વોટ્સ એપ પર વાયરલ થયેલો આ મેસેજ ખૂબ જ મહત્ત્વનો છે. કૂતરાને બેસાડી ખોળામાં હાથથી પંપાળે છે, ખુદનાં સંતાનો ઘરની નોકરાણી સંભાળે છે. રોજ સવારે ઝીમ જવા મોંઘી ગાડી લાવે છે, જીમમાં જઇને એ તો રોજ સાઇકલ ચલાવે છે. મનને હળવું કરવા ફૂલોના બાગમાં બેસે છે, ને ઘર પોતાનું ખોટાં ફૂલો લગાવી સજાવે છે. ગજબની સોચ છે માનવીની, પથ્થરમાં એ તો ભગવાનને ખોજે છે, પ્રભુ છે જેની અંદર એને વૃદ્ધાશ્રમ મોકલે છે.
સુરત – સુરેન્દ્ર દલાલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
કેવી વિચિત્રતા છે આ સંસારની
By
Posted on