કેનેડામાં (Canada) કોરોના (Corona) ફરજીયાત વેક્સિનના (Vaccination) આદેશ સામે જબરદસ્ત વિરોધ થઈ રહ્યો છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો (PM Justin Trudo) પરિવાર (Family) સાથે ઘર છોડી ગુપ્ત તેમજ સલામત જગ્યાએ જતા રહ્યા છે. ટ્રક ડ્રાઇવરો તેમજ અન્ય વિરોધીઓ કેનેડાની રાજધાનીના શહેરમાં ભેગા થઈ પીએમના નિવાસસ્થાને ચારેતરફથી ઘેરી લીધુ હતુ. વિરોઘીઓ વેક્સિનને ફરજિયાત (Compalsary) બનાવવા તેમજ લોકડાઉન (Lockdown) કરવાની વિરુદ્ધ (Agginest) છે. તેમણે તેમના 70 કિલોમીટર લાંબા કાફલાને ‘ફ્રીડમ કોન્વોય’ નામ આપ્યું છે.
પ્રદર્શનકારીઓ દ્વારા કેનેડાના વડાપ્રધાન ઉપર પર થઈ આકરી ટીકા
પ્રદર્શનકારીઓએ કોવિડ પ્રતિબંધોની સરખામણી ફાંસી સાથે કરી છે. પ્રદર્શનકારીઓએ કેનેડાના વડાપ્રધાન ટ્રુડની આકરી ટીકા કરી છે. મોન્ટ્રીયલના ડેવિડ સેન્ટોસે કહ્યું કે વેક્સિનેશન ફરજિયાત બનાવવું એ સ્વાસ્થ્ય સંબંધિત પગલું નથી, આ સરકાર દ્વારા ઘડવામાં આવેલું એક કાવતરું છે.
કેનેડાના પીએમના નિવાસસ્થાન તરફ જતા રસ્તાઓ પર હજારો ટ્રકોએ રસ્તો રોકી લીઘો છે તેમજ આ ડ્રાઈવરો સતત હોર્ન વગાડીને સરકાર સામે પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે. મામલો એટલો ગરમ થઈ ગયો છે કે પ્રદર્શનકારીઓ સંસદ નજીક પહોંચી ગયા છે. સૂત્રોએ આપેલી જાણકારી મુજબ કેનેડાના પીએમ તેમના પરિવાર સાથે ઘરેથી સુરક્ષિત અને ગુપ્ત જગ્યાએ જતાં ગયા છે. ટ્રુડો તેમની સામે આ થઈ રહેલા વિરોધોથી
કેનેડામાં (Canada) કોરોના (Corona) ફરજીયાત વેક્સિનના (Vaccination) આદેશ સામે જબરદસ્ત વિરોધ થઈ રહ્યો છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો (PM Justin Trudo) પરિવાર (Family) સાથે ઘર છોડી ગુપ્ત તેમજ સલામત જગ્યાએ જતા રહ્યા છે. ટ્રક ડ્રાઇવરો તેમજ અન્ય વિરોધીઓ કેનેડાની રાજધાનીના શહેરમાં ભેગા થઈ પીએમના નિવાસસ્થાને ચારેતરફથી ઘેરી લીધુ હતુ. વિરોઘીઓ વેક્સિનને ફરજિયાત (Compalsary) બનાવવા તેમજ લોકડાઉન (Lockdown) કરવાની વિરુદ્ધ (Agginest) છે. તેમણે તેમના 70 કિલોમીટર લાંબા કાફલાને ‘ફ્રીડમ કોન્વોય’ નામ આપ્યું છે.
પ્રદર્શનકારીઓ દ્વારા કેનેડાના વડાપ્રધાન ઉપર પર થઈ આકરી ટીકા
પ્રદર્શનકારીઓએ કોવિડ પ્રતિબંધોની સરખામણી ફાંસી સાથે કરી છે. પ્રદર્શનકારીઓએ કેનેડાના વડાપ્રધાન ટ્રુડની આકરી ટીકા કરી છે. મોન્ટ્રીયલના ડેવિડ સેન્ટોસે કહ્યું કે વેક્સિનેશન ફરજિયાત બનાવવું એ સ્વાસ્થ્ય સંબંધિત પગલું નથી, આ સરકાર દ્વારા ઘડવામાં આવેલું એક કાવતરું છે.
કેનેડાના પીએમના નિવાસસ્થાન તરફ જતા રસ્તાઓ પર હજારો ટ્રકોએ રસ્તો રોકી લીઘો છે તેમજ આ ડ્રાઈવરો સતત હોર્ન વગાડીને સરકાર સામે પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે. મામલો એટલો ગરમ થઈ ગયો છે કે પ્રદર્શનકારીઓ સંસદ નજીક પહોંચી ગયા છે. સૂત્રોએ આપેલી જાણકારી મુજબ કેનેડાના પીએમ તેમના પરિવાર સાથે ઘરેથી સુરક્ષિત અને ગુપ્ત જગ્યાએ જતાં ગયા છે. ટ્રુડો તેમની સામે આ થઈ રહેલા વિરોધોથી વિરોધોથીઓના નિશાના ઉપર છે. પીએમ ટ્રુડોએ કહ્યું છે કે આ પ્રદર્શનકારીઓ વિજ્ઞાન વિરોધી છે અને તેઓ માત્ર પોતાના માટે જ નહીં પરંતુ કેનેડાના અન્ય લોકો માટે માટે પણ તેઓ જોખમ બની ગયા છે. કેનેડામાં અત્યાર સુધીમાં 82 ટકા લોકોએ કોરોનાની વેક્સિન લઈ લીધી છે. પીએમ ટ્રુડોએ કહ્યું છે કે આ પ્રદર્શનકારીઓ વિજ્ઞાન વિરોધી છે અને તેઓ માત્ર પોતાના માટે જ નહીં પરંતુ કેનેડાના અન્ય લોકો માટે માટે પણ તેઓ જોખમ બની ગયા છે. કેનેડામાં અત્યાર સુધીમાં 82 ટકા લોકોએ કોરોનાની વેક્સિન લઈ લીધી છે.