ભરૂચ: ભરૂચ (Bharuch)ની ઝાડેશ્વર ચોકડી ખાતે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે (SOG) રાજસ્થાન (Rajasthan) થી લક્ઝરી બસમાં પીપરમીટની ગોળીઓના પેકિંગમાં લવાતો ગાંજા (Marijuana) નો...
વિશ્વનાં અન્ય રાષ્ટ્રોની સરખામણીમાં ભારતનું કૃષિ-ઉત્પાદન એરંડામાં પ્રથમ સ્થાને, શેરડી અને ડાંગરમાં ઉત્પાદનમાં બીજા ક્રમે, ડુંગળીમાં ત્રીજા સ્થાને, ઘઉં અને કપાસમાં અનુક્રમે...
સુરત: સુરત રેલવે સ્ટેશને (Surat Railway Station) થી 6 વર્ષિય બાળકીનું અપહણ (Abduction) કરવામાં આવ્યું હતું. આ મામલે રેલ્વે પોલીસે તપાસનો ધમધમાટ...
સુરત: દર વર્ષે 4 જાન્યુઆરીએ ‘વિશ્વ બ્રેઈલ દિવસ’ (World Braille Day) મનાવવામાં આવે છે. પ્રજ્ઞાચક્ષુજન માટે વરદાન રૂપ કહેવાતી બ્રેઈલ લિપીના સંશોધક...
નોટબંધી ફરી એકવાર ચર્ચામાં આવી છે. સોમવારે સુપ્રીમ કોર્ટે તેની સમક્ષની પ૮ અરજીઓ પર ચુકાદો આપ્યો જે અરજીઓમાં કેન્દ્ર સરકારે નવેમ્બર ૨૦૧૬માં...
સુરત : સુરત મહાનગર પાલિકા (SMC) દ્વારા અપાતા વિવિધ ચીજોના સપ્લાયના ઇજારા પણ ભ્રષ્ટાચારનો (Corruption ) મોટો રસ્તો મનાય છે. ત્યારે કોર્પોરેટરની...
સુરત : ગુજરાત (Gujarat), રાજસ્થાન (Rajasthan) સહિત દેશના અન્ય રાજ્યમાં ક્રૂડ ઓઈલની (Crude oil) ચોરી કરનાર વોન્ટેડ સંદીપ ગુપ્તા (Sandip Gupta) આખરે...
અમદાવાદ: સમગ્ર વિશ્વમાં ફરી એકવાર કોરોના (Corona)ની કહેર વધી રહ્યો છે. ખાસ કરીને ચીનમાં જે પ્રકારે કોરોના ફેલાઈ રહ્યો છે તેને લઈને...
સુરત: સુરતમાં (Surat) સચિનનાં (Sachin) નવાબ ખાન ફૈસલખાન વિન્ટેજ કારનાં ( Vintage Car) શોખીનો પૈકીના એક જાણીતાં સંગ્રાહક છે. નવાબ ફૈસલખાનની ટીમે...
સુરત : સચિન જીઆઈડીસી (Sachin GIDC) પોલીસ સ્ટેશનમાં એમડી ડ્રગ્સના (MD Drugs) કેસમાં વોન્ટેડ (Wanted) આરોપીને (Accused) પકડવા માટે પોલીસની ટીમ તેના...
ઉત્તર પ્રદેશ: કોંગ્રેસની (Congress) ભારત જોડો યાત્રા (Bharat Jodo Yatra) 9 દિવસના આરામ બાદ ફરી એક્ટીવ થતા જ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)...
મુંબઈ: મહારાષ્ટ્ર (Maharashtra)માં સરકારી વીજ કંપનીઓ (Government Power Companies) ના કર્મચારી (employees) ઓ અને અધિકારીઓ (officers) એ અદાણી (Adani ) કંપનીને વીજ પુરવઠો...
નવી દિલ્હી: દિલ્હીમાં (Delhi) એક યુવકે તેની યુવતી મિત્ર (Friend) પર અનેકવાર છરીથી (knife) વાર કર્યા (Attack) હોવાની એક ઘટના સામે આવી...
નવા વર્ષમાં ફરી વાર સામાન્ય લોકોને મોંઘવારીનો માર પડ્યો છે. અત્યારે કોમર્શિયલ રાંધણ ગેસના ભાવમાં રૂપિયા 25નો વધારો કરવામાં આવ્યો છે. રાંધણ...
વરસ 1923માં હોલીવૂડની સ્થાપના એક અદ્યતન રહેણાંકના વિસ્તાર તરીકે કેલીફોર્નિયાના લોસ એન્જેલસ નજીકની ટેકરીઓની માળા અને જંગલો વચ્ચે થઇ હતી. ભારતમાં શરદ...
નિયાને કંઈક નવું કરી બતાવવાનો આ જ સમય છે. માનસિક મજબૂતાઈ તો દરેક માટે મહત્ત્વની હોય છે પરંતુ બિઝનેસ માટે તો એકદમ...
બેવકૂફ-અર્થહીન કે પછી સાવ હાસ્યાસ્પદ કાયદાને આપણે ‘કાયદો ગધેડો છે’ એમ કહીને વગોવતા આવ્યા છીએ. વર્ષો થયાં, દુનિયા સમસ્ત પલટાઈ ગઈ પણ...
પણે શોપિંગ મોલમાં જઈએ છીએ. પેમેન્ટ કરીએ ત્યારે તમારો ફોનનંબર પૂછવામાં આવે છે. તમે વિચાર્યા વગર હસતાં હસતાં આપી દો છો. બીમાર...
પલસાણા: સુરત (Surat) શહેરના ગોડાદરા વિસ્તારનો કુખ્યાત બુટલેગર રાજુ સોની મહારાષ્ટ્રમાં (Maharastra) રહી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ગેરકાયદે વિદેશી દારૂનો (Alcohol) ધંધો ચલાવતો...
મુંબઇ : અહીંના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી અંતિમ ઓવર સુધી ચાલેલી પ્રથમ ટી-20માં 94 રનમાં 5 વિકેટ ગુમાવનાર ભારતીય ટીમને દીપક હુડા અને...
ભરૂચ: દહેજ ફેઝ-2માં વડદલા ગામે આવેલી કેન્સરની (Cancer) બીમારીઓના ઉપચારની દવા બનાવતી શિવાલીક રસાયણના ઓન્કોલોજી વેરહાઉસમાંથી 710.50 ગ્રામ કેન્સરની ₹39 લાખની કિંમતની...
સુરત: મીડિયા ક્ષેત્રે વિદ્યાર્થીઓની (Student) છુપાયેલી પ્રતિભા બહાર લાવવાની સાથે કેરિયરની સફરમાં એક પ્લેટફોર્મ પૂરું પાડવા માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના...
સુરત : શહેરના વેસુ ખાતે રહેતા બિલ્ડરનો વડોદરા (Vadodra) ખાતે રહેતા અને બેંકમાં (Bank) જમા થયેલી કાર (Car) સસ્તામાં અપાવતા ભરત જોષી...
સુરત: વિશ્વભરમાં હાહાકાર મચાવી દેનાર કોરોનાએ (Corona) ફરીવાર માથું ઊંચક્યું છે. છેલ્લા ઘણા માસથી કોરોનાના કેસ નહીંવત પ્રમાણમાં નોંધાતા હતા. જેથી જનજીવન...
સુરત : આજથી એટલે કે બુધવારથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં (VNSGU) 49મો યુવા મહોત્સવ શરૂ થઈ રહ્યો છે. જેમાં 26 પ્રકારની...
વલસાડ : વલસાડ (Valsad) મામલતદાર કચેરીના નાયબ મામલતદાર 31મી ડિસેમ્બરની ઉજવણી માટે વાપી (Vapi) ગયા હતા. જ્યાં રાત રોકાઇને બીજા દિવસે પરત...
ઘેજ : ચીખલીની (Chikhli) ક્વોરીઓમાંથી બહારની ટ્રકો (Truck) બોલાવી ખનીજનું વહન કરવાના પ્રશ્નના નિરાકરણ માટે વારંવારની રજુઆત બાદ પણ તંત્ર દ્વારા કોઇ...
બારડોલી: અમેરિકામાં (America) રહેતી બારડોલીની (Bardoli) 21 વર્ષીય યુવતીને ફેસબુક (Facebook) પર માંડવી તાલુકાના એક યુવક સાથે પ્રેમ થયો હતો. યુવતી થોડા...
ભરૂચ: અંકલેશ્વરના (Ankleshwar) ગડખોલ પાટિયા ખાતે એક જ સોસાયટીમાં એક યુગલે પ્રેમલગ્ન (Love Marriage) કરી લીધાં હતાં. માત્ર અગિયાર મહિનામાં જ પત્ની...
અરૂણાચલ પ્રદેશ: રક્ષા પ્રધાન રાજનાથ સિંહે મંગળવારે ભારપૂર્વક કહ્યું હતું કે ભારત પોતાના ક્ષેત્રની સુરક્ષા માટે સીમા પરના પડકારોને નિષ્ફળ કરવાની દરેક...
રસોડાની ટાઇલ્સ નીચે દારૂ! બુટલેગરનો ચોંકાવનારો નવો કીમિયો
સચિન તેંડુલકરે લિયોનેલ મેસ્સીને વર્લ્ડ કપ જર્સી ભેટમાં આપી: મેસ્સીએ મુંબઈમાં ત્રિરંગો પકડ્યો
મ્યુલ એકાઉન્ટ ખોલવાના બહાને ઠગાઈ: વધુ 8 લોકો વિરુદ્ધ ગુનો દાખલ
સ્માર્ટ સિટીમાં પાણીનો ‘સત્યાનાશ’: ખિસકોલી સર્કલ પાસે હજારો લિટર પાણી બરબાદ, નિંદ્રાધીન તંત્ર સામે આક્રોશ
લગ્નની શરણાઈઓ પર લાગશે વિરામ: 16 ડિસેમ્બરથી ‘ધનાર્ક કમુરતા’ શરૂ થશે
દાહોદ સ્માર્ટ સિટી યોજના ખામીભરી: સુખદેવકાકા કોલોનીમાં ગટર ઉભરાઈ, ઘરોમાં ઘુસ્યું ગંદું પાણી
અંડર-19 એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું: 90 રનથી મેચ જીતી
ઓપરેશનલ કારણોસર દિલ્હી ફ્લાઈટ રદ, મુસાફરો અટવાયા
પાલિકા તંત્રની બેદરકારી સામે વડોદરાના નાગરિકોનો આક્રોશ: રોડ ન બનતા જાતે જ ‘ખાતમુહૂર્ત’ કર્યું
હવામાનમાં બદલાવને કારણે ઠંડીની અસરમાં ઉતાર-ચઢાવ : લઘુતમ તાપમાન 12.4 ડિગ્રી
ભારત, ફ્રાન્સ અને બ્રિટન સહિત ઘણા દેશોએ ઓસ્ટ્રેલિયા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી
દાહોદના સ્ટેશન રોડ પર ખોદેલા ખાડામાં મોપેડ પડતા મહિલા સહિત ત્રણને ઈજા
ડભોઇથી ચોરાયેલી મોટરસાયકલ સાથે ભાગતા યુવકનો અકસ્માત
બોડેલીના અલીખેરવા વિસ્તારમાં નર્મદા વસાહતના મકાનમાં ઉંદરે લગાડી આગ
સિંગવડના બારેલા ગામે આગથી બળેલા મકાનોની સાંસદ જશવંતસિંહ ભાભોરે મુલાકાત લીધી
ન્યાય મંદિર-દૂધવાલો મહોલ્લા પાસે ટ્રાફિક જામઃ તંત્ર જાગે નહિ તો આંદોલન!
ઓવરલોડેડ ગાડીમાં કચરો એકત્ર કરતી મહિલાનો જીવ જોખમમાં
કપડવંજના ફતિયાવાદમાં દીપડાની આશંકા: બે પશુઓનું મારણ, ગ્રામજનોમાં ફફડાટ
કાલોલના હિંમતપુરા નજીક હાઈવે પર ટેન્કર–ઇકો ગાડી વચ્ચે ભીષણ અકસ્માત, પાંચ ઈજાગ્રસ્ત
અફવા કે ફેક્ટ? હાઈકોર્ટનો લેખિત ઓર્ડર ન આવે ત્યાં સુધી પ્રમુખપદ નિલ સોની પાસે યથાવત્
એક હજાર કરોડના સાયબર ફ્રોડ પાછળ ચીની નાગરિકો અને કંપનીઓનો હાથ, CBIએ ચાર્જશીટ દાખલ કરી
કોંગ્રેસની રેલીમાં PM મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ સૂત્રોચ્ચાર, ભાજપે કહ્યું- ઘુસણખોરોની સેવા કરતા રહો
ઓસ્ટ્રેલિયામાં સિડનીના બોન્ડી બીચ પર ભીષણ ગોળીબાર: 11ના મોત, અનેક લોકો ઘાયલ
પંકજ ચૌધરી બન્યા ઉત્તર પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ
વડોદરામાં ‘ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ’ની ભવ્ય ઘોષણા
વડોદરામાં યોજાયેલી “સાડી ગૌરવ રન”માં 4 હજારથી વધુ મહિલાઓએ ભાગ લઈ આકર્ષણ જમાવ્યું
સાડી ગૌરવ મેરેથોનમાં બી.એ.પી.એસ. મહિલાઓની ઉત્સાહભરી ભાગીદારી
સાડી ગૌરવ રનમાં પર્ફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીની અનોખી સાંસ્કૃતિક ભાગીદારી
સુરતના સેન્ટ્રલ ઝોનમાં આગામી 2 દિવસ પાણીકાપ, 4 લાખ જેટલી વસ્તીને સીધી અસર થશે
અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં અંતિમ પરીક્ષા દરમિયાન ગોળીબાર થયો, 2ના મોત
ભરૂચ: ભરૂચ (Bharuch)ની ઝાડેશ્વર ચોકડી ખાતે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે (SOG) રાજસ્થાન (Rajasthan) થી લક્ઝરી બસમાં પીપરમીટની ગોળીઓના પેકિંગમાં લવાતો ગાંજા (Marijuana) નો રૂપિયા 1.57 કરોડનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
નવા વર્ષ-2023 ત્રીજા દિવસે ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે હાઇવે પરથી હેરફેર થતા નશીલા પદાર્થના મોટા જથ્થાને ઝડપી લીધો છે. રાજસ્થાન તરફથી યુ.પી. પાસિંગની લક્ઝરી બસમાં (UP-83,RT-6048) મોટી માત્રામાં માદક પદાર્થ લાવવામાં આવી રહ્યો હોવાની બાતમીના આધારે SOG એ ઝાડેશ્વર ચોકડી ઉપર વોચ ગોઠવી હતી. શંકાસ્પદ લક્ઝરી બસ આવતા જ તેને રોકી તપાસ શરૂ કરાઇ હતી. બસના લગેજ ખાનામાં પીપરમીટની ગોળીના પેકિંગમાં લઈ જવાતો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. એફ.એસ.એલ.ની મદદથી આ નશીલો પદાર્થ ગાંજો હોવાનું ફલિત થયા બાદ એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ આગળની કાર્યવાહી શરૂ કરાઇ છે. અંદાજે 1.57 કરોડના ગાંજાના જથ્થા સાથે લક્ઝરી બસના બે ડ્રાઈવર, ક્લીનર અને સુરતના બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. એસ.ઓ.જી.એ આરોપીઓની પૂછપરછ હાથ ધરી આ નશીલો પદાર્થ ક્યાંથી ક્યાં લઈ જવાઈ રહ્યો હતો. કોણે લક્ઝરીમાં મોકલી ક્યાં પહોંચાડવાનો હતો સહિતની તપાસ હાલ શરૂ કરી છે. જે અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
ગતરોજ લિંબાયત મીઠી ખાડી પાસેથી ગાંજો ઝડપાયો હતો
સુરત : લિંબાયત મીઠીખાડી પાસેથી એસઓજીની ટીમે ગાંજાનું વેચાણ કરતા વસીમ સૈયદને પકડી તેની પાસેથી 8.360 કિગ્રા ગાંજો મળી કુલ 1.03 લાખનો મુદ્દામાલ કબજે કરી 3 ની ધરપકડ કરી હતી. એસઓજીની ટીમને લિંબાયત મીઠી ખાડી પાસે ઉમર ફારૂકી મસ્જીદની સામે બેઠી કોલોનીમાં વસીમ ક્યુમ સૈયદ નામનો વ્યક્તિ ગાંજાનું વેચાણ કરતો હોવાની તથા ગાંજો છુપાવી રાખ્યો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે રેઈડ કરતા રૂમમાં એક વ્યક્તિ કાપડનો થેલો લઈને બેસેલો હતો. તેનું નામ પુછતા પોતે વસીમ સૈયદ (ઉ.વ.23) હોવાનું જણાવ્યું હતું. તેની અંગઝડતી કરતા તેની પાસેથી એક મોબાઈલ મળી આવ્યો હતો. અને તેની પાસે રહેલી થેલીમાંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. કુલ 8 કિલો 360 ગ્રામ ગાંજો મળી આવતા તે જપ્ત કરાયો હતો. આ ગાંજા બાબતે પુછપરછ કરતા પોતે ત્યાં વેચાણ કરતો હોવાનું કહ્યું હતું. અને આ ગાંજો તે તેના મામા અકરમ અલ્લારખા શેખ (રહે. મીઠી ખાડી, લિંબાયત) પાસેથી મંગાવતો હતો. તથા તેનો માણસ સોએબ ઇકબાલ શેખ (રહે.કમરૂનગર ટેનામેન્ટ, મીઠી ખાડી) તેને આપી જતો હતો. વસીમ ભાડાના મકાનમાં ગાંજાનો ધંધો કરતો હતો. મહિને 3 હજાર ભાડું મકાનનું આપતો હતો. તેની પાસેથી મોબાઈલ ફોન અને ગાંજાના 88 હજારનો જથ્થો મળીને કુલ 1.03 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો હતો. એસઓજીએ ત્રણેય આરોપીઓને પકડી પાડી લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી વધારે તપાસ હાથ ધરી છે.