વડોદરા : પાલિકા દ્વારા નક્કી કરેલા કોન્ટ્રાક્ટર દ્વારા ગુજરાત અને કેન્દ્ર સરકારની જાહેરતા અને કાર્યક્રમના વિવિધ વિસ્તારમાં લગાવેલા બેનરો પૈકી દાંડિયા અને...
વડોદરા: દંતેશ્વર વિસ્તારમાં બંસલ મોલ નજીક રૂપારેલ કાંસને અડીને અનેકવિધ સાઈટો ઉભી કરી દેવાઈ હતી અને તેઓ દ્વારા નીતિ નિયમોનું ઉલ્લંઘન કરી...
ઉમરેઠ : ઉમરેઠના બસ સ્ટેન્ડ વિસ્તારમાં દબાણકર્તાઓને પોલીસ કે તંત્રનો કોઇ જ ભય ન હોય તે રીતે વર્તી રહ્યાં છે. એક મહિના...
આપણો દેશ આજે દેશના કર્મઠ અને નિર્ણાયક વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાહબરી હેઠળ આગળ વધી રહેલ છે જેમાં દેશને ગૌરવ આપનારા વિદેશોના નીચેના...
આણંદ : આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લાના ગુરુવારના રોજ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. સવારથી વાતાવરણ વાદળછાયું થતા ગરમીમાં રાહત મળી હતી....
પેટલાદ : ચરોતરના પેરિસ એવા ધર્મજ ગામને ભ્રષ્ટાચારનો લુણો લાગ્યો છે. ગ્રામ પંચાયતના માટી કૌભાંડમાં અગાઉ તલાટી સામે કાર્યવાહી બાદ જિલ્લા વિકાસ...
ખેડા: ખેડામાં ગૌચર તેમજ પોલીસ ફાયરીંગ બેટ માટે નીમ કરેલી જગ્યામાંથી આર.આર એન્ટરપ્રાઈઝ નામની એજન્સીએ કુલ 7227 મેટ્રીક ટન માટીનું ગેરકાયદેસર રીતે...
નડિયાદ: કપડવંજ પંથકની 16 વર્ષીય કિશોરીને ભગાડી જઈ, તેણી ઉપર અવારનવાર દુષ્કર્મ ગુજારી બે વખત ગર્ભવતિ બનાવનાર પરિણીત યુવકને કોર્ટે કસુરવાર ઠેરવી...
એલોપથી સિસ્ટમ આજે સૌથી મોટી રોજીદાતા છે અને દેશના લગભગ દરેક ઘરમાં એક સભ્ય એવો છે જે તેનો પગાર અથવા કારોબાર આ...
જયપુર : આઇપીએલમાં (IPL) અહીંના સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં યશસ્વી જયસ્વાલની 43 બોલમાં 77 રનની ઇનિંગ ઉપરાંત અંતિમ ઓવરોમાં ધ્રુવ જુરેલની...
નવી દિલ્હી: મૂળ પ્રયાગરાજમાં રહેનાર તેમજ ધણાં ગુનાઓમાં સંડોવાયેલા ગુડ્ડુ બમબાજની (Guddu Bambaj) ધરપકડ (Arrest) આજે દિલ્હી પોલીસે (Delhi Police) કરી હતી....
સુરત: (Surat) ચોકબજારથી આગળ ભાગ તળાવ મેન રોડ પર આવેલ જનતા માર્કેટના (Janta Market) ખાલી પ્લોટ પર સાત વર્ષ પહેલા વાહન પાર્કિંગ...
અમદાવાદ : બોલીવુડ અભિનેત્રી (Bollywood Actress) પાયલ રોહતગીએ અમદાવાદના (Ahmedabad) સેટેલાઈટ વિસ્તારમાં પોતાની વિરુદ્ધમાં નોંધાયેલી ફરિયાદ રદ કરવા માટે હાઇકોર્ટમાં (HC) અરજી...
સુરત: (Surat) મહીધરપુરા વિસ્તારમાં લાલ દરવાજા પાસે એક્સલેન્ટ બિઝનેસ હબ સેન્ટર ખાતે માલસામાનની લિફ્ટમાં (Lift) ઉપરના માળ પર જતી વખતે લિપ્ટનો વાયર...
અમદાવાદ : કુખ્યાત બુટલેગર (Bootlegger) વિજય સિંધી (Vijay Sindhi) સામે ઇન્ટરપોલ દ્વારા રેડ કોર્નર નોટિસ (Red Corner Notice) જાહેર કરવામાં આવી હતી....
ગાંધીનગર : રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી (CM) નરેન્દ્ર મોદીએ (Narendra Modi) 20 વર્ષ પહેલાં એટલે કે 24 એપ્રિલ, 2003ના રોજ SWAGAT (સ્વાગત –...
ગણદેવી: (Gandevi) ગણદેવી ને.હા.નં. 48 (National Highway) ઉપર દુવાડા ગામના (Village) પાટીયા પાસે બુધવાર રાત્રે ડિવાઈડર કુદી ધસી આવેલી ટ્રકે (Truck) સામેથી...
નવી દિલ્હી : જંતરમંતર (Jantar Mantar) પર ધરણા (Strike) પ્રદર્શન કરી રહેલા દેશના ટોચના રેસલર્સ (Wrestler) સામે આકરા પાણીએ આવેલા ભારતીય ઓલિમ્પિક્સ...
બારડોલી: (Bardoli) બારડોલી તાલુકામાં રહેતા સતીપતિ જૂથના લોકોએ ગુરુવારના રોજ બારડોલી મામલતદારને આવેદનપત્ર આપી સરકાર (Government) દ્વારા આપવામાં આવેલાં વિવિધ ઓળખપત્રો અને...
નવી દિલ્હી: ચાઈલ્ડ રાઈટ્સે (Child Rights) બાળકોના ફેવરિટ હેલ્થ પાવડર ડ્રિંક બોર્નવિટાને (Bournevita) નોટિસ મોકલી છે. ચાઈલ્ડ રાઈટ્સે કહ્યું છે કે કંપનીએ...
અમદાવાદ : કોંગ્રેસ (Congress) દ્વારા સામાન્ય ગુજરાતી (Gujarati) માટે “જનમંચ” કાર્યક્રમ ૧લી મે ગુજરાતના સ્થાપના દિનથી ગુજરાતમાં તાલુકે – તાલુકે શરૂઆત કરવામાં...
મોહાલી : આઇપીએલમાં (IPL) શુક્રવારે અહીંના આઇએસ બિન્દ્રા સ્ટેડિયમ પર જ્યારે લખનઉ સુપર જાયન્ટ્સની (LSG) ટીમ પંજાબ કિંગ્સ (PBKS) સામે મહત્વની મેચમાં...
નવી દિલ્હી: ઉત્તરપ્રદેશમાં (UP) નગરપાલિકાની ચૂંટણીનો (Election) માહોલ જામ્યો છે. દરેક પાર્ટી મત મેળવવા માટે તેઓથી બનતા તમામ પ્રયાસો કરી રહી છે....
ઉત્તરાખંડમાં (Uttarakhand) બપોર બાદ હવામાનમાં (Weather) પલટો આવ્યો હતો અને પહાડી વિસ્તારોમાં હિમવર્ષા (Snowfall) શરૂ થઈ હતી. કેદારનાથ અને યમુનોત્રી ધામમાં હિમવર્ષા...
મુંબઈ: BCCI એ વર્ષ 2022-23 માટે મહિલા ક્રિકેટ ખેલાડીઓના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ(Central Contract) ની જાહેરાત કરી દીધી છે. કુલ 17 ખેલાડીઓને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં...
મુંબઈ: આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી (International Cricket) નિવૃત્તિ (Retierment) લીધા બાદ પણ ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનું (MahendraSinh Dhoni) ભારતીય ક્રિકેટ (Indian Cricket) ટીમમાં મહત્ત્વ...
ભરૂચ: અંકલેશ્વર (Ankleshwar) વિધાનસભાના (Assembly) આમ આદમી પાર્ટીના (AAP) ઉમેદવાર અંકુર પટેલ વિરુદ્ધ એસઓજી (SOG) દ્વારા કેસ (Case) દાખલ કરવામાં આવ્યો છે....
બેંગલુરુઃ (Bengaluru) કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ (Congress National President) મલ્લિકાર્જુન ખડગેએ પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પર વાંધાજનક નિવેદન આપ્યું છે. કર્ણાટક...
સુરત: હજુ તો ઉનાળો (Summer) ચાલી રહ્યો છે અને સુરત (Surat) શહેરમાં ચોમાસામાં જોવા મળે એવી ઘટનાઓ બની રહી છે જે આશ્ચર્ય...
નવી દિલ્હી: સુદાનમાં રહેતા અંદાજે 3,400 ભારતીય નાગરિકોમાંથી 1700થી વધુ નાગરિકોને જોખમ ધરાવતાં વિસ્તારમાંથી બહાર કાઢવામાં આવી ચૂક્યા છે અને 600 થી...
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
પાદરાના મહલી તલાવડી પાસે મોડી રાત્રે યુવકની ચાકુના ઘા ઝીંકી હત્યા
શિનોરમાં સરકારી એસ.ટી. બસ ચાલક દ્વારા અકસ્માત, એકનું મોત
સુરતીઓ ફાર્મ હાઉસ પર થર્ટી ફર્સ્ટની પાર્ટીનું પ્લાનિંગ કરતા હોવ તો આ સમાચાર તમારા માટે છે..
અમદાવાદની શાળાઓમાં ધમકીનો ઈ-મેલ વિદેશી સર્વરથી મોકલ્યો હતો
સરકારની આંટીઘૂંટીમાં ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા: કોંગ્રેસ
ભારતી સિંહ 41 વર્ષની ઉંમરે બીજી વખત માતા બની, પુત્રને જન્મ આપ્યો
ગુનેગારોના પગ ધ્રુજી જાય તેવી કડક હાથે કાર્યવાહી કરો: હર્ષ સંઘવી
ગુજરાત દેશનું સેમીકન્ડકટર અને સોલાર હબ બનશેઃ હર્ષ સંઘવી
SIR: ચૂંટણીપંચ દ્વારા આજે ડ્રાફટ મતદાર યાદી જાહેર થશે
વકીલ અને કીમના PI પ્રવિણસિંહ જાડેજા હની ટ્રેપના ગુનામાં 3 લાખની લાંચ લેતા ઝડપાયા
રાજ્યમાં ઠંડી ઘટી, તાપમાન વધ્યું અમરેલીમાં 12.6 ડિગ્રી ઠંડી
વડોદરા : પાલિકા દ્વારા નક્કી કરેલા કોન્ટ્રાક્ટર દ્વારા ગુજરાત અને કેન્દ્ર સરકારની જાહેરતા અને કાર્યક્રમના વિવિધ વિસ્તારમાં લગાવેલા બેનરો પૈકી દાંડિયા અને કોઠી ચાર રસ્તા પાસેના બેનરો એક શખ્સે ફાડી નાખ્યા હતા જેને ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીના કલાકોમાં તેને ઝડપી પાડ્યો હતો. ઉલ્લેખનીય છેકે જાહેરાત પર લગાવેલા નંબરથી ફોન કરતા તમે મારા સ્ટીકર કાઢશો તમારા તમામ બેનરો ફાડી નાખી અને જાનથી મારી નાખીશ તેમવી ધમકી આપી હતી.
પાલિકા દ્વારા ગુજરાત અને કેન્દ્ર સરકારીની વિવિધ યોજનાઓ તથા સરકાર દ્વારા કરાતા વિવિધા કાર્યક્રમોના હોર્ડિંગ્સ બોર્ડ લગાવવાનો કોન્ટ્રાક્ટ તેમની કંપની મળ્યો છે.
10 દિવસ પહેલા શહેરન બદામડી બાગ દાડિયા બજાર વિસ્તારમાં બેનર લગાવ્યા હતા. જે બનેર પર પીળા કલરના સ્ટીકરમાં પોતાની જાહેરાત સાથે મોબાઇલ નંબર લખેલા સ્ટીકર લગાવેલા હતા. જેથી તેઓએ સ્ટીકર પર લખેલા મોબાઇલ નંબર ફોન કરી બેનર તમારા સ્ટીકર કેમ લગાવો છો ?તેમ કહેતા હું હસમુખપટેલ બોલું અને તમારા બેનર પર જ મારા સ્ટીકર લગાડીશ તમે જો મારા સ્ટીકર હટાવશો તો હું તમને જાનથી મારી નાખીશ અને તમારા બનેરો પણ ફાડી નાખીશ તમારાથી થાય તે કરી લેજો તેવી વાતચીત કરી હતી.
જેથી તેએઓ તેમના બેનર પર લગાડેલા સ્ટીકર કાઢી નાખ્યા હતા જેતી 26 એપ્રિલે રાત્રે બે વાગ્યાના અરસામાં કોઠી ચાર રસ્તા,દાંડિયાબજાર ઓવર બ્રિજ, કાલાઘોડા સર્કલ તથા અકોટા સોલાર પેનલ સહિતના વિસ્તારમાં ગુજરાત સરકારના કાર્યક્રમ અંગેના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા તથા ગુજરાત સરકારના મુખ્યમંત્રીના ફોટાવાળા હોર્ડિંગ્સ લગાવેલા હતા. જે હોર્ડિંગ્સ નિયમ મુજબ ચેક કરવા જતા દરમિયાન દાંડિયાબજાર ચાર રસ્તા શનિમંદિર અને કોઠી ચાર રસ્તા તેમની કંપનીના દ્વારા લગાવેલું હોર્ડિંગ્સ ફાટેલા હતા.જેથી બનરો ફાડી શખ્સે પાલિકાને પચાર હજાર નુક્સાન પહોંચાડ્યું હતું.
સીસીટીવી ફૂટેજ ચેક કરાતા હસમુખ પટેલના પરાક્રમનો પર્દાફાશ
રાવપુરા પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી હતી. જેમાં દાંડિયા બજાર અને કોઠી ચાર રસ્તા પાસે લગાવવામાં આવેલા સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા. જેમાં હસમુખ પટેલ આવે છે અને પાલિકાના ગુજરાત સરકારના બેનર રીત સરના ફાડીને ત્યાંની ચૂપચાપ નીકળી જતો હોવાની સમગ્ર હરકત ફૂટેજમાં કેદ થઇ ગઇ હતી. જેના આધારે તેને પોલીસે ઝડપી પાડ્યો છે.