નવી દિલ્હી: (Delhi) નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની (Nirmala Sitaraman) અધ્યક્ષતામાં જીએસટી (GST) કાઉન્સિલની 44 મી બેઠકમાં કોવિડ સંબંધિત દવા અને એમ્બ્યુલન્સ વગેરે...
અમેરિકા (america)ના રાષ્ટ્રપતિ જો બિડેન (president biden)ના મુખ્ય તબીબી સલાહકાર (medical advisor) એન્થોની ફૌચીએ ભારતમાં રસીકરણ (vaccination in India) ડોઝ વચ્ચેના વધતા...
ગુજરાતનો રાજકીય ઇતિહાસ તપાસશો તો ખ્યાલ આવશે કે ગુજરાતમાં ત્રીજો પક્ષ ક્યારેય સફળ થયો નથી. ગુજરાતની પ્રજા કદાચ આર અને પારની રાજકીય...
કેન્દ્રશાસિત પ્રદેશમાં વિભાજીત જમ્મુ – કાશ્મીરમાં ચૂંટણી યોજવા વિધાનસભા મત વિસ્તારની નવેસરથી રચના કરવા હદરેખા માટેનું પંચ એક વર્ષ સુધી નિષ્ક્રિય રહ્યા...
ઓઇજોઇક
ભારતીય મૂળના પત્રકાર મેઘા રાજાગોપલાન અને અન્ય બે પત્રકારો, તેમની નવીન તપાસનીશ પત્રકારત્વ માટે, જેમણે પ્રતિરોધક ઝિંજિઆંગ પ્રાંતના પુલિત્ઝર પ્રાઇઝમાં લાખો મુસ્લિમોને...
ભારત સરકારે પહેલા કરતા કોવિડ -19 ( covid 19) રસીકરણ ( vaccination) નીતિ સરળ બનાવી છે. સરકારે રસીકરણ અભિયાનને વેગ આપવા માટે...
ભારત અને ચીનનો ( china) સીમા વિવાદ ( border problem) વક્રતો જ જાય છે,ચીન લાંબા સમયથી ભારતની સીમમાં ઘુસણખોરી ( infiltrating) કરી...
surat : ગત વર્ષે જુલાઇ માસમાં સ્પાઇસજેટ ( spicejet airlines ) એરલાઇન્સની ભોપાલ સુરતની ફ્લાઇટ ( flight) ભારે વરસાદ દરમિયાન સુરત એરપોર્ટના...
surat : હીરાઉદ્યોગમાં ( diamond market) તેજીનો આખલો દોડી રહ્યો છે. નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન સંપૂર્ણ જેમ એન્ડ જ્વેલરીનો એક્સપોર્ટ ગત વર્ષ...
દેશમાં ડીઝલ અને પેટ્રોલની કિંમત આસમાને પહોંચી છે. ઘણા શહેરોમાં પેટ્રોલનો ભાવ ૧૦૦ રૂપિયાને પાર ગયો છે. અને દરરોજ ભાવ વધારો થઇ...
ડાંગ જિલ્લામાં પાણી પુરવઠાની યોજનાઓ ફક્ત કાગળ ઉપર જ સીમિત રહી છે. રાજ્ય સરકારની ઘરઘર નળ કનેક્શન યોજના ફક્ત કાગળ ઉપર જ...
સુરત: શહેર (surat)માં કોરોનાની બીજી લહેર (corona second wave) પૂર્ણ થવાને આરે આવી ચૂકી છે. કોરોનાનું સંક્રમણ પણ ધીરે ધીરે ઘટી રહ્યું...
ભરૂચ, વાંકલ, દેલાડ, માંડવી: કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના રાજમાં દરેક વસ્તુઓના ભાવો આસમાને પહોંચ્યા છે. સામાન્ય માણસનું જીવન જીવવાનું મુશ્કેલ બન્યું...
વલસાડ વલસાડ જિલ્લા કોંગ્રેસે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા બાબતે સરકારનો વિરોધ કરાયો હતો. પેટ્રોલ પંપની સામે લગાવવામાં આવેલા પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીના પોસ્ટર ઉપર...
નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના માંડણ ગામથી 3થી 4 કિમી ઊંચાઈના ડુંગર પર આવેલું ચિનકુવા ગામમાં 300થી વધુ વસતી અને 50થી વધુ છૂટાછવાયાં...
સાયખા જીઆઈડીસી રોડ પર રાત્રે જ્યુબીલન્ટ કંપનીમાં નોકરી કરતા યુવાનને કોઈક ઇસમે તેના શરીરના ભાગે ત્રણ ગોળી ધરબી દઈ નિર્મમ હત્યા કરી...
ભરૂચ GIDCમાં શેડ ભાડે રાખી રાજકોટ અને સુરતના ભેજાબાજ દ્વારા લાઈટ ડીઝલ ઓઇલ મંગાવી ફાયર સેફ્ટીના અભાવ વચ્ચે જોખમી રીતે ચાલતા બાયો...
ઝઘડિયા તાલુકાની આંગણવાડી બહેનો દ્વારા તેઓના છેલ્લા બે વર્ષથી પડતર પ્રશ્નો અંગે શુક્રવારના રોજ ઝઘડિયા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનમાં પ્રશ્નો...
પલસાણા તાલુકાના વરેલી ગામે શુક્રવારે બપોરે સુભમ કટણીની ગામમાં નાસ્તાની દુકાન ચલાવતા શખ્સ સાથે રૂપિયાને લઇ માથાકુટ થઇ હતી. ત્યારે સુભમે તેના...
સુરત: પંજાબ નેશનલ બેંક (P&B bank) સાથે 11000 કરોડની ઠગાઇ (fraud) કરીને બ્રિટન (Britain) ભાગી છૂટેલા કૌંભાડી હીરા ઉદ્યોગકાર (diamond industrialist) નીરવ...
સુરત: સુરત (surat)ની વીર નર્મદ યુનિ. (vnsgu)ના કુલપતિ ડો.કે.એન.ચાવડા (vc chavda)ની વહીવટી પરિવર્તનની પદ્ધતિને લઇને દક્ષિણ ગુજરાતભરના આચાર્યો (principal) અને શિક્ષણવિદોમાં ગણગણાટ...
સુરત: ગુજરાત સરકારે હોટેલ-રેસ્ટોરન્ટ (hotel restaurant)ના સંચાલકોને 11 જૂનથી 50 ટકા બેઠકો પર લોકોને બેસાડી ભોજન પીરસવાની છૂટ આપી હોવા છતાં સુરત...
ગુજરાતમાં કોરોનાના કેસો ઘટી જતાં હવે ભાજપની કેન્દ્રિય નેતાગીરીએ આગામી 2022માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી કરી દીધી છે. જેના...
રાજ્યમાં ફાયરસેફ્ટીના મામલે ગુજરાત હાઈકોર્ટમાં શુક્રવારે વધુ એક વખત સુનાવણી હાથ ધરાઈ હતી. સુનાવણી દરમિયાન હાઇકોર્ટ રાજ્ય સરકારને ફટકાર લગાવતા કહ્યું હતું...
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) અને ગુજરાત વેન્ચર ફાઇનાન્સ લિમિટેડ (જીવીએફએલ) વચ્ચે સ્ટાર્ટઅપ અને ઉદ્યોગ સાહસિકતા વિકસાવવા માટે એમઓયુ કરવામાં આવ્યાં છે. જીટીયુના...
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, જેથી નવા કેસની સંખ્યા ઘટીને 500ની અંદર નોંધાઈ છે. શુક્રવારે નવા કેસની સંખ્યાં 481...
ગુજરાત સહિત દેશભરમાં પેટ્રોલ-ડિઝલના ભાવ વધારા સામે શુક્રવારે ગાંધીનગરમાં ગુજરાત કોંગ્રેસના સિનિયર અગ્રણીઓ દ્વારા ધરણા-દેખાવો કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા ગુજરાત કોંગ્રેસના...
એક તરફ અમદાવાદમાં જમાલપુર ખાતે ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા નીકળશે કે કેમ ? તે મુદ્દે હજુયે અનિશ્વતતા પ્રવર્તી રહી છે ત્યારે રાજ્યના...
ભુવનેશ્વર: એક મહિના પહેલા 12 જુલાઈએ યોજાનાર વાર્ષિક રથયાત્રા (Rathyatra) અંગે ઓડિશા (Odisha) સરકારે ગુરુવારે જાહેરાત કરી હતી કે, આ વર્ષે પણ...




( પ્રતિનિધિ )વડોદરા,તા.7
વડોદરા શહેરના આજવા રોડ ઉપર ભાગ્ય લક્ષ્મીનગરમાં એક મકાન તોડવાની કામગીરી દરમિયાન એક શ્રમજીવી નવ ફૂટ ઊંચેથી નીચે પટકાતા તેનું મોત થયું હતું. જ્યારે, નજીકમાં રમી રહેલા સ્થાનિક બાળકને ઈજા થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
વડોદરા શહેરના આજવા રોડ ઉપર આવેલા રામદેવનગર પાસેના ભાગ્યલક્ષ્મીનગરમાં એક મકાન તોડવાની કામગીરી ચાલી રહી હતી, તે દરમિયાન આ જગ્યા પર મજૂર તરીકે કામ કરતા 28 વર્ષીય બહાદુર ગલીયાભાઈ કટારા લગભગ નવ ફૂટ ઊંચેથી નીચે પટકાયો હતો અને તેની ઉપર સ્લેબનો ભાગ પડતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ઘટનામાં નજીક રમી રહેલા એક બાળકને પણ ઈજા પહોંચી હતી, તેથી બાળક અને બહાદુરભાઇને ઈજાગ્રસ્ત હાલતમાં તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ શ્રમજીવીનું કરુણ મોત થયું હતું. જ્યારે બાળકની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું હતું. હાલ કોન્ટ્રાક્ટર સોમાભાઈ રાઠવા ગામડે ગયા હોવાનું મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું. જ્યારે, મૃતકને પરિવારમાં તેમની પત્ની અને એક દીકરો છે. મૃતકના પરિવારજનોએ દીકરાના ભવિષ્યની ચિંતા કરી વળતરની માંગ કરવામાં આવી હતી. બીજી તરફ આવી કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા સલામતીના સાધનો અપાયા નહીં હોવાના કારણે અકસ્માત સર્જાયો હોવાની ચર્ચાએ વેગ પકડ્યું હતું. બનાવને પગલે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.