સુરત (Surat) : ઉધના મગદલ્લા રોડ પર સફલ સ્ક્વેરમાં આવેલી એલયુર હોટલના (Allure Hotel) માલિક ઉપર તેમના ભાણીયાના સાળાએ 5 લાખની ઉઘરાણી...
નવી દિલ્હી: મંદીના પડછાયામાં સૌથી મોટી ઈ-કોમર્સ કંપની એમેઝોને (Amazon) મોટો આદેશ જાહેર કર્યો છે. જેનાથી કંપનીમાં કામ કરતા કર્મચારીઓની ચિંતા વધી...
નડિયાદ: કપડવંજના આંત્રોલી ગામની પરિણીતાને તેના પતિ અને સાસરિયાએ પેટમાં લાતો મારી હતી. તે ગર્ભવતી હોવાની જાણ હોવા છતાં આ નરાધમોની કરતૂતોથી...
સુરત: છેલ્લાં કેટલાંય સમયથી સુરત એરપોર્ટના ટર્મિનલ, પેરેલલ ટેક્સી ટ્રેકના નિર્માણની કામગીરી ચાલી રહી છે. ખૂબ જ ધીમી ગતિએ આ કામગીરી થતી...
નડિયાદ: નડિયાદ નગરપાલિકાના અણગટ વહીવટના કારણે નાગરીકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. પ્રશાસન પાસે ચોક્કસ આયોજન ન હોવાના કારણે શહેરીજનો ગંદકી...
સુરત: પશ્ચિમ રેલવેના (Western Railway) રાજકોટ (Rajkot) ડિવિઝનમાં વગડિયા-દલડી સેક્શનમાં ટ્રેકના ડબલિંગનું કામ કરવાનું હોવાથી કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે. તેમાં 5 અને...
સુરત: સુરત મનપાનો (SMC) સપ્તાહના સાતેય દિવસ 24 કલાક પાણી યોજનાનો પ્રોજેક્ટ શરૂઆતથી જ વિવાદમાં આવી રહ્યો છે. અગાઉ ન્યૂ નોર્થ ઝોન...
આણંદ : આણંદ શહેરના વધતા ટ્રાફિકના ભારણને પહોંચી વળવા માટે બોરસદ ચોકડી પર રેલવે ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે. જેમાં સર્વિસ રોડ...
ઉત્તરાખંડ: ઉત્તરાખંડમાં પ્રખ્યાત ધાર્મિક સ્થળ જોશીમઠ શહેરનું અસ્તિત્વ જોખમમાં છે. ભૂસ્ખલનને કારણે સ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે. જાણે આખું જોશીમઠ શહેર...
આણંદ : વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સીટીના ગણિતવિભાગના એસેમ્બ્લી હોલનું નવીનીકરણ અમેરિકાની હમ્બોલ્ટના નિવૃત્ત પ્રાધ્યાપક વિઠ્ઠલભાઈ પટેલ (શેરથા)ના હસ્તે કરવામાં આવ્યું હતું....
સંતરામપુર : સંતરામપુરના વોર્ડ નં.2માં આવેલા જૈન દેરાસર બહાર સતત ઉભરાતી ગટરના કારણે જાહેર રસ્તા પર જ ગંદા પાણી ફરી વળે છે....
આણંદ : આણંદના પીપળાવ ખાતે ચરોતર મોટી સત્તાવીસ લેઉવા પાટીદાર સમાજ-માતૃસંસ્થા અને અને પાટીદાર સમાજ પીપળાવ દ્વારા 110મો સમૂહલગ્નોત્સવ યોજાવામાં આવ્યો હતો....
સુરત : તબીબને ભગવાનનું બીજું સ્વરૂપ કહેવામાં આવે છે પરંતુ ક્યારેક તબીબો જ એવું કૃત્ય કરે છે કે તેમની પર નફરત થઈ...
રોડ-રસ્તા, પાણી, મકાન વગેરે જાહેર હિતનાં કામો સરકારી સહાયથી થતાં હોય છે. પૂર્ણ થયેલ કામો નિયત સમયમર્યાદામાં જ જર્જરિત થતાં હોય છે....
એક વર્તમાનપત્રમાં પ્રકાશિત થયેલા સમાચાર પ્રમાણે વાંસદામાં પ્રથમ વાર ઉલટી દિશામાં ફરતા કાંટાવાળી આદિવાસી કાંડા ઘડિયાળ લોન્ચ કરાઈ. સામાન્ય રીતે ઘડિયાળમાં એક...
સુરત: સુરત (Surat) માં રહેતા અને છેલ્લાં 30 કરતા પણ વધુ વર્ષોથી પ્રોફેશનલ મહેંદી (Mahendi) મુકતા ગુજરાતના ખ્યાતનામ મહેંદી આર્ટિસ્ટ (Artist) નિમિષા...
વર્ષોથી ‘ગુજરાતમિત્ર’ અખબારના નવા વર્ષના કેલેન્ડરનું એક અજબનું આકર્ષણ રહ્યું છે. હાથમાં કેલેન્ડર આવવાથી એની આંખમાં ચમક આવી જાય છે. ઘરના પૂજાના...
એક આશ્રમમાં ગુરુજીએ કહ્યું, ‘રોજ તમારે ઈશ્વરને કૈંક અર્પણ કરવું જોઈએ.’બધાના મનમાં તરત પ્રશ્ન ઉદ્ભવ્યો, શું અર્પણ કરવું જોઈએ.ગુરુજીએ આગળ એ જ...
છેલ્લા 3 દાયકા કરતાં પણ વધુ સમયથી કોંગ્રેસ ગુજરાતમાં સત્તામાં નથી. આ 3 દાયકામાં અનેક ચૂંટણીઓ આવી પરંતુ કોંગ્રેસ એકેય ચૂંટણી જીતી...
માનવ સભ્ય અને સુસંસ્કૃત બનવા લાગ્યો ત્યારથી અન્યોનું હડપ કરી લેવાની તેની વૃત્તિ સતત વધતી જ રહી છે. દરેક યુગમાં તે નવી...
નોટબંધી અંગેના સર્વોચ્ચ અદાલતના બહુમતી ચુકાદાને જો એક વાક્યમાં વર્ણવવો હોય તો એમ કહી શકાય કે એ તઘલખી પ્રયોગને આપવામાં આવેલું પ્રમાણપત્ર...
ભારતની રાજધાની નવી દિલ્હી અમીર અને વગદાર બાપાઓના વંઠી ગયેલા નબીરાઓ માટે જાણીતું છે. દિલ્હીની સડકો પર માતેલા સાંઢની જેમ ભટકતાં અને...
નવી દિલ્હી: ગૃહ મંત્રી અમિત શાહના વિમાનની બુઘવારની રાત્રે ગુવાહાટીના ગોપીનાથ બોરદોલોઈ આંતરરાષ્ટ્રીય હવાઈમથક ઉપર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે. મળતી માહિતી...
અમદાવાદ: શાહરુખ ખાનની ફિલ્મ પઠાનને (Pathan) લઈને વિવાદો ચાલી રહ્યાં છે જે અટકવાનું નામ નથી લેતાં. બુધવારના રોજ અમદાવાદના (Ahmedabad) અલ્ફાવન મોલમાં...
સુરત: 4 જાન્યુઆરીનાં રોજ બુધવારે સુરત (Surat) કડોદરા રોડ સ્થિત આવેલ દ્વારકાધીશ ટ્રાન્સપોર્ટ નગર ખાતે સુરત ટેક્સટાઇલ ગુડ્ઝ ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને સુરત...
ઝઘડિયા: ઝઘડિયાના સારસા ગામે પોસ્ટ ઓફિસમાં (Post Office) ૨૦૨૦-૨૧ના વર્ષમાં ફરજ બજાવતા મહિલા બ્રાંચ પોસ્ટ માસ્તરે કઠિતપણે બચત ખાતાધારકોની બનાવટી સહીઓ કરી...
પુણે : આવતીકાલે ગુરૂવારે અહીં રમાનારી બીજી ટી-20માં ભારતીય ટીમ (Indian Team) વર્ષની પહેલી ટી-20 સીરિઝ જીતવાના ઇરાદાથી મેદાને ઉતરશે, જ્યારે શ્રીલંકા...
ધરમપુર: (Dharampur) સામાન્ય રીતે ચોરો રોકડ, સોના-ચાંદીના દાગીના કે કિંમતી સામાનની ચોરી કરી જતાં હોય છે, પરંતુ ધરમપુરના બોપી ગામે દુકાનમાં આવેલા...
સુરત: (Surat) પોન્ઝી સ્કીમમાં (Ponzi Scheme) બે કરોડથી વધુ રૂપિયાનું રોકાણ કરાવડાવી હજારો લોકો સાથે કરેલી છેતરપિંડીના (Fraud) કેસમાં આંણદ જિલ્લાના વિદ્યાનગર...
સેલવાસ-દમણ: (Daman) સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના વાસોણા લાયન સફારી પાર્કમાં (Lion Safari Park) વધુ 2 નર-માંદા સિંહને લાવવામાં આવ્યા છે. જે થકી...
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
ગુજરાતમાં SIR ના આંકડા જાહેર થયા: 73.73 લાખ મતદારોના નામ મતદારયાદીમાંથી દૂર કરાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
પાદરાના મહલી તલાવડી પાસે મોડી રાત્રે યુવકની ચાકુના ઘા ઝીંકી હત્યા
શિનોરમાં સરકારી એસ.ટી. બસ ચાલક દ્વારા અકસ્માત, એકનું મોત
સુરતીઓ ફાર્મ હાઉસ પર થર્ટી ફર્સ્ટની પાર્ટીનું પ્લાનિંગ કરતા હોવ તો આ સમાચાર તમારા માટે છે..
અમદાવાદની શાળાઓમાં ધમકીનો ઈ-મેલ વિદેશી સર્વરથી મોકલ્યો હતો
સરકારની આંટીઘૂંટીમાં ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા: કોંગ્રેસ
ભારતી સિંહ 41 વર્ષની ઉંમરે બીજી વખત માતા બની, પુત્રને જન્મ આપ્યો
ગુનેગારોના પગ ધ્રુજી જાય તેવી કડક હાથે કાર્યવાહી કરો: હર્ષ સંઘવી
ગુજરાત દેશનું સેમીકન્ડકટર અને સોલાર હબ બનશેઃ હર્ષ સંઘવી
સુરત (Surat) : ઉધના મગદલ્લા રોડ પર સફલ સ્ક્વેરમાં આવેલી એલયુર હોટલના (Allure Hotel) માલિક ઉપર તેમના ભાણીયાના સાળાએ 5 લાખની ઉઘરાણી માટે છરી વડે હુમલો (Attack) કર્યો હોવાની ફરિયાદ ઉમરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.
મુળ રાજકોટમાં રામાપીર ચોકડી પાસે સ્વપ્નલોન રેસીડેન્સીમાં રહેતા 46 વર્ષીય હસમુખભાઈ ઉર્ફે મામા બાલકૃષ્ણભાઈ ગણાતરા ઉધના મગદલ્લા ખાતે આવેલા સફલ સ્ક્વેરમાં એલયુર રૂમ્સના નામે હોટલ ચલાવે છે. જ્યાં તેઓ ત્રણ વર્ષથી એકલા રહે છે. તેમનો પરિવાર રાજકોટ ખાતે રહે છે. હસમુખભાઈ અગાઉ એલ્યુર સ્પા પાર્લર ચલાવતા હતા. આ સ્પા પહેલા હસમુખભાઈનો ભાણીયો અલ્પેશ બલવંતરાય પલાણ ચલાવતો હતો. અલ્પેશનો સાળો હરદિપ વાળા પણ તેની સાથે સ્પા ચલાવતો હતો.
ત્રણ વર્ષ પહેલા હસમુખભાઈએ તેમના ભાણીયા અલ્પેશ પાસેથી 27 લાખ આપીને આ સ્પા લીધું હતું. અલ્પેશને આ સ્પા બનાવવામાં 37 લાખનો ખર્ચ થયો હતો. અલ્પેશે એક વર્ષ પહેલા આપઘાત કરી લેતા તેના સાળા હરદિપ વાળાએ હસમુખભાઈ પાસેથી અલ્પેશની 10 લાખ રૂપિયાની ઉઘરાણી શરૂ કરી હતી.
હસમુખભાઈ અલ્પેશની પત્નીને દર મહિને 50 હજાર રૂપિયા આપતા હતા. 6 હપ્તા મળી 3 લાખ તેમને આપી દીધા હતા. ડીસેમ્બરમાં હરદીપને બીજા 2 લાખ આપ્યા હતા. 5 લાખ રૂપિયા આપવાના બાકી હતા. આ 5 લાખની હરદીપ સતત ઉઘરાણી કરતો હતો. હસમુખભાઈએ થોડા થોડા કરીને 5 લાખ આપવાનું કહેતા હરદીપે એક સાથે રૂપિયા આપો કે પછી હોટલ ખાલી કરવા કહ્યું હતું.
દરમિયાન ગઈકાલે રાત્રે હસમુખભાઈ હોટલના રિસેપ્શન પર સોફા પર બેસેલા હતા ત્યારે હરદીપ વાળા પીધેલી હાલતમાં આવ્યો હતો. અને રૂમમાં બેસીને વાત કરવી છે તેમ કહેતા એક રૂમમાં ગયા હતા. હરદીપે રૂમનો દરવાજો બંધ કરી સ્ટોપર લગાવી તેના પિતાને વિડીયો કોલ કર્યો હતો. અને પૈસા બાબતે વિડીયો કોલમાં પિતાની સામે હરદીપ આજે આનુ મર્ડર કરી નાખીશ તેમ કહીને ફોન કટ કર્યો હતો. અને બાદમાં હસમુખભાઈને ગાળો આપી હતી. બાદમાં એક છરી કાઢીને હસમુખભાઈને છાતી, પેટ અને સાથળના ભાગે ઘા મારી દીધા હતા.