જુદા જુદા કારણસર માતૃભૂમિથી દૂર કે વિદેશમાં ગયેલાં લોકોને જયારે માતૃભૂમિમાં વીતાવેલા સમયના પરિચિતો મળી જાય ત્યારે પ્રસન્નતા પ્રસરી જાય છે અને...
ઉત્તરપ્રદેશના ગોરખપુર ખાતેના ગીતા પ્રેસને ચાલુ વર્ષ 2023માં 100 વર્ષ પૂર્ણ થયેલ છે. આ સંસ્થા એક માત્ર આપણા ભારતની જ નહીં, પરંતુ...
એક દિવસ દાદાએ રાત્રે બધા માટે આઈસ્ક્રીમ મંગાવ્યું.આઈસ્ક્રીમ પાર્ટી માણતાં પૌત્રે પૂછ્યું, ‘દાદા ત્રણ ત્રણ ફ્લેવરના આઈસ્ક્રીમ સાથે આઈસ્ક્રીમ પાર્ટી મજા પડી...
ત્રીસેક વર્ષ પહેલાં ગાંધીના લખાણનો સંગ્રહ ‘ઇન્ડસ્ટ્રીઇઝ- એન્ડ પેરિશ’ વાંચતી વખતે ખૂબ જ સચોટ અને નોંધપાત્ર ટકોર વાંચવા મળી. 1928ના ડિસેમ્બરની 20મીના...
સુદાનનું ગૃહયુદ્ધ શાંત થવાનું નામ નથી લેતું. વચ્ચે બે અધકચરા યુદ્ધવિરામોની ઘોષણા થઈ, જેનું પણ બાળમરણ થઈ ગયું. સુદાનની પ્રજા ત્રાહિમામ્ પોકારી...
ઓડિશાના બાલાસોર જિલ્લામાં બે યાત્રી ટ્રેનો અને એક માલગાડીને સંડોવતા એક વિચિત્ર અકસ્માતમાં ઓછામાં ઓછા 260નાં મોત નિપજ્યા છે જ્યારે સેંકડો લોકોને...
ધેજ: (Dhej) ચીખલીમાં માર્ગ અકસ્માતના (Accident) બે જુદા જુદા બનાવોમાં બેનાં મોત નીપજ્યાં છે. એક બનાવમાં મોટરસાયકલ (Motorcycle) પરથી નીચે પટકાયેલા યુવકનું...
સુરત: (Surat) ડીંડોલીમાં રહેતી પરિણીતાને બ્લેકમેલ (Blackmail) કરી બળજબરીથી રૂપિયા 25 લાખ જેટલી માતબાર રકમ પડાવી બળાત્કાર (Abuse) કરનાર આરોપીને ડિંડોલી પોલીસે...
ગાંધીનગર: (Gandhinagar) હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના કહેવા મુજબ આગામી તા.૧૨થી ૧૪મી જૂન વચ્ચે સૌરાષ્ટ્રમાં વાવાઝોડું (Cyclone) ત્રાટકે તેવો ખતરો પેદા થયો છે. જેના...
ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) જાણે કે વહેલું ચોમાસુ બેસી ગયું હોય તે રીતે આજરોજ રવિવારે વહેલી સવારે રાજયમાં ભારે ગાજવીજ સાથે વરસાદ (Rain)...
ભાગલપુરઃ (Bhagalpur) બિહારના (Bihar) ભાગલપુરમાં એક મોટો અકસ્માત થયો છે. અહીં એક નિર્માણાધીન પુલ ધરાશાયી થયો છે. આ પુલ ગંગા નદી (Ganga...
વાપી: (Vapi) વાપી ડુંગરા પોલીસે દારૂના (Alcohol) જથ્થા સાથે મરાઠા બટાલીયન બેલગાંવ હેડકવાટર્સ કર્ણાટકમાં હવાલદાર તરીકે ફરજ બજાવતા બે આર્મીમેનને (Army Man)...
બારડોલી: (Bardoli) કરોડો રૂપિયાના ચોરીના લેપટોપ (Laptop) ભરેલું કન્ટેનર બારડોલીમાંથી ઝડપાયું છે. ચોરીના (Thief) લેપટોપ સાથે પોલીસે (Police) ચાર આરોપીની ધરપકડ કરવામાં...
બનાસકાંઠા : આજના સમયમાં લોકો પ્રેમમા એવા પાગલ હોય છે કે પોતાના માતાપિતા અને પરિવારને (family) ભુલી જતા હોય છે. આવી જ...
પલસાણા: (Palsana) પલસાણા તાલુકાના કરણ ગામની સીમમાં આજ રોજ બપોરના સુમારે નેશનલ હાઇવે નં- 48 (National Highway 48) ક્રોસ કરતી વખતે કાર...
વ્યારા: (Vyara) જિલ્લાના મુખ્ય મથક વ્યારા સહિતના સમગ્ર તાપી જિલ્લામાં (Tapi District) ગાજવીજ અને મીની વાવાઝોડા સાથે ભારે વરસાદ પડ્યો હતો. રવિવારે...
મુંબઈ : બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનના (Shahrukh Khan) પુત્ર આર્યન ખાન (Aryan Khan) ડ્રગ કેસમાં 25 લાખ રૂપિયાની માંગ સમીર વાનખેડે (Sameer...
નવી દિલ્હી: ભારત (India) અને ઓસ્ટ્રેલિયા (Australia) વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની (WTC) ફાઇનલ મેચ 7 જૂને રમાવા જઈ રહી છે. ભારીતય ખેલાડીઓ...
સુરત : સુરતમાં લગ્નજીવન (Marriage) દરમિયાન થતાં ખટરાગનો એક ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. જેમાં એક 73 વર્ષીય વૃદ્ધે તેની 59 વર્ષની...
જામનગર: જામનગરમાંથી (Jamnagar) શનિવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જામનગરનાં તમાચણ ગામના વાડી વિસ્તારમાં એક અઢી વર્ષની બાળકી 40 ફૂટ ઊંડા...
ભરૂચ: ગુજરાતમાં (Gujarat) વાવાઝોડાના (Storm) એંધાણ વચ્ચે દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી ભારે વરસાદ (Rain) સાથે વાવાઝોડાની અસર જોવા મળી છે. ભરૂચ જિલ્લામાં...
અમદાવાદ: આગામી તા.૭મી જૂન સુધીમાં અરબી સમુદ્રમાં વાવાઝોડું (Storm) આકાર પામે તો તે ગુજરાત (Gujarat) તેમજ મહારાષ્ટ્ર (Maharastra) માટે ખતરો બને તેવી...
ભુવનેશ્વર: ઓડિશા ટ્રેન દુર્ઘટના મામલે રેલવેએ સંભવિત ‘તોડફોડ’ અને ‘ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ’ સિસ્ટમ સાથે ચેડા થયાનો સંકેત આપ્યો છે. રેલવેએ અકસ્માતમાં ડ્રાઈવરની ભૂલ...
ગાંધીનગર : રવિવારની સવારથી જ અમદાવાદ, ગાંધીનગર, કલોલ, સાબરકાંઠા, અરવલ્લી સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે જોરદાર પવન (Wind) સાથે વરસાદ (Rain) પડ્યો...
સુરત : આજે એટલે કે રવિવારે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા માધ્યમિકના શિક્ષકો (Teachers) માટે નવી શિક્ષણ નીતિ મુજબ TAT યોજાશે. જેના માટે...
ભરૂચ, ઝઘડિયા: ઝઘડિયા GIDCમાં બે જૂથ વચ્ચે ધંધાકીય હરીફાઈમાં શનિવારે ગેંગવોરમાં (Gangwar) સામસામે ખૂની ખેલમાં પાંચ રાઉન્ડ ફાયરિંગ (Firing) કરાયું હોવાની ઘટના...
સુરત: ગુજરાતમાં (Gujarat) સૌથી વધુ 31,561 ઈલેક્ટ્રિક વાહન (EV) સુરતમાં (Surat) નોંધાયાં છે. છેલ્લાં 2 વર્ષમાં રજિસ્ટર્ડ E વેહિકલની સંખ્યા 1,18,086 સુધી...
ગાંધીનગર : ઓડિસા – બાલાસોર ખાતે જુદી જુદી ત્રણ ટ્રેન (Train) અથડાવવાના (Accident) કારણે સર્જાયેલા અકસ્માતમાં ૨૫૦ કરતાં વધુ લોકોનાં મોત (Death)...
નવી દિલ્હી: કાઇરાઇજિપ્તની સરહદ નજીક રેગિસ્તાનમાં ડ્રગ-તસ્કરો (Drug-traffickers) સામેની કાર્યવાહી દરમિયાન ઇજિપ્ત પોલીસનો (Police) યુનિફોર્મ પહેરેલા એક બંદૂકધારીએ અંધાધૂંધ ગોળીબાર (Firing) કરીને...
નવી દિલ્હી: વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઈ)એ (FPI) મે મહિનામાં ભારતીય શેરબજારોમાં (Stock markets) રૂ. 43,838 કરોડનું રોકાણ (Investment) કર્યું હતું. જિયોજિત ફાઇનાન્શિયલ...
ગોવા અગ્નિકાંડના આરોપીઓ થાઈલેન્ડ ભાગી ગયા, પોલીસે CBI દ્વારા ઇન્ટરપોલની મદદ માંગી
નવજોત કૌર સિદ્ધુ કોંગ્રેસ પાર્ટીમાંથી સસ્પેન્ડ, 500 કરોડ રૂપિયાના નિવેદન પર કાર્યવાહી
વડોદરા: ઓનલાઈન હાજરી સિસ્ટમ સામે સફાઈકર્મીઓ લાલઘૂમ
ઈન્ડિગોની મુંબઈ-દિલ્હીની ફ્લાઈટ કેન્સલ : એર ઈન્ડીયા દ્વારા દિલ્હીની એક્સ્ટ્રા ફ્લાઈટ મુકાઈ
વડોદરા મનપાની સામાન્ય સભા: પ્લેનેટોરિયમમાં ‘ખોજ મ્યુઝિયમ’ની સ્થાપના, શિક્ષણ સુધારણા સહિત 25 કરોડથી વધુના કામો રજૂ થશે
રાજમહેલ રોડ પર ખોદકામ વખતે પાણીની નલિકામાં ભંગાણ, હજારો લિટર પાણીનો વેડફાટ
વકીલ મંડળની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મની ચકાસણી કરાઈ
રાજનાથ સિંહે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું- વંદે માતરમ પૂર્ણ છે, તેને અપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરાયો
મકરપુરા GIDC રોડ પરની વાસણની દુકાનમાંથી ₹65,000 રોકડા અને 10 તોલા સોનું ચોરાયું
ગુજરાત શિક્ષણ બોર્ડની ધો.10-12ની પરીક્ષાના ફોર્મ ભરવાની મુદત વધારાઈ
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ તળેટીનું મુખ્ય પ્રવેશ દ્વાર ફરીથી બંધ કરી દેવાયું
છોટાઉદેપુરના જળ આધાર ચેકડેમની પ્લેટો પાણીમાં તણાઈ ગઈ
શહેરા ભાગોળ રેલવે અંડરબ્રિજનું કામ ૩ વર્ષથી ટલ્લે ચઢતા લોકો ત્રાહિમામ
ભારતીય માલ હવે રશિયામાં 40 ને બદલે 24 દિવસમાં પહોંચશે, નવા કોરિડોરથી 6,000 કિમીની બચત થશે
ઘોઘંબાની GFL કંપનીમાં ‘ગૅસ લીકેજ’ કે ‘મોકડ્રીલ’? પ્રજામાં ફફડાટ: કંપની કાયમી ધોરણે બંધ કરવા કલેક્ટરને રજૂઆત
‘ધુરંધર’ પર કાયદાકીય સંકટ, શહીદ ચૌધરી અસલમની પત્નીએ કોર્ટમાં જવાની ચેતવણી આપી
વાઘોડિયા-ડભોઈ રીંગ રોડ પર મકાનના ધાબા પર જુગાર રમતા 8 ઝડપાયા: ₹2.66 લાખનો મુદ્દામાલ કબજે
ખંડેરાવ માર્કેટ પાસેના હિંમત ભવન વિસ્તારમાં ડ્રેનેજ મિશ્રિત પાણીથી રહીશો ત્રાહિમામ :
વંદે માતરમ પર ચર્ચા: પ્રિયંકા ગાંધીએ કહ્યું, “મોદી જેટલા વર્ષ PM રહ્યાં તેટલા વર્ષ નહેરુ જેલમાં રહ્યા હતા”
શું T20 વર્લ્ડ કપની મેચો ભારતમાં નહીં દેખાય? Jio એ ટુર્નામેન્ટના 3 મહિના પહેલા પીછેહઠ કરી
ફરી જંગ છેડાઈ, થાઈલેન્ડની કંબોડિયા પર એરસ્ટ્રાઈક
લોકસભામાં અખિલેશ યાદવે કહ્યું- ‘વંદે માતરમ ફક્ત ગાવા માટે નથી, તેને નિભાવવું પણ જોઈએ’
શેરબજાર કકડભૂસ, બજાર તૂટવા પાછળ જવાબદાર છે આ કારણો..
હોમગાર્ડ માટે ખુશ ખબર, ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય
સાઉદી સરકારનું ડિજિટલ નુસુક કાર્ડ, આ કાર્ડથી હજ યાત્રા વધુ સરળ અને સુરક્ષિત બનશે
PM મોદીએ કહ્યું- કોંગ્રેસે વંદે માતરમના ટુકડા કરી નાખ્યા, નેહરુ ઝીણા સમક્ષ ઝૂકી ગયા હતા
લોરેન્સ બિશ્નોઈ ગેંગે ધમકી આપતા ભોજપુરી સ્ટાર પવન સિંહ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ પહોંચ્યો, ફરિયાદ આપી
ખુદ પોલીસે ચોરીના રૂપિયા ચોરને આપ્યા, રીલ પણ બનાવી, આ રીતે ભાંડો ફૂટ્યો
ક્રાઈમ બ્રાન્ચનું ઓપરેશન: નશાના વેપલા પર તવાઈ, કોડીન સીરપ વેચતો એજન્ટ ઝડપાયો!
છત્તીસગઢ: 1 કરોડનું ઈનામ ધરાવતો કુખ્યાત નક્સલી અને 11 સાથીઓએ આત્મસમર્પણ કર્યું
જુદા જુદા કારણસર માતૃભૂમિથી દૂર કે વિદેશમાં ગયેલાં લોકોને જયારે માતૃભૂમિમાં વીતાવેલા સમયના પરિચિતો મળી જાય ત્યારે પ્રસન્નતા પ્રસરી જાય છે અને આત્મીયજન જેવો વ્યવહાર પ્રગટે છે. એકબીજાની સસ્મિત પૂછપરછ થાય છે અને પોતે જયાં રહે છે ત્યાં અનુકૂળતાએ મળવા આવવા આમંત્રણ પણ પાઠવી દેવાય છે. કોઇ સગપણ કે અન્ય વ્યવહાર નહીં હોવા છતાં પોતીકાપણાનો ભાવ જન્મે છે. વિચિત્રતા તો એ રહે છે કે માતૃભૂમિમાં વાસ્તવમાં અનેક ભિન્નતા વચ્ચે તેઓ જીવતાં હોય છે, પણ દૂરના પ્રદેશમાં નાતજાત, ધર્મ, ઉચ્ચનીચ કે એવા બીજા ભેદભાવ ગાયબ થઇ જાય છે કે વિસરી જવાય છે.
આમ તો સરેરાશ ભારતીય અનેક ઓળખ સાથે જીવે છે, દૂર પ્રદેશમાં કે વિદેશમાં પોતાની માતૃભૂમિની વ્યક્તિઓનું ત્યાં ગ્રુપ બની જાય છે. પરાઈ ધરતી પર વધારે એકતા સધાય છે. બ્રિટનમાં આવી પરિસ્થિતિ ખાસ જોવાય છે. ભલે ત્યાં ભારતીય મૂળ વંશના વડાપ્રધાન બિરાજયા હોય, ભારતમાં જે નાગરિકો અલગતાની ભાવના સાથે અન્ય સમુદાયો કે સમાજ સાથે વર્તતા હોય તે બધા પારકી ધરતી પર વધારે દેશપ્રેમી, રાષ્ટ્રવાદી, ધર્મપ્રેમી, સંસ્કૃતિ પ્રેમી બની જાય છે.
તેઓ વતન ઝુરાપો અનુભવે છે અને કંઇક છૂટી ગયું હોવાની પીડા અંતરમાં રહે છે. ત્યાં સ્વતંત્રતાને નામે સ્વચ્છંદતા રહેતી નથી અને કડક શિસ્તનું કાયદા કાનૂનનું પાલન કરવું પડે છે.આ તકે એવો વિચાર આવે છે કે ભારતીય સમાજમાં લગ્ન બાદ કન્યાએ માતાપિતાને છોડી પતિને ત્યાં જઈને રહેવું પડે છે ત્યારે કન્યાએ પોતીકા ઘરને વિસરી પતિના ઘરને પોતીકું બનાવી દેવું પડે છે ત્યારે માતૃભૂમિ પર આવેલો વસેલો કોઇ પણ ધર્મ કે જાતનો માણસ તેને વહાલ સાથે આકર્ષે છે અને પોતીકો લાગે છે. ભારતીય સંસ્કારની એ જ તો મહાનતા ગણાય.
સુરત – યુસુફ એમ. ગુજરાતી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
સીટી બસના ડ્રાઈવરોને અકસ્માતોમાં કડક સજા કરો
આપણે ત્યાં સીટી બસના ડ્રાઈવરો અતિશય સ્પીડે ગાડી ચલાવે છે. તેઓ વારંમવાર અકસ્માત કરતા રહે છે. તા. 05.05.2023ના ગુજરાતમિત્રના સમાચાર મુજબ ખરવર નગર પાસે સીટી બસે બાળકીને અડફેટે લેતા ગંભીર ઈજા પહોંચી છે. આવા સમાચાર વારંવાર અખબારમાં વાંચવામાં આવે છે. અનેક વ્યકિતઓના મૃત્યુ નીપજાવનાર આવા બસ ડ્રાઈવરોની સામે ગંભીર ગુનો હોવા છતા સખત કાર્યવાહી થતી નથી. તેઓ થોડા સમય માંજ છૂટી જાય છે. ઈનડિયન પીનલ કોડની કલમ મુજબ જો તે ગુનેગાર પુરવાર થાય તો તેને કાયદા મુજબની સખત સજા થવી જ જોઈએ. આવા બેજવાબદાર ડ્રાઈવરો માટે સજાની કોઈ જ જોગવાઈ નથી ? ડ્રાઈવરો માતેલા સાંઢની જેમ ગાડી હંકારે છે અને જીવલેણ અકસ્માત કરતા રહે છે. ગાડી ચલાવનાર કોઈપણ ડ્રાઈવર હોય તેને કાયદા મુજબ સજા થવી જ જોઈએ. સીટીમાં ફુલ સ્પીડે ચાલતી બસોની સ્પીડ લિમિટમાં જ ચાલે તે મુજબની સ્પીડ બસના એન્જિનમાંથી જ ઓછી કરી દેવી જોઈએ. આમ કરવાથી અકસ્માત ચોક્કસ કાબુમાં આવી શકે છે.
સુરત – વિજય તુઈવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.