નવી દિલ્હી: પૈસા લેવા અને સંસદમાં પ્રશ્નો પૂછવાના (Cash For Query) આરોપોનો સામનો કરી રહેલી તૃણમૂલ (TMC) સાંસદ મહુઆ મોઇત્રાની (Mahua Moitra)...
સુરત: લોકોને છેતરતી ટોળકીને (Fraud) ઝડપી પાડવામાં ચોક બજાર પોલીસને સફળતા મળી છે. સિંગણપોર (Singanpor) નજીક કંથરીયા હનુમાનજી દાદા મંદિર પાસે સિલ્વર...
સુરત(Surat) : દિવાળી (Diwali) નજીક આવતા ફરી એકવાર શહેરની અંજની ઈન્ડસ્ટ્રીઝમાં (AnjaniIndustry) અસામાજિક તત્વો બેફામ બન્યા છે. ઈન્ડસ્ટ્રીઝના એક કારખાનાની ઓફિસમાં ઘુસી...
મુંબઇ: બોલિવૂડ (Bollywood) અભિનેત્રી આલિયા ભટ્ટ (Alia Bhatt) તેની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ માટે શ્રેષ્ઠ અભિનેત્રી માટેના રાષ્ટ્રીય પુરસ્કારની સફળતાનો આનંદ માણી રહી...
સુરત: સુરતમાં (Surat) ત્રણ (Three) અલગ-અલગ જગ્યાએ આગ (Fire) લાગતા સુરતનું ફાયર બ્રિગેડ આખી રાત દોડતું હતુંં. મોડીરાત્રે અડાજણ પાટિયા નજીકના ચંદ્રશેખર...
નવી દિલ્હી: ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના (Israel-Hamas War) 19 દિવસના સંઘર્ષમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. છેલ્લા ત્રણ સપ્તાહ દરમિયાન બંને તરફથી...
ભરૂચ(Bharuch) : ગરુડેશ્વરના હરીપુરા (Haripura) ગામે એક વેપારીના ઘરે મધરાત્રે 6 જેટલા અજાણ્યા બુકાનીધારી લુંટારાઓ (Robbers) ઘુસી ગયા હતા. એક લુટારુએ વેપારીના...
સુરત(Surat) : શહેરના છેવાડે ખજોદમાં સરકારના ડ્રીમ સિટી (DreamCity) પ્રોજેક્ટની અંદર રૂપિયા 3400 કરોડના ખર્ચે સુરતના હીરાવાળાઓએ આલિશાન સુરત ડાયમંડ બુર્સ (SuratDiamondBurse)...
સુરત: સુરતમાં (Surat) વિજયાદશમીની (Vijyadashami) રંગારંગ ઉજવણી (Celebration) દરમિયાન મહિધરપુરા (mahidharpura) પોલીસ સ્ટેશન વિસ્તારમાં પરવાનગી વિના જ રાવણના (Ravan) પૂતળા દહનમાં ડીજે...
સુરત (Surat) : શહેરમાં ફરી એકવાર ગ્રીષ્મા હત્યા (GrishmaMurder) કાંડ જેવી ઘટના બની છે. બમરોલીના રાયકા સર્કલ નજીક પૂર્વ પ્રેમીએ (ExBoyfriend) તીક્ષ્ણ...
સુરત: સુરતમાંથી (Surat) વધુ એક આપઘાતના (Suicide) સમાચાર (News) સામે આવ્યા છે. બિહારથી (Bihar) રોજગારી (Employment) મેળવવા સુરત આવેલા યુવકે નજીવા કારણે...
સુરત(Surat) : શહેરના અઠવા લાઈન્સ (AthwaLines) રોડ પર આજે બુધવારે સવારે વિચિત્ર ઘટના બની હતી. સવારે નોકરી-ધંધા માટે જતા લોકો પોતાના વાહન...
નવી દિલ્હી: ઈઝરાયેલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ દિવસે દિવસે વધુ ઘેરું બની રહ્યું છે. આજે બંને વચ્ચેના યુદ્ધનો 19મો દિવસ છે. ઈઝરાયેલની...
વીરપુર :વીરપુરના જાહેર માર્ગ ઉપર પથ્થર-રેતીના ઓવરલોડ અને ખુલ્લા વાહનોમાંથી રોડ પર પડતી ઝીણી પથરીઓ પથરાઈ જતા વાહન ચાલકો સ્લીપ ખાઈ અકસ્માતના...
બાલાસિનોર : બાલાસિનોર લાયન્સ કલબ દ્વારા યોજાયેલા સેવા સપ્તાહ દરમિયાન વિવિધ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અઢી હજાર ઉપરાંત જરૂરિયાતમંદ...
સુરત: અડાજણના (Adajan) ક્રોમાં સેન્ટરની (Croma Center) પાછળ આવેલા EWS આવાસની (Aavas) બિલ્ડીંગની (Building) સીલિંગ (Ceiling) તુટી જતાં દોડધામ મચી ગઈ હતી....
વડોદરા: ગુજરાતીઓના પ્રિય એવા નવલા નોરતાના અંતિમ દિવસે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. ગુજરાતીઓ નવરાત્રીની આખું વર્ષ રાહ જોતા હોય છે....
વડોદરા: પોલીસ હેડ ક્વાટર ખાતે વિજ્યા દશમી નિમિત્તે પોલીસના તમામ શસ્ત્રોનું પૂજન કરાયું હતું. જેમાં પોલીસ કમિશનરના હસ્તે પૂજન કરાયું હતું. આ...
વડોદરા: આણંદના સારસા ગામમાં ત્રાટકેલા ધાડપાડુએ ખેડૂતના ઘરને નિશાન બનાવી તેમાં ઘુસ્યાં હતાં. આ શખ્સોએ કોસથી વૃદ્ધ પતિ – પત્નીના હાથ -પગ...
પ્રેમમાં પડેલો માણસ ગાંડો બની જાય છે, પણ જ્યારે પ્રેમનો નશો ઊતરે છે, ત્યારે તેની અક્કલ પાછી આવી જતી હોય છે. તૃણમૂલ...
રાજકોટની મધ્યસ્થ જેલમાં છેલ્લાં 18 (અઢાર) વર્ષથી આજીવન કેદની સજા ભોગવી રહેલા બે કેદીઓને સજામાંથી મુક્તિ આપી સમાજમાં પુન:સ્થાપિત કરવાની તાજેતરમાં ઘટના...
તાજેતરમાં કેનેડાની સંસદમાં ત્યાના વડા પ્રધાને કેનેડાના વેનકુંવર શહેરમાં ખાલિસ્તાની રાષ્ટ્રના એક ચળવળિયાની થયેલી હત્યામાં ભારત સરકારનો હાથ હોવાનો ખુલ્લો આરોપ મૂકતાં...
મહિલા અનામત ખરડો સંસદનાં બંને ગૃહોએ સરળતાથી પસાર કરતાં, દેશભરમાં ખાસ કરી ભાજપ મહિલા કાર્યકરોમાં ખુશીનો માહોલ છવાયેલો છે. પરંતુ સુપ્રિયા નામનાં...
છેલ્લા કેટલાય સમયથી યુવાનોમાં હાર્ટ એટેકથી મૃત્યુ થવાના બનાવો વધતા જાય છે. હમણાં જ સમાચારોમાં વાંચવામાં આવ્યું કે ગરબે ઘૂમતા જ 13...
એક વિદ્યાર્થી શાળામાં ભણતી વખતે એક સામાન્ય વિદ્યાર્થી હતો. નામ સૌરવ મસ્તી. મજાકમાં તે વધારે ધ્યાન આપતો અને ભણવામાં ઓછું.પણ તેની એક...
2036 ઓલિમ્પિક માટે ભારતની દાવેદારીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સમર્થન આપ્યું છે. 14 ઓક્ટોબરના રોજ મુંબઈમાં 141મી ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (આઈઓસી) સત્રનું...
30 જાન્યુઆરી 1948માં એટલે કે આજથી 74 વર્ષ પહેલાં સંસાર છોડી દેનાર રાષ્ટ્રપિતાને આપણે કેમ ભૂલ્યા નથી!એક હ્રસ્વ-દીર્ઘના ફરકથી પ્રજાસત્તાક ભારતે અઢળક...
વિશ્વના મોટા અર્થતંત્રોમાં ભારત સૌથી વધુ ઝડપે વિકાસ કરી રહેલું અર્થતંત્ર બન્યું છે. અમેરિકા, ચીન, જાપાન, બ્રિટન જેવા મોટા અર્થતંત્રોનો આર્થિક વિકાસ...
સુરત: (Surat) ગોડાદરા આસાપાસ ત્રણ રસ્તા પાસે મહાવીરનગરમાં ભાડાના મકાનમાં કુટણખાનું (Brothel) શરૂ કરી દેવાયું હતું. ગોડાદરા પોલીસે રેઈડ કરી સંચાલક અને...
ભરૂચ: (Bharuch) આમોદના ચકલાદ ગામ પાસે કાર (Car) માર્ગની બાજુમાં આવેલા ઝાડ (Tree) સાથે ભટકાતાં ૭૪ વર્ષીય ઈબ્રાહીમ આદમ બાપુનું ગંભીર ઇજાને...
પશ્ચિમ રેલવે દ્વારા તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર :
વિશ્વામિત્રી શુદ્ધિકરણના નામે કરોડોનો ધુમાડો, છાણી STPમાંથી નદીમાં ગટરનું ઝેરી પાણી!
સાંજના પીક અવરે અકોટા–દાંડિયાબજાર બ્રિજ પર ભારે ટ્રાફિક જામ
ગોલ્ડન ચોકડી બ્રિજ પાસે અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતા બાઇક સવારનું મોત
જીએસઆરટીસી દ્વારા બસ મુસાફરોની સુવિધામાં નવું પીછું ઉમેરાયું
નવલખી મેદાનમાં વૈષ્ણવોનો ઘોડાપુર, અંદાજે 50 હજાર ભક્તોએ ભાગવત કથાનો લાભ લીધો
મોબાઇલ વ્યસન બાળકો માટે બની રહ્યું છે ઘાતક
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
મધ્યપ્રદેશમાં SIR ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 42 લાખથી વધુ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
નવી દિલ્હી: પૈસા લેવા અને સંસદમાં પ્રશ્નો પૂછવાના (Cash For Query) આરોપોનો સામનો કરી રહેલી તૃણમૂલ (TMC) સાંસદ મહુઆ મોઇત્રાની (Mahua Moitra) મુશ્કેલીઓ વધી રહી છે. બીજેપી (BJP) સાંસદ નિશિકાંત દુબેએ આ મામલાની ફરિયાદ લોકસભા (Loksabha) સ્પીકર ઓમ બિરલાને કરી હતી અને મહુઆ મોઇત્રા સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ મામલો લોકસભાની એથિક્સ કમિટીને મોકલવામાં આવ્યો હતો. હવે લોકસભામાંથી પૈસા લેવા અને સંસદમાં પ્રશ્નો પૂછવાના મામલે પ્રથમ બેઠકની તારીખ જાહેર થઈ છે.
બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ અદાણી ગ્રુપ (Adani Group) અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) પર નિશાનો સાધવા માટે તૃણમૂલ સાંસદ મહુઆ મોઇત્રા પર લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે. નિશિકાંત દુબેનું કહેવું છે કે વકીલ દેહદરાઈએ અદાણી ગ્રુપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવવા માટે મોઇત્રા અને બિઝનેસમેન દર્શન હિરાનંદાની વચ્ચે લાંચની લેવડદેવડના આવા પુરાવા શેર કર્યા છે જેને ફગાવી શકાય તેમ નથી. નિશિકાંત દુબેએ સ્પીકરને પત્ર લખીને ટીએમસી સાંસદ વિરુદ્ધ ‘કેશ ફોર ક્વેરી’ પુરાવા આપવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે આ પુરાવા વકીલ જય અનંત દેહદરાય દ્વારા આપવામાં આવ્યા છે. હવે આ કેસમાં સંસદની એથિક્સ કમિટીએ 26 ઓક્ટોબરે દુબે અને એડવોકેટ દેહદરાય બંનેને આરોપોના મૌખિક પુરાવા રજૂ કરવા માટે બોલાવ્યા છે.
સંસદમાં પૈસા લેવા અને પ્રશ્નો પૂછવાના મામલે લોકસભાની એથિક્સ કમિટી ગુરુવારે એટલે કે 26 ઓક્ટોબરે તેની પ્રથમ બેઠક યોજવા જઈ રહી છે. મળતી માહિતી મુજબ, ફરિયાદી બીજેપી સાંસદ નિશિકાંત દુબે અને વકીલ જય અનંત દેહદરાય આ બેઠકમાં પોતાનું નિવેદન નોંધી શકે છે. તમને જણાવી દઈએ કે સાંસદ નિશિકાંત દુબેની ફરિયાદમાં વકીલ દેહદરાય દ્વારા શેર કરાયેલા દસ્તાવેજોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
તૃણમૂલ સાંસદ મહુઆ મોઇત્રાએ પોતાના પર લાગેલા તમામ આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. બીજી તરફ ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાનીએ એફિડેવિટમાં સ્વીકાર્યું છે કે તેમણે તૃણમૂલ સાંસદને સંસદમાં પ્રશ્નો પૂછવા માટે પૈસા આપ્યા હતા. હિરાનંદાનીના જણાવ્યા અનુસાર, મોઇત્રાએ જાણીજોઇને ગૌતમ અદાણીને પીએમ મોદીની છબી ખરાબ કરવા અને તેમને અસ્વસ્થ બનાવવા માટે નિશાન બનાવ્યા હતા.