નવસારી: (Navsari) જલાલપોર પોલીસે બાતમીના આધારે અબ્રામા ગામ (Village) પાસેથી કારમાં (Car) વિદેશી દારૂ (Alcohol) ભરી આપવા જતા બેને ઝડપી પાડ્યા હતા....
સુરત: (Surat) વરાછા ખાતે આવેલા મારૂતી ચેમ્બર્સમાં ઓરિયન સ્પાની (Spa) આડમાં ચાલતા કુટણખાના (Brothel) પર પોલીસે (Police) દરોડા પાડીને એક ગ્રાહકને પકડી...
અંકલેશ્વર: (Ankleshwar) અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર અજાણ્યા વાહને બાઇકને (Bike) ટક્કર મારી હતી. જેમાં ગંભીર ઇજાના પગલે બાઇક સવાર...
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં (Jammu Kashmir) સોમવારથી શરૂ થઈ રહેલી G-20 સમિટની બેઠક પહેલા વહીવટીતંત્રે કાર્યક્રમમાં કેટલાક ફેરફાર કર્યા છે. સુરક્ષા કારણોસર G20 ટુરિઝમ...
નવી દિલ્હી : બિહારના (Bihar) મુખ્યમંત્રી નીતીશ કુમાર (CM Nitish Kumar) આજ રોજ સીએમ અરવિંદ કેજરીવાલને (CM Arvind Kejriwal) મળવા માટે દિલ્હી...
નવી દિલ્હીઃ RBIએ ચલણમાંથી 19 મેના રોજ 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. જેની સમય મર્યાદા 30 સપ્ટેમ્બર રાખવામાં આવી...
વડોદરા: ગતમોડી રાત્રિએ CM ભૂપેન્દ્ર પટેલના PRO ઉદય વૈષ્ણવના પુત્ર વશિષ્ઠ વૈષ્ણવનું માર્ગ અકસ્માતમાં નિધન થયું છે. વશિષ્ઠ અન્ય યુવકો સાથે કાર...
નવી દિલ્હી: અલ સાલ્વાડોરની (El Salvador) રાજધાની સાન સાલ્વાડોરમાં લોકો એકાએક સ્ટેડિયમમાંથી (Stadium) ભાગવા લાગ્યા હતા. આ ફૂટબોલ સ્ટેડિયમમાં નાસભાગમાં ઓછામાં ઓછા...
નવી દિલ્હી: નોર્થ મેક્સિકોના (North Mexico) બાજા કેલિફોર્નિયામાં એક કાર રેસિંગ શો (Car racing show) દરમિયાન ફાયરિંગમાં 11 રેસર્સનાં મોત અને નવ...
મુંબઈ: બાગેશ્વર (Bageshwar) ધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી સતત ચર્ચામાં રહે છે. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ બહુ ઓછા સમયમાં ખૂબ જ લોકપ્રિયતા મેળવી...
રાજકોટ: રાજકોટનાં (Rajkot) એક પરિવારને ઘરે કામ કરવા માટે નોકરાણીની જરૂ હતી જેનાં કારણે તેઓએ જસ્ટ ડાઈલનો (Just Dial) સંપર્ક સાધ્યો હતો....
નવી દિલ્હી: ભારતનાં વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી ત્રણ દેશોનાં પ્રવાસે છે. જાપાનના (Japan) હિરોશિમામાં G-7 સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના ટોચના...
નવી દિલ્હી: દિલ્હીના (Dealhi) જંતર મંતર પર કુસ્તીબાજો (Wrestlers) દ્વારા ભાજપના (BJP) સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ સામે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે....
માડ્રીડ: યુરોપમાં પણ અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે. જો કે ત્યાંના એક દેશ સ્પેનમાં (Spain) ભરઉનાળે અચાનક હવામાન (Weather) પલટો થયો હતો...
ગાંધીનગર: (Gandhinagar) દેવભૂમિ દ્વારકાની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) દરિયાઈ સરહદોની સુરક્ષામાં વધારો કરતી ઓખા ખાતે રાષ્ટ્રીય તટીય પોલીસ...
સુરત: (Surat) સચિન સૂડા સેક્ટર- ૨માં ગઈકાલે રાત્રે જુના ઝઘડાની અદાવતમાં (Enmity) માથાભારે યુવકની ઘાતકી હત્યા (Murder) કરાઈ હતી. મૃતક 15 દિવસ...
નેત્રંગ: (Netrang) નેત્રંગના કોચબાર ગામે જમીનમાં ભાગ માંગતા કાકાએ (Uncle) અને તેના પુત્રએ (Son) ત્રણ પિતરાઇ ભાઈ-બહેનને મારામારી કરી એકને કુહાડીની મુંદર...
પલસાણા: (Palsana) નેશનલ હાઇવે નં.48 ઉપર મુંબઈથી અમદાવાદ તરફ જવાના રસ્તે પલસાણા ધોબીની મિલ પાસેથી મોટરસાઇકલ ઉપર ત્રણ મિત્રો જઈ રહ્યા હતા...
સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લાનાં (Dang District) વઘઇ તાલુકાનાં જામન્યામાળ ફાટક પાસે મોટરસાયકલ (Motorcycle) સવારો ઝાડ (Tree) સાથે ભટકાતા ઘટના સ્થળે એકનું મોત...
વાપી: (Vapi) વાપીના બલીઠા વિસ્તારમાં એમ ક્યૂબ બિઝનેસ હબની સામે નેશનલ હાઈવે (National Highway) નં.૪૮ ઉપર રોડ ક્રોસ કરવા જતા યુવકને કોઈ...
દમણ: (Daman) સંઘપ્રદેશ દમણના ખારીવાડ વિસ્તારમાં આવેલા એક એપાર્ટ. ના સાતમા માળે એક ફ્લેટમાંથી હત્યા (Murder) કરાયેલી લાશ (Dead Body) મળી આવતા...
મુંબઈ: ઓમ રાઉતના નિર્દેશનમાં બનેલી અને સાઉથ સુપરસ્ટાર પ્રભાસ (Prabhas), કૃતિ સેનન (Kriti Sanon) અને સૈફ અલી ખાન (Saif Ali Khan) સ્ટારર...
સુરત: છેલ્લાં કેટલાંય સમયથી સતત વિવાદમાં (Controversy) રહેતા બાગેશ્વર ધામના (Bageshwar Dham) ધીરેન્દ્ર શાસ્ત્રી (Dhirendra Shashtri) આગામી દિવસોમાં સુરતમાં (Surat) આવી રહ્યાં...
ટોચના વૈજ્ઞાનિકોના એક રિપોર્ટમાં (Report) વધતા તાપમાનને લઈ ઘણી ચોંકાવનારી માહિતી સામે આવી છે. રિપોર્ટ અનુસાર આગામી કેટલાક વર્ષોમાં 30 ગણી વધુ...
જયપુર : રાજસ્થાનના (Rajasthan) જયપુરની (Jaipur)એક સરકારી કચેરીમાંથી ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. સરકારી કચેરીના કબાટમાંથી એક બેગ મળી આવ્યું છે. જેમાં...
આગ્રા: હિન્દુ યુવતીઓના ધર્માંતરણના વિષય પર બનેલી ફિલ્મ ધ કેરલા સ્ટોરી ચર્ચામાં છે, ત્યારે આ ફિલ્મમાં કામ કરનાર અભિનેત્રી, પ્રોડ્યુસર અને ડિરેક્ટર્સને...
નડિયાદ: નડિયાદ શહેરમાં ચોમાસા દરમિયાન અનેક વિસ્તારો પાણીથી છલોછલ ભરાઈ જાય છે તે કોઈ નવી વાત નથી. ગટરો અને વરસાદી કાંસોમાં પાણીનો...
ભારતના ન્યાયતંત્ર અને ન્યાયાધીશોની નિમણુક કરતી કોલેજીયમ પદ્ધતિને અનેક વાર જાહેરમાં ભાંડી ચૂકેલા કેબિનેટના કાયદા મંત્રી કિરણ રીજિજુની ગુરુવારના રોજ બદલી કરવામાં...
ડીજિટલ ટેકનોલોજી, ઈન્ફર્મેશન ટેકનોલોજી, ઓટોમેશન આપણા માટે સુવિધા યુક્ત છે. મશીન માણસની જેમ વર્તે તો સુવિધા છે, પણ માણસ મશીનની જેમ વર્તે...
નવી દિલ્હી: જાપાનના હિરોશીમા ખાતે આજથી જી-7ની બેઠક શરૂ થઈ છે. આ બેઠકમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપવા પહોંચ્યા છે, ત્યારે...
છાણીમાં મધરાતે ઝેરી દુર્ગંધનો આતંક, લોકોની ઊંઘ હરામ!
મલયાલમ સિનેમાના પીઢ અભિનેતા-દિગ્દર્શક શ્રીનિવાસનનું 69 વર્ષની વયે નિધન
ભરૂચમાં વહેલી સવારે 2.8 તીવ્રતાનો ભૂકંપનો આંચકો, જંબુસર નજીક કેન્દ્રબિંદુ નોધાયું, સ્થાનિકોમાં ભયનો માહોલ
શરીફ ઉસ્માન હાદીની હત્યાથી ભારત-બાંગલા દેશના સંબંધો બગડી જશે?
‘‘રેલવે આરક્ષણનું કૌતુક’’
એસ.ટી.ના કન્ડકટરોને સ્કેનર આપવું જરૂરી બન્યું છે
તારાપુરના રિઝામાં સાબરમતિ પર પુલ બનશે
રાજ્યમાં બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
ગુજરાતમાં 4.34 કરોડ મતદારો નોંધાયા
‘દાદા’ની અધિકારીઓ સામે દાદાગીરી
નવી દિલ્હી ખાતે પીએમ મોદી સાથે મુલાકાત કરતા મુખ્યમંત્રી
સુરત સિટી બસ સેવા
કડવા શબ્દો
વોટચોરી મુદ્દે રાહુલની ‘વોટચોર, ગદ્દી છોડ’ રેલી એક ટર્નિંગ પોઇન્ટ સાબિત થશે?
શશી થરૂર ભાજપમાં જશે? કેપ્ટન અમરિંદરસિંહની ઘરવાપસી થશે?
મધ્યપ્રદેશમાં તપાસ કર્યા વિના જ એચઆઈવી પોઝિટિવ લોહી છ બાળકોને ચડાવી દેવાયું!
વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં હસમુખ ભટ્ટનો ભવ્ય વિજય
હાદીનો મૃતદેહ પહોંચતા ઢાકામાં આગચંપી: બાંગ્લાદેશ સાથે તણાવ વચ્ચે બોર્ડર પર ભારતીય સેના એલર્ટ
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
ગુજરાતમાં SIR ના આંકડા જાહેર થયા: 73.73 લાખ મતદારોના નામ મતદારયાદીમાંથી દૂર કરાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
નવસારી: (Navsari) જલાલપોર પોલીસે બાતમીના આધારે અબ્રામા ગામ (Village) પાસેથી કારમાં (Car) વિદેશી દારૂ (Alcohol) ભરી આપવા જતા બેને ઝડપી પાડ્યા હતા. જ્યારે વાઈન શોપના સંચાલક અને અન્ય એકને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, જલાલપોર પોલીસે બાતમીના આધારે અબ્રામા ગામ આકડીયા નાળ પાસેથી એક કાર (નં. જીજે-15-સીડી-2712) માંથી 30,240 રૂપિયાનો વિદેશી દારૂની 264 નંગ બાટલીઓ મળી આવી હતી. જેથી પોલીસે જલાલપોર તાલુકાના સરાવ ગામે મીઠા ફળીયામાં રહેતા પરેશભાઈ સુરેશભાઈ હળપતિને ઝડપી પાડ્યો હતો. પરેશભાઈ દારૂનો જથ્થો જલાલપોર તાલુકાના અબ્રામા ગામે ચોરમલા ફળીયામાં રહેતા ઉમેશભાઈ મુકેશભાઈ હળપતિને આપવા જતા હોવાથી પોલીસે ઉમેશભાઈને પણ ઝડપી પાડ્યા હતા.
પોલીસે ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ કરતા પરેશભાઈએ જણાવ્યું હતું કે, દમણના પાતલીયામાં આવેલા રોયલ વાઈનના સંચાલક પાસેથી વિદેશી દારૂ ભરી લાવી ઉમેશભાઈ અને વલસાડના ગુંદલાવ ચોકડી પાસે રહેતા કૃણાલભાઈ પટેલને આપવા જતો હોવાનું કબુલ્યું હતું. જેથી પોલીસે રોયલ વાઈનના સંચાલક અને કૃણાલભાઈને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સહીત 3 લાખની કાર, 15 હજાર રૂપિયાની મોપેડ (નં. જીજે-21-આર-4185) અને 20 હજાર રૂપિયાના 2 મોબાઈલ મળી કુલ્લે 3,65,240 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.