ઉષ્ણતા વધી જાય તો પીગળવાની, ભમ્સ થઇ જવાની અને ઘટી જાય ત્યારે થીજી જવાની ઘટના બને છે. કેટલાક પદાર્થો પ્રવાહીમાં પીગળતા જઇ...
કોરોનાના કપરા કાળમાં શરૂઆતથી જ શિક્ષણ જગત ખુબ ચર્ચામાં રહ્યું છે. આવનારા અમુક વર્ષોમાં કોરોના તો નાબુદ થઇ શકે પરંતુ શિક્ષણક્ષેત્રે અને...
એક પાળેલો પોપટ ઘણા સમયથી પાંજરામાં રહેતો હતો. એનું પિંજર જે મકાનના રૂમમાં લટકતું હતું, તેની બારી સામે જરા દૂર એક મોટું...
તાજેતરમાં બારડોલી આસપાસમાં હની ટ્રેપમાં ફસાયેલી વ્યક્તિઓના કિસ્સા પ્રકાશમાં આવ્યા જે અનેક પ્રશ્નો ઊભા કરે છે. અશ્લીલ હરકતો કરવા માટે ઉશ્કેરતી તાલીમબદ્ધ...
રાષ્ટ્રના મિસાઈલ મેન તરીકે ઓળખાતા પ્રખ્યાત વિજ્ઞાની માનનીય એ.પી.જે. અબ્દુલ કલામની રાષ્ટ્રપતિ તરીકે નિમણૂક થવાની હતી તે સમયનો એક પ્રસંગ છે.એક ખરા...
હિન્દુધર્મ પર વિવિધ આક્રમણો થયાં તેની પ્રગાઢ અસર લોકો પર થઇ. હિન્દુ ધર્મ છિન્નભિન્ન થઇ જતે તે સમયે દક્ષિણ ભારતમાં શંકરનો જન્મ...
વૈશ્વિક સલાહકારી કંપની મૈકેંજીએ ઑક્ટોમ્બર 2020ના એક રિસર્ચમાં કહ્યું કે, યુરોપના નાના ઉદ્યોગનું પોતાનુ માનવું છે કે, અડધા નાના ઉદ્યોગો આગામી બાર...
મે મહિનામાં ત્રણ નોંધપાત્ર ભારતીયોનો દેહાંત થયો. આ ત્રણે ગાંધીજીથી ખાસ્સા પ્રભાવિત થયા હતા. ભલે તેઓ અલગ અલગ ભૌગોલિક પર્યાવરણમાં રહેતા હતા...
surat : કોરોનાના ( corona) સંક્રમણને લીધે આફ્રિકા, બોટસ્વાના, કેન્યા, ઝિમ્બાબ્વે અને રશિયામાં આવેલી હીરાની ખાણોમાં રફ ડાયમંડનું ( diamond) ઉત્પાદન 50...
16મી જાન્યુઆરીએ વડા પ્રધાને ટીકા મહોત્સવ યોજ્યો ત્યારે તેમણે ગર્વ સાથે જાહેરાત કરી હતી કે કોરોનાથી મુક્ત કેમ થવાય એ ભારતે વિશ્વને...
માત્ર ભારતમાં જ નહીં પણ આખી દુનિયામાં સમાજ પર સોશ્યલ મીડિયાના પ્રભાવને કારણે દેખીતી તાણ સર્જાતી રહી છે. સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ્સ પર...
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ( cm arvind kejriwal) સોમવારે 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસીકરણ ( vaccination) માટે મોટી જાહેરાત કરી છે....
શું કાર્તિક આર્યને અત્યારની સ્થિતિમાં પોતાની કારકિર્દી માટે કોઇ અનુભવીનું માર્ગદર્શન લેવાની જરૂર છે? એવો સવાલ થવાનું કારણ એ છે કે કાર્તિકે...
કોરોનાના કાળા કેર પછી ખેલ વ્યવહાર સાવ તળિયે બેઠો છે. હેરતની વાત તો એ રહી છે કે દરેક મેજર ટુર્નામેન્ટ પહેલાં સરકાર...
ટ્વિટર નામની ચકલી હવે થોડી વધુ પડતી જ ફરફરવા લાગી છે. ચકલી ફરફરે ત્યાં સુધી તો સમજી શકાય તેમ છે પરંતુ તે...
surat : શહેરના ભેસ્તાન વિસ્તારમાં સચીન જીઆઈડીસી પોલીસ સાથે માસ્ક ( mask) નહીં પહેરવા બાબતે અસભ્ય વર્તન કરનાર દંપત્તિની સામે પોલીસે ફરજમાં...
નેશનલ આર્કાઇવ્ઝ ઑફ ઇન્ડિયા[એનએઆઈ] પર જોખમ ઊભું થયું છે. દેશના ઐતિહાસિક દસ્તાવેજને સુરક્ષિત રાખતું ‘એનએઆઈ’ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના ભાગરૂપે જોખમમાં મૂકાયું છે....
પાટીલ અને પટેલ એક થઇ ગયા છે? ગાંધીનગરમાં એક ચર્ચા હાલ ખૂબ જોરમાં છે કે પાટીલ અને પટેલ એક થઇને સરકારને દોડતી...
મગનભાઈને ઇમર્જન્સીમાં લાવવામાં આવ્યા. શર્ટ લોહીથી ખરડાયેલું હતું અને આંખ લાલ. લોહીની ઊલ્ટીઓ થઇ છે એવું સાથે આવેલાં સગાંઓએ કહ્યું. એટલું સાંભળતાં...
જગતમાં ૭૬૫ કરોડની વસતિ છે. ઉપર ઉપરથી બધા સરખા પણ અંદરથી વિગતોમાં ગજબના વિરોધાભાસો. વિવિધતાઓ અપરંપાર. દરેકના મગજ, વૃત્તિઓ અને રસાયણો જુદાં....
આપણી ખગોળશાસ્ત્રીય, ભૌગોલિક, પ્રાકૃતિક ઘટનાઓને પ્રાચીન કથાકારોએ પોતાની સર્જનશકિત દ્વારા સાવ જુદી રીતે મૂકી છે. મધ્યકાળના એક કવિએ નાનકડી રચનામાં કહ્યું: આંગન...
ગાડી પાર્ક કરી હું એક એરકંડિશન્ડ ફોટોશોપમાં તેના મેઇન કાચનાં બારણાંને જરા હળવેથી ધકેલી અંદર પ્રવેશ્યો. બહારના સૂરજના ગ્લેરથી અંજાયેલો હતો અને...
જમીનદારો અને તેને ટેકો આપનાર મુંબઇની કોંગ્રેસ સરકાર સામે વલસાડ જિલ્લાના પારડી તાલુકાના આદિવાસીઓએ તા. 1 સપ્ટેમ્બર 1953ના રોજ શરૂ કરેલો સત્યાગ્રહ...
સુરત: સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ દ્વારા કોરોનાકાળમાં આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની મુદ્દામાં ઘણીવાર વધારો કરવામાં આવ્યા છતાંય જે કરદાતાઓએ રિટર્ન ફાઇલ...
કેરી કે કેળાં? …ખરેખર ખેલ ખરાખરીનો? આ મોસમ આમ તો મેન્ગો અર્થાત ફળના રાજા ( કે પછી રાણી !) એવી કેરીની છે...
એક સમય હતો જ્યારે રાજ્યમાં-દેશમાં પરીક્ષાની સિઝન આવતી હતી. પણ કોરોનાકાળમાં પરીક્ષા રદ થવાની મોસમ ખીલી છે. દુષ્ટ સરકારવિરોધીઓ એવી દલીલો કરે...
ગુજરાતમાં જયાંની રંગભૂમિ પર સૌથી વધુ નાટકો ભજવાતાં રહ્યાં છે ને રાજયસરકાર આયોજીત નાટ્યસ્પર્ધા યા મહાનગરપાલિકા યા અન્ય સ્પર્ધાઓમાં સુરતનાં નાટ્યકર્મીઓ કદાચ...
હવે ભારતમાં કોરોનાવાયરસ ( corona virus) ચેપના નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. મે મહિનામાં, જ્યાં દરરોજ આશરે 4 લાખ નવા...
અગાઉ અર્નબ ગોસ્વામી તેમની ચેનલ પર અનાપસનાપ બોલતા હતા. એમાં એમને બહુ તાળીઓ મળતી હતી પણ ટીઆરપી કૌભાંડમાં (Scam) તેમની વિવાદાસ્પદ ચેટ...
નડિયાદ: ખેડા જિલ્લામાં ચોમાસાના આગમનને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે નડિયાદમાં શુક્રવારે રાત્રે વરસાદી ઝાપટું વરસતાની સાથે જ...
એરપોર્ટ પર ભારતીય વ્હીલચેર ક્રિકેટર ભીમા ખૂંટી સાથેની ઉષ્માભરી મુલાકાત બાદ રણવીર સિંઘ ઓનલાઈન ઘણી પ્રશંસા મેળવી રહ્યો છે. એક વિડિયો પ્રમાણે રણવીર તેમનું સ્વાગત કરવા માટે રોકાઈ ગયો, તેની સાથે હાથ મિલાવ્યા, થોડી વાતચીત પણ કરી અને પછી ફ્લાઈટ માટે રવાના થતા પહેલા તેમને ઓટોગ્રાફ પણ આપ્યો. આ બનાવ સોશિયલ મીડિયા પર ઘણો ચર્ચામાં છે. ચાહકોએ રણવીરની ફક્ત ઓન સ્ક્રીન વિનમ્રતા માટે જ નહીં પણ ભીમા ખૂંટી એ અનુભવેલી ઓફ સ્ક્રીન નમ્રતા માટે પણ ઘણી પ્રશંસા કરી છે. તે એરપોર્ટ પર ક્રિકેટર ભીમા ખૂંટીને મળવા સામેથી રોકાય છે. ત્યાર બાદ ખુંટી પોસ્ટ મુકે છે કે, જીંદગી ક્યારેક તમને યાદગાર પળો આપે છે અને રણવીર સાથે વિતાવેલી પળો એવી જ યાદગાર છે. આજે મેં એવી અમૂલ્ય ક્ષણ મળી ગઈ. મને રણવીરને મળવાની તક મળી ગઈ. હું મારા જીવનમાં ઘણી વ્યક્તિઓને મળ્યો છું, પરંતુ, જે સાદગી, વિનમ્રતા અને આદરનો અનુભવ મને આજે થયો છે તે ખરેખર સ્પેશ્યલ છે.

એક સુપર સ્ટાર હોવું અલગ વાત છે પરંતુ, એક સારા માનવી હોવું તે વાસ્તવમાં તમને સ્ટાર બનાવે છે. આ પળ મારી સાથે આજીવન રહેશે.” તેની ‘ધુરંધર’એ વિશ્વભરમાં ૧૬૭૧ કરોડની કામણી કરી છે અને તે હજી ચોથા અઠવાડિયામાં પણ દર્શકોને આકર્ષિત કરી રહી છે. હવે, રણવીર સિંહ પ્રલય માં અભિનય કરવા માટે તૈયારી કરી રહ્યો છે. •