બીલીમોરા : નવા વર્ષની ઉજવણી કરવા મુંબઈથી (Mumbai) તલોધ ગામે આવેલા બે માસિયાઈ ભાઈઓ અંબિકા નદીમાં (Ambaki River) નાહવા જતા ડૂબી જવાથી...
દેલાડ: ઓલપાડ ટાઉનમાં ભટગામ (Bhatgam) રોડ ઉપર એક રાજસ્થાની પરિવારના મકાનમાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટથી (Short Circuit) આગ (Fire) ભભૂકી ઉઠતા ઘર વખરીનો...
નવી દિલ્હીઃ (New Delhi) દિલ્હીમાં પ્રદૂષણનું (Pollution) સ્તર સતત વધી રહ્યું છે. દિલ્હીમાં PM 2.5નું સ્તર શનિવારે 215 અને PM 10નું સ્તર...
નવી દિલ્હી : હિમાચલ પ્રદેશમાં (Himachal Pradesh) હાલ ચૂંટણી લક્ષી માહોલ જોરમાં ચાલી રહ્યો છે.એવામાં શિમલામાં આયોજિત એક કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ...
નવસારી : તવડી ગામે નજીવી બાબતે પાડોશીઓ (Neighbor) બાખડતા મામલો મરોલી પોલીસ (Police) મથકે પહોંચ્યો હતો. જેથી પોલીસે બંને પક્ષોની સામસામે ફરિયાદ...
Hero Lectroએ હીરો સાઈયલની (Hero Cycles) ઈ-સાયકલ બ્રાન્ડની (E Cycle Brand) બે નવી ઈ-સાયકલ લોન્ચ કરી છે. GEMTEC સંચાલિત આ બંને ઈ-સાયકલ...
કચ્છ: કચ્છ (Kutch)માં એક ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો છે. જેમાં એક ST બસ (Bus) કાળ બની હતી. કચ્છના સુરજબારી બ્રિજ (Bridge) પર...
સિડનીમાં (Sydney) ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા (New Zealand and Sri Lanka) વચ્ચે ગ્રુપ 1ની મહત્વની મેચ (Match) રમાઈ હતી. કિવિ કેપ્ટન કેન વિલિયમસને...
નવી દિલ્હી: ચીની મહિલાઓને (Chinese Woman) ઋષિઓના વેશમાં ભારતમાં (India) મોકલીને જાસૂસી (spy) કરી રહ્યું હોવાના ચોંકાવનારા હવાલો સામે આવ્યા છે. આથી...
સુરત: ગુજરાત વિધાનસભાની ચુંટણીની તારીખો જાહેર થવાનો ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે આ વચ્ચે સુરત(Surat) શહેર કોંગ્રેસ(Congress) સમિતિ ધ્વારા સુરત પોલીસ કમિશ્નર(Commissioner...
સિઝલિંગ એક્ટ્રેસ જાહ્નવી કપૂર (Jahanvi kapoor) આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘મિલી’ને લઈને ચર્ચામાં છે. આ સાથે અભિનેત્રી સોશિયલ મીડિયા (Social Media)...
નાથદ્વારા: ભારતના રાજેસ્થાનના (Rajasthan) નામે આજે એક નવો વિક્રમ (New Record) નોંધાવવા જઈ રહ્યો છે. રાજસ્થાનના રાજસમંદ જિલ્લામાં વિશ્વની સૌથી ઉંચી શિવ...
ભારતમાં ઇલેક્ટ્રિક વાહનો (Electric Vehicle)ની માંગ ઝડપથી વધી રહી છે. પછી તે ઇલેક્ટ્રિક કાર (Electric car) હોય કે ઇલેક્ટ્રિક સ્કૂટર (Electric scooter)...
દેશમાં પ્રદૂષણ (Pollution) ઘટાડવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ઇલેક્ટ્રિક વાહનોને (Electric vehicle) પ્રોત્સાહન આપી રહી છે. આ અંતર્ગત બંને સરકારો...
સુરત: હાલમાં દિવાળી(Diwali Vacation) વેકેશનનો માહોલ ચાલી રહ્યો છે. વેકેશનમાં સુરતમાંથી અનેક લોકો બહારગામ ફરવા ઉમટી પડે છે. સુરતમાં પણ અનેક સ્થળો...
બોલિવૂડની (Bollywood) દિગ્ગજ અભિનેત્રી અને ‘શહેનશાહ’ અમિતાભ બચ્ચનની (Amitabh Bachhan) પત્ની જયા બચ્ચન (Jaya Bachhan) મોટાભાગે પોતાના ગુસ્સાવાળા મૂડને કારણે ચર્ચામાં રહે...
નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયા (Australia ) દ્વારા આયોજિત T20 વર્લ્ડ કપ 2022માં (T20 World Cup) પાકિસ્તાન (Pakistan) ટીમ માટે રવિવારનો (Sunday) દિવસ ખૂબ...
સુરત: સુરતના (Surat) અંજના ફાર્મ ઈન્ડસ્ટ્રીમાં (Anjana Farm Industry) આગ (Fire) લાગવાની ઘટના સામે આવી છે. સુરતના અંજના ફાર્મ સાઈકૃપામાં (Sai Krupa)...
કોરોના મહામારીવશાત્ શાળાઓમાં અપાતું વર્ગખંડ શિક્ષણ અટક્યું. ઉપાય તરીકે ઑનલાઈન શિક્ષણ મૂકાયું તો વિદ્યાર્થીઓમાં મોબાઈલ એડીકશન વધ્યું. બાળકો માટે હિતાવહ નથી તેવી...
ગાંધીનગર(Gandhinagar): ગુજરાત સરકારે(Gujarat Government) આજે 2022-28ના પાંચ વર્ષના સમયગાળા માટે નવી ઈલેક્ટ્રોનિક પોલિસી(Gujarat Electronics Policy)ની જાહેરાત કરી છે. નવી નીતિનો હેતુ ESDM...
ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) વિધાનસભાની ચૂંટણી (Election) પહેલા રાજ્ય સરકાર યુનિફોર્મ સિવિલ કોડના (Uniform Civil code) પ્રસ્તાવ રજૂ કર્યો છે. સરકાર એક કમિટીની...
પ્રથમ વિશ્વ યુદ્ધ 1919 માં જર્મનીની હાર સાથે પુરુ થયું. યુધ્ધ દરમિયાન બ્રિટિશ સરકારે દેશની પ્રજાને સંપૂર્ણ કાબુમાં રાખવા, વિરોધ, વિપ્લવ સામે...
સુરત: સુરત એરપોર્ટનો (Surat Airport) સમય બદલાયો હોવાની માહિતી સામે આવી રહી છે. આવતીકાલથી સુરત એરપોર્ટ પરથી પહેલી ફ્લાઈટ (Flight) 6 વાગ્યાના...
સુરતઃ સુરત(Surat)ના હજીરા(Hajira) સ્થિત આર્સેલર મિત્તલ(Arcelor Mittal), નિપોન સ્ટીલ ઈન્ડિયા લિમીટેડના પ્લાન્ટના 60,000 કરોડના ખર્ચે વિસ્તૃતિકરણ કાર્યનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Pm Modi)ના હસ્તે...
ગોવાના પૂર્વ મુખ્ય મંત્રી દિગંબર કામત સહિત કોંગ્રેસના આઠ વિધાયકો “ભગવાનને પૂછીને” 14મી સપ્ટેમ્બરે સત્તાધારી BJPમાં સામેલ થઇ ગયા. ગોવા વિધાનસભાની ચૂંટણી...
બિહાર: બિહાર(Bihar)માંથી લોકસ્થાના મહાપર્વ છઠ દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. બિહારના ઔરંગાબાદ(Aurangabad)માં છઠ પૂજા માટે પ્રસાદ બનાવતી વખતે સિલિન્ડરમાં બ્લાસ્ટ(cylinder Blast) થતા...
વાપી: ગુજરાતમાં વંદે ભારત (Vande India) એક્સપ્રેસની (Express) પશુઓ સાથેની અથડામણની આ સતત ત્રીજી ઘટના સામે આવી છે. વંદે ભારતે એક્સપ્રેસ ટ્રેનને...
મુંબઈ: કોમેડી ક્વીન ભારતી સિંહ(Bharti Singh) અને તેના પતિ હર્ષ લિમ્બાચીયા(Harsh Limbachiyaa)ની મુશ્કેલીઓ વધવા પામી છે. કારણ કે NCBએ ડ્રગ્સ કેસમાં ભારતી...
એવું કહેવાય છે કે સંસ્કૃત ભાષામાં જેટલાં નાટકો અને મહાકાવ્યો છે એથી વધારે તો સુભાષિત-રત્ન ભંડારો છે. એનું કારણ એ છે કે...
નવી દિલ્હી: આવનારા સમયમાં સોશિયલ મીડિયા પર લખવું, ટિપ્પણી કરવી તમને ભારે પડી શકે છે. સોશિયલ મીડિયા (Social media) કંપનીઓ (Company) હવે...
હાદીનો મૃતદેહ પહોંચતા ઢાકામાં આગચંપી: બાંગ્લાદેશ સાથે તણાવ વચ્ચે બોર્ડર પર ભારતીય સેના એલર્ટ
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા

બીલીમોરા : નવા વર્ષની ઉજવણી કરવા મુંબઈથી (Mumbai) તલોધ ગામે આવેલા બે માસિયાઈ ભાઈઓ અંબિકા નદીમાં (Ambaki River) નાહવા જતા ડૂબી જવાથી બંનેના કરુણ મોત (Death) નીપજ્યા હતા. દિવાળીની ઉજવણી નો માહોલ ગમગીની માં ફેરવાઈ જતા બંને પરિવારો સહિત તલોધ ગામમાં શોખ વ્યાપી જવા પામ્યો હતો.બીલીમોરા નજીક તલોધ ગામની ગજાનંદ સોસાયટીમાં દિવાળીની ઉજવણી કરવા મુંબઈથી આવેલા બે બહેનોના પરિવાર માટે નવું વર્ષ અપશુકનિયાળ સાબિત થયું હતું. તલોધના અરવિંદભાઈ છગનભાઈ પટેલની મુંબઈ પરણેલી પુત્રી ધનલક્ષ્મીબેન ના મનોજ માંડલ સાથે લગ્ન થયા હતા જેમાં તેઓને 14 વર્ષનો પુત્ર મિતેશ અને એક પુત્રી છે,જ્યારે બીજી પુત્રી જેના નામની ખબર નથી તેના લગ્ન જોહન મહેબુબ શેખ સાથે થયા હતા.
નવા વર્ષના દિવસે મેળો જોવા નીકળ્યા હતા
જેને બે પુત્રો પૈકી જીયાંન શેખ ઉંમર વર્ષ 13 પોતાના તલોધ રહેતા નાના અરવિંદ છગનભાઈ પટેલ ને ત્યાં દિવાળીની રજા માણવા આવ્યા હતા, પણ નવા વર્ષનો દિવસ આ પરિવારો માટે ભારે સાબિત થયો હતો. 13 વર્ષનો જીયાન શેખ અને તેનો 14 વર્ષનો માસીયાઈ ભાઈ મિતેશ મંડળ તલોધ થી બપોરે જમી ને નવા વર્ષના દિવસે મેળો જોવા નીકળ્યા હતા અને ત્યારબાદ નજીકની અંબિકા નદી રેલ્વે પુલ પાસે નાહવા ગયા હતા, પણ કમનસીબે બંને માસૂમોનું ડૂબી જતા કરુંણ મોત નીપજ્યું હતું.મોડી સાંજ સુધી બંને પુત્રો ઘરે નહીં આવતા શોધખોળ કરતા કોઈકે જણાવ્યું કે બંને છોકરાઓ નદીમાં નાહવા જવાનું કહેતા હતા જેથી ચિંતાતુર પરિવારે ગામો લોકોની મદદથી શોધખોળ આરંભી હતી.
પરિવાર માટે નવું વર્ષ ગોઝારું સાબિત થયું
તેમની સાથે બીલીમોરા ફાયરના જવાનો પણ બુધવારથી લાપતા બનેલા બંને તરુણોની શોધખોળ કરી રહ્યા હતા. જ્યાં બીજે દિવસે ગુરુવારે એક પુત્રનો પાલિકાની ડમ્પિંગ સાઈટ નજીકથી અને બીજા પુત્રનો મૃત્યુદેહ આમલી ફળિયાથી મળી આવ્યો હતો. બંને માસુમના મૃતદેહ જોઈને પરિવાર અને તેઓની માતાઓનું રુદન ભલભલાને રડાવી ગયું હતું. આમ દિવાળીની ઉજવણી કરવા તલોધ ગામે આવેલા પરિવાર માટે નવું વર્ષ ગોઝારું સાબિત થયું હતું. બીલીમોરા પોલીસે અકસ્માત મૌત નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
