સાપુતારા: (Saputara) મહારાષ્ટ્રનાં નાસિક તરફથી દ્રાક્ષનો (Grapes) જથ્થો ભરી સુરત તરફ જઈ રહેલો આઇસર ટેમ્પો નં. જી.જે.33.ટી.8003 જે સાપુતારાથી વઘઇને જોડતા આંતર...
પારડી: (Pardi) પારડી તાલુકાના પરીયા ગામે રહેતો મનહર છીબુ પટેલ બાઇક (Bike) લઈને કામ અર્થે જઈ રહ્યો હતો. તે દરમિયાન ટુકવાડા ગામે...
બારડોલી: (Bardoli) બારડોલી તાલુકાના રામપરા ગામના સરપંચે ફાંસો ખાઈ આપઘાત (Suicide) કરી લેતાં ચકચાર મચી ગઈ છે. ગામના વિકાસના કામમાં તલાટી અને...
નવી દિલ્હી: પાકિસ્તાનના (Pakistan) પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનની મુશ્કેલીઓ ધટવાનું નામ નથી લઈ રહી ત્યારે હવે એવી માહિતી સામે આવી છે જેણે...
વલસાડ: (Valsad) નવસારી રેલવે સ્ટેશન (Railway Station) પર આવેલી ખાનદેશ એક્સપ્રેસ ટ્રેનમાં (Train) સવાર એક પરિવારના યુવકનો અન્ય મુસાફર સાથે લાઇટ (Light)...
નવસારી: (Navsari) વેગામ ગામેથી નવસારી પ્રોહિબિશન સ્કોડે 65 હજારના વિદેશી દારૂ (Liquor) ભરેલી કાર (Car) ઝડપી પાડી હતી. પોલીસે કારનો પીછો કરતા...
સાપુતારા: (Saputara) હવામાન વિભાગની (Meteorological Department) આગાહી મુજબ આજરોજ ડાંગ જિલ્લાનાં (Dang District) વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા,...
કચ્છ: ગુજરાતના (Gujarat) કચ્છમાં (Kutch) ફરી એકવાર ભૂકંપના (Earthquake) આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.9 નોંધવામાં આવી છે. જો...
લોસ એન્જલસ (Los Angeles) ખાતે રહેતા મૂળ સુરતી યોગી પટેલને (Yogi Patel) 20 વર્ષથી વસવાટ કરી રહેલા યોગી પટેલને આર્ટેસિયા ખાતેથી કાઉન્સીલમેનના...
નવી દિલ્હી: કોરોના મહામારીમાંથી (Corona Pandamic) લોકો હજી માંડ ઉભર્યા છે ત્યારે H3N2 વાયરસ (H3N2 Virus) દેશમાં એક્ટિવ થયો છે. જેના કારણે...
અમદાવાદ: ભારત (India) અને ઓસ્ટ્રેલિયા (Australia) વચ્ચે રમાયેલી ચોથી ટેસ્ટ (Fourth Test) મેચ ડ્રોમાંં (Match Draw) સમાપ્ત થઈ હતી. મેચના પાંચમાં દિવસના...
સુરત: ઉધના રેલવે સ્ટેશન પર આઘાતજનક ઘટના બની છે. અહીં ચાલુ ટ્રેને ચઢવા જતા એક યુવકનું ટ્રેન નીચે આવી જતા કચડાઈને કમકમાટીભર્યું...
અમદાવાદ: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2023ની (Border-Gavaskar Trophy 2023) ચોથી અને અંતિમ મેચ દરમિયાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો એક શર્મસાર કરતો વીડિયો (Video) સામે આવ્યો...
ભારત દેશમાં છાશવારે શિક્ષણનીતિ બદલાય છે. મેકોલેના વખતથી અંગ્રેજી તો ફરજિયાત. તેમાં આઝાદી પછી જે સરકાર બની તેની નજર વિદેશ તરફ વધારે...
અત્યારે સૌથી વધુ ચર્ચા જો કોઈ મુદ્દાની થઈ રહી હોય તો એ ખાલિસ્તાનનો છે. આ એક એવો ઇસ્યૂ છે, જેમાંથી ભારતે બહાર...
થોડા દિવસ પહેલાં એક સમાચારપત્રમાં વાંચવા મળ્યું કે વડોદરાનાં ઘણાં વાલીઓએ વડોદરા શહેરમાં લગ્ન તેમજ અન્ય જાહેર પ્રસંગોએ જાહેર રસ્તા અને પાર્ટી...
નવી દિલ્હી: ઈતિહાસ રચતા ભારતીય ટીમે (Team India) સતત બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં (World Test Championship Final) જગ્યા બનાવી છે....
સુરત: પોતાના બાળકોને સાયકલ ચલાવવા આપતા વાલીઓ માટે ચેતવણીરૂપ ઘટના સુરતમાં બની છે. અહીંના પુણા ગામ વિસ્તારની એક સોસાયટીમાં સાયકલ ચલાવતો બાળક...
ભારતમાં ચલણી નોટો પાછો ખેંચવાનો નિર્ણય આડકતરો રાજકીય સંબંધ ખરો.ઈન્દિરા ગાંધીએ લાદેલી કટોકટી અને ત્યાર બાદ ૧૯૭૭માં યોજાયેલી ચૂંટણીમાં જનતા પાર્ટીની ખીચડી...
નવી દિલ્હી: અમેરિકામાં બેન્કિંગ સેક્ટરમાં (America Banking sector) ઉથલપાથલ (US Banking Crisis) અટકવાનું નામ નથી લઈ રહી. સિલિકોન વેલી બેંક (SVB) બાદ...
સુરત શહેરનું ગૌરવ વધે એવા બનાવો હમણાં હમણાં પ્રકાશમાં આવતા જાય છે. ડો. જ્યેન્દ્ર કાપડિયા અને નજમી કિનખાબવાળા મસ્કત ઓમાન ખાતે યોજાયેલ...
સુરત : દાદરા નગર હવેલીમાં સિક્યુરિટી ગાર્ડે 17 વર્ષની વિદ્યાર્થિની પર એના જ ઘરમાં ઘૂસી ચપ્પુ હુમલો કરતા તેણીને લોહીલુહાણ હાલતમાં ખાનગી...
રેલ્વે પ્લેટફોર્મ પર ટ્રેન ઊભી રહી. એક પંદર – સોળ વરસનો છોકરો પાણી વેચવા આમથી તેમ દોડી રહ્યો હતો. તેના હાથમાં પકડેલી...
સુરત: સુરત શહેરમાં સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરીને કારણે શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શહેરમાં જ્યાં ને ત્યાં મેટ્રો રેલની કામગીરીને લઈ...
સુરતઃ પાંડેસરા ખાતે પકડાયેલા યુરીયા ખાતરનો ગેરકાયદે ઉપયોગ કરવાના કેસમાં ક્રાઈમ બ્રાંચને તપાસ સોંપતા 5 જ દિવસમાં મુખ્ય આરોપી મિલ માલિક અને...
સુરત : કીમથી (Kim) પીપોદરા (Pipodra) તરફ જતા હાઇવે (Highway) ઉપર રવિવારે સાંજે કોલસા (Coal) ભરેલી એક ટ્રકમાં (Truck) આગ (Fire) લાગી...
સુરતઃ મગોબ ખાતે લેન્ડ માર્ક એમ્પાયરમાં શ્યામાશ્રી ક્રીએશનના વેપારી સાથે હરિયાણા અંબાલાના ગર્ગ પિતા અને બે પુત્રોએ કાપડનો માલ ખરીદી ૧૯.૬૩ લાખનું...
સુરતઃ પાર્લે પોઈન્ટ ખાતે રહેતા અને આંજણામાં રાજ રાજેશ્વરી ક્રિએશન એલ.એલ. પી. નામથી વેપાર કરતા વેપારી સાથે બે કાપડ દલાલ ભાઈઓએ વિશ્વાસમાં...
નવી દિલ્હી: ઈન્ડિગો એરલાઈન્સની દિલ્હી-દોહા ફ્લાઈટને મેડિકલ ઈમરજન્સીના કારણે પાકિસ્તાનના કરાચી એરપોર્ટ પર લેન્ડ કરવું પડ્યું હતું. એરલાઇનના એક અધિકારીએ જણાવ્યું કે,...
2009ના નવેમ્બરમાં અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ટેસ્ટ મેચ રમાઇ હતી. સચીન તેંડુલકરે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વીસ વર્ષ પૂરાં કર્યાં...
હેવમોર સર્કલ પાસે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ રનની ઘટના
જેતપુરપાવી પાસે ઓરસંગ નદીના પટમાં ગેરકાયદેસર રેતી ખનન પર જનતા રેડ
જીઆઇડીસી મકરપુરામાં રૂ. 1.25 કરોડના રોડ રીસર્ફેસિંગ કાર્યનું ખાતમુહૂર્ત
ઉતરાયણ પૂર્વે ચાઈનીઝ દોરી સામે કાલોલ પોલીસની કડક કાર્યવાહી, ડુંગરીપુરા ગામેથી ૩૦ રીલ ચાઈનીઝ દોરી જપ્ત
₹20 કરોડના ડ્રેનેજ પ્રોજેક્ટમાં ગંભીર બેદરકારી, માટીની ભેખડ ધસી પડતા શ્રમજીવી દબાયો, કરૂણ મૃત્યુ
નસવાડી તાલુકાના ખેડૂતોને સિંચાઈનું પાણી ન મળતા રોષ
દાહોદ જિલ્લામાં ગેરકાયદે રેતી ખનન પર ખનિજ વિભાગની કડક કાર્યવાહી, ૬ ટ્રકો સિઝ, રૂ. ૧.૩૦ કરોડનો મુદ્દામાલ જપ્ત
સાવલી–ઉદલપુર ચાર માર્ગીય રોડની કામગીરીમાં બેદરકારી, પાઇપલાઇન તૂટી, હજારો લીટર પાણીનો વેડફાટ
બોડેલી નગરપાલિકા દ્વારા ચાર રસ્તા પરની દુકાનો સહિત 17 જેટલી જગ્યાઓ પર નોટિસ
કરોડીયા રોડ પર પાઇપલાઇનનું લિકેજ સુધારતી વખતે માટી ધસી પડી, કામદારને ઇજા
એમએસયુની સાયન્સ ફેકલ્ટીની કેન્ટીનમાં બહારના તત્વોનો અડિંગો
ગંદકી સીધી ઘરમાં! રામેશ્વર સોસાયટીમાં દુષિત પાણીથી રોગચાળાનો ભય
વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગોત્રી, સયાજીપુરા, સેવાસી અને ભાયલી ખાતે કુલ ૫૦૦થી વધુ આવાસોનું કામ પૂર્ણ થયું
સંજેલીના હીરોલા ગામે જઘન્ય હત્યા, જ્વલનશીલ પ્રવાહી છાંટી યુવકને સળગાવી માર્યો
દાહોદ જિલ્લામાં ત્રણ અલગ–અલગ ઘટનાઓમાં ત્રણના અપમૃત્યુ
લિયોનેલ મેસ્સી હૈદરાબાદ પહોંચ્યા: તેલંગાણાના CM રેવંત રેડ્ડીએ સ્વાગત કર્યું, અહીં ફ્રેન્ડલી મેચ રમશે
તિરુવનંતપુરમ નગર નિગમ ચૂંટણીમાં ભાજપનો વિજય, ભગવા પક્ષે 40 વર્ષ જૂનો ડાબેરી ગઢ તોડી પાડ્યો
રાંચી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી: ઈન્ડિગો ફ્લાઇટનો પાછળનો ભાગ રનવે સાથે અથડાયો
અસહ્ય પીડા સાથે અનોખા અંદાજમાં SIRની કામગીરી કરતા BLOને સલામ..!
“નિવેદનોથી નહીં એક્શનથી યુદ્ધ જીતાય છે”, CDS જનરલ અનિલ ચૌહાણની પાકિસ્તાનને ચેતવણી
મેસ્સીના કાર્યક્રમના મુખ્ય આયોજકની ધરપકડ, દર્શકોને ટિકિટના પૈસા પરત કરવામાં આવશે
વાઘોડિયા રોડ પર બાજુમાં નવી સાઇટના ખોદકામથી સર્જન કોમ્પ્લેક્સમાં તિરાડો અને ધ્રુજારી
આઠ યુદ્ધોના અંતનો દાવો કરનારા ટ્રમ્પ પોતે જ આ દેશ સાથે યુદ્ધના મેદાનમાં કૂદી પડ્યા
સિંગવડ તાલુકામાં યુરિયા ખાતરની તીવ્ર અછત
પંચમહાલમાં વહીવટી ગરમાવો, એક જ સ્થળે વર્ષોથી અડિંગો જમાવી બેઠેલા ૨૯ તલાટીઓની સાગમટે બદલી
સતિષાણા ગામે સ્વર્ગસ્થ પુત્રની પાવન સ્મૃતિમાં માતા-પિતા દ્વારા શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન
મહીસાગરના સિલ્ટિંગથી ફરી પાણીનો કકળાટ: 15થી 20 દિવસ સુધી પુરવઠાને મોટી અસર થશે
રાજ્યના પહેલી એલિવેટેડ APMC માર્કેટ મુખ્યમંત્રીએ ખુલ્લી મુકી
બોટલો ફેકી, પોસ્ટરો ફાડયા… મેસ્સીના ચાહકો ગુસ્સે થયા, જાણો શું છે મામલો?
ડભોઇ એસ.ટી. ડેપો ખાતે સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા મહિલા જાગૃતિ નાટકનું આયોજન
સાપુતારા: (Saputara) મહારાષ્ટ્રનાં નાસિક તરફથી દ્રાક્ષનો (Grapes) જથ્થો ભરી સુરત તરફ જઈ રહેલો આઇસર ટેમ્પો નં. જી.જે.33.ટી.8003 જે સાપુતારાથી વઘઇને જોડતા આંતર રાજ્યધોરી માર્ગનાં બારીપાડા ચીખલી નજીકનાં ઉતરાણમાં ચાલકે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા આઈસર ટેમ્પો (Tempo) પલ્ટી મારી ગયો હતો. આ અકસ્માતનાં બનાવમાં આઈસર ટેમ્પામાં ચાલક સાથે સવાર અન્ય બે ઈસમો કેબિનમાં દબાતા સ્થળ પર અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. જોકે માર્ગમાંથી પસાર થતા વાહનચાલકો અને બારીપાડાનાં ગ્રામજનો સહીત સાપુતારા પોલીસે ઘટના સ્થળે ધસી જઇ દબાયેલા ઈસમોને બહાર કાઢ્યા હતા. હાલમાં આ બન્ને ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા સવારોને સુરત ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી. જ્યારે સ્થળ પર રાત્રીનાં અરસામાં સ્થાનિકો દ્વારા દ્રાક્ષની લૂંટ પણ ચલાવી હતી. આ બનાવ સંદર્ભે સાપુતારા પોલીસની ટીમે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
લક્ષ્મીખેડા પુલની રેલિંગ તોડી રેતી ભરેલી ટ્રક 30 ફૂટ નીચે નદીમાં ખાબકી
વ્યારા: નિઝર લક્ષ્મીખેડા પુલ પાસે ગત રોજ ઓવરલોડ રેતી ભરેલી ટ્રકના ચાલકે અચાનક પોતાનો સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં આ ટ્રક પુલની રેલિંગ તોડી આશરે 30 ફૂટ નીચે નદીમાં ખાબકી હતી, જેમાં ટ્રકચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો. રેતી ભરીને ટ્રક નં.(DN-09-Q-9775) નિઝરથી સોનગઢ તરફ આવી રહી હતી. એ વેળાએ ઉચ્છલ-નિઝર ધોરી માર્ગ ઉપર આ અકસ્માત સર્જાયો હતો. નદીમાં ઉકાઈ જળાશયનું પાણી ભરાયેલું હોવાથી ટ્રક પાણીમાં ડૂબી ગઈ હતી, પણ ટ્રોલીનો થોડોક ભાગ બહાર દેખાતો હતો. આ ઘટનામાં ટ્રકચાલકને સામાન્ય ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.
ઉચ્છલના ભડભુંજા પાસે બાઇકની અડફેટે બે મહિલા ઘાયલ
વ્યારા: ઉચ્છલના આનંદપુર ગામે રહેતાં રંજનબેન બાળુભાઇ ગામીત મેસ્ટ્રો મો.સા. નં.(GJ-26-H-4530) ઉપર નવાપુરના આમલાડથી પોતાના ઘરે જતા હતા. એ દરમિયાન ભડભુંજાની સીમમાં ભડભુંજા આશ્રમ શાળાની નજીક સોનગઢથી નવાપુર તરફ ને.હા.નં.૫૩ ઉપર આવતા સોનગઢ તરફથી એક સિલ્વર કલરની બજાજ કંપનીની નંબર વગરની પલ્સર મો.સા.ના ચાલકે પોતાની મો.સા.ને પૂરઝડપે, ગફલતભરી રીતે ચલાવી તેઓની મો.સા.ને અકસ્માત કરતા બાઇકચાલક પ્રિતીબેન ચંદુભાઇ ગામીત (ઉં.વ.૨૭) સાથે રંજનબેન ગામીત રોડ ઉપર પડી ગયાં હતાં. જેમાં પ્રિતીબેન તથા રંજનબેનને ગંભીર ઇજા થઈ હતી. અકસ્માત કરી ભાગી છૂટેલા બાઇકચાલક વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.