Vadodara

બીજેપીના ઉમેદવારે વિજય મહુર્તમાં પોતાની ઉમેદવારી નોંધાવી


વડોદરા, તા.15
કલેકટર કચેરી ખાતે ઉમેદવારી નોંધાવાની શરૂઆત કરી દેવામાં આવી છે ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર એવા ડોક્ટર હેમાંગ જોષી એ વિજય મુહૂર્તમાં પોતાની ઉમેદવારી નોંધાવી હતી. મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકરો સાથે મિત્રો સાથે “જયશ્રી રામ” અને ‘અબકી બાર મોદી સરકાર” ના નારા ગુંજી ઉઠ્યા હતા.

Most Popular

To Top