હમાસ (Hamas) કમાન્ડર અને ઇઝરાયેલના (Israel) વડાપ્રધાનનો વીડિયો (Video) જાહેર થયા બાદ હવે ભારત (India) સમેત સમગ્ર વિશ્વ એલર્ટ થયું છે. હમાસ...
નવી દિલ્હી: ભારતમાં (India) ક્રિકેટ વર્લ્ડ કપનો (World cup 2023) અનેરો ક્રેઝ જોવા મળે છે. તેમાં પણ જો ભારત અને પાકિસ્તાનનો મેચ...
ડેડીયાપાડા,ભરૂચ: ભરૂચના (Bharuch) સાંસદ (MP) મનસુખ વસાવા (MansukhVasava) અને ચૈતર વસાવા (ChaitarVasava) પોલીટીકલ મતભેદો લઈને વ્યુહાત્મક રીતે આમને સામને નિવેદનો કરતા હોય...
નવી દિલ્હી: પાછલા પાંચ મહિનાથી(Five months) પણ વધુ સમયથી મણિપુરમાં(Manipur) હિંસા ચાલી રહી છે ત્યારે મણિપુરની રાજ્ય સરકાર(Manipur State Government) સમગ્ર બનાવને...
સુરત(Surat) : ભાદરવાની આકરી ગરમી (Heat) વચ્ચે વરાછાવાસીઓ (Varacha) માટે માઠા સમાચાર આવ્યા છે. સુરત મનપા (SMC) દ્વારા એક દિવસનો પાણી કાપ...
મંદિર કે હોસ્પિટલનું નિર્માણ થતું હોય, તેમાં આર્થિક સહાયરૂપે નાણાં આપવા તેને દાન કહી શકાય છે. દાન કોઈના પૂર્ણ્યાથે કે સ્મરણાર્થે અપાતું...
નવી દિલ્હી: ઈઝરાયેલ-પેલેસ્ટિન યુધ્ધ(Israel-Phalistine War) દમિયાન ‘એર ઇન્ડિયા કંપની'(Air india comapani) દ્વારા ઘણી ફ્લાઇટો(Flights) સ્થગિત કરી દેવામાં આવી હતી. ત્યારે હવે ઇઝરાયેલમાં(Israel)...
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PMModi) આજે 12 ઓક્ટોબર ગુરુવારના રોજ ઉત્તરાખંડમાં (Uttarakhand) પિથૌરાગઢના (Pithoragadh) કૈલાશ (Kailash) વ્યૂ પોઇંન્ટથી આદિ કૈલાશ પર્વતના...
સુરત (Surat) : છેલ્લાં કેટલાંક સમયથી હાર્ટ એટેકના (HeartAttack) બનાવમાં ચિંતાજનક હદે વધારો થયો છે. નાની ઉંમરના બાળકો પણ હૃદયરોગના હુમલાથી મૃત્યુ...
સુરત(Surat) : નવરાત્રિના (Navratir) પ્રારંભ પહેલાં હિન્દુ (Hindu) સંગઠનો વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળે (BajrangDal) ભેગા થઈ વિધર્મીઓને (Vidharmi) ચેતવણી...
સુરતની વસતિ અત્યારે અંદાજે 70 લાખની આજુબાજુ પહોંચી ગઇ છે. આવડી મોટી વસતિને પાણી, વીજળી, ગટર, ડ્રેનેજ, રોડ, રસ્તા, આરોગ્ય જેવી પ્રાથમિક...
આર્ય સંસ્કૃતિમાં ચાર વર્ગો તેમની કામગીરીને અનુરૂપ સ્થપાયા. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ઉપરાંત શુદ્ર પ્રકારે સમાજ રચના થઇ. આમાં કાળક્રમે શુદ્રોને દુર્દશા, અન્યાય,...
શ્રાદ્ધ પક્ષના દિવસો ચાલી રહ્યા છે. ભારતમાં હિન્દુઓ આ દિવસોને મહત્ત્વના ગણે છે. પિતૃઓને તૃપ્ત કરવા પિંડદાન, શ્રાદ્ધ, કાગવાસ, ગાય કૂતરાને ખવડાવવું...
એક દિવસ ડ્રાઈવિંગ ક્લાસમાંથી નીરા ઘરે આવી અને દાદા પાસે જઈને વાતો કરવા લાગી, દાદા જૂની જૂની પોતાના જમાનાની વાતો કરતા હતા....
અંગ્રેજી શાસકોની ધૂર્તતા, ક્રૂરતા અને લૂંટારૂવૃત્તિ બાબતે લગભગ સૌ એકમત હશે, એમ તેમના વહીવટ, દસ્તાવેજીકરણની સૂઝ અને સાચવણ બાબતે પણ ભાગ્યે જ...
કોઈએ કલ્પના નહોતી કરી કે આવું બનશે. છઠ્ઠી ઓક્ટોબર ૧૯૭૩ના રોજ અનવર સાદતના નેતૃત્વમાં ઈજિપ્તે ઇઝરાયેલ પર હુમલો કર્યો એની બરાબર ૫૦મી...
એક તરફ ગુજરાતમાં મેડિકલમાં પ્રવેશ માટેના ઈચ્છુક વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો વધારો થઈ રહ્યો છે અને બીજી તરફ ગુજરાતને હવે નવી મેડિકલ કોલેજ...
અમદાવાદ: અમદાવાદના (Ahmedabad) મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) ખાતે 14મી ઓક્ટોબરના રોજ ભારત અને પાકિસ્તાન (India-Pakistan) વચ્ચે વર્લ્ડકપની ક્રિકેટ...
અમદાવાદ: અમદાવાદના (Ahmedabad) મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમને (Narendra Modi Stadium) ઉડાવી દેવાની ધમકી આપી, 500 કરોડની ખંડણી માગતો ધમકીભર્યો (Threat) ઇ-મેઈલ...
વડોદરા: નવરાત્રીનો (Navratri) તહેવાર આવવાનો છે ત્યારે વડોદરાના (Vadodara) બે મોટા આયોજનોમાં વિધર્મી લોકોને કામ આપવામાં આવ્યું છે. જેની સામે સનાતન હિન્દુ...
સુરત: સુરત સનાતન સેવા ન્યાય(Surat Sanatan Seva Nyay) દ્વારા શ્રી પંડોખર સરકાર ત્રિકાલદશી મહા દિવ્ય દરબારનું(Maha Divya Darabaar) આયોજન કરવામાં આવ્યું છે....
સુરતઃ છેલ્લાં કેટલાંય સમયથી સુરતનો (Surat) કાપડ ઉદ્યોગ (Textile Industry) મંદીનો સામનો કરી રહ્યો છે. હવે તહેવારોની (Festival) સિઝન શરૂ થઈ છે...
નવી દિલ્હી: પાછલા ઘણા સમયથી ભારત(India) પોતાની મિસાઇલ શક્તિને(missile power) વધારવાનું કાર્ય કરી રહ્યું છે. ત્યારે ભારતની મિસાઇલ શક્તિમાં ફરી એકવાર વધારો(Increased)...
નવી દિલ્હી: ODI વર્લ્ડ કપમાં (World Cup2023) ભારતીય (India) ટીમની બીજી મેચ અફઘાનિસ્તાન (Afghanistan) સાથે છે. ટીમ ઈન્ડિયા જીતનો સિલસિલો જાળવી રાખીને...
નવી દિલ્હી: ઇન્ડિયન સ્પેસ એજન્સી ઇસરો (ISRO) ચંદ્રયાન-3 (Chandrayaan-3) અને આદિત્ય-L1 (Aditya L-1) મિશનની સફળતા બાદ પોતાના આગળના મિશન ગગનયાન (Gaganyaan) માટે...
નવી દિલ્હી: હાલમાં ચાલી રહેલા વનડે ક્રિકેટ વર્લ્ડ કપમાં(one day crickeret world cup) ગઇકાલે પાકિસ્તાન(Pakistamn) અને શ્રીલંકાન(srilanka) વચ્ચે રમાઈ હતી. આ મેચમાં...
નવી દિલ્હી: વર્લ્ડ કપ 2023 (World Cup 2023) આ વખતે ભારતની (India) યજમાનીમાં રમાઇ રહ્યું છે. તેમાં ભારત-પાકિસ્તાનના (India-Pakistan) મેચ પર તમામ...
નવી દિલ્હી: ઇઝરાયેલ અને હમાસના યુદ્ધને (Israel-Hamas War) કારણે ઘણાં માસૂમ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ યુદ્ધને 2 દિવસથી વધારે થઇ...
સુરત(Surat) : આગામી વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી (Election) દેશમાં યોજાનાર છે ત્યારે મહાગઠબંધનના નેજા હેઠળ કોંગ્રેસ (Congress) દેશમાં સરકાર બનાવાનું સપનું જોઈ...
સુરત: યુપી (UP) ગોરખપુરના એજન્ટ મારફતે દુબઇ (Dubai) કામની શોધમાં ગયેલા સુરતના (Surat) વેલડરને રૂમમાં ગોંધી માર મારી વ્યાતનાઓ અપાઈ હોવાની ચોંકાવનારી...
મોબાઇલ વ્યસન બાળકો માટે બની રહ્યું છે ઘાતક
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
તાપી જિલ્લા મથકથી માત્ર 6 કિ.મી.નું અંતર, છતાં વિકાસ માટે રાહ જોતું વ્યારાનું ગામ : ભાનાવાડી
ડભોઇ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ રીલના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો
અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં
સ્માર્ટ સિટી દાહોદમાં 11 રોડ પર 54થી વધુ સ્થળે હેવી ડ્યુટી રબર સ્પીડ બ્રેકર મૂકાશે
દાહોદમાં ગંદકી ફેલાવનાર સામે નગરપાલિકા એક્શનમાં, 7 દુકાનો સીલ કરાઈ
ઉદ્યોગપતિઓના લાભાર્થે અરવલ્લીની પર્વતમાળાનો વિનાશ કરવામાં આવી રહ્યો છે
માર્ગ અકસ્માતો: લોક જાગૃતિ ઝુંબેશ વધારવા સાથે કાયદા પણ સખત બનાવવા જરૂરી
હમાસ (Hamas) કમાન્ડર અને ઇઝરાયેલના (Israel) વડાપ્રધાનનો વીડિયો (Video) જાહેર થયા બાદ હવે ભારત (India) સમેત સમગ્ર વિશ્વ એલર્ટ થયું છે. હમાસ કમાન્ડર અહમૂદ અલ ઝહરના વીડિયો બાદ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ એક નિવેદન જાહેર કર્યું હતું જેમાં તેમણે આતંકવાદી સંગઠનને ચેતવણી આપતા કહ્યું હતું કે હમાસના દરેક સભ્યનું મોત નિશ્ચિત છે. તો બીજી તરફ હમાસના કમાન્ડર મહમૂદ અલ-ઝહરે એક મિનિટથી વધુ સમયનો વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોમાં તેમણે આખી દુનિયા પર પોતાનો પ્રભાવ વધારવાનો દાવો કર્યો છે. તેમની ચેતવણી એવા સમયે આવી છે જ્યારે ઇઝરાયેલ પર રોકેટ હુમલા બાદ હમાસે સેંકડો ઇઝરાયલી નાગરિકોને બંધક બનાવી લીધા છે.
ઈઝરાયેલ પર હુમલા બાદ હમાસના કમાન્ડર મહમૂદ અલ-ઝહરે એક વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોમાં તેમણે આખી દુનિયા પર પોતાનો પ્રભાવ વધારવાનો દાવો કર્યો છે. તેમની ચેતવણી એવા સમયે આવી છે જ્યારે ઇઝરાયેલ પર રોકેટ હુમલા બાદ હમાસે સેંકડો ઇઝરાયલી નાગરિકોને બંધક બનાવી લીધા છે. હમાસે ઈઝરાયેલ પર 7 ઓક્ટોબરે હવાઈ હુમલા કર્યા હતા, જેમાં અત્યાર સુધીમાં 1200 ઈઝરાયેલી નાગરિકોના મોત થયા છે અને હજારો લોકો ઘાયલ થયા છે. આ હુમલા બાદ હમાસના કમાન્ડર મહમૂદ અલ ઝહરે એક વીડિયો જાહેર કરીને આખી દુનિયાને ચેતવણી આપી છે.
હમાસ કમાન્ડરે વિડિયોમાં જણાવ્યું હતું કે ઇઝરાયેલ માત્ર શરૂઆત છે. આખી દુનિયામાં અમારો કાયદો લાગૂ થશે. 510 મિલિયન ચોરસ કિલોમીટરનું આખું વિશ્વ એક એવી વ્યવસ્થા હેઠળ આવશે જ્યાં કોઈ અન્યાય, કોઈ જુલમ અને કોઈ ગુનો નહીં હોય, જેમ કે તમામ આરબ દેશો, લેબનોન અને સીરિયામાં પેલેસ્ટિનિયનો સાથે કરવામાં આવી રહ્યું છે.
હમાસ કમાન્ડરના આ વીડિયો પછી જ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ એક નિવેદન જાહેર કર્યું છે. જેમાં તેમણે આતંકવાદી સંગઠનને ચેતવણી આપતા કહ્યું કે હમાસના દરેક સભ્યનું મોત નિશ્ચિત છે. તેમણે કહ્યું કે હમાસ એક આતંકવાદી સંગઠન ISIS છે અને અમે તેને કચડી નાખીશું. જેમ દુનિયાએ તેનો નાશ કર્યો છે તેમ અમે પણ કરીશું.
ઈઝરાયેલ પર રોકેટ હુમલા બાદ હમાસના આતંકવાદીઓએ સેંકડો ઈઝરાયેલના નાગરિકોને બંધક બનાવી લીધા છે. ઇઝરાયેલના પીએમ અને વિપક્ષી દળોએ સંયુક્ત રીતે હમાસ સામે ‘રાષ્ટ્રીય કટોકટી સરકાર’ની સ્થાપના કરી છે. તો બીજી તરફ હવે આ યુદ્ધ એક રીતે વૈશ્વિક કટોકટીની તરફ જઈ રહ્યું હોય તેવું પણ કહેવાઈ રહ્યું છે. મિડલ ઈસ્ટ અત્યારે અનેક અસંભાવનાઓ અને ખૌફના ઢગલા પર બેઠું છે. ઇજિપ્ત, સાઉદી અરેબિયા અને UAE જેવા મુસ્લિમ બહુમતી ધરાવતા દેશો એકસાથે આવી શકે છે. 7 ઓક્ટોબરે દક્ષિણ ઇઝરાયેલમાં સુન્ની હમાસના આતંકવાદીઓ દ્વારા નરસંહાર બાદ ગાઝામાં જવાબી કાર્યવાહી જોવા મળી રહી છે. અત્યાર સુધી ફાઇટર પ્લેનથી શેલ છોડવામાં આવી રહ્યા છે પરંતુ એવી પણ આશંકા છે કે ઇઝરાયેલ તેની સેનાને ગાઝામાં દાખલ કરી શકે છે અને જમીની કાર્યવાહીનો આદેશ આપી શકે છે.
આ રીતે જોવામાં આવે તો મધ્ય પૂર્વમાં વધી રહેલો તણાવ મોટા જોખમનો સંકેત આપે છે. સમગ્ર વિશ્વ ખાસ કરીને લોકશાહી દેશો આ ઘટનાક્રમને નિહાળી રહ્યા છે. ભારત મધ્ય પૂર્વના ઘટનાક્રમ પર નજીકથી નજર રાખી રહ્યું છે. ત્યાં ફસાયેલા ભારતીયોને બચાવવા માટે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. જો કે આવા ઘણા દ્રશ્યો ઉભા થઈ શકે છે જે વૈશ્વિક શાંતિ અને સ્થિરતા માટે ખતરો બની શકે છે.