જિલ્લા પંચાયત બહાદરપૂર બીજેપીનો વિજય
(૧) જશોદાબેન રાજેશભાઈ તડવી,10,354-
બહાદરપુર તાલુકા પંચાયત ના ઉમેદવાર
(1) ઉર્મિલાબેન રશ્મિકાંત વસાવા – 1920 મતથી વિજય
(૨) બોર તળાવ તાલુકા પંચાયત ના વિજય ઉમેદવાર
ભાવિકાબેન વિશાલભાઈ પટેલ, 1577 મત થઈ જાય
(૩) ધોળી તાલુકા પંચાયત ના વિજય ઉમેદવાર
ગણપતભાઈ કાળુભાઈ તડવી
-1538 મતથી વિજય
(૪) કાવીઠા તાલુકા પંચાયત ના વિજય ઉમેદવાર
હસમુખભાઈ સનાભાઇ બારીયા- 2257 મતથી વિજય
(૫) માલુ તાલુકા પંચાયતના વિજય ઉમેદવાર
નરપતભાઈ મણીલાલ તડવી -1450 મતથી વિજય
(૬) વડેલીતાલુકા પંચાયત ના વિજય ઉમેદવાર
કનુભાઈ વીરાભાઇ તડવી _1184 મતથી વિજય
(૭) નંદપુર તાલુકા પંચાયત ના વિજય ઉમેદવાર
રાકેશભાઈ નટવરભાઈ બારીયા – 1817 મત થી વિજય
(૮) રામપુરા તાલુકા પંચાયત ના વિજય ઉમેદવાર
સોનલબેન ભરતભાઈ વસાવા-1800 મતથી વિજય
(૯) ભાટપુર તાલુકા પંચાયત ના વિજય ઉમેદવાર
દીપીકાબેન વિજયભાઈ તડવી- 1472 મતથી વિજય બન્યા છે
(૧૦) માંગરોળ તાલુકા પંચાયત ના વિજય ઉમેદવાર
ગીતાબેન શંકરભાઈ વસાવા – 1850 મતથી વિજય થયા
(૧૧) ગુંડીચા તાલુકા પંચાયતના વિજય ઉમેદવાર
દિનેશભાઈ ગિરધરભાઈ રોહિત – 1207 મતથી વિજય બન્યા
રિપોર્ટર : સુરેન્દ્રસિંહ ચાવડા