સુરત: નાનપુરા (Nanpura) ડક્કા ઓવારા (Dacca Owara) ખાતે મોડી રાત્રે બે જણા વચ્ચે બાઈક પાર્કિંગને (Bike parking) લઈને થયેલી બોલાચાલીની અદાવત રાખી...
સિલ્હટ: મહિલા એશિયા કપ 2022માં (Women’s Asia Cup 2022) ફોર્મમાં ચાલી રહેલી મોટી ટીમો (Team) સામે જીત મેળવનારી પાકિસ્તાનની (Pakistan) ટીમને અહીં...
સુરત: પાંડેસરા (Pandesara) વિષ્ણુનગર (Vishnunagar) પાસે રસ્તા પરથી એક અજાણ્યો નગ્ન હાલતમાં પેટના આંતરડા બહાર આવી ગયેલી ગંભીર હાલતમાં પડેલો હતો. તેને...
વર્લ્ડ બેંક: (World Bank) ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ) (IMF) અને વર્લ્ડ બેંકની વાર્ષિક બેઠક પહેલા જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં (Report) બેંકે કહ્યું...
ગાંધીનગર : રાજય સરકાર દ્વારા આગામી તા.૦૮ઓકટોબરના રોજ પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ, અમદાવાદ (Ahmedabad) ખાતે રાજ્યના મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલના હસ્તે શ્રમિક...
નવસારી : વિજલપોરમાં વિઠ્ઠલ મંદિર પોલીસ ચોકી (Police Station) પાસે ભજીયા (Bhajiya) ન બનાવી આપતા લારીમાં તોડફોડ કરતા પોલીસે (Police) યુવાનની ધરપકડ...
સાપુતારા : ડાંગ (Dang) જિલ્લાનાં આહવાની ગૌરાંગ હોસ્પિટલનાં (Hospital) ડૉ. અમૃતલાલ પટેલ અને તેની પત્ની જ્યોત્સનાબેન પટેલ બુધવારે રાત્રે હોન્ડા સીટી કાર...
ધરમપુર : ધરમપુર (Dharampur) તાલુકાના ખાડા ભવાડા રોડ ઉપર માર્ગનીની બાજુમાં ચાલતી બાળકીને પીક અપ વાન (Van) ચાલકે અડફેટમાં લેતાં ગંભીર ઇજા...
તાજેતરમાં ઉત્તર કોરિયા (North Korea) દ્વારા છોડવામાં આવેલી બેલિસ્ટિક મિસાઇલો (Ballistic Missiles) જાપાનની ઉપરથી પસાર થઈ હતી. અમેરિકા, બ્રિટન, ભારત અને ફ્રાન્સ...
ખેરગામ: ખેરગામના (Khergam) આછવણી દાદરી ફળિયામાં રહેતા નવીનભાઈ ઠાકોરભાઈ પટેલે ખેરગામ કુંભારવાડ રમેશ સ્ટુડિયોની સામે રહેતા નદીમ નીઝામ શેખ પાસેથી 1.45 લાખ...
નવી દિલ્હી: બ્રિટનના (Britain) ગૃહમંત્રી અને ભારતીય મૂળના નેતા સુએલા બ્રેવરમેને ભારત (India) સાથે બ્રિટનના મુક્ત વેપાર કરાર (FTA)નો વિરોધ કર્યો છે....
નવી દિલ્હી: (New Delhi) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ (IMC)ની છઠ્ઠી આવૃત્તિમાં ભારતમાં 5G લોન્ચ કર્યું હતુ. રિલાયન્સ જિયો...
સોની ટીવી (Sony TV) પર 11 ઓક્ટોબરે પ્રસારિત થનારો ટીવી શો ‘કૌન બનેગા કરોડપતિ’ (KBC) ખૂબ જ ખાસ બનવાનો છે. આ દિવસે...
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે(Supreme Court) ઉત્તર પ્રદેશ(UP), બંગાળ(Bangla), ગુજરાત (Gujarat), છત્તીસગઢ (Chhattisgarh), ઝારખંડ(Jharkhand) અને મધ્ય પ્રદેશ(Madhya Pradesh) સહિત 11 રાજ્યોમાં RERA (રિયલ...
સુરત: સુરક્ષિત શહેર તરીકે વખણાતું સુરત (Surat) હવે સેફ રહ્યું હોય તેવું લાગતું નથી. અહીંના વરાછા (Varacha) વિસ્તારમાં મોડી રાત્રે ચાલતા જતા...
રાજકોટ: રાજકોટ(Rajkot)માં સનસનાટી ફેલાવતી ઘટના સામે આવી છે. ઘરમાં રાખેલા ઘરઘાટીએ પત્ની અને મિત્ર સાથે મળી ઘર માલિકના પુત્રને બંધક બનાવીને 35...
ગાઝિયાબાદ: અત્યાર સુધી સ્માર્ટફોનમાં આગ કે વિસ્ફોટના સમાચાર આવતા હતા, પરંતુ હવે સ્માર્ટ ટીવીમાં પણ આગ (Smart Tv Blast) લાગવા લાગી છે. ઉત્તર...
સુરત: દેશભરમાં ચકચાર જગાવનાર ગ્રીષ્મા વેકરીયા હત્યાકાંડને (GrishmaMurder) હજુ લોકો ભૂલ્યા નથી ત્યાં સુરતમાં એવી વધુ એક ઘટના બનતા બનતા રહી ગઈ...
રશ્મિકા મંદાનાને ‘પુષ્પા: ધ રાઇઝ’ માં જોનારા હવે તેને હિન્દી ફિલ્મમાં જોશે. તે ફિલ્મે અલ્લુ અર્જુનને પણ ચર્ચામાં લાવી દીધેલો પણ ફાયદો...
શું અમિતાભ બચ્ચન જાણી – સમજીને અભિષેક બચ્ચન સાથેની ફિલ્મોથી દૂર રહે છે? આ પ્રશ્નનો સાદો ઉત્તર શકય નથી પણ અમિતાભનો મિજાજ...
જ્યારે જ્યારે દેશના પ્રાદેશિક પક્ષો નબળા પડે છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ જેવા રાષ્ટ્રીય પક્ષો મજબૂત બને છે. વળી જ્યારે જ્યારે રાષ્ટ્રીય...
દૈનિકના એક સમાચાર અન્વયે અમેરિકાના અર્થતંત્રમાં ભારતીય આઇ.ટી. કંપનીઓનું 198 અબજ ડોલર જેવી મોટી રકમનું યોગદાન આપેલ છે. ભારતીય આઇ.ટી. કંપનીઓએ વર્ષ...
જે વિદેશ જઇ આવ્યા છે તેઓ અને જે નથી ગયા તેઓ ટીવીમાં જોઇને કે વાંચીને કહેતા થઇ ગયા છે કે વિદેશ જેવી...
કોઈપણ સ્વતંત્ર રાષ્ટ્રના ગૌરવનું પ્રતીક એટલે તેનું રાષ્ટ્રીય પક્ષી, રાષ્ટ્રીય પ્રાણી, રાષ્ટ્રીય ખેલ, રાષ્ટ્રગીત, રાષ્ટ્રીય ચલણ અને રાષ્ટ્રભાષા જ હોઈ શકે. તે...
અમદાવાદ: તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PMModi) ગુજરાત પ્રવાસ દરમિયાન અમદાવાદમાં જે ટ્રેનને લીલીઝંડી આપી અમદાવાદ મુંબઈ વચ્ચે શરૂ કરાવી હતી તે હાઈફાઈ...
આજે સુકૃતિ બે કારણોથી બહુ ખુશ હતી. કેમ ચાલો જાણીએ. સુકૃતિનો કોલેજમાં ભણતો દીકરો વીકી આજે થોડા મિત્રો સાથે ઘરે આવ્યો.મમ્મી સાથે...
દરભંગા: પ્રખ્યાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને (Mukesh Ambani) ધમકી આપવા બદલ એક વ્યક્તિની ધરપકડ (Arrest) કરવામાં આવી છે. આ ધરપકડ બિહારના (Bihar) દરભંગા...
નવી દિલ્હી: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ મેડ ઈન ફાર્માસ્યુટિકલ્સ ઓફ ઈન્ડિયા(Made in Pharmaceuticals of India) દ્વારા બનાવવામાં આવેલી ઉધરસ અને શરદી(Cough...
બુઢ્ઢા સાન્તિયાગોને વાર્તાનો કયો ચાહક નહીં ઓળખતો હોય? ‘પ્રત્યેક દિવસ એક નવો દિવસ છે’ જેનો જીવનમંત્ર છે એવો આ વૃદ્ધ માછીમાર લાગલગાટ...
થાઈલેન્ડ(Thailand ): થાઈલેન્ડના પૂર્વોત્તર પ્રાંતમાં બાળ સંભાળ કેન્દ્ર(Child Care Centre)માં સામૂહિક ગોળીબાર (Firing)માં ઓછામાં ઓછા 34 લોકો માર્યા ગયા છે. મૃતકોમાં કુલ 22...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
સુરત: નાનપુરા (Nanpura) ડક્કા ઓવારા (Dacca Owara) ખાતે મોડી રાત્રે બે જણા વચ્ચે બાઈક પાર્કિંગને (Bike parking) લઈને થયેલી બોલાચાલીની અદાવત રાખી બીજા દિવસે હુમલાખોરે તેના ત્રણ મિત્રોની સાથે મળી યુવક પર ચપ્પુના ઘા મારી જીવલેણ હૂમલો કર્યો હતો.અઠવા પોલીસ (Police) પાસેથી મળતી માહિતી મુજબ નાનપુરા ડક્કા ઓવારા પાસે ઝૂંપડામાં રહેતા સુખાભાઈ રામુભાઈ રાઠોડ અને તેની પત્ની મંજુબેન પુત્ર આકાશ સાથે રહી મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત 4 તારીખે રાત્રે આકાશ તેના મિત્રો સાથે ઘર પાસે આવેલા સીંગોતર માતાના મંદીર પાસે બેસી વાતો કરતો હતો. આ સમયે ડક્કા ઓવારા પર ઝૂંપડામાં જ રહેતો અંકીત મોટર સાયકલ લઈને ત્યાં આવ્યો હતો.
માતાની ફરિયાદ લઈ ચારેય આરોપીઓ સામે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી
બાઈક પાર્કીંગ બાબતે બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. મોડીરાત્રે અંકિત જતો રહ્યો હતો. પરંતુ બીજા દિવસે સવારના સાતેક વાગે ઝઘડાનો બદલો લેવા આકાશને અંકીત વસાવા તથા તેના મિત્ર નિલેશ વસાવા તથા બન્ટુરાઠોડ તથા વિકાસ નાયકા તેની પાસે આવ્યા હતા. આકાશ હજુ કઈ સમજે તે પહેલા જ તેને ઢીક મુકીનો માર મારી અંકીતે ચપ્પુ કાઢી આકાશને મારી નાંખવાના ઈરાદે શરીરે છાતી ઉપર એક, પેટના ડાબે પડખે બે તથા પાછળ પીઠના ભાગે બે મળી પાંચેક ગંભીર ઘા ઝીંકી દીધા હતા. જેથી તે લોહીલુહાણ થઇ ઢળી પડ્યો હતો. હુમલા બાદ ચારેય ત્યાંથી ભાગી ગયા હતા. અઠવા પોલીસે ઇજાગ્રસ્તની માતાની ફરિયાદ લઈ ચારેય આરોપીઓ સામે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી હતી.