આણંદ : લુણાવાડા તાલુકાના હડોડ ગામ પાસે પુરપાટ ઝડપે જતી કારે સામેથી આવતી બાઇકને હડફેડે ચડાવી હતી. જેના કારણે બાઇક પર સવાર...
નવી દિલ્હી (New Delhi): આઝાદીના 75 વર્ષ (IndiaAt75) પૂર્ણ થવા પર આઝાદી કા અમૃત મહોત્સવની (AzadiKaAmritMahotsav) ઉજવણીના ભાગરૂપે શનિવારથી હર ઘર તિરંગા...
આણંદ: આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા “હર ઘર તિરંગા”નું આહવાન કરવામાં આવ્યું છે,...
આણંદ : સોજિત્રા તાલુકાના ડાલી ગામ પાસે ત્રિપલ અકસ્માતમાં માતા અને બે પુત્રી સહિત છ વ્યક્તિના મોતના ઘેરા પડઘા પડ્યાં છે. આ...
ઇગોઇસ્ટિક એટલે કે અહંકારી પતિ એ છે જે પોતાને અન્યોની સરખામણીમાં વધુ હોંશિયાર, કાબેલ અને મહત્ત્વપૂર્ણ માને છે. આવા પતિઓ હંમેશાં પત્નીને...
નડિયાદ: કેન્દ્રીય સંચારમંત્રી દેવુસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને ખેડાની એચ.એન્ડ.ડી હાઈસ્કુલ ખાતે જિલ્લા કક્ષાનો ૭૩મો વન મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જે અંતર્ગત ખેડા મામલતદાર...
જમ્મુ કાશ્મીર: જમ્મુ (Jammu) અને કાશ્મીર (Kashmir) સરકારે બિટ્ટા કરાટેની (Bitta Karate) પત્ની સહિત 4 સરકારી કર્મચારીઓને (Government employ) બરતરફ (Dismissed) કર્યા છે. ચારેયને...
સંતરામપુર : સંતરામપુર નગરપાલિકામાં શાસક ભાજપમાં આંતરિક કહલ સપાટી પર આવી ગયો છે. જેમાં સામસામે આક્ષેપબાજીમાં સમગ્ર વહીવટની અનેક પોલ ખુલી પડી...
વડોદરા : શહેરના પ્રતાપ રોડ પર અંદાજે લગભગ પોણા બસો વર્ષ પુરાણો તાંબેકર વાડા આવેલો છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના વડોદરા વર્તુળ દ્વારા...
વડોદરા: વડોદરા શહેરમાં ગુરુવારથી મેઘ મહેર થઇ રહી છે. મોડી રાતથી વરસી રહેલા વરસાદથી શહેરમાં ઠેર ઠેર પાણી ભરાય જવાના બનાવો સામે...
ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશ(Uttar Pradesh) ATSએ સહારનપુર(Saharanpur)માંથી જૈશ-એ-મોહમ્મદ (Jem) અને તહરીક-એ-તાલિબાન-પાકિસ્તાન (TIP) સાથે સંકળાયેલા શંકાસ્પદ આતંકવાદી(Terrorist) મોહમ્મદ નદીમMohammad Nadeem)ની ધરપકડ(Arrest) કરી હતી....
વડોદરા: વડોદરામાં વરસેલા વરસાદના પગેલ શહેરમાં ઠેર ઠેર રોડ ધોવાઇ જવાના અને ખાડા પડવાનો શીલશીલો યથાવત જોવા મળી રહ્યો છે. જ્યાં જુવો...
વડોદરા: વડોદરામાં એસ.એસ.જી હોસ્પિટલ મધ્ય ગુજરાતમાં સૌથી મોટી ગણાતી હોસ્પિટલ છે. આ હોસ્પિટલમાં એ સયાજીરાવની વડોદરા વાસીઓ માટે એક દેણ સમાન હોસ્પિટલ...
મધ્યપ્રદેશ : મધ્યપ્રદેશનો (Madhya Pradesh) ધાર (Dhar) જિલ્લો એક ખતરનાક દુર્ઘટનાના આરે છે. એમપીના ધારમાં ડેમ (Dam) લીકેજ (leakage) થવાથી સમગ્ર સરકાર...
હાલોલ: એકતા, અખંડિતતા અને ભાવત્મકતા નું પ્રતિક એટલે ભારત દેશ. અને તેનો ઘર ઘર લહેરાતો તિરંગો.” આઝાદીના અમૃત મહોત્સવ” નિમિત્તે ભારતમાં આઝાદીના...
ન્યુયોર્ક: જાણીતા લેખક(Author) સલમાન રશ્દી(Salman Rushdie) પર ન્યૂયોર્ક(New York)માં હુમલો(Attack) થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હુમલાખોરે તેને ગરદન અને પેટમાં ઘા...
વડોદરા: આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેમાં ખાસ કરીને મતદાર યાદી સુધારણા...
વડોદરા: વર્ષાઋતુના આરંભે જ વરસાદે મેઘ મહેર કરી હતી. અને ત્યાર બાદ શ્રાવણ માસના સવારિયાની કહેવત જાણે કે વરસાદે ખોટી પાડવા નક્કી...
આ 15મી ઓગસ્ટે દેશની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થશે એટલે દેશવાસીઓમાં સ્વાતંત્ર્ય પર્વ ઉજવવા માટેનો થનગનાટ જોવા મળી રહ્યો છે. આઝાદીકા અમૃત...
‘કેમ છો?’‘હેપ્પી ઈન્ડીપેન્ડન્સ ડે’, હેપ્પી પતેતીએન્ડ હેપ્પી જન્માષ્ટમી.સ્વતંત્ર ભારતમાં રહેતા આપણને કોઇ પૂછે કે તમારી લાઈફમાં તમારા દેશનું મહત્ત્વ શું? ચોવીસ કલાકમાં...
મીટિંગમાં તમારો પ્રોફેશનલ વ્યવહાર વર્ક પ્લેસ પર તમારી સકારાત્મક છબી ઊભી કરે છે એટલે ઓફિસ મીટિંગ અટેન્ડ કરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં...
આઝાદીનો અમૃત મહોત્સવ- આઝાદી મળ્યાને 75 વર્ષ પૂર્ણ થયાં. તેની ઉજવણીના નગારા ચારે કોર વાગી રહ્યા છે. પંદરમી ઓગસ્ટના પંદર દિવસ અગાઉથી...
હૃદયરોગથી બચવામાં મદદરૂપ થાય છેહૃદયરોગ માટે મુખ્ય કારણભૂત પરિબળ એ LDL ( લો ડેન્સિટી લીપો પ્રોટિન)નું ઊંચું પ્રમાણ છે. સંશોધનો દ્વારા એ...
મિત્રો, ઘણી વખત વાલી-વિદ્યાર્થીઓ એવા ભ્રમમાં હોય છે કે આઘાત લાગી જાય. હર્ષ ધો. 12માં હ્યુમેનીટીઝમાં અભ્યાસ કરે છે. લોજીક, અર્થશાસ્ત્ર જયોગ્રોફી,...
સુરત: નાનપુરાના યુવકે સાયણના એક મકાન પર સુરત બહારની સાત ગાડી પાર્સિંગ (Carriage parsing)કરાવી લીધી. યુવકે સાયણમાં આવેલા એક મકાનના એડ્રેસનો ઉપયોગ...
સુરત: શહેરના ડ્રીમ પ્રોજેક્ટ( Dream project) મેટ્રોની કામગીરીને(Metro operations) લઈ શહેરના ઘણા રસ્તા બંધ રાખવામાં આવી રહ્યા છે જેના કારણે ટ્રાફિકની સમસ્યા...
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ બીસીસીઆઇએ (BCCI) માર્ચ 2023માં(Women’s Indian Premier League) (ડબલ્યુઆઇપીએલ)ની પહેલી સિઝન (first season)માટે એક અલગ વિન્ડોની પસંદગી...
બેંગલુરૂ :ભારતીય ઝડપી બોલર (Fast bowler) જસપ્રીત બુમરાહને (Jaspreet Bumrah ) ઇજાને (injured) કારણે એશિયા કપ માટેની ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી....
સુરત : લિંબાયતમાં (Limbayat) રહેતો અને વલસાડની (Valsad) ડિપ્લોમાં એન્જિનિયરીંગનો અભ્યાસ (Study) કરતો સગીર ‘સોરી માય ફેમિલી’ લખીને ઘરમાંથી રૂા. પાંચ હજાર...
નવી દિલ્હી: તાઈવાન કટોકટી ( Taiwan crisis) પર પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપતા ભારતે (India reacting) શુક્રવારે કહ્યું હતું કે તે આ ઘટનાક્રમથી...
16 ડિસેમ્બર 1971
રાજ્યમાં શીતલહરેની અસર, 72 કલાક સુધી ઠંડી વધશે
ગુજરાત ભાજપના દિગ્ગજ નેતાઓ દિલ્હી પહોંચ્યા
નહેરુએ કરેલાં વિકાસકાર્યો આજની જનતાને ખૂબ જ નડે છે
આજે મેસ્સી પોતાના ભારત ટુરના અંતિમ તબક્કા માટે દિલ્હી પહોંચશે, જાણો સંપૂર્ણ શેડયૂલ…
લશ્કરે તૈયબા, જૈશ એ મોહંમદ અને ISIS જેવા આતંકી સંગઠનોએ તેમનું નામ બદલીને ‘નામર્દ સેના’ કરી નાંખવુ જોઇએ
દેવડીનો રસ્તો ખુલ્લો કરો
નિસ્બતપૂર્વકનું લખતાં, વાંચન શીખવું ખૂબ જરૂરી છે
દ.ગુજારાતમાં વાઘ લાવો
ઈટાલીમાં સ્ત્રીહત્યા વિરોધી કાનૂન પસાર કરાયો
અજ્ઞાનતા દૂર કરવા શું કરવું?
આંતરરાષ્ટ્રીય સ્તરે બે ઇજ્જતી કરાવવામાં પાકિસ્તાન શાન સમજે છે
૨૦૨૫માં ભારત-પાકિસ્તાન સંબંધો: તણાવ, સંઘર્ષ અને વ્યૂહાત્મક પડકારો
તામિલનાડુમાં મંદિર-મસ્જિદ વિવાદને ચગાવવા પાછળ મતબેંકનું રાજકારણ છે
રસોડાની ટાઇલ્સ નીચે દારૂ! બુટલેગરનો ચોંકાવનારો નવો કીમિયો
સચિન તેંડુલકરે લિયોનેલ મેસ્સીને વર્લ્ડ કપ જર્સી ભેટમાં આપી: મેસ્સીએ મુંબઈમાં ત્રિરંગો પકડ્યો
મ્યુલ એકાઉન્ટ ખોલવાના બહાને ઠગાઈ: વધુ 8 લોકો વિરુદ્ધ ગુનો દાખલ
સ્માર્ટ સિટીમાં પાણીનો ‘સત્યાનાશ’: ખિસકોલી સર્કલ પાસે હજારો લિટર પાણી બરબાદ, નિંદ્રાધીન તંત્ર સામે આક્રોશ
લગ્નની શરણાઈઓ પર લાગશે વિરામ: 16 ડિસેમ્બરથી ‘ધનાર્ક કમુરતા’ શરૂ થશે
દાહોદ સ્માર્ટ સિટી યોજના ખામીભરી: સુખદેવકાકા કોલોનીમાં ગટર ઉભરાઈ, ઘરોમાં ઘુસ્યું ગંદું પાણી
અંડર-19 એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું: 90 રનથી મેચ જીતી
ઓપરેશનલ કારણોસર દિલ્હી ફ્લાઈટ રદ, મુસાફરો અટવાયા
પાલિકા તંત્રની બેદરકારી સામે વડોદરાના નાગરિકોનો આક્રોશ: રોડ ન બનતા જાતે જ ‘ખાતમુહૂર્ત’ કર્યું
હવામાનમાં બદલાવને કારણે ઠંડીની અસરમાં ઉતાર-ચઢાવ : લઘુતમ તાપમાન 12.4 ડિગ્રી
ભારત, ફ્રાન્સ અને બ્રિટન સહિત ઘણા દેશોએ ઓસ્ટ્રેલિયા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી
દાહોદના સ્ટેશન રોડ પર ખોદેલા ખાડામાં મોપેડ પડતા મહિલા સહિત ત્રણને ઈજા
ડભોઇથી ચોરાયેલી મોટરસાયકલ સાથે ભાગતા યુવકનો અકસ્માત
બોડેલીના અલીખેરવા વિસ્તારમાં નર્મદા વસાહતના મકાનમાં ઉંદરે લગાડી આગ
સિંગવડના બારેલા ગામે આગથી બળેલા મકાનોની સાંસદ જશવંતસિંહ ભાભોરે મુલાકાત લીધી
ન્યાય મંદિર-દૂધવાલો મહોલ્લા પાસે ટ્રાફિક જામઃ તંત્ર જાગે નહિ તો આંદોલન!
આણંદ : લુણાવાડા તાલુકાના હડોડ ગામ પાસે પુરપાટ ઝડપે જતી કારે સામેથી આવતી બાઇકને હડફેડે ચડાવી હતી. જેના કારણે બાઇક પર સવાર પિતા – પુત્ર સહિત ત્રણના કમકમાટી ભર્યા મોત નિપજ્યાં હતાં. આ અંગે લુણાવાડા પોલીસે ગાડી ચાલક સામે ગુનો નોંધ્યો હતો. જોકે, અકસ્માત બાદ ગાડી ચાલક ફરાર થઇ ગયો હતો. લુણાવાડાના કોલવણ ગામે રહેતા ધરમસિંહ શનાભાઈ પગીના મોટા ભાઇ ભરતભાઈ પગી, કાકા સોમાભાઈ પગી અને પિતરાઇ મહેશ સોમાભાઈ પગી અમદાવાદના જશોદાનગર ખાતે કડીયાકામ કરતાં હતાં.
મહેશ, સોમા અને ભરત ત્રણેય બાઇક પર જઇ રહ્યાં હતાં, તે સમયે હડોદ ગામના પાટીયા પાસે સામેથી પુરપાટ ઝડપે ધસી આવતી કાર નં.જીજે 6 ઇએચ 7864ના ચાલકની બેદરકારીના કારણે બાઇક હડફેટે ચડી ગઇ હતી. આ અકસ્માત એટલો ભયંકર હતો કે ત્રણેયને ગંભીર ઇજા પહોંચી હતી. જેમાં સ્થળ પર જ મહેશભાઈ સોમાભાઈ પગીનું મોત નિપજ્યું હતું. જ્યારે સોમાભાઈ અને ભરતભાઈને ગંભીર ઇજા પહોંચતાં 108માં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
જ્યાં સોમાભાઈને ફરજ પરના તબિબે મૃત્યું પામેલા જાહેર કર્યાં હતાં. જોકે, ભરતભાઇને તાત્કાલિક વધુ સારવાર માટે લુણાવાડાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. પરંતુ તેમનું પણ મોત નિપજ્યું હતું. આ અંગે લુણાવાડ પોલીસે ટાવેરા ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. લુણાવાડાના કોલવણ ગામમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતના પગલે ભારે શોકની લાગણી જન્મી હતી. તેમની એક સાથે અંતિમવિધિ કરાતાં ગ્રામજનોમાં પણ ભારે ગમગીની જોવા મળી હતી.
ટવેરા ચાલક અકસ્માત બાદ ભાગી ગયો
મહેશભાઈ પગી સહિત એક જ પરિવારના ત્રણ સભ્યોનું અકસ્માતમાં મોત નિપજ્યું હતું. આ અકસ્માત સર્જનાર ટવેરા ગાડી નં.જીજે 06 ઇએચ 7864ના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે વાહન ચલાવ્યું હતું અને અકસ્માત સર્જાયા બાદ ડ્રાઇવર ગાડી મુકી નાસી ગયો હતો. આ અકસ્માતમાં ગાડીને પણ ભારે નુકશાન પહોંચ્યું હતું.