ભરૂચ: વાગરાના રહિયાદ ગામે GNFC (GNFC) ટીડીઆઇ ટુ (TDI To) પ્લાન્ટના (plant) 500થી 600 જેટલા કામદાર (worker) સાથે કંપની (Company) દ્વારા માત્ર...
નાગપુર: (Nagpur) જો આપણે આજે કલા, કવિતા અને લેખન (Art, Poetry and Writing) વિશે વાત કરીએ તો લઘુમતીઓમાં આ વિભાગોમાં યોગદાન આપવાની...
દેલાડ: સાયણમાં (Sayan) એક યુ.પી.વાસી શ્રમજીવી યુવાનને સોસાયટીમાં આવેલી પલટેક્સ (Paltex) કંપનીના વીજ સપ્લાય માટે મૂકવામાં આવેલા વીજકંપનીના (power company) ટી.સી.નો કરંટ...
રેલ્વેએ (Railway) ટીપુ સુપરફાસ્ટ એક્સપ્રેસનું (Tipu Super fast Express) નામ બદલી દીધું છે. મૈસુરના શાસક ટીપુ સુલતાનનું નામ બદલીને વોડયાર એક્સપ્રેસ કરી...
અનાવલ: મહુવા (Mahuva) પોલીસ (Police) સ્ટાફ પેટ્રોલિંગમાં (Patrolling) હતો. એ દરમિયાન મહુવાના શેખપુર ગામે (Sheikhpur village) રહેતા મહેન્દ્ર ઉર્ફે ડેગો કાંતુ પટેલના...
દેશમાં પેટ્રોલ અને ડીઝલની (Petrol And Diesel) અસાધારણ રીતે વધી રહેલી કિંમતો વચ્ચે સીએનજી (CNG) સસ્તા વિકલ્પ તરીકે ઉભરી આવ્યો છે. પરંતુ...
સોલાપુર: (Solapur) મહારાષ્ટ્રના (Maharashtra) સોલાપુરના બીજેપી ધારાસભ્યને પીએફઆઈ (PFI) તરફથી ધમકીના સમાચાર આવ્યા છે. ધારાસભ્ય વિજય કુમાર દેખમુખને (vijay Kumar Deshmukh) જાનથી...
જમ્મુ-કાશ્મીર: જમ્મુ-કાશ્મીર(Jammu Kashmir)ના કઠુઆ(Kathua)માં સરહદ(Border) નજીકથી પોલીસે એક શંકાસ્પદ (Suspicious) બલૂન(Balloon) કબજે કર્યું છે. પ્લેન આકારના આ બલૂન પર ‘આઈ લવ પાકિસ્તાન'(I...
સુરત: સુરતીઓનો જ તહેવાર (Festival) જે તેઓ ખાસ તેમના અસ્સલ મિજાજમાં માણી જાણે છે,તે ચંદનીપડવાની (Chandnipadwa) આગામી સોમવારના રોજ ઉજવણી થશે. આસો...
સુરત: (Surat) સુરત મહાનગર પાલિકાના (Municipal Corporation) નવનિયુક્ત કમિશનર શાલિની અગ્રવાલે (Shalini Agrawal) જણાવ્યું હતું કે સુરત મીની ભારત છે. અહીં દરેક...
મોસ્કો: યુક્રેન(Ukraine)ના સ્વશાસિત પ્રાંત ક્રિમિયા(Crimea)ને રશિયા(Russia) સાથે જોડતા બ્રીજ(bridge) પર ભીષણ આગ(Fire) ફાટી નીકળી હતી. આગ લાગ્યા બાદ આકાશમાં ધુમાડો અને જ્વાળાઓ...
મુંબઈ: મુંબઈના તિલક નગરમાં નવા તિલક નગર રેલ વ્યૂ બિલ્ડિંગમાં શનિવારે બપોરે આગ ફાટી નીકળી હતી. આ દરમિયાન ઘણા લોકો પોતાનો જીવ...
મુંબઈ: ભારતીય ઝડપી બોલર દીપક ચહર (Deepak Chahar) દક્ષિણ આફ્રિકા (South Africa) સામે ચાલી રહેલી વનડે શ્રેણીની (IndiaSouthAfricaOdiSeries) બાકીની બે મેચમાંથી બહાર...
મુંબઈ: અભિનેત્રી(Actress)પ્રિયંકા ચોપરા(Priyanka Chopra)એ ઈરાન(Iran)માં ચાલી રહેલા મહિલાઓ(Women)ના સંઘર્ષનું ખુલ્લેઆમ સમર્થન(Support) કર્યું છે. સંઘર્ષ કરતી મહિલાઓને હિંમતવાન ગણાવતા, તેણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ...
સુરત: દક્ષિણ ગુજરાત (South Gujarat) સહિત સમગ્ર રાજ્યમાં વરસાદ (Rain) વરસી રહ્યો છે. બંગાળની ખાડીમાં (Bengal Creeks) સર્જાયેલા લૉ પ્રેશર સિસ્ટમના કારણે...
મેલબોર્ન: ટી20 વર્લ્ડ કપમાં (T20WorldCup2022) ટીમ ઈન્ડિયા (Team India) પોતાની પ્રથમ મેચ પાકિસ્તાન (Pakistan) સામે રમવાની છે. T20 વર્લ્ડ કપ 2021માં ભારતને...
નવી દિલ્હી: દિલ્હી(Delhi) હાવડા(Howrah) રેલમાર્ગ થઈને દિલ્હી(Delhi)થી બનારસ(Banaras) જતી વંદે ભારત એક્સપ્રેસ(Vande Bharat Express)નું વ્હીલ(Wheel) જામ(Jamm) થઈ ગયું. જેના કારણે સવારે લગભગ...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે તેમના દશેરાના ભાષણમાં ભારતમાં હિન્દુ પ્રજાની ઘટી રહેલી વસતી બાબતમાં ચિંતા વ્યક્ત કરી હતી. મુસ્લિમોની વધી...
સુરત : મોટર એક્સીડેન્ટ કેસ(Accident Case)માં વળતર નહીં ચૂકવનાર કામરેજ વિધાનસભાના ભાજપ(BJP)ના ધારાસભ્ય(MLA) વી.ડી. ઝાલાવડીયા(V D Zalavadiya)ની રૂ. 24.75 લાખની મિલકત જપ્તી...
મુંબઈ: સલમાન ખાન (Salman Khan) અને તેનો લોકપ્રિય શો બિગ બોસ 16 (Big Boss 16) ફરી એકવાર ચર્ચામાં છે. એમ તો શો...
સુરત(Surat): બે વર્ષથી કોરોના(Corona)નાં નિયંત્રણોના કારણે લોકો દિવાળી(Diwali)માં ફરવા(Vacation) જઈ શક્યા ન હતા. આ વખતે કોઈ પણ પ્રતિબંધો ન હોવાના કારણે લોકો...
મિત્રો, આપણે સૌ કોવિડ પછીના સમયના વહેણમાં સેટ થઈ ગયા છીએ. ખાસ કરીને શિક્ષણકાર્ય ઓફ લાઇન ચાલે છે. રૂટિન પ્રમાણે પરીક્ષાઓ પણ...
દિવાળી આપણા દેશનો મોટામાં મોટો તહેવાર છે. તેથી જ આપણે નવરાત્રીના પડઘમ શાંત પડે અને તરત જ દિવાળીની તૈયારી શરૂ કરી દઈએ...
બાંગ્લાદેશ: બાંગ્લાદેશમાં (Bangladesh) ફરી એકવાર હિંદુ મંદિરને (Hindu Temple) નિશાન બનાવવામાં આવ્યું છે. 7 ઓક્ટોબર શુક્રવારે કટ્ટરપંથીઓએ બ્રિટિશ (British) સમયના કાલી મંદિરમાં (Kali...
નવરાત્રી પતે એટલે શરદ પૂનમ અને ચંદી પડવાની તૈયારી આપણા સુરતીઓ કરવા માંડે! પૂનમે ભજિયાં ને દૂધપૌંઆ અને પડવે ઘારી અને ભૂસું....
સુરત (Surat): સુરતમાં 108ની પ્રસંશનીય કામગીરી સામે આવી છે. લીંબાયત (Limbayat) વિસ્તારમાં એક મહિલા (women) ને પ્રસવ પીડા ઉપાડતા પરિવારજનોએ 108ને ફોન...
કહેવાય છે કે જેના કોઈ મિત્ર નથી હોતા તે માણસ દુનિયાનો સૌથી ગરીબ માણસ છે. દોસ્તી દુનિયાનો સૌથી સુંદર સંબંધ છે. બાળક...
રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો ત્યારે તે ડંફાસ મારતું હતું કે આ યુદ્ધ અઠવાડિયામાં પૂરું થઈ જશે. આજકાલ કરતાં આ યુદ્ધને આઠ...
આપણે ગ્લોબલ વોર્મીંગના શિકાર નહીં બનીએ તે માટે વૃક્ષારોપણને મહત્ત્વ આપવું ખૂબ જ જરૂરી છે. આપણા સુરત શહેરમાં એસએમસીની હદમાં ઘણા બધા...
માલેતુજાર થવાની પણ એક હદ હોય છે પણ હાલ તો ખોખાં ને ખોખાં મળતાં હોય તો આધુનિક ઋશિવ રને (પહેલાં ઋશિવરને મેન...
બરોડા ડેરી ‘ઠરાવ વિવાદ’: લોકશાહી ઢબે પ્રશ્નોનું નિરાકરણ લાવવા ચૂંટણી અધિકારી સક્રિય
75 મીટરના રસ્તા માટે 87 મકાનો પર તોળાતું જોખમ, પાલિકાના ગેટ પર રહીશોનો ‘હલ્લાબોલ’
છોટાઉદેપુરમાં એમજીવીસીએલની વીજચોરી સામે કાર્યવાહી, રૂ. 47.68 લાખનો દંડ
PM મોદી ઓમાનથી સ્વદેશ રવાના: નાયબ પ્રધાનમંત્રી સૈયદ શિહાબે એરપોર્ટ પર વિદાય આપી
સિંગવડ તાલુકાના પસાયતા ગામે હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
હિજાબ પ્રકરણ: ગુપ્તચર માહિતી બાદ નીતિશ કુમારની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો
વિસ્થાપિત સિંધી પરિવારોની 75 વર્ષ જૂની કેબીનો તોડી પાડતાં રોજગાર છીનવાયો
ડભોઇના વસઈવાલા જીન વિસ્તારમાં રૂ. 8 લાખના દાગીનાની ચોરી
બોડેલી તાલુકાના ઝાંપા ગામે નવી ડીપી સ્થાપન દરમિયાન વોલ્ટેજ વધતા મોટી દુર્ઘટના, ઉપકરણો ફૂંકાયા
શહેરમાં તીવ્ર ઠંડીનો માહોલ,તાપમાનનો પારો 13.2 ડીગ્રી નોંધાયો
સીયુજીમાં 20 સ્નાતકોત્તર વિષયોની 640 બેઠકો પર પ્રવેશ
ફતેગંજમાં ગટર ઉભરાઈ, ‘સ્માર્ટ સિટી’ના દાવા ફેલ
GSFC યુનિવર્સિટી દ્વારા સાતમો દીક્ષાંત સમારોહ, 632 વિધાર્થીઓને ડિગ્રી એનાયત થઈ
શિવ રેસિડેન્સી દુર્ઘટનાઃ 80 લાખનો ફ્લેટ હોવા છતાં 400 લોકો બેઘર થયા, રસ્તે ભટકવા મજબૂર
ભૂતપૂર્વ મિસ યુનિવર્સ હરનાઝ સંધુ પડતાં બચી, સ્ટેજ પર સંતુલન ગુમાવતો વીડિયો વાયરલ
ડભોઈની નવી વોર્ડ રચના : રાજકીય ગણિત ઉથલપાથલ, સમીકરણો ફરી ગોઠવાયા
શિલ્પકળાના સૂર્યનો અસ્ત: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સર્જક રામ સુતારનું 100 વર્ષની વયે નિધન
નવી દિલ્હી ખાતે ગજાનન આશ્રમ માલસરના પૂ.ગુરુજી વિજયભાઈ જોશીનું વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સલેન્ટથી સન્માન
ધુરંધર ફિલ્મના જવાબમાં પાકિસ્તાન ‘મેરા લ્યારી’ ફિલ્મ લાવશે, કહ્યું- ભારતનો પ્રચાર સફળ થશે નહીં
રાજામૌલીની ફિલ્મમાંથી બોલીવુડના અભિનેતાને બહાર કરવામાં આવશે, જાણો શું છે મામલો..?
SMCના ડ્રેનેજ વિભાગના વાંકે કાદરશાની નાળમાં ગટરીયા પૂર ઉભરાયું, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં
વેનેઝુએલા-અમેરિકાનો સંઘર્ષ: પૂર્વી પ્રશાંત મહાસાગરમાં US નેવીનો એક જહાજ પર ઘાતક હુમલો
હિન્દુ સગીરાને મુસ્લિમ યુવક ડિંડોલીની હોટલના રૂમમાં લઈ ગયો, પછી જે થયું…
હાઇકોર્ટથી રાહત બાદ દેવગઢ બારીયા નગરપાલિકા પ્રમુખ તરીકે નિલ સોની યથાવત
હિજાબ વિવાદ પર ભડક્યું બોલીવુડ: જાવેદ અખ્તરે માફી માંગવા કહ્યું, રાખી સાવંતે નીતિશ કુમારને..
ડભોઇના વકીલ બંગલા પાસે હાઈવા ટ્રકે વીજ પોલ ખેંચી કાઢતા અફરાતફરી
શિવ રેસીડેન્સી પર બીજી આફત, હવે ગેસ લાઈનમાં ભંગાણ થયું, 300 પરિવારોની સ્થિતિ કફોડી
ઓનલાઈન સસ્તું મળે તે બધું અસલી હોતું નથી, સુરતમાં નકલી કોસ્મેટિક્સનું કારખાનું પકડાયું
બિલ કેનાલમાં ગાબડું પડતા પાણીની રેલમછેલ, માર્ગ પર ફરી વળ્યું પાણી
લોકસભામાં ‘G RAM G’ બિલ પસાર: વિપક્ષે બિલની નકલ ફાડી, ગૃહમાં ભારે હોબાળો મચ્યો
ભરૂચ: વાગરાના રહિયાદ ગામે GNFC (GNFC) ટીડીઆઇ ટુ (TDI To) પ્લાન્ટના (plant) 500થી 600 જેટલા કામદાર (worker) સાથે કંપની (Company) દ્વારા માત્ર રૂ.4નો વધારો કરીને કરેલી મજાકને લઈ ૨ દિવસથી 500થી વધુ કામદારો અકળાઈને કંપની બહાર પગારવધારો લઈ હડતાળ ઉપર ઊતર્યા છે.વાગરાના રહિયાદ ગામ ખાતે આવેલી GNFCનો ટીડીઆઇ પ્લાન્ટ ટુમાં લગભગ ૫૦૦થી ૬૦૦ જેટલા કામદારો કોન્ટ્રાક્ટ ઉપર કામ કરે છે. તેમને હાલ રૂ.૩૫૧ રોજ ચૂકવવામાં આવે છે. આજથી ૧૫ દિવસ પહેલાં કંપનીના કામદારોને કહેવામાં આવ્યું હતું કે, તમને રૂ.૯૦નો વધારો કરવામાં આવશે. કમનસીબે હવે માત્ર ૪ રૂપિયાનો વધારો થતાં કામદારોમાં આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
ચાર રૂપિયાનો વધારો કરીને કામદારો સાથે મજાક કરી
કારણ એટલું જ કે, જો રોજના ચાર રૂપિયાનો વધારો થાય તો એક કટિંગ ચાઈ પણ આવતી નથી. ત્યારે કંપની દ્વારા માત્ર ચાર રૂપિયાનો વધારો કરીને કામદારો સાથે મજાક કરી હોય તેવું લાગતાં કંપનીના કામદારો છેલ્લા ૨ દિવસથી કામ બંધ કરીને કંપનીના ગેટ બહાર હડતાળ ઉપર ઊતરી ગયા છે.કામદારો લગભગ રૂ.૯૦ નહીં તો રૂ.૫૦નો વધારો કરી આપે તેવી માંગણી કરી રહ્યા છે. કામદારોના કહેવા મુજબ કંપનીમાં જે કેમિકલ ઉત્પાદન થઈ રહ્યું છે.
કામદારો આગળના દિવસોમાં પ્રચંડ વિરોધ કરશે
તે બહુ જ ખતરનાક છે અને પોતે જીવના જોખમે આટલા નજીવા રૂપિયા રોજ લઈને કામ કરી રહ્યા છે. ખરેખર તો ૩૯૦થી લઈને ૪૦૦ રૂપિયાનો રોજ હોવો જોઈએ. પરંતુ હજુ સુધી કંપની સત્તાવાળા કે કોન્ટ્રાક્ટરોએ કામદારોના પગારમાં વધારો કર્યો નથી અને વધારો પણ કર્યો તો માત્ર ચાર રૂપિયા જ ખરેખર આ કામદારો સાથે મજાક થવાનું કામદારોએ કહ્યું હતું. અને જો વહેલી તકે કામદારોનો પગારવધારો નહીં કરવામાં આવે તો કામદારો આગળના દિવસોમાં પ્રચંડ વિરોધ કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.