કતાર : કતારમાં ચાલી રહેલા ફૂટબોલ વર્લ્ડ કપની (Football World Cup) પ્રથમ ક્વાર્ટર ફાઇનલમાં (Quarter Finals) પાંચ વખતની ચેમ્પિયન બ્રાઝિલનો (Brazil) પરાજય...
સુરત : સુરતમાં (Surat) ઇમ્પોર્ટેડ ઓઇલનો (Imported oil) ઓર્ડર આપનાર સેલ્સ એક્ઝિક્યુટિવ (Sales Executive) અને તેની કંપનીને શકીલ નામનો ગઠિયો 20.81 લાખનો...
નવી દિલ્હી: એક વિવાદાસ્પદ ખાનગી સભ્યનું બિલ જે યુનિફોર્મ સિવિલ કોડની રચના માટે પેનલ ઉપલબ્ધ કરાવવાની માગ કરે છે તેને શુક્રવારે રાજ્યસભામાં...
નવી દિલ્હી: સર્વોચ્ચ અદાલતે શુક્રવારે કહ્યું હતું કે જ્યાં સુધી અંતિમ નિર્ણય ન લેવાય અને તે માટેનો ઠરાવ પસાર ન થાય જેના...
મુંબઈ: બોમ્બે (Bombay) ઉચ્ચ અદાલતે (HC) શુક્રવારે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશનને (એનએચએસઆરસીએલ) મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન (Bullet Train) પ્રોજેક્ટ માટે મુંબઈ અને...
મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયાના (Australia) આક્રમક બેટ્સમેન ડેવિડ વોર્નરના (David Warner) મેનેજર જેમ્સ એર્સ્કીને કેપ ટાઉનમાં 2018ના બોલ ટેમ્પરિંગ (Ball Tampering) કૌભાંડના (scam) સંબંધમાં...
અમદાવાદ: કોંગ્રેસના (Congress) ઇમરાન ખેડાવાલા હાલમાં જ સંપન્ન થયેલી ચૂંટણીમાં (Election) ૧૮૨ સભ્યોની ગુજરાત વિધાનસભામાં ચૂંટાઈ આવેલા એકમાત્ર મુસ્લિમ ઉમેદવાર છે, જેમાં...
સુરત : નાણા ધીરધારનું લાયસન્સ ધરાવી મહિને પાંચથી પંદર ટકા વ્યાજ પડાવતા વ્યાજખોરો (Usury) સામે કમિ. અજય તોમર દ્વારા શરૂ કરાયેલી મુહિમના...
સુરત: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં (Election) ભાજપે (BJP) આદિવાસી વોટ બેન્ક (Vote Bank) પર પોતાની પકડ વધુ મજબૂત કરી છે. આ વખતે ભાજપને...
સુરત : દક્ષિણ ભારતમાં કમોસમી વરસાદ (Rail) અને સંભવિત સાયક્લોનની (Cyclone) અસર સુરતના ટેક્સટાઈલ (Surat Textile) વેપાર પર પણ પડી છે. દક્ષિણ...
સુરત : દેશમાં બહુ ચર્ચિત ફિલ્મ કેજીએફમાં (KGF) વાસ્તવમાં જે રીતે ખેલ થઇ રહ્યા છે કેજીએફ માઇનમાંથી નીકળતા ગોલ્ડનો (Gold) બારોબાર કાળો...
ઢાકા : બાંગ્લાદેશ (Bangladesh) વિરુદ્ધ બે મેચ હાર્યા હવે આજે ટીમ ઇન્ડિયાની (Team India) ત્રીજી મેચ (Third match) રમશે. બાંગ્લાદેશ પ્રવાસ પર...
ભરૂચ: ભરૂચ (Bharuch) જિલ્લાની આદિવાસી ઝઘડિયા બેઠક ઉપર 35 વર્ષથી એકહથ્થુ શાસન અને પરાજય પછી પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ પ્રતિક્રિયા આપી છે....
અમદાવાદ : અમદાવાદ (Ahmedabad) શહેરની દરિયાપુર બેઠક પરથી ચૂંટણી (Election) લડી રહેલા કોંગ્રેસના (Congress) ઉમેદવારની હાર થતાં તેઓ ભાવુક થઈ ગયાં હતાં...
ગાંધીનગર : ભાજપના (BJP) નવા ચૂંટાયેલા 156 જેટલા ધારાસભ્યોની મહત્વની બેઠક આવતીકાલે ગાંધીનગરમાં (Gandhinagar) કમલમ કાર્યાલય ખાતે યોજાનાર છે. આ બેઠકમાં ભાજપના...
સુરત: છેલ્લાં એક મહિનાથી એમટીબી (MTB) આર્ટ્સ કોલેજનો કચરો એનએસએસ (NSS) અને એનસીસી (NCC) ઓફિસ પાસે ફેંકાઇ રહ્યો હોવાથી વિદ્યાર્થીઓ (Student) હેરાન...
સુરત : નવી સિવિલ હોસ્પિટલમાં (New Civil Hospital) કામ કરતી ડેટા ઓપરેટર મહિલાની સુપ્રિટેન્ડન્ટ ઓફીસની (Office) બહાર પાર્ક કરેલી મોપેડની ચોરી થઇ...
નવી દિલ્હી: ભારતીય સિનેમાના સૌ કોઈ શોખિન હોય છે. અને કેમ ન હોય ટેલેન્ટની કમી ભારતીય સિનેમામાં (Bollywood) કયારેય જોવા મળી નથી....
પલસાણા : બારડોલીની (Bardoli) માલીબા કોલેજ (Maliba College) માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની (student) કોલેજ થી ઘરે પોતાના મોપેડ ઉપર જતી હતી તે...
અંકલેશ્વર : અંકલેશ્વર (Ankleshwar) તાલુકાના આંબોલીના બોઈદરા ગામ પાસેના શેરડીના ખેતર (Sugarcane Fields) માંથી એક મહિલાની (woman) હત્યા (Murder) કરેલ લાશ મળી...
ગાંધીનગર : આગામી તા.12મી ડિસેમ્બરના રોજ મુખ્યપ્રધાન (CM) પદે ભૂપેન્દ્ર પટેલ તથા કેબિનેટના સભ્યોની શપથ વિધી યોજાશે. રાજયપાલ આચાર્ય દેવવ્રત મુખ્યમંત્રી તથા...
કામરેજ : સુરત (Surat) જિલ્લાના કામરેજના માંકણા ગામે સોસાયટીમાં અનાજ દળાવવા જતી માતા-પુત્રીની મોપેડ સોસાયટીમાં રહેતા ઈસમની સાથે અથડાઇ (Accident) હતી. જે...
નવસારી : ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલ પોલીસે નેશનલ હાઇવે (National Highway) નં. 48 ઉપર ગ્રીડ ચાર રસ્તા પાસેથી 2.40 લાખના વિદેશી દારૂ...
નવસારી : નવસારીમાં (Navsari) લઘુત્તમ તાપમાન આજે 8.8 ડિગ્રી ગગડતા 12.2 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે મહત્તમ તાપમાન અડધો ડિગ્રી ગગડતા 31 ડિગ્રી...
નવસારી : નવસારી (Navsari) બાર એસોના (Bar Assoc) વોટ્સએપ ગૃપમાં (Whatsapp group) બિભત્સ વિડીયો (video) મુકાતા વોટ્સએપ ગૃપમાં મહિલા વકીલ સહીત 252...
વલસાડ : વાપીમાં રહેતા અને કન્સ્ટ્રક્શનનું કામ કરતા એક યુવકને અદાણી ગેસ (Adani Gas) એજન્સી લેવાનું સુઝ્યું અને તેણે તેના માટે ગુગલ...
‘પૂર્વજન્મ પુનર્જન્મ એક જુઠાણું’ શીર્ષક હેઠળનું એન.વી. ચાવડાનું ચર્ચાપત્ર વાંચ્યું. એમણે પૂર્વજન્મ પુનર્જન્મને એક જુઠાણું કહ્યું છે. તેઓ વિજ્ઞાનમાં વધુ માનતા હોય...
સુરત : નાનપુરા પ્રાદેશિક (Regional) માહિતી નિયામક કચેરીના (Information Director Office) વર્ગ-2 અને વર્ગ-3 ના કર્મચારીઓનો (Employee) લાંચ લેવાબા ગુનામાં રંગે હાથ...
નવી દિલ્હી: ભારતના (India) ‘જેમ્સબોન્ડ’ તરીકે ઓળખાતા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (National Security Advisor) અજીત ડોભાલના ‘મિશન મધ્ય એશિયા’ના (Central Asia Mission) કારણે...
ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચુંટણી (Gujarat Assembly Election 2022)માં ભાજપ (BJP) નો વિક્રમી વિજય (Win) થયો છે. તમામ રેકોર્ડ તોડી ભાજપે 156...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
કતાર : કતારમાં ચાલી રહેલા ફૂટબોલ વર્લ્ડ કપની (Football World Cup) પ્રથમ ક્વાર્ટર ફાઇનલમાં (Quarter Finals) પાંચ વખતની ચેમ્પિયન બ્રાઝિલનો (Brazil) પરાજય થયો છે. ક્રોએશિયાએ (Croatia) વિશ્વની નંબર-1 ટીમને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવી દેતા હવે ચેમ્પિયનનું સપનું તૂટી ગયું છે. હવે આ સાથેજ ક્રોએશિયા સતત બીજી વખત સેમિફાઇનલમાં પહોંચી ગયું છે.અને હવે બ્રાઝિલની ટીમ સતત બીજી વખત ક્વાર્ટર ફાઇનલમાં બહાર ફેંકાઈ ચુકી છે. આ મેચમાં બ્રાઝિલ માટે સ્ટાર ખેલાડી નેમારે ગોલ કર્યો હતો, પરંતુ તે ટીમને જીત અપાવી શક્યો નહોતો.એક્સ્ટ્રા ટાઈમના સમયમાં રમત સમાપ્ત થયા બાદ સ્કોર 1-1ની બરોબરી પર રહ્યો હતો. ક્રોએશિયા પેનલ્ટી પર 4-2 થી આગળ નીકળી જતા તે વિનર બન્યું હતું.
ફૂટબોલ વર્લ્ડ કપમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઉલટફેર
મેચમાં ક્રોએશિયાએ ફૂટબોલ વર્લ્ડ કપમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઉલટફેર કરી દેતા તેણે ક્વાર્ટર ફાઇનલમાં વિશ્વની નંબર 1 ટીમને હરાવી હતી. પેનલ્ટી શૂટઆઉટમાં ક્રોએશિયાએ 4-2થી મેચ જીતી લીધી હતી. તે પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પણ જાપાન સામેની મેચ પેનલ્ટી શૂટઆઉટમાં જીતી ગઈ હતી. છેલ્લી વખત 2018માં ક્રોએશિયાની ટીમે ફાઈનલ પહેલા પેનલ્ટી શૂટઆઉટમાં ત્રણ નોકઆઉટ મેચ જીતી હતી. ફાઇનલમાં ફ્રાન્સે આવું ન થવા દીધું અને મેચ 4-2થી જીતી લીધી હતી.
નિર્ધારિત 90 મિનિટ સુધી આ મેચમાં એક પણ ગોલ થયો ન હતો.
આ મેચ અંતે એક્સ્ટ્રા ટાઈમમાં ગઈ હતી એક્સ્ટ્રા ટાઇમના પહેલા હાફના ઇન્જરી ટાઇમમાં નેમારે ગોલ કરીને સનસનાટી મચાવી દીધી હતી. તેણે 105મી + 1મી મિનિટે ગોલ કરીને ટીમને 1-0થી આગળ કરી હતી. એવું લાગી રહ્યું હતું કે બ્રાઝિલની ટીમ આ મેચ આસાનીથી જીતી જશે, પરંતુ કંઈક બીજું જ થવાનું હતું. પેટકોવિચે 117મી મિનિટે ગોલ કરીને ક્રોએશિયાને બરાબરી પર લાવી દીધું હતું. આ પછી મેચ પેનલ્ટી શૂટઆઉટ સુધી પહોંચી હતી.
ક્રોએશિયા માટે પેનલ્ટી શૂટઆઉટ તેનો ખુબ જ મજબૂત પક્ષ રહ્યો છે. આ મેચમાં બ્રાઝિલને હરાવવો મોટો પડકાર હતો પણ ક્રોએશિયાના ગોલકીપર ડોમિનિક લિવકોવિચે મેચમાં લગભગ 12 થી 13 ગોલ બચાવ્યા હતા. તેણે પેનલ્ટી શૂટઆઉટમાં રોડ્રિગોનો ગોલ પણ અટકાવ્યો હતો.