ભારત દેશમાં છાશવારે શિક્ષણનીતિ બદલાય છે. મેકોલેના વખતથી અંગ્રેજી તો ફરજિયાત. તેમાં આઝાદી પછી જે સરકાર બની તેની નજર વિદેશ તરફ વધારે...
અત્યારે સૌથી વધુ ચર્ચા જો કોઈ મુદ્દાની થઈ રહી હોય તો એ ખાલિસ્તાનનો છે. આ એક એવો ઇસ્યૂ છે, જેમાંથી ભારતે બહાર...
થોડા દિવસ પહેલાં એક સમાચારપત્રમાં વાંચવા મળ્યું કે વડોદરાનાં ઘણાં વાલીઓએ વડોદરા શહેરમાં લગ્ન તેમજ અન્ય જાહેર પ્રસંગોએ જાહેર રસ્તા અને પાર્ટી...
નવી દિલ્હી: ઈતિહાસ રચતા ભારતીય ટીમે (Team India) સતત બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં (World Test Championship Final) જગ્યા બનાવી છે....
સુરત: પોતાના બાળકોને સાયકલ ચલાવવા આપતા વાલીઓ માટે ચેતવણીરૂપ ઘટના સુરતમાં બની છે. અહીંના પુણા ગામ વિસ્તારની એક સોસાયટીમાં સાયકલ ચલાવતો બાળક...
ભારતમાં ચલણી નોટો પાછો ખેંચવાનો નિર્ણય આડકતરો રાજકીય સંબંધ ખરો.ઈન્દિરા ગાંધીએ લાદેલી કટોકટી અને ત્યાર બાદ ૧૯૭૭માં યોજાયેલી ચૂંટણીમાં જનતા પાર્ટીની ખીચડી...
નવી દિલ્હી: અમેરિકામાં બેન્કિંગ સેક્ટરમાં (America Banking sector) ઉથલપાથલ (US Banking Crisis) અટકવાનું નામ નથી લઈ રહી. સિલિકોન વેલી બેંક (SVB) બાદ...
સુરત શહેરનું ગૌરવ વધે એવા બનાવો હમણાં હમણાં પ્રકાશમાં આવતા જાય છે. ડો. જ્યેન્દ્ર કાપડિયા અને નજમી કિનખાબવાળા મસ્કત ઓમાન ખાતે યોજાયેલ...
સુરત : દાદરા નગર હવેલીમાં સિક્યુરિટી ગાર્ડે 17 વર્ષની વિદ્યાર્થિની પર એના જ ઘરમાં ઘૂસી ચપ્પુ હુમલો કરતા તેણીને લોહીલુહાણ હાલતમાં ખાનગી...
રેલ્વે પ્લેટફોર્મ પર ટ્રેન ઊભી રહી. એક પંદર – સોળ વરસનો છોકરો પાણી વેચવા આમથી તેમ દોડી રહ્યો હતો. તેના હાથમાં પકડેલી...
સુરત: સુરત શહેરમાં સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરીને કારણે શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શહેરમાં જ્યાં ને ત્યાં મેટ્રો રેલની કામગીરીને લઈ...
સુરતઃ પાંડેસરા ખાતે પકડાયેલા યુરીયા ખાતરનો ગેરકાયદે ઉપયોગ કરવાના કેસમાં ક્રાઈમ બ્રાંચને તપાસ સોંપતા 5 જ દિવસમાં મુખ્ય આરોપી મિલ માલિક અને...
સુરત : કીમથી (Kim) પીપોદરા (Pipodra) તરફ જતા હાઇવે (Highway) ઉપર રવિવારે સાંજે કોલસા (Coal) ભરેલી એક ટ્રકમાં (Truck) આગ (Fire) લાગી...
સુરતઃ મગોબ ખાતે લેન્ડ માર્ક એમ્પાયરમાં શ્યામાશ્રી ક્રીએશનના વેપારી સાથે હરિયાણા અંબાલાના ગર્ગ પિતા અને બે પુત્રોએ કાપડનો માલ ખરીદી ૧૯.૬૩ લાખનું...
સુરતઃ પાર્લે પોઈન્ટ ખાતે રહેતા અને આંજણામાં રાજ રાજેશ્વરી ક્રિએશન એલ.એલ. પી. નામથી વેપાર કરતા વેપારી સાથે બે કાપડ દલાલ ભાઈઓએ વિશ્વાસમાં...
નવી દિલ્હી: ઈન્ડિગો એરલાઈન્સની દિલ્હી-દોહા ફ્લાઈટને મેડિકલ ઈમરજન્સીના કારણે પાકિસ્તાનના કરાચી એરપોર્ટ પર લેન્ડ કરવું પડ્યું હતું. એરલાઇનના એક અધિકારીએ જણાવ્યું કે,...
2009ના નવેમ્બરમાં અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ટેસ્ટ મેચ રમાઇ હતી. સચીન તેંડુલકરે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વીસ વર્ષ પૂરાં કર્યાં...
યુક્રેન-રશિયા યુદ્ધને કારણે જીવનના લગભગ દરેક ક્ષેત્ર ઘણા બધા દેશોમાં પ્રભાવિત થયા છે. જ્યાં યુદ્ધ ચાલુ છે તે યુક્રેન-રશિયા બોર્ડર પર અને...
નવી દિલ્હી: ભારતે 95માં એકેડેમી એવોર્ડ્સ એટલે કે ઓસ્કર 2023માં (Oscar 2023) તેની ભૂમિકા ભજવી હતી. ભારતીય ફિલ્મ RRR એ ઓસ્કાર 2023માં...
સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) ક્ષેત્ર દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં લગભગ 45 ટકા અને તેના નિકાસમાં 40 ટકા ફાળો આપે છે. તેમના...
અમદાવાદ: (Ahmedabad) અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતી પરિણીતાને એક તરફી પ્રેમ (Love) તથા સંબંધ બાંધવા દબાણ કરીને પરેશાન કરનાર પોલીસ કોન્સ્ટેબલ સામે હવે...
ગાંધીનગર: (Gandhinagar) અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ (Prasad) બંધ કરી દેવાનો વિવાદ હવે પીએમ નરેન્દ્ર મોદીના દરબાર સુધી પહોચી ગયો છે. ખાસ કરીને...
સુરત: (Surat) વેસુ ખાતે રહેતા મેડીક્વીનના વેપારી સાથે સ્પા (Spa) સંચાલિકાએ મિત્રતા કેળવી તેની બંને દિકરીઓ સાથે વેપારીનો પરિચય કરાવ્યો હતો. બાદમાં...
બારડોલી: (Bardoli) બારડોલી તાલુકાના બાબેન ગામની એક સોસાયટીમાં રહેતી 15 વર્ષની તરુણી તેના જન્મ દિવસે જ ગુમ થઈ જતા બારડોલી ટાઉન પોલીસમાં...
સુરત: (Surat) પાંડેસરા જીઆઈડીસી (GIDC) વિસ્તારમાં આવેલ મારૂતી ટેક્ટાઈલ (Textile) મીલમાં ગતરોજ સાંજે બનેલી દુર્ઘટનામાં 36 વર્ષિય મહિલાનું મોત નિપજ્યું હતું. મહિલા...
વાપી: (Vapi) વાપીના ચલામાં પ્રમુખ સહજની સામે, પ્રમુખ બિવાન લેબર કોલોનીમાં મોહમદ મિરાજ મોહમદ હફીજ અંસારી (ઉં.38) અને બાજુમાં મિત્ર (Friend) કિશોર...
ભરૂચ: (Bharuch) ભરૂચ હાઇવે પર ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાતાં દંપતીનું કરુણ મોત નીપજ્યું હતું. ઈજાગ્રસ્ત પત્નીને તેના પરિવારે યોગ્ય સારવાર હોસ્પિટલમાં (Hospital)...
ઝઘડિયા: (Jhagadia) ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક ઝઘડિયા તરફ જવાના માર્ગ (Road) પર ભુંડવા ખાડી પર નવા બનેલા પુલ પરથી કાર (Car) નીચે...
સુરત: (Surat) સુરતથી સરોલી-ઓલપાડ તરફ જતા 3 લેનનો નવો રેલવે ઓવરબ્રિજ (Railway OverBridge) બનીને તૈયાર છે. પરંતુ મહાનુભાવાને તારીખ ન મળતાં મનપા...
અમદાવાદ: ગુજરાતના (Gujarat) અમદાવાદના (Ahmedabad) નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં છેલ્લા 4 દિવસથી ભારત ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ મેચ (Test Match) ચાલી રહી છે. જણાવી દઈએ...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
ભારત દેશમાં છાશવારે શિક્ષણનીતિ બદલાય છે. મેકોલેના વખતથી અંગ્રેજી તો ફરજિયાત. તેમાં આઝાદી પછી જે સરકાર બની તેની નજર વિદેશ તરફ વધારે હતી અને દેશ તરફ ઓછી. કંઈ કેટલાય વર્ષો બાદ હિંદીને રાષ્ટ્રભાષાનું સ્થાન મળ્યું તે માટે લેખકો, કવિ અને બીજા ભાષાવાદીઓને લડત આપવી પડી. હજી દક્ષિણ ભારતમાં તો હિન્દી બાકાત જ રહેલી છે. એ બધાં દક્ષિણ ભારતીઓ પોતાની માતૃભાષાને મહત્વ આપે છે અને બીજા સ્થાને અંગ્રેજી. સિત્તેર વર્ષ સુધી તો શિક્ષણમાં અખતરા જ ચાલ્યા કર્યા. સરકાર બદલાશે તો આપણને કંઈક લાભ થશે તે પણ ઠગારો નિવડ્યો. સરકાર બદલાઈ-2014 તો પણ હાલ સુધી એને એજ ગાડું ચાલ્યા કર્યું.
હાલમાં બે-ત્રણ વર્ષથી રાષ્ટ્રવાદી પ્રધાન હોવાથી કંઈક ફેરફારનાં અણસાર થયાં. પરંતુ ‘માસ્તર મારે નહીં અને ભણાવે ય નહીં’ જેવી હાલત ચાલ્યા કરી. હાલમાં બેત્રણ વર્ષથી શિક્ષણનીતિમાં અખતરા ચાલવા માંડ્યા છે પરંતુ હજી અંગ્રેજી માધ્યમવાળી શાળાઓ તો ખૂલે જ રાખે છે. સરકાર આ બાબતે મૌન છે. એનેલીધે ભારતનું યુવાધન પરદેશ તરફ વધારે ધસડાઈ ગયુ છે. આજે પ્રત્યેક કુટુંબમાં એક જ વાત ચાલે છે કે દિકરાને તો પરદેશ ઉચ્ચ શિક્ષણ માટે મોકલવો છે. ત્યાં જઈને પણ ભારતીય યુવાન ભારત આવવાનું નામ લેતો નથી.
જોકે, એક વાત સત્ય છે કે ત્યાંના પગાર ધોરણ કરતાં ભારતનું પગાર ધોરણ ઘણુ નીચુ છે. ત્યાં તો એક ડોલર રોજ બચાવે તો 72-75 રૂપિયા બચી જાય છે. એ બધાંમાંથી ભારતમાં રહેલાં માતાપિતા તથા કુટુંબને નાણાં મોકલવામાં આવે છે. આ છે હાલની બારતના શિક્ષણની સ્થિતિ! એટલે સરકારને વિનંતી કે બધાં અખતરા બંધ કરી જેતે રાજ્યમાં માતૃભાષા પ્રથમ, હિન્દી રાષ્ટ્રભાષા તરીકે ફરજિયાત બનાવે અને અંગ્રેજીને બીજી ભાષામાં સ્થાન આપે. આજનાં માતાપિતાનો પણ બાળકને રાષ્ટ્રવાદ તરફ ન ધ્યાન આપવામાં મોટો વાંક છે. માતૃભાષાને મહત્વ અપાશે તો ટ્યુશનો બંધ થઈ યુવાનોનું ધ્યાન રાષ્ટ્રવાદી સંસ્થાઓ તરફ જશે.
પોંડીચેરી – ડૉ.કે.ટી.સોની આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ખસી કરવાથી કૂતરા નહીં કરડશે?
કૂતરાઓની સમસ્યા વિશે સુરત શહેર સુધરાઈ જાગી અને કૂતરાની ખસી કરાવવાની જાહેરાત કરી તે કેટલી ઉચીત છે તે ખબર પડતી નથી. જો ખસી કરાવવાથી કૂતરા કરડતા બંધ થાય તો ઘણું સારૂં છે. પરંતુ કૂતરાને ભૂખ લાગે અથવા કોઈ અજાણી વ્યક્તિ દેખાય તો શક્ય છે કરડશે. આપણી સરકાર પાક નિષ્ફળ જાય, એક્સિડન્ટમાં કોઈ મરી જાય અથવા ઊભો પાક નષ્ટ થાય તો તેને મદદ કરે છે તો જેના છોકરા-છોકરીને ખરાબ રીતે કૂતરાઓ કરડી ગયા હોય, કંઈ કેટલાના છોકરા-છોકરી મરી જાય છે તે બિચારાની હાલત કેવી થાય છે તેનો ખ્યાલ સુધરાઈના અધિકારીઓએ વિચાર સુધ્ધા કર્યો નથી અને એને થોડી મદદ પણ કરવાનું વિચાર્યું નથી.
સુરત – રવીન્દ્ર ઠક્કર આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.