રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 25 કેસ નોંધાયા છે. નવા કેસમાં સૌથી વધુ અમદાવાદ, વડોદરા અને રાજકોટ મનપામાં 4-4, અમદાવાદ ગ્રામ્ય,...
હજારો કર્મચારીઓની રોજી રોટી છીનવીને વિવાદમાં આવેલ કિંગફિશર એરલાઇન્સ (King fisher airlines) હવે ઠગ વિજય માલ્યા (Vijay malya)ના હાથમાંથી પડાવી લેવાય છે....
રશિયા અને તુર્કી વચ્ચે 1877 અને 78 વચ્ચે યુદ્ધ થયું, ત્યારે તુર્કીના મિત્રદેશ બ્રિટનમાં દારૂના પીઠામાં એક ગીત ફેમસ થયું હતું: વી...
બાળમિત્રો, દર વર્ષે આપણે સ્કૂલમાં ૧૫ ઓગસ્ટનો રાષ્ટ્રીય તહેવાર ઉજવીએ છીએ તો સરકાર દ્વારા પણ ધ્વજવંદન જેવા રાષ્ટ્રીય કાર્યક્રમ યોજાય છે. ૧૫...
ભારત 75મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યુ છે. સાત દસકા પહેલા આજના દિવસે 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતને અંગ્રેજો તરફથી આઝાદી મળી...
ઓગસ્ટ ૧૯૪૭ના રોજ ભારતે બ્રિટિશ રાજય પાસેથી આઝાદી પ્રાપ્ત કરીને ત્રિરંગો ઝંડો લહેરાવ્યો. ત્યાર બાદ આ દેશે લોકશાહી અને પ્રજાસત્તાક વ્યવસ્થાને અનુરૂપ...
આઝાદીનાં 75 વર્ષના સંદર્ભે કેન્દ્ર સરકાર અમૃત મહોત્સવ ઉજવી રહી છે. દેશને આઝાદી મળી ત્યારે પણ ઉજવણી જોરશોરથી થઈ હતી. જો કે...
૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના દિવસે અંગ્રેજો આપણને સત્તાની સોંપણી કરીને દેશ છોડીને જતા રહ્યા એને જો આપણે આઝાદી કહેતા હોઈએ તો આજે આઝાદીની...
સ્વતંત્રતા દિવસ (Independence day)ના એક દિવસ પહેલા એટલે કે 14 ઓગસ્ટના રોજ સુરક્ષાદળો (Indian army)એ આતંકવાદીઓ (terrorist in j & k)ના મોટા...
અંગ્રેજો દ્વારા ભારતમાં ‘ભાગલા પાડો અને રાજ કરો’ની જે નીતિ અખત્યાર કરવામાં આવી હતી તેનું એક અગત્યનું હથિયાર અનામત પ્રથા પણ હતી....
સ્વતંત્રતા અને લોકશાહી, આ બંન્નેના ઇતિહાસનાં મૂળિયાં ૨૦૦૦ વર્ષ પહેલાં રોમની સેનેટમાં રોપાયા હતા. ત્યારની સ્વતંત્રતા અને અત્યારની સ્વતંત્રતામાં ઘણો ફેર છે,...
નવી દિલ્હી: ટ્વિટર ઈન્ડિયા (Twitter India)એ પોતાના ઇન્ડિયા હેડ મનિષ મહેશ્વરી (Manish maheshvari)ને બદલી કરીને સીનિયર ડાયરેક્ટર બનાવીને અમેરિકા (America) મોકલવામાં આવ્યા...
સુરત: શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી મંદ પડેલી વેક્સિનેશનની કામગીરી હવે ફરી પૂરજોશમાં ચાલી રહી છે. 21મી જૂનથી મહાવેક્સિનેશન અભિયાન (vaccination campaign)ની શરૂઆત...
કોંગ્રેસ (congress)ના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul gandhi)એ દિલ્હી (Delhi)માં એક દલિત યુવતીની ગેંગરેપ (Gang rape) અને હત્યાને લઈને કરેલી ટ્વિટ (Tweet)...
પુણે : સિરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા(SII)ના અધ્યક્ષ ડો. સાયરસ પૂનાવાલાએ જણાવ્યું હતું કે તેઓ બહેતર અસરકારકતા માટે બે જુદી જુદી કોરોનાવાયરસની રસીઓનું...
સુરત : લવજેહાદ (Love jihad)નો કાયદો અમલી બન્યા બાદ પ્રથમ કિસ્સો ડિંડોલીમાં નોંધાયો છે. મો. અખ્તર નામના આધેડની સામે ફરિયાદ કર્યાના ત્રણ...
અમેરિકા (America)ની સ્ટાર જિમ્નાસ્ટ (Star gymnastic) સિમોન બાઇલ્સે ટોક્યો ગેમ્સ (Tokyo Olympics) દરમિયાન અચાનક જ જિમ્નાસ્ટીકની સ્પર્ધાઓમાંથી ખસી જવાનો (Left competition) નિર્ણય...
સુરત : પાંડેસરામાં આમ આદમી પાર્ટી (AAP)ના બે કાર્યકર્તા (Worker) વચ્ચે ચાર હજાર રૂપિયાને લઇને માથાકૂટ થઇ હતી. આપની એક મહિલા કાર્યકતા...
સુરત: સુરત (Surat) શહેરના વોર્ડ નં.2 (Ward-2)માં વેલંજા અને ઉમરા વિસ્તારનો સમાવેશ થાય છે. છેલ્લા ઘણા સમયથી સ્થાનિક લોકો દ્વારા અવારનવાર આમ...
સુરત: સુરત (surat) મનપા (smc)ની મુખ્ય કચેરી મુગલીસરાઈ ખાતે સેન્ટ્રલ ઝોનના વડા ઈનચાર્જ ડે.કમિશનર ગાયત્રી જરીવાલાની ઓફિસમાં બે અસામાજિક તત્વો ચપ્પુ લઈ...
પરિવારજનો, સગાંવહાલાં, પાડોશી, મિત્રો, પરિચિત અને કલીગ્સ…. નામ ગમે તે હોય પરંતુ આપણી જિંદગીના કેનવાસને મેઘધનુષી રંગોથી સજાવવામાં દરેક સંબંધની ખાસ ભૂમિકા...
વ્હાલા વાચકમિત્રો, સૌ પ્રથમ તો આપ સૌને આઝાદીના અમૃત મહોત્સવની શુભેચ્છાઓ. આ લેખનું હેડિંગ વાંચીને ચોંકી ગયા ને? કંઈક ખોટું છપાય ગયાનું...
ગતાંકે ‘ રાષ્ટ્રીય સ્તનપાન સપ્તાહ’ ને અનુલક્ષીને આપણે સ્તનપાનનું મહત્ત્વ સમજાવતો લેખ વાંચ્યો. હવે આ અંકે સ્તનપાન ક્યાં સુધી કરાવવું અને સ્તનપાન...
હેપ્પી ઈન્ડિપેન્ડન્સ ડે. પરતંત્રતાથી મોટું આ દુનિયામાં કોઇ દુ:ખ નથી અને સ્વતંત્રતા એ સુખનું પ્રથમ પગથિયું છે. વિશ્વની બીજા નંબરની લોકશાહીમાં સ્વતંત્રતાનું...
અમેરિકાનું સૈન્ય અફઘાનિસ્તાનમાંથી પાછું ફરે તે પછી પણ રિમોટ કન્ટ્રોલથી અફઘાનિસ્તાન પર રાજ કરવાની અમેરિકાની યોજના ધૂળમાં મળી ગઈ છે. હજુ તો...
મનુષ્યનો જો પુનર્જન્મ હોય તો તમામ ધર્મોના મનુષ્યોનો પુનર્જન્મ થાય જ. કારણ કે પુનર્જન્મ એ કુદરતી ઘટના કહેવાય. કોઇ ધર્મના લોકો તેને...
પેટ્રોલનો ભાવ લીટરે સો વટાવી ગયો છે તો પણ શહેરોમાં કારો ઓછી થઈ નથી. અખબારોમાં રોજ આ માટે બુમરાણ હોય છે. ફોટાઓમાં...
આજે એક બાજુ આપણે આઝાદીનો મહોત્સવ મનાવીએ છીએ અને બીજી તરફ લોકશાહીના ધજાગરા ઉડાવીએ છીએ. લોકોએ પોતાના મતદાનથી ચૂંટેલા, લોકોને સંસદમાં વિશ્વાસથી...
ઠંડીના દિવસો હતા. રાજાએ જાહેર કર્યું આજે દરબાર મહેલના બગીચામાં ભરાશે.રાજા-રાણી, મંત્રીઓ અને દરબારીઓ બધા બગીચામાં સુરજના તડકામાં બેસી દરબારનું કામકાજ અને...
15 મી ઓગષ્ટ 2021 ના રોજ આઝાદી 75 મા વર્ષમાં પ્રવેશશે. આ ઘટના કોઈ પણ એક દેશ માટે, દેશનાં નાગરિકો માટે,પ્રજા માટે,...
પાંચ હજારની લાંચ લેતા સંજેલીના નાયબ મામલતદાર અને સ્ટેમ્પ વેન્ડર ઝડપાયા
સુપર 30 ફેમ અને જાણીતા શિક્ષણવિદ આનંદ કુમાર દ્વારા ‘મિશન કામયાબ’નું અનાવરણ
પહેલીવાર ડિજીટલ એરેસ્ટ કરનારા આરોપીઓના ચહેરા સામે આવ્યા, સુરત પોલીસે બે સ્કેચ જાહેર કર્યાં
વડોદરા : શેરમાર્કેટના બહાને ઠગાઈ કરી રૂ.48 લાખ પડાવનાર ટોળકીના સાગરીતની સુરતથી ધરપકડ
ઝઘડિયા GIDCની નાઈટ્રેક્સ કેમિકલ કંપનીમાં આગ ફાટી નીકળતાં ભારે દોડધામ
ફડણવીસ, અજિત પવારની પણ બેગ ચેક થઈ, વીડિયો શેર કરી ભાજપે ઉદ્ધવ ઠાકરે પર કોમેન્ટ કરી
અમદાવાદમાં કોલ્ડ પ્લે કોન્સર્ટ યોજાશે, તારીખ ફાઈનલ, આ દિવસથી બુકિંગ શરૂ થશે
કન્ઝ્યુમર એક્ટીવીસ્ટને આત્મહત્યા કરવા મજબૂર કરનાર માનેલી દીકરી અને તેની માતાની ધરપકડ કરી વડોદરા લવાયા
શેરબજારમાં મંદી યથાવતઃ અંબાણીથી અદાણી સુધી બધી કંપનીના શેર્સ તૂટ્યા
શિક્ષણમંત્રીએ માનવતા મહેંકાવીઃ અકસ્માતનો ભોગ બનેલી મહિલાને પોતાની કારમાં હોસ્પિટલ લઈ ગયા
બુલડોઝર એક્શન પર સુપ્રીમનો ચૂકાદો, ગુનાની સજા આખા પરિવારને ન મળવી જોઈએ
સમા-સાવલી રોડ પીઝા રેસ્ટોરન્ટમાં આગ
બદલાતાં સમયચક્રમાં એક માત્ર ઉપાય પરમાણુ વીજળી છે
બિન્દાસ બોલ્ડ આધુનિકતા
થોડુંક કેન્સર વીશે જાણીએ
લોકશાહીની સદનમાં ગરિમા જળવાતી નથી
એકાગ્રતા
ઘરનું કામ એજ શ્રેષ્ઠ વ્યાયામ છે
મહારાષ્ટ્ર માટે યુદ્ધ: મતદારોને રીઝવવા માટે રેવડી કે સુખાકારી?
ઇમિગ્રેશન નીતિ કડક બનાવવામાં કેનેડા હવે અમેરિકાને અનુસરવા માંડ્યું છે
ઝારખંડમાં ભાજપ બાંગ્લા દેશી ઘૂસણખોરોનો મુદ્દો કેમ ચગાવી રહ્યો છે?
ખ્યાતિ હોસ્પિટલને સરકારે નોટિસ ફટકારી, હોસ્પિટલનું, સર્જરી કરનારા તબીબોનું લાઈસન્સ રદ થઈ શકે
સલમાન ખાનને ધમકી આપનાર વ્યક્તિની કર્ણાટકમાંથી ધરપકડ
અંકલેશ્વર ભરૂચ વચ્ચે મુંબઈ-અમૃતસર એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચમાં આગ લાગતા અફરાતરફી
પતિએ પત્નીના નામ વગરની ડુપ્લિકેટ ઇન્ડેક્ષ કોપી રજૂ કરીને મકાન નામ પર કરી લીધુ
સોનગઢમાં ગમખ્વાર અકસ્માત, લક્ઝરી બસ પલ્ટી જતા સુરતની મહિલાનું માથુ છુટું પડી ગયું
ઉમરેઠમાં મંદિરના સેવકે એક વર્ષ સુધી યુવતી પર દૂષ્કર્મ ગુજાર્યું
દિકરા સાથે ઓરમાયું વર્તન કરતા સાવકા પિતાને યોગ્ય સમજ આપતી અભયમ વડોદરા ટીમ…
પાકિસ્તાનમાં શ્વાસ પર સંકટ: નાસાએ લીધેલી સેટેલાઇટ તસ્વીરમાં ધૂમાડાના વાદળો દેખાયા
કરજણ નેશનલ હાઇવે પર કારચાલકે એસટી બસની ચાવી આંચકી લેતા પ્રવાસીઓ રઝળ્યા
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 25 કેસ નોંધાયા છે. નવા કેસમાં સૌથી વધુ અમદાવાદ, વડોદરા અને રાજકોટ મનપામાં 4-4, અમદાવાદ ગ્રામ્ય, પોરબંદરમાં 3-3, સુરત ગ્રામ્યમાં 2, અરવલ્લી, ગાંધીનગર મનપા, ગીર સોમનાથ, જામનગર મનપા, સુરત મનપામાં 1-1 નવો કેસ નોંધાયો છે. જ્યારે ભાવનગર અને જૂનાગઢ મનપામાં એકપણ નવો કેસ નોંધાયો નથી.
રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 185 થઈ છે. જ્યારે વેન્ટિલેટર પરના દર્દીઓની સંખ્યામાં વધારો થતાં 7 દર્દી વેન્ટિલેટર પર છે. તેમજ 178 દર્દી સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાના 17 દર્દી સાજા થતાં અત્યાર સુધી કુલ 8,14,903 દર્દી સાજા થયા છે. જ્યારે સાજા થવાનો રિકવરી રેટ 98.76 ટકા રહ્યો છે.
સાંજે પાંચ વાગ્યા સુધીમાં 6,18,515 વ્યક્તિને રસી આપવામાં આવી
શનિવારે 18-45 વર્ષ સુધીના પ્રથમ ડોઝ 3,89,686 અને બીજો ડોઝ 27,569, તેવી જ રીતે હેલ્થ કેર વર્કર અને ફન્ટ લાઈન વર્કરને પ્રથમ ડોઝ 139 અને બીજો ડોઝ 5,046, જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરના પ્રથમ ડોઝ 1,28,820 અને બીજો ડોઝ 67,255 મળી કુલ 6,18,515 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 3,98,06,924 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું છે.