નવી દિલ્હી : રવિવારે સંસદભવન ભણીની કૂચ દરમિયાન અટકમાં લેવાયા પછી મોડી રાત્રે પોલીસ (Police) કસ્ટડીમાંથી મુક્ત કરાયેલા રેસલર્સ (Wrestlers) હજુ તેમના...
અમદાવાદ: રવિવારે ભારે વરસાદ વચ્ચે IPLની ફાઈનલ (IPL Final) મેચ ન રમાઈ હોવાથી દર્શકોનો ઉત્સાહ ઠંડો પડી ગયો હતો. જો કે સોમવારે...
સુરત: (Surat) સચીન પોલીસ સ્ટેશનમાં 6 વર્ષથી ઘરફોડ ચોરીના ગુનામાં વોન્ટેડ (Wanted) આરોપીને પકડવા માટે પોલીસની ટીમ તેના ઘરે પહોંચી ત્યારે આરોપીના...
સુરત: (Surat) વરસાદ અને વાવાઝોડાની (Cyclone) આગાહી વચ્ચે સુરતમાં સોમવારે સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. સાંજે સાત વાગ્યા પહેલાંજ અંધારૂ થઈ...
ગાંધીનગર: ભારે વરસાદના (Rain) કારણે મેદાનમાં પાણી ભરાઈ જવાના કારણે આજે યોજાનાર બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર રદ થઈ જતાં...
અંકલેશ્વર: (Ankleshwar) અંકલેશ્વરના અંદાડા ગામમાં હોટલના (Hotel) બે સંચાલકોએ પનીરની સબ્જી નહીં આપી ચાર યુવાનો સાથે માથાકૂટ કરી ઢીકાપાટુનો માર મારી એક...
ગાંધીનગર: રાજયમાં સતત બીજા દિવસે 19 તાલુકાઓમાં તોફાની વરસાદે (Rain) કેર વર્તાવ્યો છે, વાવાઝોડા સાથે વરસાદના કારણે જનજીવનને ભારે અસર પહોંચી છે....
ગાંધીનગર: કેન્દ્ર સરકારના સફળતાના 9 વર્ષ પુર્ણ થઈ રહ્યાં છે, જે ભારતની આંતરરાષ્ટ્રીય છબી, ભારતીય સંસ્કૃતિના પુન: સ્થાપનાના, ગરીબ કલ્યાણના, યુવાનોની આંકક્ષા...
રાજકોટ: રાજકોટ (Rajkot) શહેરના ભગવતીપરા વિસ્તારમાં માતા પિતા સાથે રહેતી અને મહારાષ્ટ્રમાં (Maharastra) સાસરું ધરાવતી યુવતીએ ત્રાસ આપનાર સાસરિયાં સામે ફરિયાદ નોંધાવી...
સુરત: (Surat) શહેરના ફુલવાડી વિસ્તારમાં તાપી નદી (Tapi River) પાળા પાસે અને તાપી કિનારે ગઈકાલે દંપત્તિની હત્યા કરાયેલી લાશ મળી હતી. આ...
પલસાણા: (Palsana) પલસાણાના વાંકાનેડા ગામે પાટીચાલ ખાતે રહેતી એક વિધવા તેના પુત્ર (Son) તથા પુત્રવધૂ સાથે મળી વિદેશી દારૂનો (Alcohol) ધંધો કરતી...
રવિવારે વરસાદને કારણે આજના રિઝર્વ ડે પર ઠેલાયેલી આઇપીએલની ફાઇનલમાં આજે સોમવારે સાઇ સુદર્શનની 47 બોલમાં 96 રનની ઇનિંગ ઉપરાંત ઓપનર રિદ્ધિમાન...
નવી દિલ્હી : બેલારૂસના (Belarus) રાષ્ટ્રપતિ એલેક્ઝેન્ડર લુકાશેંકો અને રશિયાના (Russia) રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે રશિયાની રાજધાની મોસ્કોમાં (Moscow) મુલાકાત થઈ હતી. આ...
વલસાડ: (Kaprada) કપરાડા-નાશિક માર્ગ પર દીક્ષલ ગામે પેટ્રોલ પંપ (Petrol Pump) નજીક એક કાર ચાલકે દિવ્યાંગની (Handicap) ત્રણ પૈડા વાળી મોપેડને અડફેટે...
મુંબઈ: આ વખતે IPL 2023 યુવા ખેલાડીઓનો દબદબો રહ્યો છે. એક તરફ સિનીયર ખેલાડીઓનું પ્રદર્શન ઠીકઠાક રહ્યું છે ત્યાં બીજી તરફ શુભમન...
IPL 2023 ની ફાઇનલ મેચ (Final Match) 28 મે રવિવારના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સ (CKS) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે રમાવાની હતી...
રાજકોટ: આજકાલ બાગેશ્વર ધામના (BageshwarDham) ધીરેન્દ્ર શાસ્ત્રી (DhirendraShashtri) ચર્ચામાં છે. તાજેતરમાં બિહાર બાદ સુરતમાં (Surat) બે દિવસીય દિવ્ય દરબાર (DivyaDarbar) યોજાયો હતો,...
ઉજ્જૈન: ઉજ્જૈનમાં (Ujjai) રવિવારે સાંજે જોરદાર તોફાનને (Storm) કારણે મહાકાલ લોક કોરિડોરમાં (MahakalLokCorirdor) સ્થાપિત ઘણી મૂર્તિઓ પડી અને તૂટી ગઈ. ગયા વર્ષે...
‘ગુજરાતમિત્ર’ના તારીખ 24/ 5/ 2023 ના અંકના પહેલે પાને ‘હાય ….!રે ગરીબી બાળકોના પગ દાઝી નહીં જાય તે માટે મહિલાએ તેમના પગ...
દિલ્હીમાં અનેક આશા–અપેક્ષાઓ સાથે ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ માટેના નવા સંસદભવનનું આ માસના અંત ભાગમાં આપણા વડાપ્રધાન દ્વારા ઉદ્ઘાટન થનાર છે. આ સાથે જ...
નવી દિલ્હી: નવી દિલ્હીમાં (NewDelhi) સગીરાની હત્યાના (Murder) સનસનાટીભર્યા CCTV ફૂટેજ સામે આવ્યા છે. જ્યારે દલીલ થાય છે ત્યારે આરોપી સાહિલ છોકરીને...
નવસારીના જે વિસ્તારમાં હું વસવાટ કરું છું તે છાપરા રોડ વિસ્તાર તળ નવસારી સાથે જોડાયેલા દક્ષિણ તરફનો વિસ્તાર છે. પાછલાં થોડાં વર્ષોમાં...
વિપક્ષના વિરોધ વચ્ચે આજે રવિવારે વડાપ્રધાન મોદીના હસ્તે નવા સંસદ ભવનનું ઉદઘાટન થઈ ગયું. આ દરમિયાન પીએમ મોદીએ દેશની નવી સંસદને સંબોધી...
દસ દિવસ પહેલાં કર્ણાટક વિધાનસભામાં મળેલા વિજયનો ઉત્સવ કોંગ્રેસ હજુ ઉજવી રહી છે ત્યારે રાજસ્થાન કોંગ્રેસનું ભવિષ્ય અંધકારમય લાગી રહ્યું છે. રાજસ્થાનના...
દરરોજ કોઈ ને કોઈ જગ્યાએ ખાદ્ય પદાર્થોમાં રેડ પડે છે. ખાદ્ય માટે અયોગ્ય એવા પદાર્થ પુરવાર થાય છે. એક તરફ આઈસગોળો, આઈસ્ક્રીમ,...
કર્ણાટક વિધાનસભા ચૂંટણીનાં પરિણામો આવ્યાં. કોંગ્રેસ સરકાર રચશે એવા મોટા ભાગના ઓપીનીઅન પોલ સાચા પડતાં કોંગ્રેસને બહુમતી મળી છે. કોંગ્રેસ એકલા હાથે...
સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનું (VNSGU) નામ અને લોગોનો ઉપયોગ કરનારી વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કર્યા બાદ પેટીએમ (Paytm) બ્લોકની સાથે પાનકાર્ડ...
હમણાં થોડા સમય ઉપર એક એવા સમાચાર વાંચવા મળ્યા કે ભારતીય ફિલ્મજગતના મેગા અને મેઘાવી સ્ટાર અમિતાભ બચ્ચન શુટીંગના સ્થળે જવા નીકળ્યા...
એક દિવસ ૮૪ વર્ષના દાદાને વ્હાલા પૌત્રએ કહ્યું, ‘દાદા આવતા મહીને તમારો ૮૫ મો જન્મદિવસ આવશે અને મારી ઈચ્છા છે આપણે તેને...
સુરત: સુરત (Surat) મનપાના (SMC) ફુડ વિભાગ (Food Department) દ્વારા વાર-તહેવારે ખાદ્ય સામગ્રીઓના સેમ્પલો લેવામાં આવતા હોય છે. હાલ છેલ્લા ઘણા સમયથી...
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
તોશાખાના કેસમાં ઇમરાન ખાન અને બુશરા બીબીને 17 વર્ષની જેલ
છોટાઉદેપુર જિલ્લામાં ૮.૪૨ લાખમાંથી ૭.૭૬ લાખ મતદારોના ફોર્મ ડિજીટાઇઝ
જંબુસરમાં ધરા ધ્રુજી, 2.8 તીવ્રતાનો હળવો ભૂકંપ, ઊંઘમાંથી લોકો જાગી ગયા
દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસની અસર: 129 ફ્લાઇટ્સ રદ, એરપોર્ટ દ્વારા એડવાઈઝરી જારી
શહેરા વન વિભાગે પાસ-પરમીટ વગર લાકડા ભરેલી ટ્રક ઝડપી, રૂ. 4.65 લાખનો મુદ્દામાલ જપ્ત
વડોદરાની ખાનગી શાળાઓની મોંઘી ફીથી વાલીઓ હેરાન, પાલિકાની શાળાઓ બની પસંદગી
છાણીમાં મધરાતે ઝેરી દુર્ગંધનો આતંક, લોકોની ઊંઘ હરામ!
મલયાલમ સિનેમાના પીઢ અભિનેતા-દિગ્દર્શક શ્રીનિવાસનનું 69 વર્ષની વયે નિધન
ભરૂચમાં 2.8 તીવ્રતાનો ભૂકંપ, જંબુસર નજીક કેન્દ્રબિંદુ નોધાયું
શરીફ ઉસ્માન હાદીની હત્યાથી ભારત-બાંગલા દેશના સંબંધો બગડી જશે?
‘‘રેલવે આરક્ષણનું કૌતુક’’
નવી દિલ્હી : રવિવારે સંસદભવન ભણીની કૂચ દરમિયાન અટકમાં લેવાયા પછી મોડી રાત્રે પોલીસ (Police) કસ્ટડીમાંથી મુક્ત કરાયેલા રેસલર્સ (Wrestlers) હજુ તેમના આગામી પગલા અંગે વિચાર કરી રહ્યા છે, રવિવારની ઘટના સંબંધે રમતગમત સમુદાય તરફથી તેમને સમર્થન મળવાનું ચાલુ જ છે. રાજકીય અને રમતગમતની હસ્તીઓએ રવિવારે ટોચના રેસલર્સ સામે પોલીસ કાર્યવાહીની નિંદા કરી હતી.
વિનેશ ફોગટ, બજરંગ પુનિયા, સંગીતા ફોગાટ, સાક્ષી મલિક સહિતના રેસલર્સે રવિવારે મહિલા મહાપંચાયત માટે નવા સંસદ ભવન તરફ કૂચ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે દિલ્હી પોલીસે તેમને અટકાયતમાં લીધા હતા. જંતર-મંતર પરથી ટોચના રેસલર્સ સામે પોલીસ કાર્યવાહીના અનેક વીડિયો સામે આવ્યા છે. ધરણા પ્રદર્શનમાં સામેલ એક રેસલરે કહ્યું હતું કે અમે તમને ટૂંક સમયમાં જણાવીશું કે અમારું આગળનું પગલું શું હશે. ગઈકાલે જે બન્યું તેમાંથી અમે હજી પણ બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. મને રાત્રે 11 વાગે મુક્ત કરવામાં આવ્યો હતો અને બજરંગને અડધી રાત્રે છોડવામાં આવ્યો હતો. અમે બધા હજી મળ્યા નથી. અમે ટૂંક સમયમાં મળીને આગળની ચર્ચા કરીશું.
આ તરફ દિલ્હી પોલીસે બજરંગ, વિનેશ અને સાક્ષી અને અન્ય કેટલાક લોકો વિરુદ્ધ કાયદો અને વ્યવસ્થાના ભંગ બદલ એફઆઇઆર નોંધી છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે તેઓ રેસલર્સને જંતર-મંતર પાછા ફરવા દેશે નહીં. રેસલર્સને તેમના ધરણા સ્થળ પરથી હટાવ્યાના એક દિવસ પછી, દિલ્હી પોલીસે સોમવારે કહ્યું કે તેઓને જંતર-મંતર સિવાય અન્ય કોઈપણ યોગ્ય જગ્યાએ વિરોધ કરવાની મંજૂરી આપવામાં આવશે.