વડોદરા: મહાનગર પાલિકાના સમિતિના ચેરમેન દ્વારા ખટંબામાં તૈયાર કરવામાં આવેલા કેતન શેડની મુલાકાત લેવામાં આવી હતી.જ્યાં વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યા બાદ તેને વધુ...
વડોદરા: શહેરમાં ડોર ટુ ડોર સેવામાં એક બાદ એક ખુલાસાઓ થઇ રહ્યા છે. કેટલાક અધિકારીઓ તેઓને સાચવી રહ્યા હોવાનું પણ બહાર આવ્યું...
વડોદરા: શહેરમાં રામ નવમીની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી.શહેરના વિવિધ રામજી મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ દર્શનાર્થે જોવા મળી હતી....
વડોદરા: શહેરમાં રામનવમીને લઇને ભકતોમાં ભારે ઉત્સાહથી ભગવાની શોભાયાત્રા નીકળી હતી. તોફાની તત્વોએ બપોરે પાંજરીગર અને સાંજે કુંભારવાડામાંથી નીકળેલી શોભાયાત્રા પર પથ્થરમારો...
કાનપુર: યુપીના (UP) કાનપુના (Kanpur) બાંસમંડૂીમાં કાપડાંનું હોલસેલ માર્કેટ (Wholesale Market) 7 કલાકથી ભીષણ આગની (Fire) ઝપેટમાં આવી ગયું છે. આગે વિકરાળ...
નડિયાદ: નડિયાદ તાલુકાના ચકલાસીમાં મહિલા મંડળ ચલાવતી એક મહિલાએ પોતાના મંડળના સભ્યના પુત્રને ટેમ્પી લાવવા માટે 90 હજાર રૂપિયા હાથઉછીના આપ્યાં હતાં....
સોજિત્રા : આણંદ જીલ્લામાં ભાજપ શાસિત ઉમરેઠ અને સોજીત્રા નગરપાલિકાના બજેટ ગત દિવસોમાં નામંજૂર થયા હતા. જેથી આ બંન્ને પાલિકાના અસંતુષ્ટ સભ્યોને...
આણંદ શહેરમાં ગુરૂવારના રોજ રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી નિમિત્તે ત્રણ સ્થળેથી ભગવાન રામની શોભાયાત્રા નીકળી હતી અને શહેરના...
વર્ષ ૨૦૨૪માં લોકસભાની ચૂંટણી ફાઈનલ હોય તો ૨૦૨૩ના મેમાં યોજાનારી કર્ણાટક વિધાનસભાની ચૂંટણી વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે સેમી-ફાઈનલ જેવી પુરવાર થશે....
નવી દિલ્હી: યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે (US Stat Department) રશિયામાં (Russia) રહેતા તેના તમામ અમેરિકન નાગરિકોને તાત્કાલિક દેશ છોડી દેવા માટે કહ્યું છે....
અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) સહિત રાજ્યના ડીસા અને મહેસાણામાં (Mehsana) નરેન્દ્ર મોદી (Narendra Modi) વિરુદ્ધ પોસ્ટર ઝુંબેશ શરૂ થઈ છે. આજે અમદાવાદ, મહેસાણા...
દુબઇ : ભારતમાં (India) ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનારા વન ડે વર્લ્ડકપ (One day WorldCup) દરમિયાન પાકિસ્તાનની (Pakistan) મેચો ન્યૂટ્રલ વેન્યુ પર રમાડવા અંગેના મીડિયાના...
અમદાવાદ : આવતીકાલે શુક્રવારે અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (Narendra Modi Stadium) જ્યારે ડિફેન્ડીંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ અને ટાઇટલ જીતવાના એક દાવેદાર એવા...
નવી દિલ્હી: ભાગેડુ અમૃતપાલ સિંહે (Amrutpal Singh) બીજો વીડિયો (Video) શેર કર્યો છે. જેમાં તે કહી રહ્યો છે કે હું ભાગેડુ નથી....
નવી દિલ્હી: અમેરિકાના (America) કેન્ટુકીમાં ફોર્ટ કેમ્પબેલ સૈન્ય વિસ્તારથી 48 કિમી દૂર બે લશ્કરી બ્લેક હોક હેલિકોપ્ટર (Black Hawk Helicopter) ક્રેશ (Crash)...
સુરત:(Surat) કતારગામ ખાતે રહેતી મહિલાનો સોદો તેના પતિએ (Husband) જ કરી નાખ્યો હોવાની લાંછનરૂપ ઘટના સામે આવી છે. પતિએ ઉધાર લીધેલા રૂપિયા...
ગાંધીનગર: G20 પ્લેટફોર્મ (G20 platform) વિશ્વને (World) કલ્પનાશક્તિનો ઉપયોગ કરવાની અને આપત્તિના જોખમની સમસ્યાને ઉકેલવા માટે નવીન રીતો શોધવાની અનોખી તક આપે...
ગાંધીનગર: અનંત યુનિવર્સિટી ખાતે આયોજિત ‘ફ્યુચર ઓફ લર્નિંગ: ઈન્ટરનેશનલ ડિઝાઈન કોલેબોરેટિવ’ના સમાપન- સત્ર માં મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ભારત...
કામરેજ: (Kamrej) ત્રણ દિવસ અગાઉ ગુમ થયેલા ડુંભાલ ખાતે મિનરલ પીવાના પાણીનો (Drinking Water) ધંધો કરતા યુવાનનો મૃતદેહ ખોલવડ તાપી નદીના (Tapi...
ગાંધીનગર : રાજયમાં કોરોનાના (Corona) કેસો વધી રહયા છે,જેના પગલે સરકાર ચિંતિત બની છે, આજે સીએમ (CM) ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં (Gandhinagar) કોરોનાના...
નવી દિલ્હી: આજે રામનવમીના (Ram Navmi) અવસર પર દેશભરમાં શોભાયાત્રા (ShobhaYatra) નીકળી રહી છે ત્યારે અલગ અલગ વિસ્તારમાંથી અલગ અલગ માહિતીઓ મળી...
રાજપીપળા: (Rajpipla) નર્મદા જિલ્લાના રાજપીપળા નજીકના નાવરા ગામ સ્થિત હનુમાન મંદિરના પૂજારીને (The Priest of the Temple) અમદાવાદની ભેજાબાજ ટોળકીએ હનીટ્રેપમાં ફસાવી...
અમદાવાદ: દિવસેને દિવસે રાજ્ય અને કેન્દ્રની સરકાર જનતાને મોંઘવારીની (inflation) ભેટ આપતી રહી છે. તેવામાં અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઈવે (Ahmedabad-Vadodra Express Highway)...
અમદાવાદ: રાજ્યમાં કોઈ પણ પ્રકારના આર્થિક સર્વે (Economic Survey) વગર આદિવાસી વિસ્તારમાંથી ૮૩,૫૫૬ એનએફએસએ કાર્ડ કમી કરવાની તજવીજ કરવામાં આવી છે. ગરીબ...
હથોડા: (Hathoda) પાલોદ ગામે (Village) ક્રિષ્ના રેસિડેન્સીની પાછળ આવેલા તળાવમાં 12, 13 અને 14 વર્ષના ત્રણ મિત્રો (Friends) નાહવા પડ્યા હતા. ત્યારે...
નવી દિલ્હી: રાહુલ ગાંધીની (Rahul Gandhi) મુશ્કેલીઓ તો જાણે તેણે છોડી જ નથી રહી. એક પછી એક મુશ્કેલીઓ તેની સામે આવી રહી...
નવી દિલ્હી: કપિલ શર્મા (Kapil Sharma) આ નામ માત્ર ભારતમાં (India) જ નહિં વિશ્વમાં પણ જાણીતું છે. કોમેડિ કિંગ કપિલ શર્મા આમ...
દેશના અનેક ભાગોમાં ગુરુવારે હવામાનમાં (Atmosphere) પલટો આવ્યો હતો. આકાશમાં ઘેરા વાદળો ઘેરાઈ ગયા, જોરદાર પવન (Wind) ફૂંકાવા લાગ્યો હતો. અનેક જગ્યાએ...
સુરત: રામનવમી પર્વ પર સુરતની દીકરીએ રાષ્ટ્રીય સ્તરે શહેરનું ગૌરવ વધાર્યું છે. ભોપાલમાં આયોજિત ત્રણ દિવસીય પાંચમા આંતરરાષ્ટ્રીય રામાયણ અધિવેશનમાં આદર્શ જીવન...
જુનાગઢ: જુનાગઢમાં એક ચોંકાવનારી ઘટના બની છે. અંધશ્રદ્ધાના રવાડે ચઢેલા સગા બાપે દીકરીની બલિ ચઢાવવાનો પ્રયાસ કર્યો છે. દીકરીને બે દિવસ ભૂખી...
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સિંગરૌલીમાં વિકાસ વિરુદ્ધ પ્રજાનો જંગ ચાલી રહ્યો છે
ઝાલોદમાં નાતાલ પૂર્વે ભવ્ય ક્રિસમસ શાંતિ યાત્રાનું આયોજન: CNI ચર્ચ દ્વારા પ્રેમ, શાંતિ અને ભાઈચારાનો સંદેશ અપાયો
અસીમ મુનિરને બે બાજુનું દુ:ખ
હજુ બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
અમેરિકામાં MAGA આંદોલન નિષ્ફળતા તરફ આગળ વધી રહ્યું છે?
અ મેસી (Messi / Messy) અફેર : ઘરનાં છોકરાં ઘંટી ચાટે ઉપાધ્યાયને આટો
જેહાદીઓના નવા સરનામા તરીકે ઉભરી રહેલું બાંગ્લાદેશ
વિસરાતું, હિજરાતું… અસલ સુરત
મૈં હું ના
એસટી ડેપોના શૌચાલયમાં પેશાબ કરવાની ફી 10 રૂપિયા!
સિડનીમાં આતંકીઓ દ્વારા થયેલો હિચકારો હુમલો
શિક્ષિત અંધ ભકતો
સાથ અને સહકાર વિના ચીનની બરોબરી શક્ય નથી
સાવલીના વિટોજ ગામે મંદિરની ચાવી મુદ્દે ઉગ્ર વિવાદ, ગામમાં તણાવ
આંકડાઓની માયાજાળ…
એ.આઇ. (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)
મંદિરોમાં વીઆઈપી દર્શન અંગે સુપ્રીમ કોર્ટ
હિન્દુઓના રક્ષણ માટે ભારત સરકાર કાર્યવાહી કરે તે જરૂરી
સાહિત્યનું સેવન કરો અને જિંદગીની મઝા માણો
દિલ્હી હંમેશા માટે પ્રદૂષણમુક્ત થાય તેવા પ્રયત્નો કરવા જોઇએ
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
વડોદરા: મહાનગર પાલિકાના સમિતિના ચેરમેન દ્વારા ખટંબામાં તૈયાર કરવામાં આવેલા કેતન શેડની મુલાકાત લેવામાં આવી હતી.જ્યાં વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યા બાદ તેને વધુ ક્ષમતા અને વધુ અસરકારક કેવી રીતે બનાવી શકાય તે દિશામાં ટીમ સાથે ચર્ચા વિચારણા કરી હતી. શહેરમાં રખડતા ઢોરોને લઈને જે પ્રકારે અકસ્માતોની ભરમાર સર્જાઈ રહી છે. ત્યારે ખટંબા સ્થિત ઢોર ડબ્બાની ક્ષમતા વધારવાની સાથે શહેરમાં રખડતા ઢોરોને પકડવાની ઝુંબેશને પણ વેગ આપવામાં આવશે. આ અંગે માહિતી આપતા પાલિકાની સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે સતત ચાલતી પ્રક્રિયામાં અને ચારે તરફથી જે પ્રશ્નોનો વિષય હોય છે.
એમાં ખાસ કરીને પશુધનની જો વાત કરીએ તો ચારે તરફ કોર્પોરેશન એ એક જે પ્રકારની કામગીરી લીધી છે.એમાં પશુને પકડવાથી માંડીને એની માવજતથી માંડીને એને રાખ રખાવની જે સ્થિતિ છે.તે સુધીમાં અમે ખટંબા મુકામે નવો કેટલ શેડ જે જૂનો હતો તે હયાત એની બાજુમાં એક લાખ ચોરસ ફૂટમાં એવરેજ 1500 જેટલા પશુધન રહી શકે તેવી સ્થિતિમાં નિર્માણ કર્યું છે.અને એ નિર્માણમાં પાણીનો ફુવારો, શેડ હોય, અંદર રોડ રસ્તા હોય અને ઝાડ આ પ્રકારની વ્યવસ્થાને અમે ત્યાં ઓપ આપ્યો છે.આજે અમે મુલાકાત કરી હતી.એમાં જે જૂનો ઢોરવાડ છે. ત્યાં ખટંબાનો એમાં 574 જેટલા મોટા પશુ છે.નાના પશુ એની સાથે રાખી નથી શકાતા.
એવી દિશામાં અમે જ્યારે નવો શેડ બનાવ્યો છે.એનો ઉપયોગ થાય ત્યાં આગળ 365 જેટલા નાના વાછરડાને ત્યાં છેલ્લા ઘણા સમયથી અમે ત્યાં શિફ્ટ કર્યા છે.આજની આ સ્થિતિમાં એનો ખૂબ સારો ઉપયોગ થઈ રહ્યો છે,અને આવનાર સમયમાં પણ હજારથી પંદરસો ગાય પશુધન રહે તેવી વ્યવસ્થા ઉભી કરી છે.તેના ઘાસચારાથી માંડીને વેટરનરી ડોક્ટર થી માંડીને શીફ્ટ વાઇસ કામગીરી કરનાર અમારા સભ્યો થી માંડીને વ્યવસ્થા અહીં ઉપલબ્ધ છે અમે જે પ્રકારની કામગીરી કરી રહ્યા છે.એમાં સફળતા મળે એવો અમારો પ્રયાસ છે..ટેગીંગ થયેલા અને ટેગીંગ થયા વગરના એમાં જે ટેગીંગ થયેલા ઢોર છે. એ એના માલિકને અમે ઓળખ કરી પોલીસ કેસ પણ કરીએ છીએ જ્યારે ટેગિંગ વગરના જે ઢોર આવતા હોય છે.ત્યારે એને અમારા શેડમાં જ્યારે લઈ જઈએ છીએ.
ત્યાં ટેગિંગ કરતા હોઈએ છીએ. જેથી કરીને એક ઓળખ પણ ઊભી થાય એટલે અહીંયા કુતરાથી માંડીને વિવિધ પશુઓને રાખવાની સુવિધા પૂરી પાડી છે.અને આવનાર સમયમાં વધુ કસરત સાથે ત્રણ શિફ્ટમાં પકડવાની પણ વાત મૂકી છે. જે પહેલાની સ્થિતિમાં પકડવાની જે ઝુંબેશ છે,એને પણ વેગ મળ્યો છે,અને આગામી સમયમાં ચોક્કસ નીતિ નિયમ પોલિસી સાથે આગળ વધવાના છે તેમ જણાવ્યું હતું