સુરત : ખાણ દાણ, પશુ ચારા, ટ્રાન્સપોર્ટેશન, લેબર ચાર્જમાં વધારાને લીધે દૂધ ઉત્પાદન અને દૂધ સંપાદન મોંઘુ થતાં સુમુલ ડેરીએ વર્ષમાં સતત...
ગાંધીનગર : વલસાડ બાદ આજે કેન્દ્રિય ગૃહ મંત્રી(Union Home Minister) અમીત શાહ (Amit Shah) આજે વડોદરા (Vodadra) પહોંચ્યા હતા. અહીં તેમણે મધ્ય...
અમદાવાદ : ગુજરાતના રાજ્યપાલ (Governor) આચાર્ય દેવવ્રતે (Acharya Devvrate) દિપાવલીના પાવન પર્વે ગુજરાત વિદ્યાપીઠ (Gujarat Vidyapith) પહોંચી, સ્વચ્છતા અભિયાન હાથ ધરીને અને...
સુરત : સચિન (Sachin) વિસ્તારની નિર્મલ સોસાયટીમાં રહેતી 34 વર્ષિય એક સંતાનની માતા દિવાળીના તહેવારને (Diwali Festival) લઇ ઘરની સાફ સફાઇ કરી...
સુરત : શહેરમાં વસતા અન્ય પ્રાંતના લોકો દિવાળી (Diwali) વેકેશનમાં (Vacation) વતનમાં (Hometown) જતા હોય છે. જેથી લાંબા અંતરની ટ્રેનોમાં (Trains) દર...
સુરત : સમસ્ત હિન્દુ ધર્મના લોકો માટે સૌથી મોટુ પર્વ એવી દિવાળી (Diwali) આખરે આવી ચૂકી છે. સોમવારે પ્રકાશપર્વ (Praksah Parv) દિપોત્સવીની...
રોશનીનો તહેવાર દિવાળી (Divali Festival) લોકો માટે ખુશીઓ (Happiness) લઈને આવે છે પરંતુ આ પવિત્ર તહેવાર પર ‘ઘુવડ’ (Owl) પણ અંધશ્રદ્ધાની બલિ...
સુરત: પાંડેસરા (Pandesara) ખાતે રહેતા આધેડને મકાનના બાંધકામ માટે લોન (Lone) કરાવી આપવાના બહાને એક ઠગે કેવાયસી ફોર્મના (Kyc Form) નામે સહીઓ...
સુરત : અકસ્માતમાં ઇજાગ્રસ્ત થતા નવી સિવિલ હોસ્પિટલમાં (New Civil Hospital) દાખલ કરાયેલા 56 વર્ષિય આધેડનું ન્યુરો સર્જનની ટીમ દ્વારા ઓપરેશન કરવામાં...
સુરત: કામરેજથી આગળ અંત્રોલી (Antroli) ગામ પાસે હળપતિવાસ (Hadpati Vaas) વસાવા મહોલ્લામાં એક ભેંસના તબેલામાં રવિવારે કોઈક કારણસર આગ (Fair) લાગી હતી....
સુરત: લિંબાયત (Limbayat) ખાતે ઝુડીઓ શોરૂમમાં (Zudio Showroom) એક અજાણ્યો મેનેજરની ઓળખથી આવીને એક લાખ રૂપિયા લઈ સાથે મેનેજરને 100 રૂપિયાના બંડલ...
કેન્સર (Cancer) એક એવો રોગ (Disease) છે જે દર વર્ષે એક કરોડથી વધુ લોકોના જીવ લે છે. માનવ શરીરમાં 100 થી વધુ...
વાપી : વાપીમાં (Vapi) મોહિત પાર્ક સોસાયટીના ગેટની સામે કારને જોઈ હોર્ન વગાડતા બાઈક ઉપર આવેલા જીતુભાઈ પાટીલ ઉપર (Car) કારમાંથી બે...
ભરૂચ : ભરૂચના કંસારવાડ વિસ્તારમાં ઘરેણાંની ચોરી (Jewelry-Thef) કરી ભાગતા તસ્કરોને સ્થાનિકોએ પકડી પાડ્યા હતા. ભરૂચના વડાપડા ખાતે આવેલી અંબિકા જ્વેલર્સ (Ambika...
ભરૂચ : અંકલેશ્વરના હવા મહેલ સોસાયટીમાં રહેતો મોહમદ હુસેન હાજી ગુલામ હુસેન પઠાણ પત્નીની જમીન ઉપર આઝાદ શટર્સનો વેપાર કરે છે. ગત...
જો તમે Apple iPhone મોબાઈલના (Mobile) ચાહક છો અને તમે હજુ પણ iPhone ના ઉપયોગના મોહમાં તમારા જૂના iPhone નો ઉપયોગ કરી...
ભરૂચ : દહેજ સેઝમાં આવેલી મેઘમણી ઓર્ગેનિક (Meghmani Organic) કંપનીમાં શનિવારે મધરાતે ભીષણ આગ (Fire) ભભૂકી ઉઠી હતી. કંપનીના ત્રણેય પ્લાન્ટ ૮...
દેલાડ: ઓલપાડ તાલુકામાં પરપ્રાંતિ વસ્તી ધરાવતા સાયણ ટાઉનમાં (Sayan Town) રહેતા અને દેલાડ (Delad) ખાતેની એક ઇન્ડસ્ટ્રીઝમાં નાસ્તાની દુકાન ચલાવતા રાજસ્થાની યુવક...
સુરત : મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર રમાયેલી T-20 વર્લ્ડકપમાં (T-20 World Cup) Wભારત પાકિસ્તાન વચ્ચેમી મેચમાં ભારતનો વિજય (India Win) થયો હતો.બે...
ઋષિ સુનકે (Rushi Sunak) બ્રિટનના (Britain) વડાપ્રધાન પદની રેસમાં સામેલ થવાની ઔપચારિક જાહેરાત કરી. પીએમ પદ માટે પોતાની ઉમેદવારી રજૂ કરવાની જાહેરાત...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભવ્ય દીપોત્સવમાં હાજરી આપવા માટે રવિવારે અયોધ્યા પહોંચ્યા હતા. તેમણે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ભગવાન રામનો પ્રતીકાત્મક રાજ્યાભિષેક કર્યો. આ...
બારામતી: (Baramati) રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ શરદ પવારે (Sharad Pawar) કહ્યું છે કે કોંગ્રેસની ભારત જોડો યાત્રા (Bharat Jodo Yatra) જ્યારે...
ભારતે પાકિસ્તાનને કરારી સિકસત આપી ભરતીયોને દિવાળીની ગિફ્ટ આપી ખુશ કરી દીધા હતા.આખરી ઓવરમાં જબરજસ્ત ટ્વીસ્ટ અને ટર્ન સાથે ભારતે હારની બાજીને...
નવી દિલ્હી: માણસો દ્વારા ફેલાતો કચરો (waste) બધે જ હોય છે, પછી તે રસ્તાની બાજુમાં હોય કે ટ્રેનના પાટા, પહાડો હોય કે...
નવી દિલ્હી: જો તમે એવું વિચારી રહ્યા હોવ કે નાના બાળકના(child) હાથમાં મોબાઈલ(mobile) પકડવાથી તમે બાળક પર ધ્યાન આપવાની ઝંઝટથી બચી જશો,...
નવી દિલ્હી: ભારતના (India) કટ્ટર દુશ્મન ચીનનું (China) કાવતરું માત્ર વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) સુધી મર્યાદિત નથી, પરંતુ દિવાળીના (Diwali) અવસર પર...
ન્યૂ દિલ્હી: મગફળીનો(peanuts) ઉપયોગ દરેક વાનગીનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે અને તેથી જ મગફળીને સસ્તી બદામ(almond) પણ કહેવામાં આવે છે....
નવી દિલ્હી: પંજાબમાં (Punjab) આ વર્ષે ભારત-પાકિસ્તાન સરહદ નજીક ડ્રોન (Dron) દ્વારા કરવામાં આવતી હિલચાલ સુરક્ષા દળો માટે એક મોટો પડકાર બની...
મુંબઈ: બોલિવૂડ (Bollywood) એક્ટર અમિતાભ બચ્ચનને ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ 14’ (KBC-14)ના સેટ પર ઘાયલ થયા હતા. જેના કારણે તેના પગની...
મુંબઈ: Reliance Jio Infocomm Limited (Jio) એ Jio True 5G નેટવર્ક પર ચાલતી વાઈફાઈ (Wifi) સેવા શરૂ કરી છે. JioTrue5G સંચાલિત વાઈફાઈ...
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
તાપી જિલ્લા મથકથી માત્ર 6 કિ.મી.નું અંતર, છતાં વિકાસ માટે રાહ જોતું વ્યારાનું ગામ : ભાનાવાડી
ડભોઇ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ રીલના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો
અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં
સ્માર્ટ સિટી દાહોદમાં 11 રોડ પર 54થી વધુ સ્થળે હેવી ડ્યુટી રબર સ્પીડ બ્રેકર મૂકાશે
દાહોદમાં ગંદકી ફેલાવનાર સામે નગરપાલિકા એક્શનમાં, 7 દુકાનો સીલ કરાઈ
ઉદ્યોગપતિઓના લાભાર્થે અરવલ્લીની પર્વતમાળાનો વિનાશ કરવામાં આવી રહ્યો છે
માર્ગ અકસ્માતો: લોક જાગૃતિ ઝુંબેશ વધારવા સાથે કાયદા પણ સખત બનાવવા જરૂરી
ગોધરાના પરવડી પાસે ટ્રક પર તાડપત્રી બાંધવા જતા હાઈ ટેન્શન લાઈન અડી જતાં કંડક્ટરનું મોત
ગોધરા ફાયર બ્રિગેડે સાંપા રોડ પર 3 ફેઝ લાઈનમાં ફસાયેલા કબૂતરનું દિલધડક રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો
આપણા મનનો ડર
આજે ગુજરાત પોલીસના ૧૧,૬૦૭ નવા ઉમેદવારને નિમણૂક પત્રો એનાયત કરાશે
શિક્ષણ સંસ્થાઓમાં શિયાળો એટલે વૈવિધ્યસભર આવક કમાવાની ઋતુ, ધમધોકાર ધંધાનો સમય
આજથી રાજ્યમાં તાપમાન 2થી3 ડિગ્રી ગગડી જશે
વોટ્સએપ પર ‘ઘોસ્ટ પેયરિંગ’ સ્કેમ: તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે
નવા યાર્ડમાં ડ્રેનેજના કામમાં અધૂરા છોડાયેલા ખાડા ફરી કોઈકનો ભોગ લેશે?
ઉંમર અને મોંઘવારી વધે પછી ઘટે નહીં
આવકાર્ય સજા
સાયબર ફ્રોડ સામે જાગૃતિ જરૂરી
આઈપીએલની હરાજી પર પ્રતિબંધ મૂકો
સમાજ સામે કડવો સવાલ: 5 વર્ષમાં 700થી વધુ પતિઓની હત્યા, શું પુરુષ પીડિતોની અવગણના?

સુરત : ખાણ દાણ, પશુ ચારા, ટ્રાન્સપોર્ટેશન, લેબર ચાર્જમાં વધારાને લીધે દૂધ ઉત્પાદન અને દૂધ સંપાદન મોંઘુ થતાં સુમુલ ડેરીએ વર્ષમાં સતત પાંચમીવાર પશુપાલકો પાસેથી દૂધની ખરીદીમાં કિલો ફેટ દૂધના ભાવમાં વધારો કર્યો છે. 1 નવેમ્બર 2022થી લાગુ પડે એ રીતે સુમુલ ડેરીએ ભેંસના દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે 20 રૂપિયાનો વધારો જાહેર કર્યો છે. ડેરીએ ગાયના દૂધનાં ખરીદ ભાવમાં કિલો ફેટે 10 વધાર્યા છે. સુમુલ ડેરીના વ્યવસ્થાપક મંડળના આ નિર્ણયથી સુરત- તાપી જિલ્લાનાં 2.50 લાખ પશુપાલકોને મોટી રાહત મળશે. સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલ, ડિરેક્ટર નરેશભાઈ પટેલ અને સંદીપ દેસાઇએ જણાવ્યું હતું કે, સુરત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ દ્વારા સંપૂર્ણ સહકારની ભાવનાથી દૂધ ઉત્પાદકોનું ધ્યાન રાખી અનેક ઐતિહાસિક નિર્ણયો કર્યા છે.
ગાયના દુધમાં કિલો ફેટે 10 અને ભેંસના દુધમાં કિલો ફેટે 20 રૂપિયાનો વધારો
સુમુલ ડેરી સાથે જોડાયેલા દૂધ ઉત્પાદકોની આર્થિક પ્રગતિ થાય તે હેતુથી પશુપાલકોને મળી રહેલાં દૂધના ભાવ વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.સતત ખર્ચાળ બનતા જતા પશુપાલન વ્યવસાયને ટકાવી રાખવા, દુધ ઉત્પાદકોને પ્રોત્સાહિત કરવા માટે સુરત અને તાપી જિલ્લાના 2.50 લાખ પશુપાલકોની માંગણીને ધ્યાનમાં રાખીને સુમુલના ચેરમેન માનસિંહભાઈ પટેલ અને તેમના નિયામક મંડળ દ્વારા ગાયના દુધમાં કિલો ફેટે 10 અને ભેંસના દુધમાં કિલો ફેટે 20 રૂપિયાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ગાયના ફેટમાં કિલોએ 740 હતા તે વધીને 750 રૂપિયા થઇ ગયા છે. જ્યારે ભેંસના કિલો ફેટે 760 હતા. તેમાં 20 રૂપિયાનો વધારો થતા 780 રૂપિયા થઇ ગયા છે. આ ભાવ વધારો 1 નવેમ્બર 2022થી લાગુ પડશે.
માત્ર 1 વર્ષના ટૂંકા ગાળામાં ભેંસના કિલો ફેટ ભાવમાં 85 અને ગાયના દૂધમાં 70 રૂપિયા વધ્યા : જયેશ દેલાડ
સુમુલ ડેરીના સિનિયર ડિરેક્ટર જયેશ એન.પટેલ (દેલાડ)એ જણાવ્યું હતું કે 1 એપ્રિલથી સુમુલ કિલો ફેટ દૂધના ભાવમાં સતત ભાવ વધારો ચૂકવી રહ્યું છે. 2.50 લાખ પશુપાલકોના વિશાળ હિતને દયાને રાખી 1 નવેમ્બર 2022 થી ફરી ભેંસ અને ગાયના દૂધમાં ભાવ વધારો જાહેર કર્યો છે. માત્ર 1 વર્ષના ટૂંકા ગાળામાં ભેંસના કિલો ફેટ ભાવમાં 85 અને ગાયના દૂધમાં 70 રૂપિયા વધ્યા છે. 1 એપ્રિલના રોજ ભેંસના દુધનો ભાવ 695 રૂપિયા હતો. જે 1 નવેમ્બરે 780 થશે. એવી જ રીતે ગાયના દુધનો ભાવ 680 રૂપિયા હતો. જે 1 નવેમ્બરે 750 રૂપિયા પ્રતિ કિલો ફેટ થશે. એટલે કે સુમુલે ગ્રાહકો માટે જે દૂધના ભાવ વધાર્યા એની સામે સંપૂર્ણ સહકારીતાની ભાવનાથી મહત્તમ ઓછો ખર્ચ કરી પશુપાલકોને રૂપિયા સામે 85 પૈસા પરત કર્યા છે.
