બેંગલુરૂ :ભારતીય ઝડપી બોલર (Fast bowler) જસપ્રીત બુમરાહને (Jaspreet Bumrah ) ઇજાને (injured) કારણે એશિયા કપ માટેની ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી....
સુરત : લિંબાયતમાં (Limbayat) રહેતો અને વલસાડની (Valsad) ડિપ્લોમાં એન્જિનિયરીંગનો અભ્યાસ (Study) કરતો સગીર ‘સોરી માય ફેમિલી’ લખીને ઘરમાંથી રૂા. પાંચ હજાર...
નવી દિલ્હી: તાઈવાન કટોકટી ( Taiwan crisis) પર પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપતા ભારતે (India reacting) શુક્રવારે કહ્યું હતું કે તે આ ઘટનાક્રમથી...
અમદાવાદ: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી (Election) નજીક આવી રહી છે, તેમ તેમ તમામ પાર્ટીઓ (Party) મતદારોને રીઝવવા મેદાને પડી છે. આમ આદમી પાર્ટી...
ગાંધીનગર: રાજકોટમાં (Rajkot) મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલ તથા ભાજપના (BJP) પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની ઉપસ્થિતિમાં શુક્રવારે બે કિલોમીટર લાંબી તિરંગા યાત્રા...
નવી દિલ્હી: દિગ્ગજ માજી ફૂટબોલર બાઇચૂંગ ભુટિયા (Baichung Bhutia) અને સંદેશ ઝિંગન સહિતના ભારતના માજી અને હાલના ફૂટબોલરોએ શુક્રવારે સુપ્રીમ કોર્ટના આદેશ(Supreme...
નવી દિલ્હી: જાણીતા લેખક સલમાન રશ્દી પર શુક્રવારે (Friday) હુમલો (Attack) કરવામાં આવ્યો જ્યારે તેઓ પશ્ચિમી ન્યૂયોર્કમાં એક કાર્યક્રમમાં લેક્ચર (Lecture) આપવાના...
નવી દિલ્હી: એક વર્ષ પહેલા વિરાટ કોહલીના (Virat Kohli) ટીમમાં સ્થાન અંગે સવાલ (Question) કરવાનો કોઇને વિચાર સુદ્ધા આવતો નહોતો અને હાલમાં...
સુરત : ઉધનામાં (Udhana) યુનિયન બેંકમાં (Bank) રૂપિયા જમા કરાવવા ગયેલા પૂજારીને બે ગઠિયાઓ ભેટી ગયા હતા. બંને ઠગબાજોએ મુંબઇથી (Mumbai) શેઠ...
મુંબઈ: થોડા દિવસો પહેલા બોલિવુડ (Bollywood) એકટર રણવીર સિંહનું ન્યૂડ ફોટોશૂટ (Nude Photoshoot) ખૂબ જ વાયરલ થયું હતું. જેને લઈને બોલિવુડ એકટર...
વલસાડ : વલસાડ (valsad )તાલુકાના નંદાવલા ગામે(Nandvala village) લાડલી હોટલની પાછળ આવેલા પ્લાસ્ટિકના ગોડાઉનમાં (Plastic godown) આજરોજ વહેલી સવારે (Early Morning) આગ...
નવી દિલ્હી: ભારત (India) સરકાર દેશની નિકાસ (Export) વધારવા માટે ભરપૂર પ્રયાસ કરી રહી છે. સરકારને આમાં સફળતા પણ મળી રહી છે,...
રાજકોટ: તહેવારોની (Festival) મોસમ શરૂ થઈ ગઈ છે. મહિનાના અંતે ગણેશ ચતુર્થી આવી રહી છે. હાલ મળતી માહિતી મુજબ રાજકોટ (Rajkot) પોલીસ...
વલસાડ : વલસાડના (Valsad) તિથલનો દરિયો (Thitha Sea) ભરતીના કારણે આજે તોફાની બનતા ભરતીના મોજા ( waves) પથ્થર સાથે અથડાઈને ૧૦ થી...
નવી દિલ્હી: પાકિસ્તાનના (Pakistan) નવા યુદ્ધ જહાજ PNS તૈમુરે શુક્રવારે શ્રીલંકાના (SriLanka) કોલંબો પોર્ટ પર પહોચ્યું હતું. શ્રીલંકામાં આ યુદ્ધ જહાજનું (Warship)...
સુરત : છેલ્લા ઘણા સમયથી કાંકરાપાર ડેમની (Kakrapar Dem ) ઓવરફ્લોની (overflow) સ્થિતમાં મુકાઈ ગયો છે. જેથી તંત્ર (system) હવે સતત હાઈએલર્ટ...
નવી દિલ્હીઃ વિશ્વભરના બાળકો માટે પ્રખ્યાત જોન્સન એન્ડ જોન્સન(Johnson & Johnson) કંપનીનો ટેલ્કમ બેબી પાવડર(Baby powder) આવતા વર્ષે 2023 સુધીમાં સંપૂર્ણપણે બંધ...
બેંગ્લોર(Bangalore): બેંગ્લોરથી માલદીવ (Maldives) જઈ રહેલી ગો ફર્સ્ટ (GoFirst) એરક્રાફ્ટમાં એન્જિનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. એલાર્મનું એન્જિન ઓવરહિટ થતાં ઉતાવળમાં વિમાનને કોઈમ્બતુર...
સુરત : ત્રિ દિવસિય તિરંગા મહોત્સવની (Tricolor festival) અનેરી ઉર્જાનો સંચાર સુરતી લાલાઓમાં દેખાઈ રહ્યો છે. તારીખ 12 ઓગષ્ટ થી શરૂ થઇ...
જમ્મુ(Jammu): જમ્મુ-કાશ્મીરનાં અનંતનાગ(Anantnag) જિલ્લાના બિજબિહાર વિસ્તારમાં પોલીસ અને CRPFની સંયુક્ત પાર્ટી પર આતંકી હુમલો(Terrorist Attack) થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે...
અમદાવાદ: આગામી નવરાત્રિમાં અમદાવાદીઓ (Ahmadabad) માટે સારા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં મેટ્રો ટ્રેન (Metro Train) ફેઝ-1નો ટ્રાયલ રન અંતિમ તબક્કામાં છે....
મધ્યપ્રદેશ: નૂપુર શર્મા(Nupur Sharma)ની પયગંબર મુહમ્મદ(Prophet Muhammad) પરની વિવાદાસ્પદ ટિપ્પણી શાંત થતી જણાતી નથી. આ જ કારણ છે કે બુધવારે રાત્રે મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના...
સુરત(Surat) : સુરતના સહરાદરવાજા રેલવે ટ્રેકની (Railway Track) ઉપર બનેલા મલ્ટી લેયર ફ્લાય ઓવર બ્રિજ (Multi Layer Fly Over Bridge) પર ગુરુવારે...
વડોદરા: વડોદરા શહેરના સમાં સાવલી રોડ પરથી દરરોજ લાખો વાહનની અવર જવર થતી હોય છે તેવામાં શહેરના સમા સાવલી રોડ પર સુરતના...
વડોદર: પંજાબના પંજાબી સિંગર સિધ્ધુ મુસેવાલાની હત્યાના ચકચારભર્યા બનાવમાં વોન્ટેડ જાહેર કરાયેલા કેનેડા રહેતો માસ્ટર માઇન્ડ ગોલ્ડી બરારના નામે પંજાબના ડોક્ટરો તેમજ...
વડોદરા: વડોદરા શહેરમાં ભાઇ-બહેનના પવિત્ર તહેવારનો પ્રેમનો પર્વ એટલે રક્ષાબંધન. રક્ષાબંધનની ઉત્સાહ અને ઉમંગ સાથે શહેરીજનોએ ઉજવણી કરી હતી. જયારે વડોદરાની મધ્યસ્થન...
લુણાવાડા : લુણાવાડાની કોેટેજ હોસ્પિટલ પાસે આવેલી સરકારી ખરાબાની જમીનમાં વરસોથી રહેતા વણઝારા પરિવારોએ જમીન રેગ્યુલરાઇઝ કરવા દરખાસ્ત કરી હતી. જોકે, આ...
મુંબઈ: ટીવી જગતની સૌથી લોકપ્રિય સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ને (TMKOC) હવે નવા દયાબેન (DayaBen) મળી ગયા છે. ઘણા દિવસોથી એવી...
નર્મદા: ગુજરાતની જીવાદોરીસમાન નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. દર કલાકે સપાટીમાં ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે. હાલ ડેમની જળ...
નવી દિલ્હી: દેશમાં એક તરફ ક્રિપ્ટો કરન્સી(Crypto currency)ને કાનૂની માન્યતા આપવા અંગે સરકાર(Government) દ્વિધામાં છે અને બીજી તરફ રિઝર્વ બેન્ક(RBI) દ્વારા ક્રિપ્ટો...
ભરૂચ SOG દ્વારા આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ,મેફેડ્રોન અને અફીણના જથ્થા સાથે 3 ઇસમો ઝડપાયા
આજવા રોડ પર મકાન તોડવાની કામગીરીમાં શ્રમજીવી નવ ફૂટથી પટકાતા મોત,બાળક ઈજાગ્રસ્ત
ભોજપુરી સ્ટાર પવન સિંહને લોરેન્સ ગેંગની ધમકી: બિગ બોસમાં સલમાન સાથે સ્ટેજ શેર ન કરવાની ચેતવણી
ડિસેમ્બરમાં પ્રથમ વખત તાપમાન 13.4 ડીગ્રી નોંધાયું : ઠંડીનું જોર વધ્યું
જેલમાં બંધ આઝમ ખાન બીમાર પડ્યા, તેમણે તબીબી સારવાર લેવાનો ઇનકાર કર્યો
ફિલ્મ નિર્માતા વિક્રમ ભટ્ટની ધરપકડ: ફિલ્મ બનાવવાના નામે રાજસ્થાનના ઉદ્યોગપતિ સાથે છેતરપિંડી
ઇન્ડિગોની છઠ્ઠા દિવસે 650+ ફ્લાઇટ્સ રદ, સરકારે પૂછ્યું તમારી સામે કાર્યવાહી કેમ ન કરવી જોઈએ?
હવાઈમાં વિશ્વનો સૌથી ભયંકર જ્વાળામુખી વિસ્ફોટ, 400 મીટર ઉંચે લાવા અને રાખ નીકળતી દેખાઈ
સ્મૃતિ મંધાના અને પલાશ મુછલના સંબંધનો અંત આવ્યો, ક્રિકેટરે સોશિયલ મીડિયા પર સત્તાવાર પુષ્ટિ કરી
હાલોલ, કાલોલ અને વેજલપુર એસટી ડેપોના ડ્રાઇવરોને ટ્રાફિકના નિયમો વિશે જાગૃત કરાયા
લાલસરી શાળાના વિદ્યાર્થીઓએ કલા મહોત્સવમાં પોતાની સર્જનાત્મક પ્રતિભા બતાવી
પંચમહાલ કલેકટરને ગ્રાન્ટેડ શાળાઓમાં ૧૪૦૦ વિદ્યાસહાયકોની ભરતી સત્વરે શરૂ કરવા આવેદન
વડોદરા : પ્રધાનમંત્રી આવાસના મકાન અપાવવાનું કહી ચાર લોકો પાસેથી ઠગ એજન્ટે રૂપિયા 1.78 લાખ પડાવ્યા
આશરાગામે દરિયામાં ભરતી આવતા શ્રમિકોની બોટ કિનારે ઊંઘી વળી
સંતરોડ-સંતરામપુર માર્ગ હવે બનશે ‘હાઈ-સ્પીડ કોરિડોર’, અંદાજિત 900 કરોડના કામને સૈદ્ધાંતિક મંજૂરી!
જૂનીગઢી ભદ્ર કચેરી પાસે ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ
નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા હાલોલના બાપોટીયા ગામે ખાતે સ્વદેશી અપનાવો , સંસ્કૃતિ બચાવો જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
શિનોર હોમગાર્ડ યુનિટ દ્વારા માર્ચ રેલી અને વૃક્ષારોપણ કરી સ્થાપના દિવસની ઉજવણી
ભીટોડી ગામે હાઈવે પર બાઈક અકસ્માત — બેના મોત, એક ઘાયલ
‘ચાર ચાર બંગડી’ ફેમ સિંગર કિંજલ દવે સગાઈના બંધનમાં બંધાઈ, જાણો કોણ બન્યા તેમના મંગેતર..?
અલાસ્કા–કેનેડા સરહદે 7.0 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ અનુભવાયો
કલા ઉત્સવ સંકુલ કક્ષાએ કાલોલ ગર્લ્સ હાઈસ્કુલની બાળાઓનુ શ્રેષ્ઠ પ્રદર્શન
ડૉ.બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથી નિમિતે કાલોલ ખાતે ભારતીય જનતા પાર્ટીએ શ્રદ્ધાંજલિ આપી.
ઇન્ડિગોનું સંકટ છઠ્ઠા દિવસે પણ યથાવત: દિલ્હી, મુંબઈ અને ચેન્નાઈમાં અનેક ફ્લાઇટ્સ રદ
ગોવાના નાઇટ ક્લબમાં ભીષણ આગ લાગતાં 25 લોકોના દર્દનાક મોત
ત્રીજી વનડેમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું, શ્રેણી 2-1થી જીતી
ડાકોરમાં મિઠાઈની દુકાનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
કર્મચારીઓને કામ પછી બોસના ફોન ન લેવાનો અધિકાર આપતો ‘રાઇટ ટુ ડિસ્કનેક્ટ’ બિલ લોકસભામાં રજૂ
વડોદરાવાસીઓ હવે ચિંતા ન કરો!
રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોહલી અને સચિન સાથે આ ખાસ ક્લબનો ભાગ બન્યો
બેંગલુરૂ :ભારતીય ઝડપી બોલર (Fast bowler) જસપ્રીત બુમરાહને (Jaspreet Bumrah ) ઇજાને (injured) કારણે એશિયા કપ માટેની ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી.
ઈજાઓ ગંભીર હોવાના અહેવાલો આવ્યા
બુમરાહને થયેલી ઇજા ગંભીર છે અને આ સ્થિતિમાં તે ઓસ્ટ્રેલિયામાં રમાનારો ટી-20 વર્લ્ડકપ પણ ગુમાવે તેવી સંભાવના છે. ટી-20 વર્લ્ડકપ ઓક્ટોબરમાં રમાવાનો છે અને તેના આડે હજુ બે મહિના જેવો સમય છે. જો કે બુમરાહની ઇજા બાબતે હજુ સુધી ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ દ્વારા સત્તાવાર કોઇ ફોડ પાડવામાં આવ્યો નથી.
બુમરાહને રિહેબ માટે બેંગલુરૂ મોકલ્યો
બીસીસીઆઇએ બુમરાહને રિહેબ માટે બેંગલુરૂ સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમી (એનસીએ)માં જવા માટે કહેવાયું છે. મીડિયા અહેવાલો અનુસાર બુમરાહને થયેલી ઇજા ગંભીર છે અને તેને ફિટ થવા આડે લાંબો સમય લાગી શકે છે. બીસીસીઆઇ પણ તેની ઇજા પર નજર રાખી રહ્યું છે. એવું કહેવાઇ રહ્યું છે કે બુમરાહની જૂની ઇજા જ ફરી ઊભરી આવી છે. બીસીસીઆઇના એક સૂત્રએ કહ્યું હતું કે બુમરાહની જૂની ઇજા ફરી સામે આવી છે અને તે ચિંતાનો વિષય છે.
તેની આ ઇજા મુશ્કેલી ઊભી કરી શકે છે
તેમણે કહ્યું હતું કે રિહેબમાં તેને ઉપલબ્ધ સર્વોચ્ચ હેલ્થ એડવાઇઝરી મળી રહેશે, પણ સમસ્યા એ છે કે તેની જૂની ઇજા છે અને એ ચિંતાનો મોટો વિષય છે. બીસીસીઆઇના સૂત્રએ કહ્યું હતું કે અમારી પાસે ટી-20 વર્લ્ડકપ માટે માત્ર બે મહિનાનો સમય છે. આ સમયે તેની આ ઇજા મુશ્કેલી ઊભી કરી શકે છે. અમે તેની સ્થિતિ પર બારીકાઇથી નજર રાખી રહ્યા છીએ, તે શ્રેષ્ઠતમ બોલર છે અને હાલમાં સાવધાનીથી સ્થિતિને સંભાળવાની જરૂર છે.
T-20 ફોર્મેટ પછી ખેલાડીઓમાં ઈજા થવાનું પ્રમાણ વધ્યું છે
હાલના સમયમાં T-20 મેચ વધુ રમાય છે. તેવામાં આ ફોર્મેટમાં રમ્યા પછી ખેલાડીઓમાં ઈજા થવાનું પ્રમાણ પણ વધ્યું છે. એક અહેવાલ અનુસાર T-20 ફોર્મેટ આવ્યા પછી ખેલાડીઓમાં ઈજા થવાનું પ્રમાણ 10 % વધ્યું છે, જેમાં સૌથી વધુ ઈજા ફાસ્ટ બોલરોને પહોંચી છે. એમાં 18% ઈજાનું થવાનું પ્રમાણ વધ્યું છે. અત્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 28 ખેલાડી ઈજાને કારણે મેદાનથી બહાર છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના સ્ટડી મુજબ ફાસ્ટ બોલરોમાં ઈજા થવાનું પ્રમાણ અન્ય ખેલાડીઓ કરતાં 2.5થી 6 ટકા સુધી વધુ છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે જણાવ્યું હતું કે ગોઠણમાં ઈજા પહોંચવાને કારણે તેનું કરિયર જલદી ખતમ થયું હતું, બાકી તે 4-5 વર્ષ હજુ વધુ રમી શકે એમ હોત.