સુરત: (Surat) બે દિવસ પહેલા જામનગર ખાતે 11.960 કિગ્રા ગાંજા (Hashish) સાથે 3 આરોપીઓની ધરપકડ કરાઈ હતી. આરોપીઓને ગાંજાનો જથ્થો આપનાર સુરતનો...
ગાંધીનગર: (Gandhinagar) આવતીકાલ સાંજ સુધીમાં બિપોરજોય વાવઝોડુ (Cyclone) કચ્છના જખૌ તથાં માંડવી વચ્ચે ટકરાઈને પસાર થવાનું છે ત્યારે હવે દરિયા કિનારાના કચ્છ,...
સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી સેલવાસના (Silvassa) ડોકમરડી ખાડી ફળિયા વિસ્તારમાં રહેતા એક પરિવારનો મોભીએ આંતરિક ઝઘડા બાદ જલ્લાદ બની પોતાની જ...
સુરત: (Surat) મંગળવારે બિપોરજોય સુરતના દરિયા કાંઠાના (Beach) 500 કિલોમીટર દૂરથી પસાર થઈ ગયું હતું. જેને કારણે સુવાલી બીચ પર 15 ફૂટ...
બારડોલી: (Bardoli) સુરતના ડીંડોલીના દેલવાડા ગામે પરણેલી બારડોલીની પરિણીતાને દહેજમાં સોના-ચાંદીના દાગીના અને 50 લાખ રૂપિયા લઈ આવ એમ કહી સાસરિયાઓએ ત્રણ...
બીલીમોરા: (Bilimora) ગણદેવી તાલુકાના અમલસાડ ગાંધીનગર ફળીયામાં ઘર નજીક વાડામાં મંગળવારે સવારે નાગના (Snake) 17 બચ્ચા નીકળતા ગભરાટ ફેલાઈ જવા પામ્યો હતો....
નવી દિલ્હી: રશિયા (Russia) યુક્રેન (Ukrain) યુદ્ધને (War) એક વર્ષ કરતા પણ વધારે સમય વીતી ચૂક્યો છે. ત્યારે હવે બેલારુસના રાષ્ટ્રપતિના નિવેદનના...
કેન્દ્રીય ગૃહમંત્રી (Home Minister) અમિત શાહે (Amit Shah) આજે દિલ્હીમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ડિઝાસ્ટર મેનેજમેન્ટ (Disaster Management) માટે 8 હજાર...
વલસાડ: વલસાડ (Valsad) એલસીબી (LCB) પોલીસે (Police) નાનાપોંઢા ચાર રસ્તાથી લકઝરી કારમાંથી (Car) રૂ.2.63 લાખની કિંમતનો દારૂ (Liquor) જથ્થો કબજે કરી બે...
નવી દિલ્હી: રેસલર્સો (Wrestlers) છેલ્લા કેટલાય સમયથી ધરણા પર બેઠા છે અને WFIનાં પૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણની ધરપકડની માગ કરી રહ્યાં છે. આ...
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાના (Australia) હાથે પરાજય પામેલી ટીમ ઈન્ડિયા (Team India) હવે આવતા મહિને વેસ્ટ ઈન્ડિઝના (West Indies) પ્રવાસથી નવી...
સુરત: સુરતમાં (Surat) એક નિવૃત્ત પોલીસકર્મી (Retired Police) વિરુદ્ધ બળાત્કારની (Rape) ફરિયાદ (FIR) નોંધાતા ચકચાર મચી ગઈ છે. આ નિવૃત્ત પોલીસકર્મીએ ગાંધીનગરથી...
મુંબઈ: મુંબઈ પૂણે એકસપ્રેસ હાઈવે (Mumbai Pune Express Highway) પર મંગળવારના રોજ એક ભયાનક અકસ્માત (Accident) થયો હતો. જેમાં 4 લોકોનાં મોત...
અમદાવાદ: અરબી સમુદ્રમાં (ArebianSea) સર્જાયેલા ડિપ્રેશનના લીધે ઉભા થયેલું બિપરજોય (Biparjoy) વાવાઝોડું (Cyclone) તા. 15મીએ ગુજરાતના દરિયા કિનારે (Gujarat Sea Coastal )...
ગીર: અરબ સાગરમાં ઉઠેલા બિપરજોય વાવાઝોડાની (Cyclone Biperjoy) અસર ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા કર્ણાટક અને કેરલમાં જોવા મળી રહી છે. સમુદ્રમાં (Sea) ઉંચા...
નવી દિલ્હી: માતા પુત્રીનો સંબંધ ખાસ હોય છે. પણ બેંગ્લોરમાં (Bangalore) માતા પુત્રીની એક એવી ધટના સામે આવી છે જેને સાંભળીને તમે...
સુરત: એકતરફ વાવાઝોડાના (Cyclone) એલર્ટના (Alert) લીધે તંત્રમાં ભાગદોડ મચેલી છે ત્યાં બીજી તરફ આજે મંગળવારે તા. 13 જૂન 2023ની સવારે વરાછા...
નવી દિલ્હી: એક તરફ ભારતમાં બિપરજોય વાવાઝોડુ કહેર મચાવી રહ્યું છે. ભારતમાં ધણાં શહેરોમાં એલર્ટ આપવામા આવ્યું છે ત્યારે બીજી બાજુ ભારતના...
મુંબઈ: રામાયણ (Ramayan) પર બનેલી ફિલ્મ આદિપુરુષ (Adipurush) ખૂબ ચર્ચામાં છે. ત્યારે દંગલ અને છિછોરે જેવી બેસ્ટ મૂવી બનાવનાર નિતેશ તિવારી છેલ્લાં...
ભરૂચ જિલ્લાના (Bharuch District) પૂર્વ ભાગમાં આવેલા ઝઘડિયા તાલુકાનું જાત મહેનતથી સમૃદ્ધિના શિખરે પહોંચેલું નર્મદા કાંઠેનું ગામ (Village) એટલે અશા. આ ગામ...
વડોદરા: શહેરના દક્ષિણ વિસ્તારમાં આવેલ એક બગીચામાં પ્રેમી પંખીડાઓને કનડતા અસામાજિક તત્વો, પ્રેમી પંખીડાઓ પાસેથી બ્લેકમેલ કરી પૈસા પડાવવા, છોકરીઓ, કે મહિલાઓ...
સુરતઃ સુરત (Surat) જિલ્લાના ચોર્યાસી તાલુકાના મોરા બાદ હજીરા, (Hazira) દામકા, ભટલાઈ અને વાંસવામાં ઠેરઠેર કેમિકલ વેસ્ટના (Chemical Waste) ડુંગરો ઉભા કરી...
નવી દિલ્હી: ટ્વિટરના (Twitter) પૂર્વ સીઈઓ (CEO) જેક ડોર્સીએ (Jack Dorsey) ખેડૂત આંદોલન (Farmerfarmermovement) દરમ્યાન આરોપ લગાવ્યો હતો કે ભારત સરકારે તેમને...
સુરત: સુરત (Surat) શહેરના વાલક પાટિયા પાસે આવેલી મસ્જિદ પાસે પાર્સલ આપવા માટે ગયેલા પાર્સલ બોયની (ParcelBoy) બાઈક પર કટ્ટર હિન્દુ (Hindu)...
વડોદરા: શહેરના કપુરાઇ ચોકડી પાસે ટ્રકમાં પશુઓની હેરાફેરી પકડાઇ હતી. કતલના ઇરાદે લઇ જવાતા 31 મુંગા પશુઓને પોલીસે બચાવી લીધા હતા. ટ્રકના...
ગાંધીનગર: અરબી સમુદ્રમાં (ArebianSea) સર્જાયેલ ચક્રવાતી તોફાન બિપરજોય (Biparjoy) ઝડપથી ભારતના (India) દરિયા કાંઠાના વિસ્તારો તરફ આગળ વધી રહ્યું છે. અરબી સમુદ્રને...
વડોદરા: વડોદરા સેન્ટ્રલ જેલમાં અમદાવાદની ઝડતી સ્કવોર્ડની ટીમે સ્થાનિક જવાનોને સાથે રાખીને 11 જૂનના રોજ દરોડો પાડવામાં આવ્યો હતો. દરમિયાન વડોદરા મધ્યસ્થ...
વડોદરા: વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી હાલમાં પ્રદૂષણનો પર્યાય બની ગઈ છે વિશ્વામિત્રી નદીમાં કેટલાક બે જવાબદાર ઉદ્યોગો દ્વારા સીધેસીધુ...
વડોદરા: પાલિકા ના અનામત પ્લોટો રામભરોસે છોડી દેવાયા ટાગોર નગર નો પ્લોટ સોસાયટી એ પડાવી લીધો હોય તેમ કોમર્ષીયલ ઉપયોગ અને રોકડી...
નડિયાદ: નડિયાદમાં ડેટાએન્ટ્રીના કામના બદલામાં રૂપિયા કમાવવાની લોભામણી લાલચ આપી, અનેક ગ્રાહકો પાસેથી ડિપોઝીટની રકમ લઈ, કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનાર માસ્ટર સોલ્યુશન...
સંખેડા: બહાદરપુર નજીક સસ્તા અનાજના ગોડાઉનમાં અનાજ ભરેલી ટ્રકમાં આગ
ગોત્રી-હરીનગર ઓવરબ્રિજ નીચે ટૂંક સમયમાં ટેબલ ટેનિસ કોચિંગ શરૂ થશે!
અગોરા મોલ પાસેના ભુવામાં ટેમ્પો ગરકાવ
રૂ. 40 લાખનો વીમો પકવવા માટે મોટી બહેનના કહેવાથી તેના પ્રેમીએ નાની બહેનની કરી હત્યા
એશિયા કપમાં ટીમ ઈન્ડિયાએ UAE ને 234 રનથી હરાવ્યું: વૈભવ સૂર્યવંશીએ 171 રન બનાવ્યા
કાલોલ સર્કલ મામલતદારે જેતપુર નજીકથી ગેરકાયદેસર રેતી ભરતા બે ટ્રેક્ટર ઝડપ્યા
ઈક્કો ગાડીની ટક્કરે ગંભીર રીતે ઘાયલ થયેલા 39 વર્ષીય બાઈકચાલકનું સારવાર દરમિયાન મોત
નિમેટા–ચંપાલીયાપુરા માર્ગ પર ગાયને બચાવવા જતા બાઈક સવારે જીવ ગુમાવ્યો
બારિયા એસ.ટી. ડેપોમાં ગંભીર અનિયમિતતાઓ બહાર આવતા ડેપો મેનેજર સસ્પેન્ડ
પેરિસ ઓલિમ્પિકમાંથી ડિસ્ક્વોલિફાઈ થયેલ વિનેશ ફોગાટે 2028 ઓલિમ્પિક માટે નિવૃત્તિ પાછી ખેંચી
સોયાના કટ્ટાની આડમાં સંતાડેલો રૂ. 79.17 લાખનો દારૂ ઝડપાયો
સુભાનપુરાના બાળગૃહમાંથી 17 વર્ષીય સગીરા દિવાલ પર ચડી ઝાડ પરથી કુદીને ફરાર
2027ની વસ્તી ગણતરી માટે 11,718 કરોડની મંજૂરી; પહેલીવાર સંપૂર્ણ ડિજિટલ સેન્સસ થશે
વૈભવ સૂર્યવંશીએ એક ODIમાં 14 છગ્ગા ફટકારીને ઓસ્ટ્રેલિયન ખેલાડીનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો
પ્રદેશ પ્રમુખ બન્યા બાદ પહેલીવાર જગદીશ વિશ્વકર્મા સુરત આવ્યા, SIRની કામગીરીની સમીક્ષા કરી
વડોદરામાં પ્રતિબંધિત સમયે પ્રવેશનાર ભારદારી વાહનો પર ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહી, 23 વાહનો ડીટેન
વી.સી.ઇ.ને રાજ્ય સરકારના વિભાગો દ્વારા સોંપવામાં આવતી કામગીરી માટે યુનિટ દિઠ ઓછામાં ઓછા 20 રૂપિયા ચૂકવાશે
ઇન્ડિગો કટોકટી પર DGCAની સખત કાર્યવાહી: બેદરકારી બદલ 4 ફ્લાઇટ ઓપરેશન્સ ઇન્સ્પેક્ટર સસ્પેન્ડ
719 કરોડના સાયબર ફ્રોડ મહિલા મેનેજર સહિત ચાર ઝડપાયા
સીએમ ભૂપેન્દ્ર પટેલની સરકારના આજે ત્રણ વર્ષ પૂર્ણ થશે
SIRનો તબક્કો 14 ડિસે.સુધી ચાલશે
ગુજરાત કાતિલ ઠંડીની આગોશમાં, નલિયામાં 9 ડિગ્રી
કચ્છના જખૌ દરિયાઈ સીમામાં ઘુસેલા 11 પાકિસ્તાનીની અટકાયત
અમદાવાદમાં ગાંજા સાથે ત્રણ ઝડપાયા
કફ સિરપ કેસમાં EDની મોટી કાર્યવાહી: યુપી, ઝારખંડ અને ગુજરાત સહિત અનેક સ્થળોએ દરોડા પાડ્યા
ત્રણ બાળકો હોવા છતાં બે દર્શાવ્યા, રીછુમરાના સરપંચ પર ખોટા સોગંદનામાનો આક્ષેપ
અંકલેશ્વર નજીક રિક્ષા-બાઈક વચ્ચે ભીષણ ટક્કર પછી આગ ભભૂકી: મહિલા જીવતી ભૂંજાઈ, 4 ઈજાગ્રસ્ત
આંધ્રપ્રદેશ રોડ અકસ્માત: બસ ઊંડી ખીણમાં પડતાં 9 મુસાફરોનાં મોત, અનેક ઘાયલ
વેજલપુરમાં એસઓજીની કાર્યવાહી, મોબાઇલ વેચાણ રજીસ્ટર ન રાખનાર બે દુકાનદારો સામે ગુનો દાખલ
PM મોદી અને ટ્રમ્પે ફોન પર વાત કરી: આ વાત પર સહમતિ સધાઈ
સુરત: (Surat) બે દિવસ પહેલા જામનગર ખાતે 11.960 કિગ્રા ગાંજા (Hashish) સાથે 3 આરોપીઓની ધરપકડ કરાઈ હતી. આરોપીઓને ગાંજાનો જથ્થો આપનાર સુરતનો હોવાની બાતમીના આધારે સુરત એસઓજીની (SOG) ટીમે તે શહેર છોડે તે પહેલા તેને દબોચી લીધો હતો.
ગત 10 જુને જામનગર જિલ્લાના જામજોધપુર પોલીસ સ્ટેશનની હદમાંથી ત્રણ આરોપીઓને 11.960 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી પડાયા હતા. જે આરોપીઓની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે, સુરત ખાતે રહેતો કિરીટ વાઘેલા નામના વ્યક્તિએ આ ગાંજાનો જથ્થો સપ્લાય કર્યો હતો. જેથી સુરત એસઓજી પીઆઈ એ.પી.ચૌધરીએ ગાંજાનો જથ્થો મોકલનાર આરોપી સુરત શહેર છોડી ભાગે તે પહેલા તેને તાત્કાલિક ઝડપી પાડવા તેમની ટીમને કામે લગાડી હતી.
એસઓજીની ટીમે બાતમીના આધારે કતારગામ અશ્વિનીકુમાર ખાતેથી આરોપી કિરીટ મનુભાઈ વાઘેલા (રહે. પ્લોટનં. ૧૧૦, ખોડલકૃપા સોસાયટી, કતારગામ) ને ઝડપી પાડ્યો હતો. આરોપીની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, પોતે ચોરી છુપીથી છુટક ગાંજો વેચતો હતો. અને તેણે જામનગર ખાતેથી પકડાયેલા આરોપીઓને થોડા દિવસ પહેલા ગાંજાનો જથ્થો વેચ્યો હતો.
પેટીએમમાં નોકરી કરતા યુવકને ‘રમી’માં દેવુ થતા ઓનલાઈન છેતરપિંડી કરી
સુરત : ગોડાદરા ખાતે રહેતા શ્રમિક પરિવાર સાથે ક્યુઆર કોડ બનાવી આપવાના બહાને અજાણ્યાએ 36 હજારની છેતરપિંડી કરી હતી. ગોડાદરા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડી પાડ્યો હતો. ગોડાદરા ખાતે હરેક્રિષ્ના સોસાયટીમાં રહેતા 37 વર્ષીય અજય મધુકર પાચપાંડે પરવતગામ પાસે કાંદા-બટાકા અને શેરડીના રસની લારી ચલાવે છે. તેઓ પેટીએમનો ઉપયોગ કરતા હોવાથી ગત 28 એપ્રિલે એક અજાણ્યો તેમની લારી પર આવ્યો હતો. પોતે પેટીએમ કંપનીનો એજન્ટ હોવાનું કહ્યું હતું. અને ક્યુઆર કોડ બનાવી આપતો હોવાનું કહીને અજયભાઈનો ફોન માંગ્યો હતો. તેના પર વિશ્વાસ કરીને અજયભાઈએ ફોન આપી દીધો હતો. ત્યારબાદ તેમનો પાનકાર્ડ નંબર, ઇમેઈલની વિગતો માંગી હતી. બાદમાં અજાણ્યાએ તેનો ક્યુઆર હાલ જનરેટ થતો નથી સાંજે આવીશ તેમ કહીને જતો રહ્યો હતો.
બાદમાં 7 મે ના રોજ પેટીએમ કંપનીમાંથી અજયભાઈને ફોન આવ્યો હતો અને પેટીએમનું 36,711 રૂપિયા બાકી બીલ ભરવા કહ્યું હતું. બાદમાં તેમને પીટીએમ ટ્રાન્ઝેક્શન ડિટેઈલ જોતા 28 એપ્રિલે 35 હજાર મો.તારીક નામના એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન થયા હતા. જેથી તેમણે ગોડાદરા ખાતે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ગુનામાં તપાસ કરીને ગઈકાલે આરોપી સન્ની સુર્યનાથ સહાની (ઉ.વ.૨૧ ધંધો વેપાર રહે. ૧૬, શાંતિવન સોસાયટી, બમરોલી રોડ, પાંડેસરા, સુરત મુળગામ- રાજધાની તા. નૌતનવા, થાના પુરંદપુર, જી.મહારજગંજ (યુ.પી) ની ધરપકડ કરી છે. આરોપી પહેલા પેટીએમમાં નોકરી કરતો હતો. તેને રમી ગેમમાં દેવુ થઈ ગયુ હોવાથી તેને આ રીતે ચીટીંગ કરી હતી.