અંશ કાછીયા 98.14 P.R. સાથે પ્રથમ, જિલ્લામાં પણ નોંધપાત્ર સફળતાપ્રતિનિધિ, સંખેડા | તા. 06 મે, 2026ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ,...
પ્રતિનિધિ સંખેડા સંખેડા તાલુકાના કંટેશ્વર ગામે છેલ્લા 5 થી 6 દિવસથી પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ગામની ત્રણથી ચાર જગ્યાએ પાણીની...
જિલ્લા પંચાયત બહાદરપૂર બીજેપીનો વિજય (૧) જશોદાબેન રાજેશભાઈ તડવી,10,354- બહાદરપુર તાલુકા પંચાયત ના ઉમેદવાર (1) ઉર્મિલાબેન રશ્મિકાંત વસાવા – 1920 મતથી વિજય...
બાંધકામ કામગીરી બંધ થતાં ગર્ભવતી મહિલાઓ, વૃદ્ધો અને બાળકોને મુશ્કેલીભ્રષ્ટાચારની આશંકા વચ્ચે કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવાની સ્થાનિકોની માંગપ્રતિનિધિ, સંખેડા | સંખેડા તાલુકાના...
ચેકડેમથી ‘નો માઇનિંગ ઝોન’ બનવાની ભીતિ, બ્લોક હોલ્ડરોમાં નિરાશા સ્થળ બદલવાની માંગ સાથે મુખ્યમંત્રી, સિંચાઈ મંત્રી અને સચિવને રજૂઆત પ્રતિનિધિ, સંખેડા |...
ભારે પવન અને વીજળી વચ્ચે આગ ભભૂકી, ગામલોકોએ તાત્કાલિક જાણ કરીAPMC ફાયર બ્રિગેડે બે ટેન્કર પાણીથી આગ કાબુમાં લીધીપ્રતિનિધિ, સંખેડા |સંખેડા તાલુકાના...
તડવી સમાજની વાડી પાસે તકલાદી કામની ચર્ચા, સાઈડથી કપચી ઉખડીલોકમાં આક્રોશ: “હજુ ઓપનિંગ પહેલાં જ આવી હાલત કેમ?”સંખેડા: છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં...
ટુ-વ્હીલર ચાલકો સૌથી વધુ ભોગ બની રહ્યા, અકસ્માતોની શ્રેણીPWDને તાત્કાલિક સમારકામ કરવા લોકમાગ ઉઠીસંખેડા: સંખેડા તાલુકાના ગુંડીચા થી રામપુરા જવાના માર્ગ પર...
ગેસના ભાવ વધારા અને નવી બુકિંગ નીતિથી ગ્રાહકો પરેશાનઘરેલુ ગેસમાં રૂ.55 અને કોમર્શિયલ ગેસમાં રૂ.100નો વધારો, કાળાબજારીની ચર્ચા(પ્રતિનિધિ) સંખેડા, તા.12:ઈરાન અને અમેરિકા...