સુરત(Surat): સુરત શહેરમાં સવા મહિનાથી નિયમિત પોલીસ કમિશનર (Police Commissioner) નથી. કમિશનર વિનાના શહેરમાં જાણે પોલીસનો કોઈ ધાક જ રહ્યો નહીં હોય...
દેશમાં સોમવારે CAA નાગરિકતા સુધારા અધિનિયમ (Citizenship Amendment Act) લાગૂ થઈ ગયો છે. કાયદા અંગે નોટિફિકેશન બહાર પડ્યા બાદથી ફરી ઘણા લોકો...
સુરત : કેરળમાં બીજા વર્ષના વિદ્યાર્થીના હત્યાના પડઘા સુરતમાં પડ્યા છે. સુરતની વીર નર્મદ યુનિવર્સિટીની બહાર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા...
સુરત (Surat) : એનિમલ (Animal) મુવીમાં બોબી દેઓલની (Boby Deol) જેમ માથા ઉપર દારૂની બોટલ મુકીને ડાન્સ કરતા યુવકનો એક વીડિયો ઝડપભેર...
જૌનપુર (ઉત્તર પ્રદેશ): પોલીસે યુપીના (UP Police) જૌનપુરમાં બીજેપી નેતા પ્રમોદ યાદવની (Pramod Yadav) હત્યા કેસમાં સંડોવાયેલા બે શૂટરોનું એનકાઉન્ટર કર્યુ છે....
અમદાવાદ: લોકસભા ચૂંટણીની (Loksabha Election) જાહેરાત પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PMModi) આજે મંગળવારે તા. 12 માર્ચના રોજ વધુ એકવાર ગુજરાતની (Gujarat) મુલાકાતે...
સુરત: સુરત માટે એમ તો કાશીનું મરણ અને સુરતનું જમણ એ કહેવત પ્રચલિત છે. ત્યારે સુરતી વાનગીઓ સાથે જ સુરતની સ્વાદપ્રિય જનતા...
નડિયાદના જંકશન રેલવે સ્ટેશનના નવીનીકરણ અંગે કેન્દ્રીય સંચાર રાજયમંત્રીની અધ્યક્ષતામાં રેલવેના ઉચ્ચ અધિકારીઓની બેઠક મળીરેલવે સ્ટેશન નવીનીકરણ અંતર્ગત રૂ.૮૦ કરોડના ખર્ચે નડિયાદના...
સુરત(Surat): કેન્દ્ર સરકારનો સુરત સાથેનો અન્યાય હજી યથાવત્ છે. ખાસ કરીને કેન્દ્ર સરકારના રેલવે મંત્રાલય (Railways) દ્વારા સુરત સાથે સતત અન્યાય કરવામાં...
ભ્રષ્ટાચાર એ સામુદાયિક રોગ છે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ચૂંટણી કમિશનર અરુણ ગોયલે અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપીને...
નવી દિલ્હી: હરિયાણાની (Haryana) રાજનીતિમાં આજે મંગળવારે મોટો ફેરબદલ જોવા મળ્યો હતો. તેમજ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે (Mnoharlal Khattar) પદ પરથી રાજીનામું...
હાલમાં ચૂંટણીની મોસમ વસંતઋતુની જેમ છલકાઇ રહી છે. આ મોસમમાં કૌભાંડી અને ગુનેગાર ઠરેલા નેતાઓ પણ શાસક પક્ષનો અવલંબ લઈ ટિકિટ મેળવીને...
રફાહ: ઈઝરાયેલ (Israel) અને હમાસના (Hamas) આતંકવાદીઓ વચ્ચે ભીષણ યુદ્ધ (War) ચાલી રહ્યું છે. તેમજ બંને પક્ષ તરફથી હુમલાઓ (Attack) ચાલુ જ...
એક જૂની અને સુરતની પ્રતિષ્ઠીત હોસ્પિટલનાં મેનેજીંગ ટ્રસ્ટી સાથે વાતચીત દરમિયાન મને કહેવામાં આવ્યું કે અમારી હોસ્પિટલ જેવી બીજી ઘણી હોસ્પિટલોને આ...
ઓશો રજનીશના નામે એક વાક્ય ફરી રહ્યું છે કે, જે દેશમાં ધાર્મિક ઇમારતો ભવ્ય હોય અને શાળા – કોલેજો જર્જરિત હોય એ...
એક માણસને અચાનક ભગવાન કોણ છે, સત્ય શું છે તે શોધવાની ઈચ્છા થઈ.તે ફરતો ફરતો એક ગામમાં આવ્યો અને જાણ્યું કે ગામના...
હાલમાં Google તેના AI પ્લેટફોર્મ – જેમિનીએ કથિત રીતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા વિશ્વના ટોચના અબજપતિ એલન મસ્ક વિશે અયોગ્ય ટિપ્પણીઓ...
કચ્છ: ગુજરાત સરકાર (Gujarat Govt) ગેરકાયદે દરગાહના બાંધકામો પર કડક વલણ અપનાવી રહી છે. કચ્છમાં ગઇકાલે આવી જ એક કાર્યવાહી હાથ ધરવામાં...
રોજગારલક્ષી સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે સરકાર યોજે છે તેમાં ગેરરીતિ અટકાવવા સરકારે કડક કાયદો ઘડી નાખ્યો અને રજૂ પણ કરી દીધો. વળી ગુજરાત...
રામ-નામકી લૂંટ હૈ લૂંટ શકે તો લૂંટ..!રામ નામકી લૂંટ હૈ લૂંટ શકે તો લૂંટફિર પાછે પછતાયેગા પ્રાણ જાયેગા છૂટકબીરા પ્રાણ જાયેગે છૂટ………....
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે (Central Govt) નાગરિકતા સંશોધન અધિનિયમ એટલે કે CAA લાગુ કરવા માટે નોટિફિકેશન (Notification) બહાર પાડ્યું છે. આ સાથે...
પોલીસ દ્વારા પીએમ થયા બાદ અંતિમવિધિ માટે માતાની લાશનો કબજો તેમની પુત્રો સોંપાયો રોજે રોજ થતી કચકચના કારણે માતાને કાયમી મુક્તિ અપાવી,...
ગાંધીનગર: (Gandhinagar) પ્રધાનમંત્રી 12 માર્ચ, 2024નાં રોજ ગુજરાત અને રાજસ્થાનની (Gujarat And Rajasthan) મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સવારે 9:15 વાગ્યે રૂ. 85,000 કરોડથી...
ગાંધીનગર: રાજ્યમાં આગામી 5 દિવસ દરમ્યાન ગરમીનો (Hot) પારો (Temperature) ઊંચો જઈ શકે છે, જેના પગલે ગરમી વધવાની સંભાવના છે. આજે દિવસ...
ગાંધીનગર: (Gandhinagar) ગાંધીનગર સ્થિત ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ખાતે આજે સિટી બ્યુટી કોમ્પિટિશનમાં (City Beauty Competition) રાજ્ય સ્તરે વિજેતા થયેલા મહાનગરો અને...
સમગ્ર ભારતમાં એકમાત્ર વડોદરા શહેરમાં સૌપ્રથમ વખત ઇમરજન્સી સેવા જનરક્ષક કિઓસ્કનું લોકર્પણ મંગળવારે કરવામાં આવશે. વિદેશમાં માર્ગ ઉપર અનેક સ્થળોએ જાણતા માટે આ...
નવસારી: (Navsari) મરોલી ગામે રખડતા કુતરાએ (Dog) 4 વર્ષિય બાળકને કરડતા બાળકનું મોત નિપજ્યું હોવાનો બનાવ મરોલી પોલીસ મથકે (Police Station) નોંધાયો...
વડોદરા મહાનગરપાલિકાના ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર જીતેશ ત્રિવેદીના પી.એ. લાંચ લેવાના કિસ્સામાં ઝડપાયા હતા. રૂ. 1.50 લાખની લાંચ લેતા તેઓ રંગેહાથ ઝડપાયા બાદ...
સુરત: શહેરના પુણા વિસ્તારમાં રવિવારે રાત્રે હચમચાવી દેનારી ઘટના બની છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. પરિણીત પ્રેમી અને...
વડોદરા જિલ્લા ભાજપા સંગઠન અને ચૂંટાયેલા ધારાસભ્યો વચ્ચે આંતરિક ખટરાગ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જિલ્લા ભાજપાના નવા કાર્યાલયનું લોકાર્પણ બુધવારે થશે અને તેનું...
કિશોરીના પિતાએ છોટાઉદેપુર પોલીસ મથકે નોંધાવી પોલીસ ફરિયાદ
છોટાઉદેપુર નગરની એક પ્રતિષ્ઠિત શાળામાં આજે એક ભારે શરમજનક ઘટના બની છે. શાળામાં ધોરણ 9માં અભ્યાસ કરતી 13 વર્ષ ની બાળકી સાથે શાળામાં ફરજ બજાવતા કલાસ ટીચર સંજયભાઈ પારેખ દ્વારા શારીરિક અડપલા કર્યા હોય અને ધાકધમકી આપી હોય જે બાબતે શાળાના શિક્ષક સામે પોલીસ ફરિયાદ સગીરાના પિતાએ છોટાઉદેપુર પોલીસ મથકમાં નોંધાવી છે. ઘટના બનતા છોટાઉદેપુર પંથકમાં ભારે ચકચાર મચી ગયો હતો અને ભારે ચર્ચાસ્પદ મુદ્દો ઊભો થયો હતો.
અત્રે ઉલ્લેખનિય છે કે છોટાઉદેપુરની શાળામાં ધોરણ 9માં અભ્યાસ કરતી 13 વર્ષની સગીર વયની કિશોરી સાથે વર્ગખંડના શિક્ષક સંજયભાઈ પારેખે શારીરિક અડપલા કર્યા હતા અને અયોગ્ય માંગણી કરી હતી. તને પૈસા આપીશ તેવી વાત કરતા ભોગ બનનાર સગીરાએ ના પાડી હતી જેથી શિક્ષકે ભોગ બનનાર નો હાથ પકડી શારીરિક અડપલાં કર્યા હતા. અને ધમકી આપી હતી કે તું આ વાત તારા ઘરે કરીશ તો તારા ફોટા હોસ્ટેલમાં મોકલી આપીશ તેવી ધમકી આપી ગુનાહિત પ્રવૃત્તિ કરી હતી. જે બાબતેની પોલીસ ફરિયાદ સગીરાના પિતાએ છોટાઉદેપુર પોલીસ મથકમાં નોંધાવી છે. જે બાબતે પોલીસે ભારતીય ન્યાય સહિતા કલમ 75 (1), 351 (1), પોકસો એક્ટની કલમ 8 તથા એટ્રોસીટી એક્ટ કલમ 3 (1) (W) (1) ,3(2)(5-એ) મુજબ ગુનો દાખલ કરી શિક્ષક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.