મુંબઈ: સલમાન ખાનના (Salman Khan) ફેન્સ માટે એક ખરાબ સમાચાર છે. બોલિવૂડના (Bollywood) ભાઈજાનને (Bhaijaan) ડેન્ગ્યુ (Dengue) થઈ ગયો છે અને તે...
મેલબોર્ન: ભારત અને પાકિસ્તાન (IndiaPakistanMatch) વચ્ચે T20 વર્લ્ડ કપ 2022ની (T20WorldCup2022) પ્રથમ સુપર-12 મેચ રવિવારે યોજાવા જઈ રહી છે. ભારતમાં, જ્યારે લોકો...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Pm Modi)એ શનિવારે (22 ઓક્ટોબર) 10 લાખ કર્મચારીઓ માટે ભરતી અભિયાન ‘રોજગાર મેળા'(Job Fair)ની શરૂઆત કરી છે. પીએમ...
મુંબઈ: SS રાજામૌલીની ફિલ્મ RRR એ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર પોતાનો ડંકો વગાડ્યો છે. Netflix પર આવ્યા...
કોર્ટ-કચેરીમાં કાયદાના રખેવાળ એટલે વકીલ જેને અંગ્રેજીમાં એડવોકેટ કહેવાય છે. વકીલાત તેમનું પ્રોફેશન હોવાથી કોઇ કેસમાં અરજદારના (વાદી)ના વકીલ હોય તો કોઇ...
નવી દિલ્હી: ટીમ ઈન્ડિયા (Team India) રવિવારથી T20 વર્લ્ડ કપમાં (T20 World cup) પોતાનું મિશન શરૂ કરવા જઈ રહી છે. ટીમ ઈન્ડિયાને...
ધર્મવાદ, જાતિવાદ, ઉચ્ચનીચતા, વર્ણવાદ, વ્યકિતવાદનું મૂળ કારણ કોઇ પ્રસિધ્ધ વ્યકિત પોતાના વકતવ્યમાં કે લખાણમાં કોઇના દોષોનું વર્ણન કરે છે. તેમાં ધર્મ-પ્રમુખને કે...
એક દિવસ ધોરણ દસના ક્લાસમાં આવ્યા અને રોજની જેમ ‘ચાલો ભણવાનું શરૂ કરીએ’ તે તકિયાકલામ બોલવાને બદલે બોલ્યા, ‘આજે ભણવું નથી. ચાલો,...
ભગવાન શંકરની અર્ધનારીશ્વર પ્રતિમાથી પ્રેરિત થઈને સ્વિત્થરલેન્ડનાં મનોવિજ્ઞાની કાર્લ હયુંગએ ૧૯૩૬માં માનવસ્વભાવમાં રહેલ પરસ્પર વિરોધાભાસી વર્તનની સમજ આપી. ક્લેક્ટિવ કોમ્યસનેસ અને ક્લેકટીવ...
લંડનઃ બ્રિટન(Britain)માં ફરી એકવાર વડાપ્રધાન પદ(PM) માટે ચૂંટણી(Election) યોજાવાની છે. લિઝ ટ્રસ(Liz Truss)-ના રાજીનામા બાદ અહીં રાજકીય હલચલ વધુ તેજ થઈ ગઈ...
ધારણા મુજબ જ પીઢ કોંગ્રેસી નેતા મલ્લિકાર્જુન ખડગે પક્ષના નવા પ્રમુખપદે ચૂંટાયા છે. ૨૪ વર્ષના લાંબા ગાળા પછી બિનગાંધી પરિવારના કોઇ ઉમેદવારે...
જ્યાં દેશને ખાડામાં લઈ ગયા બાદ પણ નેતાઓ રાજીનામા આપવાની વાત તો દૂર પણ મતદારો પણ તેને હટાવી શકતા નથી ત્યાં બ્રિટનના...
નવી દિલ્હી: ટી-20 વર્લ્ડ કપમાં (T20 World Cup) ભારતીય ટીમ (India) પોતાની પ્રથમ મેચ પાકિસ્તાન (Pakistan) સામે રમવાની છે. બંને ટીમો વચ્ચેની...
મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશના (Madhyapradesh) રીવામાં (Rewa) એક મોટો અકસ્માત (Accident) થયો છે. અહીં સુહાગી ટેકરી પાસે બસ (Bus) અને ટ્રોલીની (Trolley) જોરદાર અથડામણમાં 15...
સુરત: દિવાળીના (Diwali) સમયગાળામાં સુરતથી (Surat) સૌરાષ્ટ્રમાં જનારા પ્રવાસીઓની સંખ્યા ખૂબ મોટી હોય છે. તેમની જરૂરિયાતને પહોંચી વળવા માટે એસટી તંત્રએ દિવાળીમાં...
સુરત : નાની વેડ ગામમાં રહેતા પટેલ (Patel) સમાજના આગેવાન દ્વારા પરિણીતાનું સતત પાંચ વર્ષ સુધી યૌન શોષણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ...
સુરત : શહેરના અલગ અલગ છેતરપિંડીમાં (Fraud) ભોગ બનેલાઓ સાથે નાણાકીય છેતરેપિંડી થતા એનસીસીઆરપી તેમજ આઈઆરયુની હેલ્પલાઈન (IRU Helpline) ઉપર ફોન કરી...
સુરત: સુરત રેલવે સ્ટેશનને (Railway Station) મલ્ટિ મોડલ ટ્રાન્સપોર્ટ હબ બનાવવા માટે રેલ લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી તેમજ સુરત ઇન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટેશન હબની (Transportation...
સુરત: રાજ્યમાં પહેલી વાર સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા ઇલેક્ટ્રિક વાહનોની (Electric vehicles) પોલિસી અમલમાં લાવવામાં આવી છે. પર્યાવરણને ધ્યાનમાં રાખી શહેરમાં ઈ-વ્હીકલ...
સુરત : કોરોના (Corona) કાળમાંથી વેપાર-ધંધા અને અર્થતંત્ર બહાર આવી ગયાં પછી અમેરિકા (America) અને યુરોપનાં દેશોમાં સ્લો ડાઉનની અસર હીરા (Diamond)...
સુરત: દિવાળી (Diwali) બાદ ગમે ત્યારે ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીની (Election) જાહેરાત થવાની શક્યતા છે. જેના પગલે સુરત મનપામાં (SMC) વિવિધ સમિતિનાં...
કહેવાય છે કે નસીબ (luck) પર ભરોસો નથી, ક્યારે કોની મહેરબાન બનશે તે કહી શકાય નહિ. કંઈક આવું જ ઓસ્ટ્રેલિયાના (Australia) એક...
ગાંધીનગર : અમદાવાદના (Ahmedabad) કાંકરિયા ટ્રાન્સસ્ટેડિયા ખાતે ‘ગુજરાત જ્ઞાન ગુરુ – G3Q મેગા ફિનાલે ક્વિઝ’ પ્રસંગે સીએમ (CM) ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું...
એક વસવાટ કરેલું શહેર (City) રાતોરાત ખાલી (Empty) થઈ જાય છે તે સાંભળવામાં ખૂબ જ વિચિત્ર લાગે છે. પરંતુ ઓસ્ટ્રેલિયામાં (Australia) ભૂતકાળમાં...
સુરત : રાંદેરમાં (Rander) એકલા રહેતા 89 વર્ષીય વૃદ્ધના બંગલામાં બે અજાણ્યા લૂંટ (Robbery) કરવાના ઇરાદે ઘુસી આવ્યા હતા. પરંતુ તેમની દેખરેખ...
સુરત : સ્કેટ કોલેજમાં (SCAT Collage) કેમિકલ એન્જિનિયરીંગના હેડ ઓફ ડીપાર્ટમેન્ટ મહિલા પ્રોફેસરને વિદ્યાર્થી (Student) અને તેની માતાએ (Mother) પરીક્ષામાં (Exam) બેસવા...
નવી દિલ્હી: મની લોન્ડરિંગ અને આતંકવાદી ધિરાણની તપાસમાં નિષ્ફળ ગયા બાદ 2018 થી FATF ની ગ્રે લિસ્ટની (Gray List) સાંકળમાં રહેલા પાકિસ્તાન...
તમે સામાન્ય જ્ઞાનના (general knowledge) પુસ્તકમાં વાંચ્યું હશે કે ભારતની મોટાભાગની નદીઓ ( River) એક દિશામાં વહે છે અને તે દિશા પશ્ચિમથી...
સુરત : ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટયૂશન રેટિંગ ફ્રેમવર્કે વર્ષ 2022 માટેના રેકિંગની જાહેરાત કરી છે. ગયા વર્ષની જેમ જ આ વર્ષે પણ વીર...
ગાંધીનગર : પીએમ (PM) નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાતનો (Gujarat) પ્રવાસ પૂર્ણ કરીને ગયા, તેવામાં આજથી કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ આજે...
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
તાપી જિલ્લા મથકથી માત્ર 6 કિ.મી.નું અંતર, છતાં વિકાસ માટે રાહ જોતું વ્યારાનું ગામ : ભાનાવાડી
ડભોઇ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ રીલના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો
અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં
સ્માર્ટ સિટી દાહોદમાં 11 રોડ પર 54થી વધુ સ્થળે હેવી ડ્યુટી રબર સ્પીડ બ્રેકર મૂકાશે
દાહોદમાં ગંદકી ફેલાવનાર સામે નગરપાલિકા એક્શનમાં, 7 દુકાનો સીલ કરાઈ
ઉદ્યોગપતિઓના લાભાર્થે અરવલ્લીની પર્વતમાળાનો વિનાશ કરવામાં આવી રહ્યો છે
માર્ગ અકસ્માતો: લોક જાગૃતિ ઝુંબેશ વધારવા સાથે કાયદા પણ સખત બનાવવા જરૂરી
ગોધરાના પરવડી પાસે ટ્રક પર તાડપત્રી બાંધવા જતા હાઈ ટેન્શન લાઈન અડી જતાં કંડક્ટરનું મોત
ગોધરા ફાયર બ્રિગેડે સાંપા રોડ પર 3 ફેઝ લાઈનમાં ફસાયેલા કબૂતરનું દિલધડક રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો
આપણા મનનો ડર
આજે ગુજરાત પોલીસના ૧૧,૬૦૭ નવા ઉમેદવારને નિમણૂક પત્રો એનાયત કરાશે
શિક્ષણ સંસ્થાઓમાં શિયાળો એટલે વૈવિધ્યસભર આવક કમાવાની ઋતુ, ધમધોકાર ધંધાનો સમય
આજથી રાજ્યમાં તાપમાન 2થી3 ડિગ્રી ગગડી જશે
વોટ્સએપ પર ‘ઘોસ્ટ પેયરિંગ’ સ્કેમ: તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે
નવા યાર્ડમાં ડ્રેનેજના કામમાં અધૂરા છોડાયેલા ખાડા ફરી કોઈકનો ભોગ લેશે?
ઉંમર અને મોંઘવારી વધે પછી ઘટે નહીં
આવકાર્ય સજા

મુંબઈ: સલમાન ખાનના (Salman Khan) ફેન્સ માટે એક ખરાબ સમાચાર છે. બોલિવૂડના (Bollywood) ભાઈજાનને (Bhaijaan) ડેન્ગ્યુ (Dengue) થઈ ગયો છે અને તે હવે આગામી થોડા અઠવાડિયા સુધી બિગ બોસ 16 (Big boss 16) હોસ્ટ (Host) કરી શકશે નહીં. શોના ચાહકો માટે આ શો અવનવું કરી રહ્યો છે. સલમાન ખાન પણ અઠવાડિયામાં બે વાર તેને હોસ્ટ કરવા અને કન્ટેસ્ટન્ટની ક્લાસ લગાવે છે. જો કે સલમાનની ગેરહાજરીમાં હવે કરણ જોહર (Karan Johar) શોને હોસ્ટ કરશે તેવા સમાચાર મળી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા ચાર-પાંચ દિવસથી સલમાન ખાનની તબિયત ખરાબ ચાલી રહી છે. ડેન્ગ્યુના કારણે તેની ફિલ્મ અને શોનું તમામ શૂટિંગ રોકી દેવામાં આવ્યું છે.
સલમાન ખાનને ડેન્ગ્યુ થયો
સલમાન ખાનને ડેન્ગ્યુ થયો છે તે જાણીને ચાહકો પરેશાન થઈ જશે. રિપોર્ટ્સ અનુસાર, સલમાન ખાન છેલ્લા બે અઠવાડિયાથી ફિલ્મ ‘કિસી કા ભાઈ, કિસી કી જાન’ના શૂટિંગમાં વ્યસ્ત હતો. આ દરમિયાન તેને ડેન્ગ્યુ થયો હોવાની ખબર પડી હતી. સલમાનની તબિયતને જોતા ફિલ્મનું શૂટિંગ રોકી દેવામાં આવ્યું છે. આ જ કારણ છે કે સલમાન ખાન પણ ‘વીકેન્ડ કા વાર’ હોસ્ટ નહીં કરી શકશે.
કરણ જોહર બિગ બોસને હોસ્ટ કરશે
ટીવીના સૌથી મોટા રિયાલિટી શો બિગ બોસની ઓળખ સલમાન ખાન સાથે થાય છે. જો સલમાન ખાન તેના હોસ્ટ નથી, તો ભાગ્યે જ કોઈ તેને આટલા ઉત્સાહથી જોવાનું પસંદ કરશે. પરંતુ તમારે આગામી વીકએન્ડની લડાઈ સલમાન ખાન વિના પસાર કરવી પડશે. કારણ કે સલમાન ખાનને ડેન્ગ્યુ થયો છે. તેથી જ કરણ જોહર ‘વીકેન્ડ કા વાર’ હોસ્ટ કરવા જઈ રહ્યો છે. શોનો પ્રોમો પણ આવી ગયો છે જેમાં કરણ જોહર સ્પર્ધકોની ક્લાસ લેતો જોવા મળે છે.
બિગ બોસ પહેલા કરણ જોહર પણ બિગ બોસ ઓટીટી હોસ્ટ કરી ચૂક્યો છે. કરણ જોહરે બિગ બોસ ઓટીટીને પોતાની સ્ટાઈલથી હિટ બનાવી છે. પરંતુ ટીવી દર્શકોને સલમાન ખાનને શોમાં જોવાની આદત છે. આવી સ્થિતિમાં કરણ જોહર માટે વીકેન્ડ કા વારની કમાન્ડ મેળવવી મોટી જવાબદારી છે. લેટેસ્ટ પ્રોમોમાં કરણ જોહર ગોરી નાગોરીને ખિજવાતો જોવા મળે છે. પ્રોમો જોઈને લાગે છે કે તે ચાહકોને સલમાન ખાનની ખોટ નહિ રહેવા દે.
