એડિનબર્ગ : સ્કોટલેન્ડના (Scotland) બેટ્સમેન અને માજી કેપ્ટન કાઇલ કોએત્ઝરે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી (International Cricket) નિવૃત્તિની જાહેરાત કરી છે. પોતાની કેરિયર દરમિયાન કુલ...
ન્યૂયોર્ક: હિંડનબર્ગ રિસર્ચ અને 24 જાન્યુઆરીની તારીખ અદાણી ગ્રુપ (Adani Group) ભાગ્યે જ ભૂલી શકે તેમ છે. ત્યારે હવે હિંડનબર્ગ રિસર્ચે (Hindenburg...
મુંબઇ: દુબઇથી (Dubai) મુંબઇ (Mumbai) આવી રહેલ ઇન્ડિગોની ફ્લાઇટના (Flight) બે પ્રવાસીઓએ નશાની હાલતમાં સાથી મુસાફરો અને વિમાનના કર્મચારીઓ સાથે ગાળા ગાળી...
વૉશિંગ્ટન: અમેરિકાએ (America) જાહેરાત કરી છે કે જે વ્યક્તિઓ અમેરિકામાં બિઝનેસ ટુરિસ્ટ વિઝા (Business Tourist Visa) પર અથવા ટુરિસ્ટ વિઝા બી-૧ અને...
ગાંધીનગર: ભાજપના (BJP) પૂર્વ મંત્રી જવાહર ચાવડાના ભાઈ જગદીશ ચાવડાની માલિકીના એસજી હાઈવેની પાછળ આવેલા રિંગ રોડ પર નીલકંઠ ગ્રીન્સ નામનો બંગલો...
સુરત : સુરતના પુણા સીમાડા ચોકડી પાસે દારૂ ભરેલી ઈનોવા કારને રોકવા જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઈનોવાનો કાચ તૂટી ગયો...
ગાંધીનગર : પીએમઓ (PMO) ના નકલી અધિકારી બનીને કાશ્મીરમાં (Kashmir) ઝેડ પ્લસ સિક્યુરિટી સાથે ફરતા મહાઠગ કિરણ પટેલનું કનેક્શન કાશ્મીર ગુજરાત (Gujarat)...
નવી દિલ્હી: ઇઝરાયલની (Israel) સંસદે ગુરુવારે ન્યાયતંત્રમાં ફેરફાર કરવા માટે પ્રસ્તાવિત ઘણા વિવાદાસ્પદ કાયદાઓમાંથી પ્રથમ પસાર કર્યો હતો. સંસદ દ્વારા આ કાયદો...
વલસાડ : બગવાડા ટોલનાકા ઉપર એક કારને અન્ય વાહની ટક્કર લાગતા તે ડિવાઇડર ઉપર ચડી રેટબોર્ડમાં ઘૂસી ગઇ હતી. સદનસીબે આ બનાવમાં...
ચેન્નાઈ : ભારતીય ટીમમાં (Indian Team) ઈજાગ્રસ્ત ખેલાડીઓની (Injured player) વધતી સંખ્યા ચિંતાનો વિષય છે. પરંતુ કેપ્ટન રોહિત શર્માને નથી લાગતું કે...
પારડી : પારડીમાં આઘાતજનક ઘટના બની છે. અહીં સોની સમાજના એક તંદુરસ્ત યુવાનનું હાર્ટ એટેકના લીધે મોત નિપજ્યું છે. આશ્ચર્યની વાત તો...
ગાંધીનગર: રાજ્ય સરકાર એમ.એસ.એમ.ઈ. (MSME) થકી ઔધોગિક વિકાસને પ્રોત્સાહિત કરી રહી છે. રાજ્યમાં એમ.એસ.એમ.ઈ. ૧૨ પાર્કનું નિર્માણ થયેલું છે, જેમાં ૪ મહિલા...
ગાંધીનગર: ગુજરાત (Gujarat) વિધાસભામાં આજે માર્ગ – મકાન વિભાગનું 20,642 કરોડનુ બજેટ (Budget) પસાર કરાયુ હતું. માર્ગ મકાન વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પરની...
અમદાવાદ: ‘ભાજપ (BJP) રાજમાં સરકારના મળતિયા-ઉદ્યોગપતિઓ કરોડો રૂપિયાની લુંટ કરી વિદેશ ભાગી ગયા છે. પરતું પ્રધાનમંત્રી કે ભાજપના કોઈ નેતાએ હરફ સુદ્ધાં...
ગાંધીનગર: વિધાનસભામાં સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં ગણવેશ (uniform) સહાય અંગેના પ્રશ્નના લેખિત જવાબમાં સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું હતું કે,...
નવી દિલ્હી: બોલિવૂડનાં (Bollywood) ફેમસ એકટરના (Actor) પરિવાર પર મુસીબતનો પહાડ ટૂટી પડયો છે. જાણકારી મુજબ આ એકટરની બહેનનો પતી છેલ્લાં 22...
બારડોલી : બારડોલી તાલુકાનાં વધાવા ગામના એક ખેતરમાં શેરડી કાપણી કરતી વખતે શેરડી સળગાવવામાં આવતા દીપડાનું બચ્ચાના રડવાનો અવાજ આવ્યો હતો, તેથી...
નવી દિલ્હી: પંજાબ પોલીસની (Punjab Police) ખાલિસ્તાની (Khalistan) સમર્થક તેમજ “વારિસ પંબાજ દે”નાં પ્રમુખ અમૃતપાલ સિંહ ઉપર ચાંપતી નજર છે. વેશ બદલીને...
ભરૂચ,અંકલેશ્વર: પવિત્ર ચૈત્ર નવરાત્રિ ચાલી રહ્યાં છે ત્યારે માતાજીનો પરમ ભક્ત માંડવીનો યુવક દેવમોગરા માતાજીના દર્શને ગયો હતો ત્યારે ડુંગર પરથી પડી...
વ્યારા: વ્યારાના કણજા ફાટક રોડ પર ગમખ્વાર અકસ્માતમાં સોનગઢના યુવકનું કરૂણ મોત નિપજ્યું છે. યુવક પોતાની મોટર સાયકલ પર જઈ રહ્યો હતો...
વાપી: (Vapi) વાપીના સલવાવથી 8 લાખ રૂપિયાનો દારૂનો (Liquor) જથ્થો ભરેલ ડમ્પર (Dumper) વાપી ડુંગરા પોલીસે ઝડપી પાડયું હતું. પોલીસે ડ્રાઈવર તેમજ...
મુંબઈ: જાણીતા નાટ્યકાર, અભિનેતા, સંગીતકાર પીયૂષ મિશ્રા છેલ્લા ઘણા સમયથી તેમના ચાહકોનું મનોરંજન કરી રહ્યા છે. પિયુષ મિશ્રાએ પોતાની કવિતાઓ અને ગીતોના...
કામરેજ: (Kamrej) સુરત મહાનગર પાલિકામાં (Surat Municipal Corporation) કકટ પર ચાલતી એમ્બ્યુલન્સમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા ચાર દિવસ થી ગુમ (Missing) થઈ...
સુરત: વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં પ્રચાર દરમિયાન મોદી અટક અંગે વિવાદાસ્પદ ટીપ્પણીના મામલે કોંગ્રેસના તત્કાલિન પ્રમુખ અને લોકસભાના સાંસદ રાહુલ ગાંધી વિરુદ્ધ...
નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાના ક્વીસલેન્ડમાં ચોંકાવનારી ઘટના બની છે. અહીં એક મહિલા રાત્રિના સમયે બેડરૂમનો દરવાજો ખોલ્યો ત્યારે અંદરનું દ્રશ્ય જોઈ ચોંકી ગઈ...
મુંબઈ: (Mumbai) બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના (Salman Khan) ફેન્સ અને તેના પરિવારના સભ્યો આ દિવસોમાં તેની ચિંતામાં છે. તેનું કારણ એ છે...
સુરત: સુરતમાં એક રેરેસ્ટ ઓફ રેર કેસ જોવા મળ્યો છે. અહીં એક 13 વર્ષીય કિશોરીનું હૃદય છાતીથી આરપાર દેખાવા લાગ્યું હતું. નરી...
ભરૂચ: ભરૂચ જિલ્લાના પાલેજ રેલવે સ્ટેશન પર ફાટક LC ગેટ 198 માં બુધવારે રાતે ડમ્પર ચાલકે ટક્કર મારતા પાવર સપ્લાય ફેઈલ થતા...
સુરત: (Surat) બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન 1943 થી મુંબઈમાં ચાલતી ટેક્સટાઈલ કમિશનરની (Textile Commissioner) સ્વાયત્ત ઓફિસને ટેક્સટાઈલ મંત્રાલયમાં મર્જ કરવાને લઈ સુરત...
સુરત: (Surat) ભારતની અગ્રણી કસ્ટમ સિન્થેસિસ અને સ્પેશિયાલિટી કેમિકલ કંપનીઓ પૈકીની એક અનુપમ રસાયણ ઇન્ડિયા લિમિટેડે (Anupam chemical India Limited) રૂ.670 કરોડના...
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સિંગરૌલીમાં વિકાસ વિરુદ્ધ પ્રજાનો જંગ ચાલી રહ્યો છે
ઝાલોદમાં નાતાલ પૂર્વે ભવ્ય ક્રિસમસ શાંતિ યાત્રાનું આયોજન: CNI ચર્ચ દ્વારા પ્રેમ, શાંતિ અને ભાઈચારાનો સંદેશ અપાયો
અસીમ મુનિરને બે બાજુનું દુ:ખ
હજુ બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
અમેરિકામાં MAGA આંદોલન નિષ્ફળતા તરફ આગળ વધી રહ્યું છે?
અ મેસી (Messi / Messy) અફેર : ઘરનાં છોકરાં ઘંટી ચાટે ઉપાધ્યાયને આટો
જેહાદીઓના નવા સરનામા તરીકે ઉભરી રહેલું બાંગ્લાદેશ
વિસરાતું, હિજરાતું… અસલ સુરત
એડિનબર્ગ : સ્કોટલેન્ડના (Scotland) બેટ્સમેન અને માજી કેપ્ટન કાઇલ કોએત્ઝરે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી (International Cricket) નિવૃત્તિની જાહેરાત કરી છે. પોતાની કેરિયર દરમિયાન કુલ 159 ઇન્ટરનેશનલ મેચ રમીને તેમાં 5 સદી અને 27 અર્ધસદીની મદદથી 4687 રન કરનાર કોએત્ઝર સ્કોટલેન્ડ વતી વર્લ્ડકપમાં સદી ફટકારનાર પહેલો બેટ્સમેન બન્યો હતો. તેની આગેવાનીમાં સ્કોટલેન્ડે ઘણી યાદગાર જીત મેળવી હતી. તેણે 86 મેચમાં સ્કોટલેન્ડનું સુકાન સંભાળ્યું હતું, જેમાંથી 46 મેચ જીતી હતી.
તેની આગેવાનીમાં ટીમે 2021ના ટી-20 વર્લ્ડકપના સુપર-12 સ્ટેજમાં ક્વોલિફાઇ કર્યું હતું. 2018માં તેની કેપ્ટનશિપ હેઠળ સ્કોટલેન્ડે ઇંગ્લેન્ડને તેના ઘરઆંગણે હરાવ્યું હતું અને 2021ના ટી-20 વર્લ્ડકપમાં સ્કોટલેન્ડે બે વારની ચેમ્પિયન વેસ્ટઇન્ડિઝને પણ હરાવ્યું હતું. નિવૃત્તિ લીધા પછી હવે કોએત્ઝર ધ હન્ડ્રેડ ટૂર્નામેન્ટમાં નોર્ધન ડાયમંડ્સની મહિલા ટીમના સહાયક કોચ તરીકેની નવી ભૂમિકામાં જોવા મળશે.
ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે જોની બેયરસ્ટોને IPLમાં રમવા માટે એનઓસી ન આપી
નવી દિલ્હી : ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમનો (England Cricket Team ) વિકેટકીપર બેટ્સમેન જોની બેરસ્ટોને તેના ક્રિકેટ બોર્ડ દ્વારા એનઓસી (NOC) ન મળવાથી તે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) 2023માંથી બહાર થઈ ગયો છે. ગયા વર્ષે ગોલ્ફ રમતી વખતે બેયરસ્ટોને પગમાં ઈજા થઈ હતી જેના કારણે તે લાંબા સમયથી ક્રિકેટથી દૂર છે. બીજી તરફ ઇસીબીએ ઓલરાઉન્ડર લિયામ લિવિંગસ્ટોનને આઇપીએલમાં રમવા માટે એનઓસી આપી દીધી છે. આ બંને ખેલાડી પંજાબ કિંગ્સનો ભાગ છે.
ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઇસીબી)એ ઘૂંટણ અને પગની ઈજામાંથી સાજા થયેલા ઓલરાઉન્ડર લિયામ લિવિંગસ્ટોનને 31 માર્ચથી શરૂ થઈ રહેલી આઇપીએલમાં રમવાની મંજૂરી આપી છે. પંજાબ કિંગ્સે આઇપીએલ ઓક્શનમાં લિવિંગસ્ટોન અને બેયરસ્ટોને અનુક્રમે રૂ. 11.50 કરોડ અને રૂ. 6.75 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યા હતા. મીડિયા રિપોર્ટસ અનુસાર પંજાબ કિંગ્સ માટે એક સારા અને એક ખરાબ સમાચાર ઇસીબીએ આપ્યા છે. ઇસીબીએ લિવિંગસ્ટોનને આઇપીએલમાં ભાગ લેવા માટે લીલી ઝંડી આપી દીધી છે, પણ બેયરસ્ટોને તેમાં ભાગ લેવાની મંજૂરી મળી નથી. ગોલ્ફ કોર્સ પર લપસ્યા પછી બહુવિધ ફ્રેક્ચરને કારણે બેયરસ્ટો સપ્ટેમ્બરમાં ટી-20 વર્લ્ડકપની સાથે જ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડના ટેસ્ટ પ્રવાસમાં ચૂકી ગયો હતો.