વડોદરા: શહેર ના ફતેગંજ ઓવરબ્રિજ ટુ વ્હીલર ચાલકોને સજા એ મોત આપતો હોવાની માન્યતા દ્રઢ કરે તેવા કિસ્સાનું એક મહિનામાં જ પુનરાવર્તન...
વડોદરા: નામદાર હાઇકોર્ટમાં થયેલ PI મુજબ નામદાર હાઇકોર્ટ દ્વારા ગુજરાત રાજયમાં લાયસન્સ/રજીસ્ટ્રેશન વગર ચાલતી ચીકન/મટનની દુકાનો, ગેરકાયદેસર રીતે અનસ્ટેમ્પડ મીટ વેચતી મટનની...
વડોદરા: ઘનશ્યામ પ્રજાપતિ સમાની વૈભવપાર્ક સોસાયટીમાં રહે છે. તેમણે જણાવ્યુ કે હુ બપોરે 12:45 કલાકે મારા ઘરેથી અમારી બીજી તુલજા ફ્લોર મીલની...
નવી દિલ્હી: ફ્લાઈટના (Flight) ઈમરજન્સી લેન્ડિંગના (Emergency landing) કિસ્સા સતત વધી રહ્યા છે. ત્યારે હવે એર ઈન્ડિયાની ફ્લાઇટના (Air India Flight) એન્જિનમાં...
વડોદરા: વડોદરા મા રખડતા ઢોર પકડવાની કામગીરી ચાલી રહી છે. આ મામલે માર્કેટ સુપ્રીડેન્ડ ડો. વિજય પંચાલે જણાવ્યું હતું કે ગાયો ને...
મલેકપુર : મહીસાગર મેલેરિયા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી ઝુંબેશના આરંભે સંતરામપુર, લુણાવાડા, બાલાસિનોર તાલુકાના સહિતના 12 ગામમાંથી રાત્રીના સમયે 4 હજાર...
નડિયાદ: નડિયાદના અમદાવાદી બજાર સ્થિત મુખ્ય પોસ્ટ ઓફીસરની અંતર્ગત પેટા વિભાગ મિશન રોડ સ્થિત મેથોડીસ્ટ હોસ્પિટલની સામે આવ્યો છે. પશ્ચિમ વિસ્તારની રેલવે...
નવી દિલ્હી: બજેટ બાદ તરત જ જનતાને મોંઘવારીનો મોટો ઝટકો લાગ્યો છે. અમૂલે (Amul) દૂધના ભાવમાં (Milk Price) પ્રતિ લીટર 3 રૂપિયાનો...
આણંદ : તારાપુરના વટામણ તરફ જવાના રોડ પર મહિયારી ગામની સીમમાં આવેલા પડતર ખેતરમાં ટ્રકમાંથી સળીયા કાઢી લેવાનું મસમોટું નેટવર્ક પકડાયું છે....
આણંદ : આણંદ કૃષિ યુનિવર્સીટી ખાતે વર્લ્ડ બૅન્ક પુરસ્કૃત સેન્ટર ફોર એગ્રીકલ્ચરલ માર્કેટ ઈન્ટેલિજન્સ પ્રોજેક્ટ અંતર્ગત યુનિવર્સિટીમાંથી 9 વૈજ્ઞાનિકો કેનેડા, લંડન, આયર્લેન્ડ,...
નડિયાદ: નડિયાદ આરોગ્ય તંત્ર દ્વારા વર્ષ 2022માં 5 આરબીએસકે. ટીમ દ્વારા 1.29 લાખ બાળકોના આરોગ્ય તપાસ કરી જરૂરી સારવાર માટે મદદ કરવામાં...
સાબરકાંઠા: સાબરકાંઠા, (Sabarkantha) સુરત (Surat) તેમજ પંચમહાલમાં આકાશી કુતૂહલ જોવા મળ્યું છે. જેને લઈ લોકો ભય સાથે ચિંતામાં મુકાઈ વિચારમગ્ન થયા છે....
નવી દિલ્હી : મહિલા (Woman) T-20 વર્લ્ડકપ (T-20 World Cup) શરૂ થતા પહેલા ભારતની ટીમને જોરદાર આંચકો લાગ્યો છે. આગામી એક અઠવાડિયા...
નવી દિલ્હી : (New Delhi) ક્રાઇમ કરવા માટે જાણે રાજધાની દિલ્હી ઉપર મોહર લાગી ગઈ હોઈ તેવું હવે લાગી રહ્યું છે. ફરી...
સુરત: (Surat) જહાંગીરપુરા ખાતે રહેતા યુવકને હાઉસીંગ બોર્ડમાં (Housing Board) મકાન (House) અપાવવાના બહાને પોતે એસએમસીમાં (SMC) નોકરી (JOB) કરતો હોવાનું કહીને...
અમદાવાદ: ભૌતિકતા પૂર્ણ બનાવે છે, તો આધ્યાત્મિકતા પરિપૂર્ણ બનાવે છે. ગુજરાત (Gujarat) ટેકનોલોજિકલ (Technological) યુનિવર્સિટી (University) એ વિજ્ઞાન અને ટેકનોલોજીની સાથે ગત...
સુરત: (Surat) જહાંગીરપુરા ખાતે પટેલ દંપત્તિનું આવેલું મકાન બજાજ ફાયનાન્સે (Bajaj Finance) લોન નહી ભરતા સીલ કર્યું હતું. છતાં આ મકાન કપચીના...
ગાંધીનગર : મુખ્યમંત્રી (Chief Minister) ભૂપેન્દ્રભાઈ પટેલના (Bhupendra Patel) હસ્તે ‘આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ ડે’ની ઉજવણી નિમિત્તે જાણીતા સંગીતકાર રૂપકુમાર રાઠોડના (Rupkumar Rathore) સંગીત...
ગાંધીનગર: (Gandhinagar) આજે કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે (Raghavji Patel) આજ રોજ નવી દિલ્હી ખાતે પીએમ...
સુરત: (Surat) શહેરના ઉધના મગદલ્લા રોડ પર શુભ યુનિવર્સલમાં ધ ઓએસીસ થાઈ સ્પાની (Thai Spa) આડમાં ચાલતું કુટણખાનું (Brothel) વેસુ પોલીસે ઝડપી...
ગાંધીનગર: કેન્દ્રિય બજેટની (Central Budget) કેટલીક જોગવાઈઓનો લાભ લેવા માટે ગુજરાત સરકાર (Gujarat Govt) પોતાના આગામી બજેટમાં જરૂરૂ યોજનાઓ દાખલ કરશે,તેમ સીએમ...
ગાંધીનગર: (Gandhinagar) રામકૃષ્ણ મિશનના સંન્યાસીઓની ગુજરાત તીર્થયાત્રાના સહભાગી સંન્યાસીએ સાથે ગાંધીનગરના અડાલજ ત્રિમંદિર (Adalaj Trimandir) ખાતે આવી પહોચ્યા હતા. આ સંન્યાસીઓ સાથે...
ધરમપુર: (Dharampur) ધરમપુરમાં છત્રપતિ શિવાજી મહારાજની (Shivaji Maharaj) પ્રતિમા બદલવા અને એની ઉપર ચાલી રહેલા છત્રીનાં બાંધકામને અટકાવવા ગ્રામજનોએ લેખિત રજૂઆત કરી...
નવી દિલ્હી : મલ્ટી નેશનલ કંપનીઓમાં (Multi National Company) છટણીનો દોર છેલ્લા કેટલાય મહીંનાઓથી ચાલી રહ્યો છે. વિદેશોની (Foreign Countries) મોટી-મોટી કંપનીઓમાં...
કામરેજ: (Kamrej) 5 ફેબ્રુઆરીથી તમામ કોમર્શિયલ વાહનોએ (Commercial Vehicle) કામરેજના ચોર્યાસી ટોલનાકા પર ટોલ ટેક્સ ફરજિયાત ભરવો પડશે. અત્યાર સુધી સ્થાનિક ખાનગી...
નવી દિલ્હી : 6 હજાર વર્ષ જૂની બે શાલિગ્રામ શીલાઓ (Shaligram Sheela) રામ જન્મ ભૂમિ (Ram Birth Place) અયોધ્યા (Ayodhya) પહોંચી ચુકી...
પલસાણા: (Palsana) કડોદરા નગરમાં રહેતી યુવતીના (Girl) પરિવાર સાથે સામે રહેતા ઈસમોનો રિક્ષા પાર્કિંગ (Parking) બાબતે ઝઘડો થતાં સામસામે ફરિયાદ નોંધાઈ હતી....
ભરૂચ: (Bharuch) ઉત્તરાખંડના જોષીમઠ જેવું સંકટ ભરૂચ જિલ્લાના ઝઘડિયાના નર્મદા કાંઠે (Bank Of Narmada River) સર્જાયું છે. નર્મદા નદીમાં દક્ષિણ કિનારે ભેખડોના...
જમ્મુ કાશ્મીર: (Jammu Kashmir) જમ્મુ-કાશ્મીર પોલીસને આજે મોટી સફળતા મળી છે. પોલીસે જમ્મુ-કાશ્મીરમાં આતંકના પરફ્યુમ (Perfume) મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. ઘાટીમાં પહેલીવાર...
નવી દિલ્હી: એક તરફ સમગ્ર ભારત રામ મંદિર (Ram Temple) બનવાની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે ત્યાં બીજી તરફ ગુરુવારની વહેલી સવારે...
રસોડાની ટાઇલ્સ નીચે દારૂ! બુટલેગરનો ચોંકાવનારો નવો કીમિયો
સચિન તેંડુલકરે લિયોનેલ મેસ્સીને વર્લ્ડ કપ જર્સી ભેટમાં આપી: મેસ્સીએ મુંબઈમાં ત્રિરંગો પકડ્યો
મ્યુલ એકાઉન્ટ ખોલવાના બહાને ઠગાઈ: વધુ 8 લોકો વિરુદ્ધ ગુનો દાખલ
સ્માર્ટ સિટીમાં પાણીનો ‘સત્યાનાશ’: ખિસકોલી સર્કલ પાસે હજારો લિટર પાણી બરબાદ, નિંદ્રાધીન તંત્ર સામે આક્રોશ
લગ્નની શરણાઈઓ પર લાગશે વિરામ: 16 ડિસેમ્બરથી ‘ધનાર્ક કમુરતા’ શરૂ થશે
દાહોદ સ્માર્ટ સિટી યોજના ખામીભરી: સુખદેવકાકા કોલોનીમાં ગટર ઉભરાઈ, ઘરોમાં ઘુસ્યું ગંદું પાણી
અંડર-19 એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું: 90 રનથી મેચ જીતી
ઓપરેશનલ કારણોસર દિલ્હી ફ્લાઈટ રદ, મુસાફરો અટવાયા
પાલિકા તંત્રની બેદરકારી સામે વડોદરાના નાગરિકોનો આક્રોશ: રોડ ન બનતા જાતે જ ‘ખાતમુહૂર્ત’ કર્યું
હવામાનમાં બદલાવને કારણે ઠંડીની અસરમાં ઉતાર-ચઢાવ : લઘુતમ તાપમાન 12.4 ડિગ્રી
ભારત, ફ્રાન્સ અને બ્રિટન સહિત ઘણા દેશોએ ઓસ્ટ્રેલિયા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી
દાહોદના સ્ટેશન રોડ પર ખોદેલા ખાડામાં મોપેડ પડતા મહિલા સહિત ત્રણને ઈજા
ડભોઇથી ચોરાયેલી મોટરસાયકલ સાથે ભાગતા યુવકનો અકસ્માત
બોડેલીના અલીખેરવા વિસ્તારમાં નર્મદા વસાહતના મકાનમાં ઉંદરે લગાડી આગ
સિંગવડના બારેલા ગામે આગથી બળેલા મકાનોની સાંસદ જશવંતસિંહ ભાભોરે મુલાકાત લીધી
ન્યાય મંદિર-દૂધવાલો મહોલ્લા પાસે ટ્રાફિક જામઃ તંત્ર જાગે નહિ તો આંદોલન!
ઓવરલોડેડ ગાડીમાં કચરો એકત્ર કરતી મહિલાનો જીવ જોખમમાં
કપડવંજના ફતિયાવાદમાં દીપડાની આશંકા: બે પશુઓનું મારણ, ગ્રામજનોમાં ફફડાટ
કાલોલના હિંમતપુરા નજીક હાઈવે પર ટેન્કર–ઇકો ગાડી વચ્ચે ભીષણ અકસ્માત, પાંચ ઈજાગ્રસ્ત
અફવા કે ફેક્ટ? હાઈકોર્ટનો લેખિત ઓર્ડર ન આવે ત્યાં સુધી પ્રમુખપદ નિલ સોની પાસે યથાવત્
એક હજાર કરોડના સાયબર ફ્રોડ પાછળ ચીની નાગરિકો અને કંપનીઓનો હાથ, CBIએ ચાર્જશીટ દાખલ કરી
કોંગ્રેસની રેલીમાં PM મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ સૂત્રોચ્ચાર, ભાજપે કહ્યું- ઘુસણખોરોની સેવા કરતા રહો
ઓસ્ટ્રેલિયામાં સિડનીના બોન્ડી બીચ પર ભીષણ ગોળીબાર: 11ના મોત, અનેક લોકો ઘાયલ
પંકજ ચૌધરી બન્યા ઉત્તર પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ
વડોદરામાં ‘ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ’ની ભવ્ય ઘોષણા
વડોદરામાં યોજાયેલી “સાડી ગૌરવ રન”માં 4 હજારથી વધુ મહિલાઓએ ભાગ લઈ આકર્ષણ જમાવ્યું
સાડી ગૌરવ મેરેથોનમાં બી.એ.પી.એસ. મહિલાઓની ઉત્સાહભરી ભાગીદારી
સાડી ગૌરવ રનમાં પર્ફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીની અનોખી સાંસ્કૃતિક ભાગીદારી
સુરતના સેન્ટ્રલ ઝોનમાં આગામી 2 દિવસ પાણીકાપ, 4 લાખ જેટલી વસ્તીને સીધી અસર થશે
અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં અંતિમ પરીક્ષા દરમિયાન ગોળીબાર થયો, 2ના મોત
વડોદરા: શહેર ના ફતેગંજ ઓવરબ્રિજ ટુ વ્હીલર ચાલકોને સજા એ મોત આપતો હોવાની માન્યતા દ્રઢ કરે તેવા કિસ્સાનું એક મહિનામાં જ પુનરાવર્તન થયું છે. ગત રાત્રે સાડા બાર વાગ્યે ફતેગંજ ઓવરબ્રિજ પરથી પસાર થતા એક્ટીવા ચાલકનું નીચે પટકાતા મોત થયું છે. જ્યારે તેની સાથે સવાર ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર હેઠળ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. 31 ડિસેમ્બરના રાત્રે પણ આ જ બ્રિજ પરથી પસાર થતા બાઇક ચાલકનું નીચે પટકાતા મોત નિપજ્યાની ઘટના સામે આવી હતી.
જો પહેલી વખતના કિસ્સા પરથી જ તંત્રએ બોધપાઠ લઇને કામગીરી કરી દીધી હોત તો આજે અન્યએ ભોગ બનવાનો વારો આવ્યો ન હોત. ત્રણ લોકોના મૃત્યુ થયા બાદ પણ તંત્ર તાબડતોડ કોઇ કાર્યવાહી કરશે કે પછી હજી આવી દુર્ઘટનાઓનું પુનરાવર્તન થવાની રાહ જોશે, તેવા પ્રશ્નો પ્રજા મા જોવા મળે છે. જાણવા મળેલી વિગતો મુજબ દિવસે દિવસે સ્માર્ટ સિટી વડોદરાનો ફતેહગંજ બ્રિજ લોકો માટે ઘાતક સાબિત થતો જોવા મળી રહ્યો છે. જેમાં ગઈકાલે રાત્રે વધુ એકવખત ફ્તેહગંજ ઓવર બ્રિજ પર અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે.

જેમાં ગઈકાલે મોડી રાત્રે બે બાઈક સવારો અહીંથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે હર્ષ લીંબાચિયા(ઉ.35) અને દેવલ રાજેશ સોલંકી (ઉં.19) બ્રિજની દિવાલ સાથે અથડાતા બ્રિજની નીચે પટકાયા હતા. અકસ્માત સર્જાતા ઘટના સ્થળ પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. જે બાદ બંન્ને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન બાઈક સવાર હર્ષ લીંબાચિયાનું મોત નીપજ્યું હતું. ફતેગંજ ના સ્માર્ટ બ્રિજ પર થયેલી દુર્ઘટના બાદ પાલિકા નું તંત્ર જાગ્યુ છે. સ્ટેન્ડિગ સમિતિ ના ચેરમેન હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે દુર્ઘટના ના આ વળાંક પર જાળી કે બેરેકેટ લગાવી ને અકસ્માત ને નિવારવા ના પ્રયત્નો કરાશે.