બેંગ્લુરુ: (Bengaluru) કર્ણાટકના બેંગ્લોરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક ગર્લફ્રેન્ડે (Girlfriend) તેના ડોક્ટર બોયફ્રેન્ડને (Boyfriend) માર મારીને મોતને ઘાટ...
અમેરિકા: મેટાવર્સની (Metaverse) દુનિયામાં માર્ક ઝકરબર્ગને (Mark Zuckerberg) પગ મૂકવું તેની વાસ્તવિક દુનિયામાં મોંઘ્યું પડ્યું છે. અમેરિકામાં (America) લગભગ દરેક અબજોપતિ (Billionaire)...
નવી દિલ્હી: ચૂંટણી ફંડ(Election Fund)માં કાળા નાણા(Black Money)ના ઉપયોગને ચકાસવા માટેની કવાયતમાં છે. ચૂંટણી પંચે પ્રસ્તાવ મુક્યો છે કે, રાજકીય ફંડ(Political Fund)...
સુરત: સુરત(Surat) શહેરના અમરોલી(Amroli) ખાતે રહેતા અને હજીરા(Hajira) ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતાં એક આધેડ વ્યક્તિનું હજીરા ખાતે માર્ગ અકસ્માત(Accident)માં મોત...
મુંબઈ: ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીએ (Virat Kohli) અફઘાનિસ્તાન સામે સદી ફટકારીને પોતાના સદીના દુકાળનો અંત લાવી દીધો છે. તેણે 1020 દિવસ પછી સદી...
મુંબઈ: જો તમે હવાઈ મુસાફરીનો આનંદ માણવા માંગતા હો અને પૈસાના અભાવે તેમ કરી શકતા નથી. તો પછી તમારા માટે આવી છે...
નવી દિલ્હી: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ મંગળવારે ચીફ એક્ઝિક્યુટિવ કમિટી (CEC)ની બેઠક બાદ નિયમોમાં ઘણા ફેરફાર કર્યા છે. સૌરવ ગાંગુલીની (Sourav...
રાજસ્થાન: જયપુરમાં ભાજપ ગેહલોત સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. વિધાનસભા કૂચ દરમિયાન ભાજપના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું....
ઉમરગામ(Umargam): વલસાડ (Valsad) જિલ્લાના ઉમરગામ તાલુકામાં નારગોલના (Nargol) દરિયા કિનારે (Sea Beach) 2 મૃત ડોલ્ફિન (Dolphin) તણાઈ આવતા કુતૂહલ ઉભું થયું છે....
મુંબઈ: શાહરૂખ ખાનને (ShahRukh Khan) ડોનના (Don) અવતારમાં જોઈને ચાહકો એટલા પ્રભાવિત થયા કે 2011માં આવેલી ‘ડોન 2’થી તેઓ સતત ‘ડોન 3’ની...
મુંબઈ: કેન્દ્રીય મંત્રી(Central Minister) નારાયણ રાણે(Narayan Rane)ને બોમ્બે હાઈકોર્ટ(Bombay High Court) તરફથી મોટો ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે BMCને જુહુમાં તેમના બંગલા(Bungalow)ના ગેરકાયદે...
ઈરાન: ઈરાનમાં (Iran) 22 વર્ષીય યુવતી મહસા અમીનીના (mahsa amini death) પોલીસ કસ્ટડીમાં મોત બાદ હંગામો થયો છે. દેશના અનેક ભાગોમાં મહિલાઓ...
ગાંધીનગર: દૂધસાગર ડેરીના (Dudhasagar Dairy) પૂર્વ ચેરમેન અને પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીના (Vipul Chaudhary) ઘરે ACBની ટીમે વહેલી સવારે દરોડા (Raid) પાડ્યા...
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે. દરેક રાજકીય પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ થઈ રહી છે. ત્યારે મંગળવારનાં રોજ ભાજપ(BJP) દ્વારા...
લોકસભા – રાજયસભા અને વિધાનસભામાં મહિલાઓના ઓછા પ્રતિનિધિત્વને ધ્યાનમાં રાખીને એમને ફકત મર્દસભાનું ઉપનામ આપવું, બંધારણ શોષણખોરોને માફ કરનારું અને ઠગપીંઢારાઓને મદદ...
એવા સમાચાર છે કે માંડ ૩ દિવસના ઝાપટામાં રોડ ધોવાયા. રેતી – કપચી – મટીરિયલ છૂટાં પડી ગયાં. પુણા, કાપોદ્રા, વરાછા, પાલનપોર,...
મહાનગરોમાં ઇમારતોના ભાવ કરોડો રૂપિયામાં બોલાય છે અને જમીનની એક એક ઇંચની ગણતરી થાય છે, તે સાથે જ કાયદાની ઐસી તૈસી કરીને...
અભિનેતા અને દિગ્દર્શક કૃષ્ણકાન્ત ભૂખણવાળાના જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે, શો ટાઇમ પૂર્તિમાં શ્રી બકુલ ટેલરે, એમના વિશે ખૂબ જ માહિતીસભર લેખ લખ્યો...
એક દિવસ બેંકમાં એક વૃધ્ધ કાકા આવ્યા, ધીમે ધીમે રીક્ષામાંથી ઉતર્યા અને બેંકમાં આવ્યા.થોડીવાર કંઇક આમતેમ ગોતી રહ્યા. એક સજ્જનને લાગ્યું કે...
બાપા..! આખ્ખર એ દિવસ આવી ગયો, જેની તપસ્યા કરતાં હતાં..! ફરી ડી.જે. ના ધૂમધડાકા શરૂ થશે. (ડી.જે. એટલે (દેરાણી-જેઠાણી) નહિ. યુવાનોનું સાંસ્કૃતિક...
સુરત(Surat): પાટીદાર (Patidar) નેતા અને વ્યવસાયે વકીલ અલ્પેશ કથિરીયાને (Alpesh Kathiriya) જાહેરમાં એક રીક્ષા ચાલકે (Auto Rikshaw Driver) લાકડાના ફટકાથી માર માર્યાનો...
“કુવરબાઈ નું મામેરું કૃતિ ના લેખક કોણ છે”? ‘શ્રી મયુર”…આજથી વીસ વર્ષ પહેલા, આ કરુણ કટાક્ષ ખરેખર બન્યો હતો. જ્યારે એક સાક્ષરે...
ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના સહારનપુર(Saharanpur)માં ડો.ભીમરાવ સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં આયોજિત કબડ્ડી સ્પર્ધા(Kabaddi Competition) દરમિયાન ખેલાડીઓને ટોયલેટ(toilet)ની અંદર બનાવવામાં આવેલુ જમવાનું(Food) ખાવાની ફરજ...
એમ કહેવાય છે કે ગુલામી પ્રથાનો આજે આખી દુનિયામાંથી અંત આવી ગયો છે પરંતુ હાલમાં જ યુએન દ્વારા પ્રકાશિત કરવામાં આવેલો અહેવાલ...
સુરત: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Pm Modi)ના ગુજરાત(Gujarat)ના અન્ય શહેર સાથે સુરત(Surat)માં પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતમાં આગામી...
મ્યાનમાર: મ્યાનમારમાં (Myanmar) આર્મી હેલિકોપ્ટરે (Army Helicopter) એક શાળા અને એક ગામ પર હુમલો (Attack) કર્યો હોવાનું સામે આવી રહ્યું છે, જેમાં...
વડોદરા: ગણેશોત્સવ દરમિયાન સ્થાપના કરાયેલ શ્રીજીની મૂર્તિઓનું વિસર્જન કૃત્રિમ તળાવો બનાવીને તેમાંજ કરવાની વ્યવસ્થા પાલિકા દ્વારા કરવામાં આવી હતી. હવે વિસર્જનના દિવસો...
વડોદરા: મકરપુરા વિસ્તારમાં મધ્યમ વર્ગના પરિવારમાં પુત્રના લગ્નના તદ્દન ટુક સમય બાદ ગૃહકલેશ સર્જાતા પુત્રવધૂ ને માતા પિતા તુલ્ય સાસુ-સસરા પણ બોજારૂપ...
વડોદરા: વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારમાં આવેલી પંચાલ નગર સોસાયટીમાં છેલ્લા ત્રણ માસથી દૂષિત પાણીની સમસ્યાને લઈને સ્થાનિક નાગરિકો દ્વારા ચૂંટણી અને...
વડોદરા: મહેસુલી કર્મચારીઓને જૂની પેન્શન યોજના ફિક્સ પગાર યોજના 2012ની બેચના નાયબ મામલતદારોની સિનિયોરીટી ક્લાર્કમાંથી નાયબ મામલતદાર અને નાયબ મામલતદાર માંથી મામલતદાર...
હાલોલની રૂબામીન કંપનીમાં મોડી સાંજે ફર્નેશ ઓઈલની ટેન્ક ધડાકાભેર ફાટતા આગ લાગી
કન્સ્ટ્રક્શન કે કબરસ્તાન? વડોદરામાં સલામતીના અભાવે શ્રમજીવીઓના મોતની હેટ્રિક
નાસિકમાં મોટો અકસ્માત: ઇનોવા કાર ખાઈમાં પડતાં 5 ના મોત, સપ્તશ્રૃંગી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા
ભરૂચ SOG દ્વારા આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ,મેફેડ્રોન અને અફીણના જથ્થા સાથે 3 ઇસમો ઝડપાયા
આજવા રોડ પર મકાન તોડવાની કામગીરીમાં શ્રમજીવી નવ ફૂટથી પટકાતા મોત,બાળક ઈજાગ્રસ્ત
ભોજપુરી સ્ટાર પવન સિંહને લોરેન્સ ગેંગની ધમકી: બિગ બોસમાં સલમાન સાથે સ્ટેજ શેર ન કરવાની ચેતવણી
ડિસેમ્બરમાં પ્રથમ વખત તાપમાન 13.4 ડીગ્રી નોંધાયું : ઠંડીનું જોર વધ્યું
જેલમાં બંધ આઝમ ખાન બીમાર પડ્યા, તેમણે તબીબી સારવાર લેવાનો ઇનકાર કર્યો
ફિલ્મ નિર્માતા વિક્રમ ભટ્ટની ધરપકડ: ફિલ્મ બનાવવાના નામે રાજસ્થાનના ઉદ્યોગપતિ સાથે છેતરપિંડી
ઇન્ડિગોની છઠ્ઠા દિવસે 650+ ફ્લાઇટ્સ રદ, સરકારે પૂછ્યું તમારી સામે કાર્યવાહી કેમ ન કરવી જોઈએ?
હવાઈમાં વિશ્વનો સૌથી ભયંકર જ્વાળામુખી વિસ્ફોટ, 400 મીટર ઉંચે લાવા અને રાખ નીકળતી દેખાઈ
સ્મૃતિ મંધાના અને પલાશ મુછલના સંબંધનો અંત આવ્યો, ક્રિકેટરે સોશિયલ મીડિયા પર સત્તાવાર પુષ્ટિ કરી
હાલોલ, કાલોલ અને વેજલપુર એસટી ડેપોના ડ્રાઇવરોને ટ્રાફિકના નિયમો વિશે જાગૃત કરાયા
લાલસરી શાળાના વિદ્યાર્થીઓએ કલા મહોત્સવમાં પોતાની સર્જનાત્મક પ્રતિભા બતાવી
પંચમહાલ કલેકટરને ગ્રાન્ટેડ શાળાઓમાં ૧૪૦૦ વિદ્યાસહાયકોની ભરતી સત્વરે શરૂ કરવા આવેદન
વડોદરા : પ્રધાનમંત્રી આવાસના મકાન અપાવવાનું કહી ચાર લોકો પાસેથી ઠગ એજન્ટે રૂપિયા 1.78 લાખ પડાવ્યા
આશરાગામે દરિયામાં ભરતી આવતા શ્રમિકોની બોટ કિનારે ઊંઘી વળી
સંતરોડ-સંતરામપુર માર્ગ હવે બનશે ‘હાઈ-સ્પીડ કોરિડોર’, અંદાજિત 900 કરોડના કામને સૈદ્ધાંતિક મંજૂરી!
જૂનીગઢી ભદ્ર કચેરી પાસે ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ
નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા હાલોલના બાપોટીયા ગામે ખાતે સ્વદેશી અપનાવો , સંસ્કૃતિ બચાવો જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
શિનોર હોમગાર્ડ યુનિટ દ્વારા માર્ચ રેલી અને વૃક્ષારોપણ કરી સ્થાપના દિવસની ઉજવણી
ભીટોડી ગામે હાઈવે પર બાઈક અકસ્માત — બેના મોત, એક ઘાયલ
‘ચાર ચાર બંગડી’ ફેમ સિંગર કિંજલ દવે સગાઈના બંધનમાં બંધાઈ, જાણો કોણ બન્યા તેમના મંગેતર..?
અલાસ્કા–કેનેડા સરહદે 7.0 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ અનુભવાયો
કલા ઉત્સવ સંકુલ કક્ષાએ કાલોલ ગર્લ્સ હાઈસ્કુલની બાળાઓનુ શ્રેષ્ઠ પ્રદર્શન
ડૉ.બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથી નિમિતે કાલોલ ખાતે ભારતીય જનતા પાર્ટીએ શ્રદ્ધાંજલિ આપી.
ઇન્ડિગોનું સંકટ છઠ્ઠા દિવસે પણ યથાવત: દિલ્હી, મુંબઈ અને ચેન્નાઈમાં અનેક ફ્લાઇટ્સ રદ
ગોવાના નાઇટ ક્લબમાં ભીષણ આગ લાગતાં 25 લોકોના દર્દનાક મોત
ત્રીજી વનડેમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું, શ્રેણી 2-1થી જીતી
ડાકોરમાં મિઠાઈની દુકાનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
બેંગ્લુરુ: (Bengaluru) કર્ણાટકના બેંગ્લોરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક ગર્લફ્રેન્ડે (Girlfriend) તેના ડોક્ટર બોયફ્રેન્ડને (Boyfriend) માર મારીને મોતને ઘાટ ઉતારી દીધો છે. ઘટના બેંગલુરુ સાઉથ ઈસ્ટ ડિવિઝનની છે. 10 સપ્ટેમ્બરે વિકાસ નામના યુવકને બેભાન અવસ્થામાં સેન્ટ જોન્સ હોસ્પિટલમાં (Hospitals) દાખલ કરવામાં આવ્યો હતો. 27 વર્ષીય વિકાસનું મૃત્યુ 14 સપ્ટેમ્બરે થયું હતું. જ્યારે પોલીસે આ મામલે તપાસ કરી તો ખબર પડી કે તેની પ્રેમીકાએ તેના પર હુમલો કરી દેને ખરાબ રીતે ઘાયલ કરી દીધો હતો.
તમિલનાડુનો રહેવાસી વિકાસ વ્યવસાયે ડોક્ટર છે અને બે વર્ષ પહેલા પોસ્ટ ગ્રેજ્યુએશન કરવા બેંગ્લોર આવ્યો હતો. વિકાસ બીટીએમ લેઆઉટમાં ભાડાના મકાનમાં રહેતો હતો. બેંગ્લોર આવ્યા બાદ તેણે એક એપ દ્વારા પ્રતિભા નામની મહિલા સાથે મિત્રતા કરી હતી. આર્કિટેક્ટ કંપનીમાં કામ કરતી પ્રતિભા પણ તમિલનાડુની હતી, તેથી તેમની મિત્રતા ટૂંક સમયમાં પ્રેમમાં બદલાઈ ગઈ હતી. બંને એક જ ઘરમાં સાથે રહેવા લાગ્યા હતા. વિકાસ અને પ્રતિભાના પરિવારજનોને તેમના સંબંધોની જાણ થતાં તેઓ લગ્ન સંબંધમાં બંધાવાના હતા. વિકાસના પરિવારજનોએ પોલીસને જણાવ્યું હતું કે બંને ટૂંક સમયમાં લગ્ન કરવાના છે.
પોલીસ તપાસમાં ચોંકાવનારી વાત સામે આવી
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે 8 સપ્ટેમ્બરે જ્યારે પ્રતિભા વિકાસના લેપટોપમાં જોઈ રહી હતી ત્યારે તેણે જોયું કે વિકાસે ફેક એકાઉન્ટ બનાવીને તેની નગ્ન તસવીરો તેના મિત્રો સાથે શેર કરી હતી. પ્રતિભા ગુસ્સે થઈ ગઈ અને બંને વચ્ચે ઝઘડો થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર વિકાસે મામલાને હળવાશથી લેવાનું કહ્યું હતું જેનાથી પ્રતિભા વધુ ગુસ્સે થઈ ગઈ અને તેણે વિકાસ સાથે બદલો લેવાનું નક્કી કર્યું હતું.
પ્લાન મુજબ 10 સપ્ટેમ્બરે પાર્ટી કરવાના નામે પ્રતિભા વિકાસ સાથે તેના મિત્ર સુશીલના ઘરે માઈકો લે આઉટ જવા નીકળી હતી. ત્યાં સુશીલ ગૌતમ અને સૂર્યાના વધુ બે મિત્રો પણ આવ્યા હતા. ત્રણેો મળીને વિકાસને માર માર્યો હતો જેના પછી વિકાસ બેભાન થઈ ગયો હતો. તણાવગ્રસ્ત પ્રતિભાએ તેને સેન્ટ જોન્સ હોસ્પિટલમાં દાખલ કરાવ્યો. વિકાસના શરીર પર ઈજાના નિશાન જોઈને હોસ્પિટલે પોલીસને જાણ કરી અને પોલીસે હુમલાનો કેસ નોંધ્યો હતો. આ પછી વિકાસ કોમામાં ચાલ્યો ગયો હતો અને 14 સપ્ટેમ્બરે તેનું મૃત્યુ થયું હતું. આ સમગ્ર મામલે પોલીસે હત્યાનો કેસ નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે પ્રતિભા અને તેના બે મિત્રો સુશીલ અને ગૌતમની ધરપકડ કરી જેલમાં મોકલી દીધા છે. પોલીસ આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપી સૂર્યાને શોધી રહી છે.