રાજ્યમાં પાંચ મહાપાલિકા વિસ્તાર પૈકી અમદાવાદ શહેર-જિલ્લા સાથે અત્યાર સુધીમાં કોરોનાના 2,54,751 કેસ નોંધાયા છે. જ્યારે 3614 દર્દીનું મૃત્યું થયા છે. સુરત શહેર-જિલ્લામાં 1,52,959 કેસ તથા 1744 દર્દીનું મૃત્યું થયા છે. વડોદરા શહેર-જિલ્લામાં 81,079 કેસ તથા 786 દર્દીનું મૃત્યુ, રાજકોટ શહેર-જિલ્લામાં 60,475 કેસ તથા 715 દર્દીના મૃત્યુ અને જામનગર શહેર-જિલ્લામાં 35,565 કેસ તથા 481 દર્દીનું મૃત્યુ થયુ છે.
અમદાવાદ શહેર-જિલ્લામાં કુલ 2.54 લાખ કેસો: 3614 દર્દીના મોત
By
Posted on