ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણીની (Election) જાહેરત થાય તે પહેલા તાજેતરમાં કહેવાતી ૮૦૦ કરોડની ગોબાચારીના મામલે મહેસાણાની દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન...
સાપુતારા: 1 કરોડની (One Corar) ખંડણી (Ramson) માટે નાસિકનાં (Nasik) બે શખ્સોનું અપહરણ (Kidnapping) કરનાર પાંચ શખ્સોને સાપુતારા (Saputar) પોલીસે (Police) હથિયારો...
ગાંધીનગર : ગુજરાત (Gujarat) વિધાનસભાના અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્ય દ્વારા વર્ષ ૨૦૨૧ માટે ભાજપના (BJP) વડોદરાના જીતુભાઇ સુખડિયા અને વર્ષ ૨૦૨૨ના વર્ષ...
ગાંધીનગર : ગુજરાત (Gujarat) વિધાનસભાના આજનો છેલ્લો દિવસ તોફાની બની રહ્યો હતો. વિપક્ષ કોંગ્રેસના (Congree) સભ્યોએ લમ્પી વાયરસ, વધતી જતી મોંઘવારી તથા...
ગાંધીનગર : રાજ્યની નગરપાલિકાઓમાં (Nagarpalika) ભરતી, સેવાની શરતો માટેના નિયમો ઘડવામાં થતાં વિલંબને અટકાવી તેમાં વધુ ઝડપ લાવવા માટે જાહેર જનતા- વ્યક્તિઓ...
વલસાડ : વલસાડના (Valsad) હાઇ પ્રોફાઇલ (Hai profil ) હત્યા (Murder) કેસના મુખ્ય આરોપી અને વૈશાલીની (Vaishali) હત્યા કરનાર લુધિયાણાના કોન્ટ્રાક્ટ કિલર...
કોંગ્રેસ પ્રમુખ (Congress President) પદની ચૂંટણીમાં (Election) ભારે હોબાળો ચાલી રહ્યો છે. અહેવાલો અનુસાર મુખ્યમંત્રી અશોક ગેહલોત (CM Ashok Gehlot) અને કોંગ્રેસના...
ગાંધીનગર: રાજ્યમાં આગામી તા.૨૬મી સપ્ટેમ્બરથી આસો નવરાત્રિ (Navratri) મહોત્સવ શરૂ થઈ રહી છે, ત્યારે રાજ્યભરમાં ખેલૈયાઓ રાત્રિના ૧૨ વાગ્યા સુધી લાઉડ સ્પીકર...
અંકલેશ્વર: અંકલેશ્વર જીઆઇડીસીના કિંગ એસિડ એન્ડ કેમિકલ ટ્રાન્સપોર્ટના ટેન્કરમાં કેમિકલ ભરીને નિયત જગ્યાએ પહોંચાડવાને બદલે મટિરિયલ સગેવગે કરતો ટેન્કરચાલક ઝડપાઈ ગયો હતો.અંકલેશ્વર...
ગાંધીનગર: રાજ્યના સરહદી જિલ્લા કચ્છના છેવાડાના વિસ્તાર નખત્રાણા જૂથ ગ્રામ પંચાયતનાં ત્રણ ગામો નખત્રાણા મોટા, નખત્રાણા નાના અને બેરૂ ગામોનો સમાવિષ્ટ કરતી...
નેત્રંગ: નેત્રંગ (Netrang) નગરના રહીશો રોડ તેમજ ઊભરાતી ગટરોને લઇ છેલ્લાં સાત-સાત (Last Sevan Year) વર્ષથી પરેશાન થઇ તોબા પોકારી ઊઠ્યા છે....
વોશિંગ્ટનઃ (Washington) અમેરિકા (America) અને દુનિયાના ઘણા ભાગોમાં હિંદુ સમુદાયના (Hindu Community) લોકો પર થઈ રહેલા હુમલાનો ઉલ્લેખ કરતા એક અમેરિકન સંસ્થાએ...
હથોડા: ઓલપાડની (Olpad) પરિણીતા સાથે એ જ ગામના બે જણાએ (Two People) ઇન્સ્ટાગ્રામ (Instagram) ઉપર મેસેજ દ્વારા મિત્રતા કેળવી એકાંત જગ્યાએ બોલાવી...
કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ (Nitin Gadkari) રૂ. 3,000 કરોડના ખર્ચે પૂર્ણ થનારી આઠ રાષ્ટ્રીય ધોરીમાર્ગ (Highway) પરિયોજનાઓનો શિલાન્યાસ...
વલસાડ: વલસાડના ઘડોઇ ફાટક પાસેના ફ્લેટમાંથી સોનાના ઘરેણા અને રોકડા મળી કુલ રૂ. 60 હજારની ચોરી થઇ હતી. આ ચોરીમાં પોલીસે અમદાવાદ...
વ્યારા: ઉકાઈ-(Ukai) સોનગઢમાં (Songhar) છેલ્લા છ મહિનાથી આતંક મચાવી રહેલા ત્રણ (Tharee) કપિરાજોને (Monkey) સોનગઢ રેસ્ક્યુ ટીમે સોનગઢ સ્ટેશન રોડ ઉપર સુંદર...
નવી દિલ્હી: ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2023ની સીઝનથી તેના મૂળ પ્રી-કોવિડ ફોર્મેટમાં (Pre Covid Formet) પરત ફરશે, જેમાં ટીમો તેમના હોમ ગ્રાઉન્ડ...
કેન્ટબરી : ભારતીય મહિલા ક્રિકેટ ટીમે (Indian Women’s Cricket Team) અહીં રમાયેલી બીજી વન ડેમાં ઈંગ્લેન્ડને (England) 88 રને હરાવીને ત્રણ મેચની...
જ્ઞાનવાપી-શ્રૃંગાર ગૌરી કેસમાં વારાણસીની (Varanasi) જિલ્લા અદાલતે જ્ઞાનવાપી મસ્જિદના (Gyanvapi Masjid) વઝુખાનામાં મળેલા કથિત શિવલિંગની (Shivling) કાર્બન ડેટિંગની હિંદુ પક્ષની માંગણી સ્વીકારી...
નવીદિલ્હી: જ્ઞાનવાપી-શ્રૃંગાર ગૌરી કેસમાં વારાણસીની (Varanasi) જિલ્લા અદાલતે જ્ઞાનવાપી મસ્જિદના (Gnanavapi Masjid) વઝુખાનામાંથી મળેલા કથિત શિવલિંગની કાર્બન ડેટિંગની (Carbon dating) હિંદુ પક્ષની...
બારડોલી: સુરત જિલ્લા એલ.સી.બી. ની ટીમે (LCB Police Team) કોસંબા પોલીસ મથક વિસ્તારના નંદાવ ગામેથી (Nandav Village) વિદેશી દારૂ સાથે એક મહિલાની...
ઉત્તર પ્રદેશ: યુપીના (UP) કૌશામ્બી જિલ્લામાં બહુજન મુક્તિ પાર્ટી (BMP)ના પ્રદેશ અધ્યક્ષ દાનિશ અલીએ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ પર તેમના મૃત્યુ બાદ વાંધાજનક...
અખિલ ભારતીય ઈમામ સંઘના (All India Imam Organization) મુખ્ય ઈમામ ડૉ.ઈલ્યાસીનું કહેવું છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત (RSS Head...
સુરત: વેસુ (Vesu) વિસ્તારની હૅપ્પી એક્સીલેન્સિયા (Happy Excellencia) બિલ્ડીંગમાં વીવીઆઈપી ચોરે (VVIP Thief) ગજબ સ્ટાઇલમા ચોરી કરી છે. ઠંડા કલેજે ચોરીને અંજામ...
સુપ્રીમકોર્ટે (Supreme court) 10 દિવસની લાંબી સુનાવણી પછી ગુરુવારે રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ (Hijab) પરના પ્રતિબંધને હટાવવાનો ઇનકાર કરતા કર્ણાટક હાઈકોર્ટના (High...
મુંબઈ: બીસીસીઆઈના (BCCI) પ્રમુખ સૌરવ ગાંગુલીએ ગુરુવારે તમામ રાજ્ય ક્રિકેટ એસોસિએશનોને જણાવ્યું હતું કે બોર્ડ આવતા વર્ષની શરૂઆતમાં મહિલા IPL શરૂ કરવા...
ગાંધીનગર: ફરજ દરમિયાન શહીદ થયેલા પોલીસ કર્મચારીઓના પરિવારમાંથી કોઈ એક સભ્યને રહેમરાહે નોકરી આપવા સહિતની વિવિધ પડતર માંગણીને મામલે આજે ગાંધીનગરની (GandhiNagar)...
વડોદરા: વડોદરાની સેન્ટ્રલમાં કેદીઓની સુરક્ષા સામે સવાલો ઉભા થાય તેવી ઘટના સામે આવી છે. સાત અન્ડરટ્રાયલ કેદીઓએ મારામારી કર્યા બાદ ફિનાઈલ પી...
વડોદરા: વર્ષો જુના ધાર્મિક સ્થાનો નહીં તોડવા માટે સરકારના આદેશ હોવા છતાં પણ સંસ્કારી નગરી વડોદરામાં આ આદેશોનું ઉલંઘન થતું હોવાનો વધુ...
હૈદરાબાદ: હૈદરાબાદ(Hyderabad)ના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા(ind vs aus) વચ્ચે ત્રણ મેચોની T20 શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ(Last Match) રમાશે....
ગુજકેટની પરીક્ષા માટે ઓનલાઈન આવેદનપત્ર ભરવાનું આજથી શરૂ
11.42 કરોડના ડિજિટલ એરેસ્ટના કેસમાં CID ક્રાઈમે વધુ એક આરોપીને દબોચ્યો
ગુજરાત ઠંડીમાં ઠુંઠવાયું નલિયામાં 12.8 ડિગ્રી
સ્પીપાના 76 તાલીમાર્થી UPSCની પર્સનાલિટી ટેસ્ટમાં ક્વોલિફાય
રાજ્યમાં મતદાર યાદીમાં 10.69 લાખ વિસંગતતાની ચકાસણી
2.19 કરોડના રોકાણ ફ્રોડના ગુનામાં બે સહિત ત્રણની ધરપકડ
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ગાંધી બ્રિજનું રિપેરીંગ શરૂ કરાયું
રાજકોટમાં 10 જાન્યુએ વાઈબ્રન્ટ રિજનલ કોન્ફરન્સ
ખોખરાની સેવન્થ ડે હાઈસ્કૂલ સરકારે હસ્તગત કરી લીધી
CID ક્રાઈમના PI તથા કોન્સ્ટેબલ 30 લાખની લાંચ લેતા ઝડપાયા
કાયમી ધોરણે પોલીસચોકીનું નિર્માણ જરૂરી છે!
ફિલ્મમાં પાકિસ્તાનની ગુનાખોરીનો બિહામણો ચહેરો બેનકાબ કરવામાં આવ્યો છે
માણસની શક્તિઓ
પાલિકાની બેદરકારી છલકાઈ! નવીધરતી બુસ્ટરમાં લીકેજ, રોડ પર નદી વહેતી—હજારો લિટર પાણી વેડફાયું
ખાંસીની હલકી સસ્તી નશીલી સીરપ
શહેરમાં વાહન નિયમન ક્યારે થશે
લગ્નમાં થતો બેફામ ખર્ચ
નિકાસ કરશે રૂપિયાનો વિકાસ
નેશનલ હાઈવે પર વરણામા પાસે ટ્રકનો ગમખ્વાર અકસ્માત, કેબિનનું કચ્ચરઘાણ
સવારની શુભેચ્છાનાં સુરસુરિયાં
ગુજરાતમાં નવી શિક્ષણનીતિનો અમલ એટલે ‘આંખનું કાજળ ગાલે ઘસ્યું’
યુરોપમાં વિદેશીઓ માટેનો રોષ ઉગ્ર બન્યો છે
સંગઠનનો વિશ્વાસ મારા માટે પ્રેરણારૂપ: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા પછી નીતિન નબીનનું નિવેદન
ખરાબ હવામાનને કારણે એઆઈની દિલ્હીની ફ્લાઈટ રદ : ઈન્ડિગોની 4 કલાક લેટ
વડોદરા સ્માર્ટ સિટી: ચોમાસા વગર જ ‘જળભરાવ’!
નિરુ સ્વામી યોગ સેન્ટર ખાતે રિતુ ગુપ્તા દ્વારા ડાન્સ પ્રોગ્રામનું આયોજન
તારાપુરમાં કારમાં ‘પોલીસ’ લખેલું બોર્ડ લગાવી ફરતો યુવક ઝડપાયો
પાલિકાના ખોદકામને લીધે લાખો ગેલન પાણી રોડ પર વહી ગયું; હરી નગર પાસે ‘પૂર’નાં દ્રશ્યો સર્જાયા
હત્યાના આરોપીની રેગ્યુલર જામીન અરજી નામંજૂર
બિનજરૂરી લાઇન બદલવાના વહીવટી ખેલમાં કુંભારવાડા તરસ્યું: 4 દિવસથી પાણી નહીં!
ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણીની (Election) જાહેરત થાય તે પહેલા તાજેતરમાં કહેવાતી ૮૦૦ કરોડની ગોબાચારીના મામલે મહેસાણાની દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન તથા માજી ગૃહ રાજય મંત્રી વિપુલ ચૌધરીની ધરપકડ બાદ હવે ઉત્તર ગુજરાતમાં કેટલીયે રાજકીય ફોલ્ટલાઈન સક્રિય થવા સાથે રાજનીતિ પણ ગરમાઈ છે. ઉત્તર ગુજરાતના ૨૪ કરતાં વધુ ગામોની બાહર ભાજપના નેતાઓએ પ્રચાર માટે આવવુ નહીં , તેવા પોસ્ટર્સ લાગી ગયા છે. ઉત્તર ગુજરાતમા ડેરીમાં દૂધ ભરાવવાની સહકારી પ્રવૃત્તિ સાથે રાજનીતિ વણાયેલી છે. જેમાં ખાસ કરીને મહિલાઓ વધુ સક્રિય છે. મહેસાણામાં દૂધ સાગર ડેરી તથા બનાસકાંઠામાં બનાસ ડેરીનું રાજકારણ આખા ઉત્તર ગુજરાતને અસર કરે તેમ છે.
આખી વાત જાણે એમ છે કે , વિસનગર બેઠક પરથી ઋષિકેશ પટેલના સ્થાને વિપુલ ચૌધરીને ટિકીટ આપવી જોઈએ, તેવી ભાજપની અંદરથી જ વાત ચાલી , કે જેના પડઘા પડયા અને છેવટે એસીબીએ વિપુલ ચૌધરી સામે ૮૦૦ કરોડની ઉચાપતની ફરિયાદ દાખલ કરી દીધી અને અડધી રાત્રે ગાંધીનગરના પંચશીલ ફાર્મ ખાતેથી વિપુલ ચૌધરીની ધરપકડ કરાઈ હતી. આવતીકાલે તેમના રિમાન્ડ પણ પૂરા થાય છે.
વિપુલ ચૌધરી સામેની રાજકીય લડાઈમાં કાંઈ કેટલાય લોકો પોતાનો જૂનો રાજકીય હિસાબ ચૂકતે કરી રહ્યાં છે, જેમાં કેટલાંક સીધા સામે લડી રહ્યાં છે, તો કેટલાંક રાજકીય પ્યાદાઓને આગળ ધરીને લડી રહ્યાં છે. વિપુલ ચૌધરી સામેના આક્ષેપોનું સત્ય તો છેવટે કોર્ટ જ નક્કી કરશે, પરંતુ કેટલાંક લોકો વિપુલ ચૌધરીની રાજકીય કારર્કિદી ખત્મ કરવા તલપાપડ થયા છે. આ લડાઈમાં સીધો ફાયદો પૂર્વ કેબિનેટ મંત્રી શંકર ચૌધરી પણ છે, કારણ કે તેઓ બનાસ ડેરીના ચેરમેન પણ છે અને ઉત્તર ગુજરાતની સહકારી પ્રવૃત્તિઓમાં તેમને કોઈ પડકારી ના શકે તે રીતે તેમનું રાજકીય કદ વધી રહ્યું છે અલબત્ત, ભાજપની અંદર આંતરીક રીતે કેટલાંક દિલ્હી દરબાર સાથે સંકળાયેલા દિગ્ગજ નેતાઓ શંકર ચૌધરીથી નારાજ પણ છે. શંકર ચૌધરી હવે પોતાને ઉત્તર ગુજરાતમાં ઓબીસી નેતા તરીકે પ્રોજેકટ કરી રહ્યાં છે.
મહેસાણા જિલ્લામાં પૂર્વ ડે સીએમ નીતિન પટેલ તથા ઋષિકેળ પટેલ પણ આંતરીક રાજકીય સ્પર્ધા – ખેંચતાણ વધી જવા પામી છે. નીતિન પટેલનું નસીબ આગામી ચૂંટણીમાં ચમકશે કે કેમ ? તે કહેવુ અઘરૂ છે.જયારે ઋષિકેશ પટેલ નવી સરકારમાં કેબિનેટ મંત્રી બની ગયા એટલે જિલ્લાની રાજનીતિ બદલાયેલી છે, તેમની સામે પણ વિરોધ શરૂ થી ચૂકયો છે.
આજે વિસનગરમાં યોજાયેલી અર્બુદા સેનાના કાર્યકરોની મહ્તવની સબામાં મંચ પર વિપુલ ચૌધરીનો ફોટો મૂકીને તેમની પાઘડી મૂકવામાં આવી હતી. આંજણા ચૌધરી સમાજના આગેવાન મોઘજી ચૌધરી સહિતના આગેવાનોએ કહ્યું હતું કે વિધાનસભાની ચૂંટણઈના પગલે રાજકીય કિન્નાખોરી રાખીને વિપુલ ચૌધરી સામે કેસ દાખલ કરાયો છે. તેમને મુકત કરવા જોઈએ, નહીં તો ભાજપને ચૂંટણીમાં સહન કરવાનો વારો આવશે. ખાસ કરીને વિસનગરની બેઠક પર ઋષિકેશ પટેલના સ્થાને પ્રકાશને ટિકીટ આપવાની માંગ કરાઈ હતી.
દરમ્યાનમાં આજે દિયોદર ભાજપની નમો પંચાયતના કાર્યક્રમમાં ખુરશીઓ ઉછળી હતી. આઝાદ ચોક ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ગૌભક્તોએ મચાવ્યો હોબાળો મચાવ્યો હતો. ગૌપ્રેમીઓ અને ખેડૂતોએ નમો પંચાયતમાં પહોંચી સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. સરકાર દ્વારા ગૌશાળા તથા પશુઓના નિભાવ માટે 500 કરોડની સહાય ના ચૂકવતા ગૌપ્રેમીઓ વિફર્યા હતા.જો કે પોલીસે બનાવ સ્થળે દોડી આવી મામલો થાળે પાડ્યો હતો.