બિહાર: લોકસભા ચૂંટણી (Lok Sabha Elections) દરમિયાન નેતાઓ સામે સતત વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. આ વિરોધ પ્રદર્શનો મુખ્યત્વે ત્યારે થઈ કરવામાં...
પોલીસ ધરપકડથી બચવા માટે સાડા ચાર મહિનાથી નાસતો ફરતો હતો. ક્રાઇમ બ્રાન્ચે ગોલ્ડન ચોકડી બ્રિજ નીચેથી દબોચી બાપોદ પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરાયો...
શ્મિકા મંદાના હિન્દી ફિલ્મની પ્રથમ પાંચ અભિનેત્રીઓમાની એક બનતાં બનતાં રહી ગઈ છે. વિત્યા વર્ષોમાં સાઉથથી જે અભિનેત્રી તેમાં સૌથી વધુ શક્યતા...
સુરત : શહેરના ટેક્સટાઇલ માર્કેટમાં (SuratTextileMarket) લાંબા સમયથી ચીટીંગ કરીને નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે એક સ્પેશિયલ ઇન્વિસ્ટીગેશન ટીમની (SIT) રચના...
નવી દિલ્હી: બહુજન સમાજ પાર્ટીના (Bahujan Samaj Party) સાંસદ મલુક નાગર (Maluk Nagar) પાર્ટી છોડીને જયંત ચૌધરીની પાર્ટી રાષ્ટ્રીય જનતા દળમાં (Rashtriya...
ચી દેસાઈ ખોવાય ગઈ હતી. સુરતના નિરંજન દેસાઈ અને અમિતા દેસાઈની દિકરી અભિનેત્રી તરીકે મોટું નામ કરવાની ઈચ્છાએ ફિલ્મોમાં પ્રવેશેલી. એક્તા કપૂરે...
સસરાને અસ્થમા ની બીમારી હોવાથી મશીનનો ઉપયોગ કરતા તો વહુ મશીન પણ ફેંકી દેતી હતી.અભયમ ને બનાવ અંગે જાણ થતાં વહુનું કાઉન્સિલિંગ...
બેફામ દોડતા વાહનચાલકો સામે લાલ આંખ, પોલીસે આરટીઓના મેમા પણ ફટકાર્યાં વડોદરા તા.11 શહેરમાં વારંવાર અકસ્મતાના સર્જનાર ભારદારી વાહનો સામે ટ્રાફિક પોલીસ...
કરાચી: પાકિસ્તાનમાં (Pakistan) ઈદ (Eid) પર્વના નિમિત્તે બજારો ધમધમી રહ્યા છે, ત્યારે કરાચી શહેર એક અલગ મુશ્કેલીથી ઘેરાયુ જણાય છે. ઈદના અવસર...
મહેન્દ્રગઢ(Mahendragadh): હરિયાણાના (Hariyana) મહેન્દ્રગઢ જિલ્લાના કનિના શહેરમાં એક ભયાનક માર્ગ અકસ્માત (Accident) થયો છે. આજે તા. 11 એપ્રિલને ગુરુવારે સવારે એક ખાનગી...
નવી દિલ્હી: કોલકાતાના (Kolkata) રેડ રોડ ખાતે આયોજિત ઈદની (Eid) નમાજ પર આયોજિત કાર્યક્રમમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાગ લીધો હતો....
અક્ષય આવે અને બોકસ ઓફિસ પર છવાઈ જાય એવું તો નથી છતાં તેનામાં એ તાકાત તો છે કે પ્રેક્ષકોને પોતાની ફિલ્મ તરફ...
ગરીબ અને નીચલા મધ્યમ વર્ગના માનવીનું સપનું હંમેશા હવાઈ યાત્રા કરવાનું અને હવાઈ પરીને સ્માઈલ આપવાનું હોય છે. કોઈ કાળે ભારતમાં વિમાનનાં...
એક ચાર્ટર્ડ એકાઉટન્ટ માર્ચ એન્ડીંગનાં બધાં કામ પૂરાં કરી થાક ઉતારવા અને ફ્રેશ થવા બે દિવસ પોતાના ગામમાં રીટાયર લાઈફ જીવતાં મમ્મી...
રાજકીય પક્ષોના ચૂંટણીઢંઢેરાની આજકાલ કોઈ કિંમત રહી નથી. આઝાદી પછીના પહેલા બે દાયકામાં ચૂંટણીઢંઢેરાનું મહત્ત્વ હતું. અખબારોમાં દિવસોના દિવસો સુધી ચર્ચા થતી....
હિમાલયની જૈવપ્રણાલી અતિ નાજુક કહી શકાય એવી છે. તેના પર્યાવરણ સાથે અનેક ચેડાં થઈ રહ્યાં છે અને તેની વિપરીત અસરો પણ જોવા...
ભારતમાં શેરબજારનો ઈતિહાસ ઘણો જૂનો છે પરંતુ જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારે શેરબજારનો સેન્સેક્સ એટલા પ્રમાણમાં નહોતો. શેરબજારમાં સૌથી પહેલી તેજી...
હાલના યુગમાં સામાજિક, ધાર્મિક, રાજકીય અને વહીવટી બાબતોમાં સંકળાયેલા જ્યાં સત્ય છુપાયેલું છે તેને સાબિત કરવામાં મોટા ભાગનો સમય પસાર કરે છે....
આજે દરેક સમાજમાં લગ્ન લાયક કન્યાઓની ભારે કમી છે. 100 પુરુષ સામે 50 કન્યા મળવી મુશ્કેલ છે. કન્યાઓમાં હવે ભણતર અને નોકરીનું...
‘ભારત રત્ન’ એવોર્ડ એ આપણા દેશનો હાયેસ્ટ સીવીલીયન એવોર્ડ છે જે 1954થી અપાય છે. અત્યાર સુધીમાં 53 વ્યકિતઓને આ એવોર્ડ અપાયો છે....
મહીનદીકાંઠા , દરીયાઈ કાંઠા અને હરિયાળી ધરાવતો જીલ્લામાં ગરમીનું પ્રમાણ વધ્યું આણંદ, તા. 10 આણંદ જિલ્લામાં મહત્તમ તાપમાન વધીને 38.4 ડિગ્રીએ સડસડાટ...
ઇટીએસ સ્કૂલના કર્મચારી ફિના નાણા લઇ રીક્ષામાં બેઠાં હતાં રીક્ષામાં પહેલેથી જ બેઠેલા મહિલા અને ત્રણ યુવકોએ નજર ચુકવી રોકડ ભરેલું પર્સ...
ચૂંટણીનો માહોલ જામ્યો છે. અને ચૂંટણી આવે એટલે કેટલાય નેતાજીઓની જીભ લપસતી હોય છે. કેટલાય નેતાઓ બફાટ કરી દે છે. આવો જ...
પતિ – પત્ની કામ પર ગયા હતા તે સમયે બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું (પ્રતિનિધિ) આણંદ તા.10 આણંદના વઘાસી ગામમાં રહેતા અને...
આણંદ સાયબર ક્રાઇમ પોલીસે 64 લાખની છેતરપિંડીમાં આંતરરાજ્ય ગેંગને પકડી પાડી ભૂતિયા કંપની ઉભી કરી બનાવટી ઉદ્યમ સર્ટીફિકેટ મેળવી તેના નામે બેન્ક...
વ્યારા: (Vyara) સોનગઢના ખેરવાડાના જંગલમાંથી આશરે અઠવાડિયા પહેલાં શિકાર (Hunting) કરાયેલી હાલતમાં આશરે બે વર્ષનો દીપડો મળી આવ્યો હતો. શિકારીઓએ આ દીપડાના...
નડિયાદમાં સસ્પેન્ડેડ 3 પોલીસ ઇન્સ્પેક્ટર સામે કાર્યવાહી ન થતાં હાઈકોર્ટમાં ધા નાંખી (પ્રતિનિધિ) નડિયાદ, તા.10 ખેડા જિલ્લા પોલીસને ફરી એકવાર હાઈકોર્ટનું તેડુ...
ભાલેજના ઇમરાનના રિમાન્ડ દરમિયાન આરોપીનું નામ બહાર આવતા પોલીસની એક ટીમ રવાના થઇ હતી વડોદરા: વડોદરાના છીપવાડમાં પોલીસે રેડ કરીને ગૌમાંસના જથ્થા...
નવી દિલ્હીઃ (New Delhi) લીકર પોલિસી કેસની તપાસ વચ્ચે કેજરીવાલ સરકારને વધુ એક ઝટકો લાગ્યો છે. દિલ્હી સરકારના મંત્રી રાજકુમાર આનંદે (Rajkumar...
સુરત: પારકે પૈસે જલસા કરનારા ક્યારેક એવા ભેરવાઈ જાય છે કે જેલની હવા ખાવાનો વારો આવે છે. આવી જ હાલત શહેરના મોટા...
મુંબઈઃ મહારાષ્ટ્રનો આગલા મુખ્યમંત્રી કોણ હશે? ત્રણ દિવસથી પૂછાઈ રહેલાં આ સવાલ વચ્ચે આજે એકનાથ શિંદેએ પત્રકારો સામે આવી મોટું નિવેદન આપ્યું છે. શિંદેએ કહ્યું કે, મેં પોતાને ક્યારેય મુખ્યમંત્રી માન્યો નથી. મેં હંમેશા કોમન મેન બનીને કામ કર્યું છે. મેં રાજ્યના વિકાસ માટે કામ કર્યું છે. હું મહારાષ્ટ્રની લાડકી બહેનોનો લાડકો ભાઈ છું.
એકનાથ શિંદેએ કહ્યું કે મેં મારી જાતને ક્યારેય મુખ્યમંત્રી ગણાવી નથી. હું હંમેશા સામાન્ય માણસ તરીકે જનતાની સેવા કરતો આવ્યો છું. આ દરમિયાન શિંદેએ કહ્યું કે અમિત શાહ અને પીએમ મોદીએ હંમેશા મને સપોર્ટ કર્યો છે. મને સીએમ બનાવ્યો. હું તેમનો પણ આભાર માનું છું.
આ દરમિયાન શિંદેએ કહ્યું કે મેં પીએમ મોદીને ફોન કરીને કહ્યું હતું કે અમારી વચ્ચે કોઈ સમસ્યા નથી. તમે જે પણ નિર્ણય લેશો તે અમે સ્વીકારીશું. અમારી વચ્ચે કોઈ અવરોધ નથી. અમે બધા NDAનો ભાગ છીએ. પીએમ મોદી જે પણ નિર્ણય લેશે તે અમે સ્વીકારીશું.
વાસ્તવમાં, મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા ત્યારથી નવા મુખ્યમંત્રીને લઈને ઝઘડો ચાલી રહ્યો છે. એકનાથ શિંદે હોય, દેવેન્દ્ર ફડણવીસ હોય કે અજિત પવાર હોય. ત્રણેયના સમર્થકો તેમના નેતાને મુખ્યમંત્રી બનતા જોવા માંગે છે. ચૂંટણી પરિણામના દિવસથી જ ત્રણેય નેતાઓના સમર્થકોએ ખુલ્લેઆમ તેમના નેતાને મુખ્યમંત્રી બનાવવાની માંગ કરવાનું શરૂ કર્યું હતું. તમને જણાવી દઈએ કે એકનાથ શિંદે હાલમાં કાર્યકારી મુખ્યમંત્રી છે.
સીએમ પદને લઈને કોઈ મૂંઝવણ નથી: મ્હેસ્કે
થોડા સમય પહેલા સીએમ પદને લઈને એકનાથ શિંદેની પાર્ટી શિવસેનાના નેતા નરેશ મ્સ્કેનું નિવેદન આવ્યું હતું. તેમણે કહ્યું કે સીએમ પદને લઈને કોઈ મૂંઝવણ નથી. સરકાર બે દિવસમાં બનતી નથી. પ્રક્રિયા ચાલી રહી છે. સીએમના નામની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. મહાયુતિના નેતાઓ નિર્ણય લેશે. જો કે અમે મુખ્યમંત્રી પદની માંગણી કરી છે. જેમ બિહારમાં એક નાની પાર્ટીને સીએમ પદ આપવામાં આવ્યું છે, તેવી જ રીતે અમે પણ સીએમ પદ માંગ્યું છે.
નેતાઓને દિલ્હીનું તેડું આવ્યું
શિવસેના, એનસીપી અને ભાજપના અગ્રણી નેતાઓને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. બીજેપી હાઈકમાન્ડે આવતીકાલે પ્રફુલ પટેલ, અજિત પવાર, દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે સાથે મહત્વની બેઠક નક્કી કરી છે. માનવામાં આવે છે કે આ બેઠકમાં મહારાષ્ટ્રની રાજનીતિને લઈને મોટા નિર્ણયો લેવામાં આવી શકે છે. આ બેઠકમાં રાજ્યની વર્તમાન રાજકીય સ્થિતિ અને ભવિષ્યની રણનીતિ પર ચર્ચા થવાની શક્યતા છે. આ સાથે ભાજપ-શિવસેના (શિંદે જૂથ) અને NCP (અજિત પવાર જૂથ)ના ગઠબંધનને લગતા કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પણ ઉભા થઈ શકે છે.