એક દિવસ વૈકુંઠમાં ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી અલકમલકની વાતો કરી રહ્યાં હતાં.ત્યાં ભગવાન નારદજી જઈ પહોંચ્યા અને ‘નારાયણ ..નારાયણ’બોલી પ્રણામ કરી...
‘ત્રિશંકુ’ ભારતીય પુરાણકથાનું એક પ્રતીકાત્મક પાત્ર છે. માણસ જયારે ન ઘરનો ન ઘાટનો રહે ત્યારે તેની હાલત ‘ત્રિશંકુ’ કહેવાતી. વાર્તા મુજબ એક...
નવી દિલ્હી: ટી-20 વર્લ્ડ કપ (T20WorldCup) રમવા માટે ટીમ ઈન્ડિયા (India) ઓસ્ટ્રેલિયા (Australia) રવાના થઈ ગઈ છે. કેપ્ટન રોહિત શર્માના (Rohit Sharma)...
સુરત: સુરત મનપા(Surat Municipal Corporation)ના મહેકમ માળખામાં વરસોથી ચાલી આવતી ઘણી સિસ્ટમો બદલવામાં આવી રહી છે. ત્યારે હવે વિવિધ ઝોનના વડા કે...
બ્રિટીશ પત્રકારો અને ક્રિકેટરો તેમની મહિલાઓની ટીમ પર ભારતના વિજય બદલ હજી બડબડાટ કરે છે. વિવાદ એવો છે કે આપણી દીપ્તિ શર્માએ...
સુરત: ઓવર પ્રોડક્શન, રો-મટીરીયલના વધતા ભાવ સામે જરી(Jari)ની કિંમત નહીં વધવી, દક્ષિણ ભારતના રાજ્યોમાં જરીની ઓછી ડિમાન્ડ, શ્રીલંકા સંકટને લીધે જરીનું વેચાણ...
ચૂંટણી પ્રચાર વખતે રાજકીય પક્ષો પોતાના ચૂંટણી ઢંઢેરામાં જાત જાતના વચનો આપતા હોય છે – જેમ કે ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે,...
સુરત : અડાજણ (Adajan)માં સ્પોર્ટસ કોમ્પલેક્સના ઉદ્ધાટન કાર્યક્રમમાં સી.આર. પાટીલે (C.R. Patil) મનપા(Surat Municipal Corporation)કમિશનર (Commissioner) બંછાનિધિ પાની(Banchanadihi Pani)ના મુકતપણે વખાણ કરીને...
બેંગ્લોર: ટીમ ઈન્ડિયાનો અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમી (Mohammad Shami) આ દિવસોમાં પોતાની ફિટનેસને લઈને સંઘર્ષ કરી રહ્યો છે. હાલમાં જ તેને...
સુરત: વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય નેતાઓનો જુસ્સો પણ વધી રહ્યો છે. આ વખતે ભાજપ(BJP)ને પડકાર...
ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) સુલતાનપુરમાં (Sultanpur) પૂર્વાચલ એક્સપ્રેસ વેના (purvanchal Express Way) નિર્માણના દાવાઓ આ વરસાદી (Monsoon) ઋતુમાં સરકારની પોલ...
સોનાની મૂરત કહેવાતા સુરતની સમગ્ર દુનિયામાં એક ઓળખ ડાયમંડ સિટી તરીકે પણ છે. સુરતીઓ જેમ ખાવાના શોખીન છે તેમ આ ટેક્સટાઇલ સિટીમાં...
ઘારીની શોધ સુરતમાં થઈ પણ તેની ખ્યાતિ દેશ-વિદેશમાં પ્રસરી છે. એનાથી તો આપણે સહુ વાકેફ છીએ ફોરેન કન્ટ્રીઝમાં 38 વર્ષથી ચંદની પડવાના...
મુંબઈ: મનોરંજન ઉદ્યોગમાંથી એક આઘાતજનક અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ટીવી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા અરુણ બાલીનું નિધન (Arun Bali...
નવી દિલ્હી: દિલ્હીના (Delhi) દારૂ કૌભાંડમાં (Liquor scandal) ED દ્વારા પંજાબ (Punjab) અને દિલ્હીમાં દરોડાની (Raid) પ્રક્રિયા ચાલી રહી છે. આજે એન્ફોર્સમેન્ટ...
નવરાત્રીના પડઘમ શાંત થયા બાદ હવે સુરતીઓ દિવાળીની તૈયારીઓ તરફ આગળ ધપ્યા જ હશે. તેમાં સૌ પ્રથમ તો સફાઇનો વારો હોય છે....
નવી દિલ્હી: ભારતીય રૂપિયાની (Indian Rupee) સ્થિતિ દિવસેને દિવસે કથળી રહી છે. શરૂઆતના કારોબારમાં ડોલર (Dollar) સામે રૂપિયો 16 પૈસા ઘટીને 82.33ના...
વેકેશન શરૂ થતાં પૂર્વે જયારે સુરતીઓ પોતાના ટ્રાવેલ પ્લાન્સ ઘડવા બેસે એટલે તેમને સૌથી પહેલું ગોવા, મનાલી, કેરળ, બેંગકોક, સિંગાપોર, દુબઇ કયાં...
સુરત : નર્મદ યુનિવર્સિટી કાર્યાલય (VNSGU) તથા યુનિવર્સિટી ગ્રંથાલયનું દિવાળી વેકેશન (Diwali vacation) ૨૧મી ઓક્ટોબરથી ૩૧મી ઓક્ટોબર, ૨૦૨૨ સુધીનું જાહેર કરવામાં આવ્યું...
સુરત : ઇકોનોમી સેલ (Eco Cell ) દ્વારા ઇન્ટરનેશનલ (International) બેટિંગ (Batting) રેકેટમાં (Racket)કરવામાં આવી રહેલી તપાસનો આંકડો બે હજાર કરોડને પાર...
ગાંધીનગર : પીએમ નરેન્દ્ર મોદીએ (PM Modi) અમલી બનાવેલા “PM ગતિ શક્તિ (Gati Shakti) નેશનલ (National) માસ્ટર પ્લાન”ના (Master plan) અમલીકરણ માટે...
સુરત: વિશ્વની બે અગ્રણી સ્ટીલ ઉત્પાદક કંપનીઓ આર્સેલરમિત્તલ (ArcelorMittal) અને નિપ્પોન સ્ટીલ (Nippon Steel) ઈન્ડિયાના સંયુક્ત સાહસ આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (એએમ/એનએસ...
સુરત: અજિત પટેલનું (Ajit Patel) પ્રકરણ ગાજવા પાછળ સુમુલની (Sumul) સત્તાનું આંતરિક રાજકારણ પણ જવાબદાર માનવામાં આવી રહ્યું છે. 2020ની સુમુલની ચૂંટણીમાં...
સુરત: ગૃહ, (Home) રમતગમત (Sports) રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) 36મી નેશનલ ગેમ્સ (36th National Games) અંતર્ગત સુરતના ડુમસ બીચ (Dumas Beach)...
સુરત: ગુજરાત (Gujarat) બોર્ડની (Bord) માર્ચ-૨૦૨૩માં (March) યોજાનારી ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષામાં (Exam) ગેરરીતિના કેસો બનતા અટકે તેવું આયોજન કરવામાં આવશે. વિદ્યાર્થીઓમાં...
તેલુગુ સિનેમાના મેગાસ્ટાર ચિરંજીવી (chijanjivi) માટે ગોડફાધર (God Father) બોલ્ડ પસંદગી હતી. જો કે ચિરંજીવી હંમેશા તેલુગુ સિનેમામાં ‘મસાલા મૂવીઝ’ કરવા માટે...
સુરતઃ શહેરની પુણા Pune) અને સારોલી (Saroli) પોલીસ સ્ટેશનની ટીમે અઠવાડિયા પહેલા શહેરના ઇતિહાસમાં અત્યારસુધીનો સૌથી વધારે ૧.૬૦ કરોડનું એમડી ડ્રગ્સ (MD...
સુરત : સચીનના (Sachim) વાંઝગામમાં (Wanzgam) રહેતા યુવકે નવી નકોર સ્પોટ્સ બાઇક (Spots Bike) ખરીદીને મિત્રો માટે કાજુકતરી ખરીદવા નીકળ્યો હતો, તે...
વલસાડ: (Valsad) વલસાડમાં બુધવારે ધોળે દહાડે બંગલામાં ચોરી કરવા આવેલા બે ચોરો (Thief) બંગલાની બહાર લગાવેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થયા હતા....
સુરત: (Surat) મહિલાને ઇન્સ્ટાગ્રામ (Instagram) ઉપર મેસેજ કરવાના મુદ્દે ડભોલીમાં બે પક્ષો વચ્ચે મારામારી થઇ હતી. આ મારામારી બાદ વચ્ચે પડેલા જમીન...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
એક દિવસ વૈકુંઠમાં ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી અલકમલકની વાતો કરી રહ્યાં હતાં.ત્યાં ભગવાન નારદજી જઈ પહોંચ્યા અને ‘નારાયણ ..નારાયણ’બોલી પ્રણામ કરી વાતોમાં જોડાયા.નારદજીએ પૂછ્યું, ‘પ્રભુ ,હમણાં જ પૃથ્વી પર જઈને આવ્યો.બ્રહ્માજીએ આટલી સુંદર પૃથ્વી બનાવી છે.તમે સદા સુંદર સંચાલન કરો છો.તેમ છતાં મને પૃથ્વી પર દરેક માણસ દુઃખી જ દેખાયો.દરેકને કોઈ ને કોઈ કમી હતી અને એટલે દરેક જણ દુઃખી જ હતો. પ્રભુ આવું કેમ છે પૃથ્વી પર દરેક માણસ દુઃખી કેમ છે?’ ભગવાન વિષ્ણુજી બોલ્યા, ‘નારદજી, વાત એમ છે કે પૃથ્વી પર દરેક માણસને જીવન મળ્યું છે.
જીવન સુંદર બનાવવા શરીર અને મગજ મળ્યાં છે.માણસ ઈચ્છે તે સુખ મેળવી શકે છે.એટલે સુખ બધા પાસે છે અને બધા તેને મેળવી શકે તેમ છે.પણ બધાને તે તરફ નથી જોવું.બીજાના સુખ સમક્ષ જોવું છે અને એટલે બધા એકબીજાના સુખથી પરેશાન છે અને એટલે એકના સુખથી બીજો દુઃખી અને પરેશાન થાય છે અને આ ચક્ર ફરતું રહે છે એટલે બધા દુઃખી જ છે.’ લક્ષ્મી દેવીએ કહ્યું, ‘પ્રભુ, મારે પણ એક પ્રશ્ન તમને કરવો છે.મારા પ્રિય માણસો એ છે જેઓ તમારી ભક્તિ કરે છે, જે તમને મારા શ્રી હરિને સતત યાદ કરે છે.
હું તેમની પર સદા પ્રસન્ન રહું છું તે તો તમે જાણો જ છો.આજે મારે જાણવું છે કે તમને સૌથી વધારે પ્રિય કોણ લાગે છે?’ આ પ્રશ્ન સાંભળી નારદજીને થયું કે કદાચ પ્રભુ મારું નામ લેશે કારણ કે ‘હું આખો દિવસ સતત તેમનું નામસ્મરણ કરી સમગ્ર સંસારમાં તેમની ભક્તિ ફેલાવું છું.’ ભગવાન વિષ્ણુએ કહ્યું, ‘નારદજી મને સાચા હદયથી મારી ભક્તિ કરતા મારા દરેક ભક્ત પ્રિય છે.પછી ભલે તેઓ એક વાર મારું નામ લેતા હોય કે સતત નામસ્મરણ કરતાં હોય.
એથી વધુ મને પ્રિય છે જેઓ મારી સાચી ભક્તિ કરે છે તેથી દેવી લક્ષ્મી તેમની પર કૃપા કરે છે ત્યારે તેઓ મારા ભક્તોની મદદ કરે છે. મારા ભક્તોની સેવા કરે છે અને એથી પણ વધુ મને પ્રિય છે જેઓ દરેક રીતે શક્તિશાળી અને સક્ષમ છે.જેઓ સાચા છે …જેઓ પોતાની સાથે અન્યાય કરનારની સાથે ઝઘડો કરવાની ,તેની સાથે બદલો લેવાની બધી તાકાત ધરાવે છે છતાં તેમ નથી કરતા…ઝઘડો કરવાના સ્થાને, વેર લેવાના સ્થાને તેઓ માફ કરી આગળ વધી જાય છે.’ ચાલો, પ્રભુના પ્રિય બનીએ.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.