SURAT

સિંગણપોરમાં જુગારધામ પર SMCની રેડ: 3.99 લાખના મુદ્દામાલ સાથે 24 પકડાયા, બે વોન્ટેડ

સુરત: સિંગણપોરના વેદગામના કોળી ફળિયા કલ્પના ઉર્ફે ટીનુ જીતુભાઈ પટેલના મકાનમાં ચાલતા જુગારધામ ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડા પાડી 24ને જુગાર રમતા રંગેહાથે ઝડપી પાડ્યા હતા. એટલું જ નહીં પણ 1.65 લાખના વાહનો સાથે પોલોસે 3.99 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

સમગ્ર મામલે સ્ટેટ મોનીટરીંગ સેલે જણાવ્યું હતું કે રેડ બાતમીના આધારે પાડવામાં આવી હતી. જુગારીઓ સાથે દરોડા પાડનાર એમ એચ શિનોલ, PSI, SMCએ રોકડ રૂ. 1,23,180 તેમજ 1,11,000ની કિંમતના 24 મોબાઇલ, રૂ. 1,65,000ની કિંમતના 11 વાહન સહિત 3.99 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એટલું જ નહીં પણ વોન્ટેડ જાહેર કરાયેલા જુબેર આલમ પટેલ, કલ્પના લિસ્ટેડ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. આ સાથે જ પોલીસે જણાવ્યું હતું કે જુગાર રમતા ઝડપાયેલા 24ને સિંગણપોર પોલીસને સોંપી આગળની કાર્યવાહી કરવા સૂચન કરાયું છે.

ઝડપાયેલા આરોપીઓ

  • જીતુભાઈ અરવિંદભાઈ પટેલ (મકાન માલિક)
    મોટિવલ, તાપી કિનારો રોડ, સુરત
  • સાજીદખાન પીરમહમદ બોરાજી
    ડમ્બલ ટેનામેન્ટ, ઓમ નગર સોસાયટી, સુરત, એચ નંબર- 457
  • વજશી નાથાભાઈ આહીર
    ઈશ્વરકૃપા સોસાયટી, રંગાવધૂ સમાન, વિધાતા એપાર્ટમેન્ટ, એચ નંબર- 334, સુરત
  • લલિતભાઈ દેવશીભાઈ બાવળિયા
    અંબિકા સોસાયટી ત્રિકમ નગર પચડ નંબર- 212, સુરત
  • કાંતિભાઇ સવજીભાઈ ચોટલિયા
    અમરોલી રજવાડી પાર્ટી પ્લોટ, સતાર રેસીડેન્સી ડી બિલ્ડીંગ એચ નંબર- 201, સુરત
  • જહરુદ્દીન કમરુદ્દીન શેખ
    શાહોલ તા-હાસોટ ડિસ- ભરૂચ
  • રોહિદાસ શંકર સુર્યવંશી
    ડુંભાલ ટેનામેન્ટ બ્લોક નં- 2, સુરત
  • કિશોરભાઈ હરીભાઈ પટેલ
    સરથાણા જકાતનાકા શિવધારા એપાર્ટમેન્ટ, સુરત
  • કરશનભાઈ રણમલભાઈ મકવાણા
    લસકાણા નાનાગોપાલ સોસાયટી, સુરત
  • કૈલાશ ગણપ્રસાદ ગુપ્તા
    ઉધના ઝીરોનો રોડ, સુરત
  • કિરીટભાઈ હંસરાજભાઈ મોવાલિયા
    સંતદેવીદાસ સોસાયટી સરથાણા જકાતનાકા, સુરત
  • જીગરભાઈ જીતુભાઈ પટેલ
    મોટિવેડ ગામ, તાપી કિનારો રોડ, સુરત
  • શૈલેષભાઈ સોમાભાઈ ગામીત
    કપડવન (નિશાલફરીયુ) સુરત
  • પ્રશાંતભાઈ સંજયભાઈ દેવાણી
    જોલી અવેન્યૂ, બોમ્બે માર્કેટ, સુરત
  • ધીરુભાઈ ગોરાધનભાઈ પટેલ
    મણિબાગ સોસાયટી, કતારગામ, સુરત
  • કૈલાશભાઈ શાહેબ્રવ પાટીલ
    સ્વસ્તિક ગ્રીન, ડીંડોલી, સુરત
  • ભાવેશગીરી બાબુગીરી ગોસ્વામી
    સીતાનગર ચોકડી, રણુજા સોસાયટી, સુરત
  • ભરતભાઈ ગોરધનભાઈ પટેલ
    ધર્મિસ્તા પાર્ક સોસાયટી, વરાછા, સુરત
  • વર્ષદભાઈ દિનેશકુમાર શાહ
    સીમંધર કોમ્પ્લેક્સ, પાલગામ, સુરત
  • મનીષભાઈ નાગજીભાઈ સુદાણી
    માતૃ શક્તિ સોસાયટી, પુણાગામ, સુરત
  • ભરતભાઈ હીરાભાઈ ચૌહાણ
    નવી શક્તિવિજ સોસાયટી, ઘનશ્યામ નગર, વરાછા, સુરત
  • દિલીપભાઈ મોહનભાઈ મુલાણી
    મોતા વરાછા, ડી માર્ટ પછડ, અવકાર રેસીડેન્સી, સુરત
  • દીપકભાઈ લાભશંકર તેરૈયા
    કામરેજ રોડ, લક્ષ્મી એપાર્ટમેન્ટ, સુરત
  • સંજયભાઈ કાશીનાથ બિરાડે
    સર્વોત્તમ હોટેલ એ જ રોડ, શિવશક્તિ સોસાયટી, હળધારુ, સુરત

વોન્ટેડ આરોપી

  • જુબેર આલમ પટેલ
    (મુખ્ય આરોપી જુગારનો ધંધો ચાલવનાર)
    નિવાસ: અમી રો હાઉસ સોસાયટી કોઝવે રોડ રાંદેર સુરત શહેર
  • કલ્પના ઉર્ફે ટીનુ જીતુભાઈ પટેલ
    (જુગાર ચલવવા સાથે પોતનું મકાન ભાડે આપનાર)

Most Popular

To Top