સુરત(Surat) : રખડતાં ઢોર સહિત વિવિધ મુદ્દે સરકાર સામે બાંયો ચઢાવનાર માલધારી સમાજ (Maldhari Samaj) દ્વારા આજે 21 સપ્ટેમ્બરના રોજ એકદિવસીય હડતાળનું...
ગાંધીનગર: રાજ્યમાં એક બાદ એક આંદોલન થઈ રહ્યા છે. ગુજરાતમાં (Gujarat) ચૂંટણીના (Election) એંધાણ થતાં સરકારી કર્મચારીઓ પડતર માંગણીઓને (Demand) લઈને રોડ...
સુરત: સુરતના પાંડેસરા વિસ્તારમાં કરૂણ ઘટના બની છે. અહીં એક વિદ્યાર્થી બસમાં ચઢવા ગયો અને ચાલકે બસ પૂરઝડપે હંકારી મુકતા વિદ્યાર્થી નીચે...
સુરત(Surat) : હજીરા (Hazira) કાંઠા વિસ્તારના 13 ગામનું પ્રતિનિધિત્વ કરતી વિકાસ સહકારી મંડળીની (Vikash Co Operative Society) ચૂંટણીનું (Election) ચોંકાવનારું પરિણામ આવ્યું...
શીઘ્ર સ્ખલનની તકલીફના કારણે સ્ત્રીને ચરમસીમાનો અનુભવ મળતો નથીસમસ્યા: મારી ઉંમર 36 વર્ષની અને પત્નીની 32 વર્ષની છે. લગ્નને 9 વર્ષ થયેલ...
ન્યૂયોર્ક: અમેરિકા (America) અને ફ્રાન્સે (France) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) વખાણ કર્યા છે. જ્યાં અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાને...
સુરત(Surat): માલધારીઓની હડતાળના (Maldhari Strike) પગલે આજે રાજ્યભરમાં દૂધની (Milk) અછત ઉભી થઈ છે. સુમુલ ડેરીના દૂધના ટ્રક અને ટેમ્પોને દુકાનો સુધી...
ફેકટરીના પ્લાનટ- મશીનરીને પૂરથી થયેલ મોટા નુકસાન અંગેના કલેમ ચૂકવવામાં ઠાગાઠૈયા કરનાર વીમા કંપનીએ, રાજયની વડી ગ્રાહક અદાલતમાં વીમા કંપની વિરુધ્ધ કેસ...
વડોદરા: ગુજરાત પોસ્ટલ સર્કલ દ્વારા વડોદરાના પંડિત દિનદયાળ ઉપાધ્યાય નગરગૃહ ખાતે ‘મારો પરિવાર સમૃદ્ધ પરિવાર’ અભિયાનની શરૂઆત કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ...
વડોદરા: હ્યુમન સોસાયટી ઇન્ટરનેશનલ/ઇન્ડિયા અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને સાથે મળીને શહેરના કૂતરાઓની ૮૬ ટકા વસ્તીને ખસીકરણ કર્યું છે. વડોદરા કોર્પોરેશનનો સ્ટ્રીટ ડોગ...
વડોદરા: શહેરના નામચીન બુટલેગરો પોલીસની આંખમાં ધૂળ નાખવા નીત નવા નુસખા શોધીને કોઇને કોઇ રીતે જંગી માત્રામાં દારૂ ઘૂસાડવામાં કોઇ કસર છોડતા...
વડોદરા : વડોદરા મહાનગર પાલિકા શહેરીજનોને પ્રાથમિક સુવિધા આપવા માટે સાવ નિષ્ફળ નીવડી છે. પાલિકા જાણે ઘોર નિંદ્રમાં હોય તેમ લાગી રહ્યું...
મોહાલી: રોહિત શર્માની (Rohit Sharma) કેપ્ટન્સીમાં ઓસ્ટ્રેલિયા (Australia) સામે ટી-20 સિરીઝ (T-20) રમી રહેલી ભારતીય ટીમની (Indian Cricket Team) શરૂઆત ખૂબ જ...
ભારત આવવાનો ટૂંકો રસ્તો ખોજવા નીકળેલ સ્પેનના ક્રિસ્ટોફર કોલંબસે જે ધરતી ઉપર ઈ.સ. 1492માં પ્રથમ વાર પગ મૂક્યો હતો એ દેશ ‘યુનાઈટેડ...
વડોદરા : આગામી વિધાનસભાની ચૂંટણીને લઇ સત્તાધારી પક્ષ વિપક્ષ તેમજ અન્ય રાજકીય પક્ષો પોતાની પાર્ટીનું વર્ચસ્વ જમાવવા માટે એડી ચોટીનું જોર લગાવી...
વડોદરા : વડોદરા મહાનગર પાલિકા દ્વારા મંગળવારે સામાન્ય સભા યોજવાની હતી. પરંતુ મેયર સહિત ડેપ્યુટી મેયર ગાંધીનગર ખાતે યોજાયેલ મેયર કોન્ફરન્સમાં ઉપસ્થિત...
વડોદરા : બે વર્ષ બાદ નવરાત્રી ઉત્સવની ધૂમધામ થી ઉજવણી કરવામાં આવી રહી છે શહેરના કુંભારો અને માટીના ગરબા અને ગરબી બનાવતા...
નડિયાદ: ગુજરાત ઊર્જા વિકાસ નિગમના તાબા હેઠળની વીજ કંપનીના વર્ગ-3 અને 4ના કર્મચારીઓના પડતર માંગણીઓ સંદર્ભે વિરોધના મૂડમાં દેખાઈ રહ્યા છે. કલેક્ટરને...
કેમ તમારું મોઢું ફાટેલા કોથરા જેવું થેઈ ગીયું અચાનક?’ રૂપાએ મને જોતા પૂછ્યું. મેં કોઈ જવાબ ન આપ્યો. રૂપા પાછા જવા વળતા...
આણંદ: આણંદના લાંભવેલ ગામે આવેલી ખોડીયારનગર પ્રાથમિક શાળામાં શિક્ષક – શિક્ષિકા વચ્ચે કથિક પ્રેમપ્રકરણને લઇ વાલીઓ રોષે ભરાયાં હતાં અને તાળાબંધી કરતાં...
આણંદ : આણંદ શહેરના તમાકુના વેપારીને ત્યાં કામ કરતાં શખસોએ બારોબાર 50 જેટલા ચેકની ચોરી કરી હતી. જેમાંથી કેટલાક વટાવી 43 લાખ...
લદાખમાં ખગોળશાસ્ત્રના અભ્યાસ પ્રવાસ પ્રોત્સાહન અને સંરક્ષણ માટે પ્રથમ આકાશગંગાનાં દર્શન કરાવતી અદ્ભુત પ્રયોગશાળા આકાર લઇ રહી છે! વૈજ્ઞાનિકો અને વર્ષોથી લદાખમાં...
જીવદયામાં માનતા ગુજરાતીઓ પોતાના જન્મદિનની ઉજવણી કરવા પાંજરાપોળમાં જાય છે અને ગાયોને લીલું ઘાસ ખવડાવીને આનંદનો અનુભવ કરે છે. વડા પ્રધાન નરેન્દ્ર...
કુદરતના ક્રમ મુજબ આપણે ત્યાં 21 મી સપ્ટેમ્બરે એક ખગોળીય ઘટના બને છે. આપણો પ્રદેશ કર્કવૃત્ત એટલે કે 23.5 ડીગ્રી ઉત્તર અક્ષાંશ...
થોડા દિવસ પહેલાંના એક દૈનિકમાં હ્રદયદ્રાવક સમાચાર વાંચવા મળ્યા કે પોન્ડીચેરીના કરાઇકાલ ગામના એક કુટુંબની હોંશિયાર છોકરી જે આઠમા ધોરણમાં ભણતી હતી...
પાલિકા એ જાહેર સ્વરાજ્યની લોક સેવા કરતી એક સ્વાયત સંસ્થા (સ્ટેચ્યુટરી બોડી) છે અને તેને કાયદામાં વિશાળ સતા અને અબાધિત અધિકારો સહિત...
શ્રાદ્ધ પક્ષ ભાદરવા મહિનામાં આવે છે.મૃત્યુ પામેલા પોતાના પિતૃના આત્માની શાંતિ માટે શ્રાદ્ધમાં પિંડદાન કરવામાં આવે છે અને કાગવાસ નાંખવામાં આવે છે.જેમના...
અક્ષયકુમારની ‘રામસેતુ’ની સાથે દિવાળી પર અજય દેવગનની ‘થેન્ક ગૉડ’ રજૂ થવાની જાહેરાત ટ્રેલરમાં થયા પછી કોની ફિલ્મ મેદાન મારી જશે એની ચર્ચા...
એક બહુ ઊંચું નારિયેળનું ઝાડ હતું.તેની પર સરસ પાણીદાર નાળિયેર ઊગ્યાં હતાં.નાળિયેરના ઝાડને તેની બધા કરતાં વધારે ઊંચાઈનું બહુ અભિમાન હતું.નાળિયેરના ઝાડની...
કપિલ શર્માના શોની નવી સીઝનને અગાઉ જેવો સારો પ્રતિસાદ મળવા બાબતે શંકા પ્રવર્તી રહી છે. એનું કારણ એ છે કે તેની શરૂઆત...
આજવા રોડ પરથી પ્રતિબંધિત ઈ-સિગારેટનો રૂ.10.42 લાખનો જથ્થો ઝડપાયો
બ્રાઝિલમાં વાવાઝોડાએ તબાહી મચાવી, સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની રેપ્લિકા ધરાશાયી, વીડિયો વાયરલ
કાલોલ તાલુકાના મોટી કાનોડ ગામે રેતી ભરવાના વિવાદમાં ધારીયા વડે હુમલો
નવાપુરામાં મંદિરના ખોદકામ દરમિયાન બોમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ મળતાં હડકંપ
GSFC પાસે ડિવાઈડર સાથે ભટકાતા બાઈક સવાર યુવકનું મોત
શું 1 જાન્યુઆરી, 2026 થી આઠમા પગાર પંચનું એરિયર્સ ચૂકવવામાં આવશે?, જાણો અપડેટ
”અહમદ તમે ઓસ્ટ્રેલિયાના હીરો છો..”, આતંકીનો સામનો કરનારને PM અલ્બનીઝ મળ્યાં
સિડની હુમલામાં નવો ખુલાસો, બંને આતંકીઓ ભારતીય પાસપોર્ટ પર ફિલિપાઈન્સ ગયા હતા
IPL હરાજીમાં મલેશિયન સ્ટાર ઓલરાઉન્ડર સહિત અચાનક 19 નવા ખેલાડીઓનો સમાવેશ
ધુમ્મસના લીધે યમુના એક્સપ્રેસ વે પર 8 બસ, 3 કાર ભટકાયા, 4ના મોત, 25 ઈન્જર્ડ
સોનિયા-રાહુલ ગાંધીને મોટી રાહત, નેશનલ હેરાલ્ડ કેસમાં ED ચાર્જશીટ પર નોંધ લેવાનો કોર્ટનો ઇનકાર
ગુજકેટની પરીક્ષા માટે ઓનલાઈન આવેદનપત્ર ભરવાનું આજથી શરૂ
11.42 કરોડના ડિજિટલ એરેસ્ટના કેસમાં CID ક્રાઈમે વધુ એક આરોપીને દબોચ્યો
ગુજરાત ઠંડીમાં ઠુંઠવાયું નલિયામાં 12.8 ડિગ્રી
સ્પીપાના 76 તાલીમાર્થી UPSCની પર્સનાલિટી ટેસ્ટમાં ક્વોલિફાય
રાજ્યમાં મતદાર યાદીમાં 10.69 લાખ વિસંગતતાની ચકાસણી
2.19 કરોડના રોકાણ ફ્રોડના ગુનામાં બે સહિત ત્રણની ધરપકડ
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ગાંધી બ્રિજનું રિપેરીંગ શરૂ કરાયું
રાજકોટમાં 10 જાન્યુએ વાઈબ્રન્ટ રિજનલ કોન્ફરન્સ
ખોખરાની સેવન્થ ડે હાઈસ્કૂલ સરકારે હસ્તગત કરી લીધી
CID ક્રાઈમના PI તથા કોન્સ્ટેબલ 30 લાખની લાંચ લેતા ઝડપાયા
કાયમી ધોરણે પોલીસચોકીનું નિર્માણ જરૂરી છે!
ફિલ્મમાં પાકિસ્તાનની ગુનાખોરીનો બિહામણો ચહેરો બેનકાબ કરવામાં આવ્યો છે
માણસની શક્તિઓ
પાલિકાની બેદરકારી છલકાઈ! નવીધરતી બુસ્ટરમાં લીકેજ, રોડ પર નદી વહેતી—હજારો લિટર પાણી વેડફાયું
ખાંસીની હલકી સસ્તી નશીલી સીરપ
શહેરમાં વાહન નિયમન ક્યારે થશે
લગ્નમાં થતો બેફામ ખર્ચ
નિકાસ કરશે રૂપિયાનો વિકાસ
નેશનલ હાઈવે પર વરણામા પાસે ટ્રકનો ગમખ્વાર અકસ્માત, કેબિનનું કચ્ચરઘાણ
સુરત(Surat) : રખડતાં ઢોર સહિત વિવિધ મુદ્દે સરકાર સામે બાંયો ચઢાવનાર માલધારી સમાજ (Maldhari Samaj) દ્વારા આજે 21 સપ્ટેમ્બરના રોજ એકદિવસીય હડતાળનું (Strike) એલાન કરાયું હતું, જેના પગલે રાજ્યભરમાં માલધારીઓ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન (Protest) કરવામાં આવી રહ્યું છે. ઠેરઠેર દૂધના (Milk) કેન રસ્તા પર ઉંધા વાળવામાં આવી રહ્યાં છે. કેટલાંક ઠેકાણે માલધારીઓ ડેરીઓની દૂધની થેલીઓને રસ્તા પર ફેંકી રહ્યાં છે, ત્યારે આજે સવારે સુરત શહેરમાં માલધારી સમાજના યુવાનો દ્વારા તાપી નદીમાં (Tapi River) દૂધના કેન ઊંધા વાળી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો, બીજી તરફ અડાજણ અને પાલનપુર પાટિયાની ડેરીઓમાં કેટલાંક તોફાનીઓ દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. આ તમામ ઘટનાઓના વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યાં છે. અડાજણની સુરભી ડેરીમાં કેટલાંક લોકો દ્વારા તોડફોડ કરાઈ હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
તાપી નદીમાં દૂધ પધરાવી માલધારીઓનો અનોખો વિરોધ#ગુજરાતમિત્ર #Surat #Milk #Protest #Tapi #Maldhari https://t.co/JSaCNCYV09 pic.twitter.com/bNWztqfbxQ
— Gujaratmitra (@Gujaratmitr) September 21, 2022
માલધારી સમાજ એટલો ઉગ્ર બન્યો છે કે આ સમાજ દ્વારા સુરતમાં દૂધના પીલાણ માટે એક મશીન ઉભું કરાયું છે. જેમાં દૂધનું પીલાણ કરી તેમાંથી ઘી બનાવી તેના લાડુ ગાય અને કૂતરાને ખવડાવવાનું આયોજન કરાયું છે. સુરતના માલધારી મહાપંચાયતના સહકન્વીનર અશ્વિન રબારીએ કહ્યું કે સરકારે માલધારી સમાજની એક જ માંગણી પ્રત્યે હકારાત્મક પ્રતિભાવ આપ્યો છે. માલધારીઓની 9 માંગ છે. આ માંગણીઓ મામલે માલધારી સમાજ રાજ્ય ભરમાં સરકાર સામે વિરોધ પ્રદર્શન ચાલુ રાખશે. આગામી સમયમાં ગુજરાત માલધારી મહાપંચાયત દ્વારા જે કાર્યક્રમો નક્કી થાય તે અનુસાર સુરતમાં વિરોધ ચાલુ રહેશે.
ગાય-કૂતરાંને ઘીના લાડું ખવડાવી વિરોધ
તમને જણાવી દઈએ કે માલધારી સમાજ રખડતાં ઢોર સહિત વિવિધ 9 મુદ્દાને લઈને સરકારની સામે પડ્યો છે. મંગળવારે રાત્રે સુરતમાં અમરોલી, છાપરાભાઠા અને વેડરોડ વિસ્તારના માલધારીઓએ ભેગા થઈને બેઠકો કરી હતી. આ બેઠકોમાંએકસૂર સાથે લડાઈ લડવા માટે માલધારી સમાજને અપીલ કરાઈ હતી. જેના પગલે આજે બુધવારે માલધારીઓ દ્વારા પોતાના તબેલાઓનું દૂધ નહીં વેચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેનું માલધારી સમાજે કડકાઈથી પાલન કર્યું છે. તમામ માલધારીઓનું હજારો લીટર દૂધ એક જ જગ્યાએ ભેગું કરીને પીલાણ માટે મશીન લગાડી ઘી બનાવ્યું છે. આ ઘીના લાડુ બનાવી ગાય અને કૂતરાને ખવડાવવામાં આવશે. જ્યારે અમરોલી વિસ્તારમાં ગરીબોને દૂધ વિતરણ કરવામાં આવ્યું હતું.