેમને જ વધારે કામ મળતું પણ TV સિરીયલો, વેબ સિરીઝ આવ્યા પછી હવે ઉંમરનો કોઇ મુદ્દો જ નથી રહ્યો. જો તમારામાં અભિનયની ક્ષમતા હોય તો તક મળી શકે છે. પિયુષ મિશ્રા અત્યારે 59 વર્ષના છે અને તેમની 2 વેબ સિરીઝ આવી રહી છે. અલબત્ત, તેઓ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાંથી ગ્રેજયુએટ થયા છે અને સ્વયં ગીતકાર, સંગીતકાર, ગાયક અને પટકથાકાર પણ છે.
આટલી ટેલેન્ટ હોય તો કયાંકને કયાંક બિઝી થઇ જ જવાય. પિયુશ મિશ્રા ‘બ્લેક ફ્રાઇ ડે’, ‘ગુલાલ’, ‘ગેંગ્સ ઓફ વાસેપુર – 1’ વગેરે ફિલ્મો ઉપરાંત MTV કોક સ્ટૂડિયોના ‘હુશ્ના’ ગીતથી ખાસ્સા જાણીતા છે. તેમણે મણી રત્નમની ‘દિલ સે’થી શરૂઆત કરેલી અને એવી યાદ કરવા જેવી ફિલ્મોમાં ‘સરદાર’ પણ છે. પરંતુ એક કલાકારને ઓળખ બનાવવામાં સમય જતો હોય છે. અનુપમ ખેરને ‘સારાંશ’ મળી જાય તો વાત જુદી. પિયુશ મિશ્રાએ સારી ફિલ્મોમાં નાની ભૂમિકાઓ કર્યા કરી અને એક ઓળખ ઊભી કરતા ગયા અને હવે વેબ સિરીઝમાં વધારે કમ્ફર્ટ અનુભવે છે.
કારણ કે તેમાં અભિનેતા તરીકે વધારે સારુ કામ કરવા મળે છે. ‘ઇલિગલ’ TV સિરીઝમાં જનાર્દન જેટલીની ભૂમિકા પછી તેમણે ‘JL 50’, ‘મત્સ્યકાંડ’ જેવી 2 સિરીઝ કરી. હવે ‘ઇલિગલ’ની બીજી સિઝન અને ‘સોલ્ટ સિટી’ આવી રહી છે. ‘સોલ્ટ સિટી’ એક ફેમિલી ડ્રામા ધરાવતી સિરીઝ છે, જે સોની LIVE પર 16મી જૂનથી શરૂ થશે. પિયુશ મિશ્રા સાથે દિવ્યેન્દુ, ગૌહરખાન, નવની પરિહાર વગેરે કામ કરી રહ્યા છે.
આ સિરીઝમાં બાજપાઇ કુટુંબની જીવનયાત્રા છે. મોટા શહેરમાં જીવવાના દબાણ સાથે સંબંધો કેમ જાળવવા તેની આ કથા છે. સિરીઝમાં પાંચે સગાઓનો સંઘર્ષ છે. જેના જીવન એકબીજા સાથે જોડાયેલા છે અને એ કારણે જ સંઘર્ષ છે. સહજીવનથી જ તેમને તેમની વાસ્તવિકતાનો ખ્યાલ આવે છે. પિયુષ મિશ્રા તેમના કામમાં ઇન્વોલ્વ રહેવાનું જાણે છે. કોઇને ખબર ન હશે અને ન જ હોય પણ રાજશ્રી પ્રોડકશન્સવાળાઓએ તેમને ‘મૈંને પ્યાર કિયા’ની મુખ્ય ભૂમિકા માટે વિચારેલા પણ પછી સુરજ બડજાત્યાએ સલમાન ખાનને તેમની જગ્યાએ લીધા. ખેર, તેઓ એ ભૂમિકા કરતે તો ફિલ્મ કેવી બનતે તે ખબર નથી, પણ ‘મૈંને પ્યાર કિયા’ ન મળી અને ‘દિલ સે’ મળી.
જેમાં CBIના તપાસ અધિકારીની ભૂમિકા મળેલી. વળી તેમણે અભિનય પૂરતા મર્યાદિત નહોતા રહેવું અને ‘ગુલાલ’, ‘મકબૂલ’, ‘ગેંગ્સ ઓફ વાસેપૂર’માં ગીતો ય ગાયા. ‘અરે રૂક જારે બંદે’ (બ્લેક ફ્રાઇ ડે) ગીત તેમનું જ લખેલું છે. તેઓ કહે છે કે મને કુદરત તરફથી જ આ બધી ભેટ મળી છે. તેમણે ‘ધ લિજેન્ડ ઓફ ભગતસિંહ’, ‘ગજિની’, ‘અગ્નિપથ’ સહિતની દશેક ફિલ્મોના ડાયલોગ્સ લખ્યા છે. એટલે જ કહે છે કે અભિનય હું શોખ માટે કરું છું. શોખથી કરે છે એટલે જ તેમની પર કોઇ દબાણ નથી હોતુ. કામ કરવામાં વધારે સંતોષ મળે એ માટે જ તેઓ ‘સોલ્ટ સિટી’માં પણ દેખાશે.