સુરત : કાઠા વિસ્તારમાં ભીમપોર (Bhimpor) અને ડુમસ (Dumas) ગામમાં ડુક્કરની (Pig) સંખ્યા વધી રહી છે. અહી ભૂંડ માણસોને બચકા ભરી રહ્યા...
સુરત: પાંડેસરામાં (Pandesara) દારૂનો ધંધો કરનારા બુટલેગરને થર્ડ ડિગ્રી (Third degree) આપવાનું પાંડેસરા પોલીસને ભારે પડી ગયું છે. કોર્ટમાં આ મામલે ઓડિયો...
ગાંધીનગર : છેલ્લા એક માસ કરતાં વધુ સમયથી રાજ્યભરમાં ચાલી રહેલુ કિસાન સંઘનું (Kisan Sangh) ખેડૂત (farmer) આંદોલન (Movement) આજે સમેટાઈ ગયું...
ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની (Assembly) ચૂંટમી (Election)પહેલા પ્રચાર (Propaganda) ઝૂંબેશને વધુ તેજ બનાવવા માટે ભાજપની (BJP) નેતાગીરીએ હવે આગામી તા.12મી ઓકટો.થી રાજ્યમાં...
પલસાણા: ગત 29 સપ્ટેમ્બરે કામરેજ (Kamraj) ખાતેથી એમ્બ્યુલન્સમાંથી (Ambulance) પકડાયેલી બનાવતી (Jali) નોટનો (Currency) તપાસનો રેલો મુંબઈ (Mumbai) બાદ હવે દિલ્હી (Delhi)...
સુરત : વર્ષ 2020 અને 2021માં કોરોનાના (Covid-19) નિયંત્રણોના (control) કારણે લોકો દિવાળી (Diwali) બરાબર ઉજવી શક્યા ન હતા. આ વખતે કોરોનાને...
વ્યારા: સોનગઢની (Songhad) યુવતી શુભાંગી સિંહની (Shubhangi singh) ભારતની (India) જમીન પર યોજાનાર અંડર-17 (Undar 17) ફિફા વર્લ્ડકપમાં (FIFA World Cup) ભારતીય...
સુરત: (Surat) મોટા વરાછા ડી-માર્ટની બાજુમાં રહેતા વેપારીના નામે ભેજાબાજે અમેરીકન ઍક્સપ્રેસ કંપનીનો (American Express Company) ક્રેડિટ કાર્ડ (Credit Card) મેળવી રૂપિયા...
સુરત : વલસાડના ગ્રામ્ય વિસ્તારના મંદિરોમાં (Temples) થતી ચોરી અંગે તપાસ હાથ ધરતા રૂરલ પોલીસને એક મોટી સફળતા હાથ લાગી છે. રૂરલ...
વાપી : વાપીથી (Vapi) વલસાડ આવવા માટે બસની સુવિધા ઓછી હોવાથી અનેક નોકરીયાતો તેમજ ધંધાર્થીઓ વલસાડ આવવા માટે ખાનગી (Private) ઇકો અથવા...
સુરત: (Surat) મુંબઈ ઠાણેથી સુરત અડાજણ સગાઈ (Engagement) કરવા આવેલો યુવક સાથે 5.50 લાખના ઘરેણા (Jewelry) લઈ આવ્યો હતો. આ ઘરેણાની બેગ...
ઘેજ: ચીખલીના (Chikhli) દેગામ સ્થિત સોલાર કંપનીમાંથી (Solar Company) ૧.૩૮ કરોડ રૂપિયાની સોલાર પ્લેટની(solar Plate) ચોરીના ગુનામાં પોલીસે વધુ એક આરોપીને રાજકોટથી...
ઈસ્લામાબાદઃ (Islamabaad) પાકિસ્તાનના (Pakistan) પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના (Imran Khan) હેલિકોપ્ટરનું (Helicopter) ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે...
વલસાડ : વલસાડ (Valsad) તાલુકાના સારંગપુર (Sarangpur) ખાતે આવેલી પ્રાથમિક શાળામાં (Primary School) જૂના ઓરડાઓ તોડી નાખ્યા બાદ 2 વર્ષથી બાળકો પતરાંના...
ઉમરગામ : ભિલાડ (Bhilad) હાઇવે (Haiway) અને ઇન્ડિયાપાડા (Indiapada) ચેકપોસ્ટ (check Post) પર પોલીસે બાતમીના આધારે દારૂ ભરી જતા બે કન્ટેનરને પકડી...
પલસાણા: ગઇકાલે દિલ્હીના (Delhi) મંત્રી રાજેન્દ્ર પાલનો (Rajendra Pal) ધર્માંતરણનો (Conversion) વિડીયો (Video) વાયરલ થયો હતો. જે બાદ હિન્દુ-દેવતા (Hindu-God) મુદ્દે અપમાનીત...
ભરૂચ: વાગરાના રહિયાદ ગામે GNFC (GNFC) ટીડીઆઇ ટુ (TDI To) પ્લાન્ટના (plant) 500થી 600 જેટલા કામદાર (worker) સાથે કંપની (Company) દ્વારા માત્ર...
નાગપુર: (Nagpur) જો આપણે આજે કલા, કવિતા અને લેખન (Art, Poetry and Writing) વિશે વાત કરીએ તો લઘુમતીઓમાં આ વિભાગોમાં યોગદાન આપવાની...
દેલાડ: સાયણમાં (Sayan) એક યુ.પી.વાસી શ્રમજીવી યુવાનને સોસાયટીમાં આવેલી પલટેક્સ (Paltex) કંપનીના વીજ સપ્લાય માટે મૂકવામાં આવેલા વીજકંપનીના (power company) ટી.સી.નો કરંટ...
રેલ્વેએ (Railway) ટીપુ સુપરફાસ્ટ એક્સપ્રેસનું (Tipu Super fast Express) નામ બદલી દીધું છે. મૈસુરના શાસક ટીપુ સુલતાનનું નામ બદલીને વોડયાર એક્સપ્રેસ કરી...
અનાવલ: મહુવા (Mahuva) પોલીસ (Police) સ્ટાફ પેટ્રોલિંગમાં (Patrolling) હતો. એ દરમિયાન મહુવાના શેખપુર ગામે (Sheikhpur village) રહેતા મહેન્દ્ર ઉર્ફે ડેગો કાંતુ પટેલના...
દેશમાં પેટ્રોલ અને ડીઝલની (Petrol And Diesel) અસાધારણ રીતે વધી રહેલી કિંમતો વચ્ચે સીએનજી (CNG) સસ્તા વિકલ્પ તરીકે ઉભરી આવ્યો છે. પરંતુ...
સોલાપુર: (Solapur) મહારાષ્ટ્રના (Maharashtra) સોલાપુરના બીજેપી ધારાસભ્યને પીએફઆઈ (PFI) તરફથી ધમકીના સમાચાર આવ્યા છે. ધારાસભ્ય વિજય કુમાર દેખમુખને (vijay Kumar Deshmukh) જાનથી...
જમ્મુ-કાશ્મીર: જમ્મુ-કાશ્મીર(Jammu Kashmir)ના કઠુઆ(Kathua)માં સરહદ(Border) નજીકથી પોલીસે એક શંકાસ્પદ (Suspicious) બલૂન(Balloon) કબજે કર્યું છે. પ્લેન આકારના આ બલૂન પર ‘આઈ લવ પાકિસ્તાન'(I...
સુરત: સુરતીઓનો જ તહેવાર (Festival) જે તેઓ ખાસ તેમના અસ્સલ મિજાજમાં માણી જાણે છે,તે ચંદનીપડવાની (Chandnipadwa) આગામી સોમવારના રોજ ઉજવણી થશે. આસો...
સુરત: (Surat) સુરત મહાનગર પાલિકાના (Municipal Corporation) નવનિયુક્ત કમિશનર શાલિની અગ્રવાલે (Shalini Agrawal) જણાવ્યું હતું કે સુરત મીની ભારત છે. અહીં દરેક...
મોસ્કો: યુક્રેન(Ukraine)ના સ્વશાસિત પ્રાંત ક્રિમિયા(Crimea)ને રશિયા(Russia) સાથે જોડતા બ્રીજ(bridge) પર ભીષણ આગ(Fire) ફાટી નીકળી હતી. આગ લાગ્યા બાદ આકાશમાં ધુમાડો અને જ્વાળાઓ...
મુંબઈ: મુંબઈના તિલક નગરમાં નવા તિલક નગર રેલ વ્યૂ બિલ્ડિંગમાં શનિવારે બપોરે આગ ફાટી નીકળી હતી. આ દરમિયાન ઘણા લોકો પોતાનો જીવ...
મુંબઈ: ભારતીય ઝડપી બોલર દીપક ચહર (Deepak Chahar) દક્ષિણ આફ્રિકા (South Africa) સામે ચાલી રહેલી વનડે શ્રેણીની (IndiaSouthAfricaOdiSeries) બાકીની બે મેચમાંથી બહાર...
મુંબઈ: અભિનેત્રી(Actress)પ્રિયંકા ચોપરા(Priyanka Chopra)એ ઈરાન(Iran)માં ચાલી રહેલા મહિલાઓ(Women)ના સંઘર્ષનું ખુલ્લેઆમ સમર્થન(Support) કર્યું છે. સંઘર્ષ કરતી મહિલાઓને હિંમતવાન ગણાવતા, તેણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ...
વડોદરા વકીલ મંડળની ચૂંટણી માટે 37 ઉમેદવારોની ફાઇનલ યાદી જાહેર
શંકાશીલ પતિના ત્રાસથી કંટાળેલી પરણીતાની દાહોદ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
વુડા સર્કલ પર મુકેલા સિગ્નલ લાઈટો દિશાવિહીન
ગંભીરા દુર્ઘટના બાદ વડોદરાના બ્રિજનું ‘ઇમરજન્સી’ સમારકામ થયું હતું
હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: દેવગઢબારિયા નગરપાલિકામાં ફરી ભાજપ સત્તારૂઢ – ધર્મેશ કલાલ ફરી પ્રમુખ
દસ વર્ષીય સગીરાના અપહરણ-દુષ્કર્મ કેસમાં કુટુંબી સગાને 20 વર્ષની કેદ
વડોદરા : અંકોડિયા ગામે ખેતરમાંથી 25 વર્ષીય યુવતીનો ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો
કંપનીના કર્મચારી પર જીવલેણ હુમલો: એક દિવસના પગાર કપાતની અદાવત
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આગ કાબૂમાં આવ્યા બાદ ફરી ભભૂકી, સતત 10 કલાકથી ઓલવવાના પ્રયાસો ચાલુ
‘ધુરંધર’ ફિલ્મનો જૂનાગઢમાં વિરોધ: બલોચ મકરાણી સમાજે ફિલ્મ પર પ્રતિબંધની માંગ કરી
ગોવા ક્લબ અગ્નિકાંડઃ માલિકો લુથરા બંધુઓની નફ્ફટાઈ, કહ્યું- અમે ડેઈલી મેનેજમેન્ટ જોતા નથી
ધામસિયા ચેકપોસ્ટ પર રોયલ્ટી વિનાની ડોલોમાઇટ પાવડર ભરેલી બે ગાડીઓ ઝડપાઈ
રવિવારે ખુલશે શેરબજાર, ક્યારે અને કેમ?, સરકારના આ નિર્ણય પાછળનો ઉદ્દેશ શું…
સાવલીના ઝુમખા ગામે ખેતરમાં પાણી મુકવા ગયેલા ખેડૂતનું વીજ કરંટ લાગતા મોત
ઈન્ડિગો સંકટ પર કોર્ટનો કેન્દ્ર સરકારને સવાલ, આવી સ્થિતિ કેમ ઉદ્દભવી, જવાબદાર કોણ..?
”પૂછ્યાં વિના એવોર્ડ કેમ આપ્યો?”, શશી થરૂરને વીર સાવરકર એવોર્ડ મળ્યો તે ન ગમ્યું
સોશિયલ મીડિયા મિત્રતા વડોદરાના વૃદ્ધને ભારે પડી; યુવતી અને સાગરિતો દ્વારા 7 લાખની ઠગાઈ, એક આરોપી ઝડપાયો
કવાંટના યુવક દ્વારા નક્સલવાદી હિડમાના સમર્થનમાં રીલ પોસ્ટ કરાતા છોટાઉદેપુર પોલીસની કાર્યવાહી, ધરપકડ
”તેં મારું જીવન…”, હાર્દિક પંડ્યાએ ગર્લફ્રેન્ડ માહિકા માટે કહી દિલની વાત, BCCIએ વીડિયો શેર કર્યો
ઝૂંપડાવાસીઓનો આક્રોશ: મકાન આપવાના નામે VMC એ 5,000 લીધા, પછી રાતોરાત ઠંડીમાં ઝૂપડા તોડી નાખ્યા!
ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ તરીકે ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજી નિયુક્ત
વિરાટ-રોહિતનો દબદબો, ICCના રેન્કિંગમાં ટોચ પર યથાવત્
પ્રતિક્ષા યાદીના ઉમેદવારો શાળા પસંદ કરી શકશે
જર્કના ચેરપર્સન પદે પૂર્વ ચીફ સેક્રેટરી પંકજ જોશીની નિમણૂંક
ગેમ ડેવલપમેન્ટમાં પ્રથમ ગ્લોબલ બી. ડિઝાઇન કોર્સ શરૂ
રાજ્યમાં 4.21 લાખથી વધુ મતદારો 85 વર્ષથી ઉપરના
ગોધરાના દરૂણિયા બાયપાસ પર ટેન્કર પલટી ગયું, લાખોનું કપાસિયા તેલ ગાયબ
નરેન્દ્ર મોદી બાદ વડાપ્રધાન કોણ?, RSSના મોહન ભાગવતે કર્યો ખુલાસો
કરોડોની જૂની નોટો નિષ્ક્રિય બેંક ખાતામાં જમા કરાવવાના મની લોન્ડરિંગ કેસમાં ED અમદાવાદની સ્પે. કોર્ટમાં ફરિયાદ
વંદે માતરમનાં 150 વર્ષ, આટલો હોબાળો શા માટે?
સુરત : કાઠા વિસ્તારમાં ભીમપોર (Bhimpor) અને ડુમસ (Dumas) ગામમાં ડુક્કરની (Pig) સંખ્યા વધી રહી છે. અહી ભૂંડ માણસોને બચકા ભરી રહ્યા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. એક 6 વર્ષના બાળકને પણ ડુક્કરોએ બચકાં (Bait) ભર્યા હોવાની ઘટના સામે આવી છે. આ અંગે મનપા અને કોર્પોરેટરોને ફરિયાદ કરવામાં આવી છે પરંતુ કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી તેવા આક્ષેપ પણ થયા છે. સુરતના કાઠા વિસ્તારમાં ભીમપોર અને ડુમસ ગામમાં ડુક્કરનો આતંક સામે આવ્યો છે. જેને લઈને રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ડુક્કરોની સંખ્યા વધી રહી છે તો બીજી તરફ તેઓને ખોરાક નહીં મળતા લોકોને બચકાં ભરી રહ્યા છે.
દશેરાના દિવસે 6 વર્ષીય બાળકને ભૂંડ કરડી ગયું
છેલ્લા 10 દિવસમાં જ 5થી 6 લોકોને તેમજ એક 6 વર્ષના બાળકને બચકાં ભર્યા હોવાની ઘટના સામે આવી છે. જેને લઈને રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ સમસ્યાનું નિરાકરણ લાવવા રહીશો દ્વારા મનપા અને સ્થાનિક નગરસેવકો સહીત ઉચ્ચ લેવલે ફરિયાદો કરી છે. પરંતુ તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.
સ્થાનિકોનું કહેવું છે કે આગામી સમયમાં દિવાળી વેકેશન અને તહેવારો આવી રહ્યા છે. બાળકો બહાર રમતા હોય છે ત્યારે આ પ્રકારની વધુ ઘટનાઓ બનવાની શક્યતા રહેલી છે.
ડુક્કરોને અહીંથી ખસેડી જંગલ વિસ્તારમાં છોડવાની માગ
વારંવાર તંત્રને રજૂઆત કરવામાં કરવામાં આવી હોવા છતાં અત્યાર સુધી કોઈ પણ જાતના ચોક્કસ પગલાં લેવાયા નથી. દશેરાના દિવસે 6 વર્ષીય બાળક તથ્યને ખૂબ જ ખરાબ રીતે હાથ પગ અને પેટના ભાગે ભૂંડ કરડી ગયું હતું. જેને પગલે આ સમસ્યાનું નિરાકરણ લાવવાની તેમજ ડુક્કરોને અહીંથી ખસેડી જંગલ વિસ્તારમાં છોડવાની માગ કરવામાં આવી છે.