નવસારી: (NavsarI) નેશનલ હાઈવે નં. 48 ઉપર બોરીયાચ ટોલનાકા પાસેથી નવસારી ગ્રામ્ય પોલીસે (Police) બાતમીના આધારે ગોવાથી સુરત લઈ જવાતા 24 લાખનો...
વર્લ્ડ કપ 2023ની (World Cup 2023) 25મી મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં શ્રીલંકા અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ ઇંગલેન્ડ (England) વચ્ચે મેચ રમાઈ...
નવી દિલ્હી: ઇઝરાયલ-હમાસ યુદ્ધ (Israel-Hamas War) દરમિયાન ઇઝરાયેલને ભારતના (india) સમર્થનનો કતરએ (Qatar) ક્રૂર બદલો લીધો છે. કતરની એક અદાલતે એક વર્ષથી...
વાપી: (Vapi) વાપીમાં એક ઇસમ 6 વર્ષની બાળકીનું અપહરણ (Kidnapping) કરી ગયો હતો. જે બનાવ અંગેની ફરિયાદ પરિવારજનોએ વાપી ડુંગરા પોલીસ મથકમાં...
નવી દિલ્હી: કેશ ફોર ક્વેરી (Cash for Query) કેસમાં ટીએમસી (TMC) સાંસદ મહુઆ મોઇત્રાની (Mahua Moitra) મુશ્કેલીઓ વધી રહી છે. સંસદની એથિક્સ...
નવી દિલ્હી: ખાલિસ્તાની (Khalistan) આતંકવાદી (Terrorist) હરદીપ સિંહ નિજ્જરની હત્યા (Murder) બાદ ભારત (India) અને કેનેડા (Canada) વચ્ચે તણાવ શરુ થઇ ગયા...
પંચમહાલ: પંચમહાલના (Panchmahal) નેતા પ્રભાતસિંહ ચૌહાણનું (Prabhatsinh Chauhan) 83 વર્ષે નિધન (Death) થયું છે. તેઓ પૂર્વ સાંસદ અને ધારાસભ્ય તેમજ તેમની મૂછો...
રક્ષા મંત્રી રાજનાથ સિંહે (Defense Minister Rajnath Singh) ગુરુવારે ભારતીય વાયુસેનાના કમાન્ડરો સાથે વાત કરી હતી. આ દરમિયાન તેમણે ઝડપથી બદલાતી ભૌગોલિક...
સુરત(Surat) : તહેવારોની મોસમ શરૂ થવા સાથે જ તેલના ભાવમાં ઘટાડો થતાં ગૃહિણીઓ અને ફરસાણના વિક્રેતાઓના ચહેરા પર ખુશીની લહેર ફરી વળી...
અયોધ્યા: કરોડો લોકોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. લોકોની આસ્થાના પ્રતિક અયોધ્યામાં (Ayodhya) શ્રી રામ મંદિરના (Ram Mandir) ઉદ્ઘાટનની સત્તાવાર તારીખ...
નવી દિલ્હી: હમાસના (Hamas) આતંકી હુમલા બાદ ઈઝરાયેલ (Israel) ગુસ્સે ભરાયું છે અને વીતેલા 20 દિવસથી ગાઝા (Gaza) પટ્ટી પર સતત હવાઈ...
સુરત: ઓલપાડની (Olpad) માસમા જીઆઇડીસીમાંથી (Masma GIDC) શંકાસ્પદ ઘીનો (Ghee) મોટો જથ્થો મળી આવતા અનેક પ્રશ્નો ઉભા થયા છે. હની ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના...
સુરત: સામી દિવાળીએ અમરોલીની અંજની ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટના વીવર્સે તમામ કારખાના એક દિવસ માટે શુક્રવારે સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લીધો છે. આજે ગુરુવારે...
નવી દિલ્હી: એક તરફ જ્યાં વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ શારદીય નવરાત્રિ પહેલા થયું હતું ત્યાં હવે દશેરા બાદ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ (Chandra Grahan)...
નવી દિલ્હી: આજે ગુરુવારે સવારે રાજસ્થાન (Rajasthan) કોંગ્રેસના (Congress) પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ સિંહ દોટાસરાના (Govindsinh Dotasara) જયપુર સ્થિત નિવાસ ઉપર ઈન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ...
મુંબઇ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) મહારાષ્ટ્રની (Maharshtra) મુલાકાતે છે. ગુરુવારે તેઓ શિરડી (Shirdi) પહોંચ્યા છે જ્યાં તેમણે સાંઈબાબા મંદિરમાં પૂજા-અર્ચના કરી...
સુરત: સુરત (Surat) રૂદરપુરા-નાનપુરામાંથી બાળમજૂરીની (Child Labour) ઘટના સામે આવી છે. નાનપુરા પાસેની એક બિલ્ડીંગના ત્રીજા માળે જરીકામ કરતા 11 બાળમજૂરોને સુરત...
નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેને (AmericanPresidentJoBiden) ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધને (IsraelHamasWar) લઈને મોટો દાવો કર્યો છે. જો બિડેને કહ્યું કે...
નવી દિલ્હી: બિગ બોસ ઓટીટી વિનર અને યુ ટ્યૂબ સ્ટાર એલ્વિશ યાદવને (Elvish yadav) ધમકી મળી છે. અજાણ્યા ખંડણીખોરોએ એલ્વિશ યાદવને ફોન...
મુંબઈ: એક તરફ જ્યાં ઈઝરાયેલ (Israel) અને હમાસ (Hamas) વચ્ચે યુદ્ધ (IsraelHamasWar) અટકવાનું નામ નથી લઈ રહ્યું તો બીજી તરફ તેની અસરને...
નવી દિલ્હી: બુધવારની રાત્રે મહારાષ્ટ્ર (Maharashtra) અને કર્ણાટકના (Karnataka) હાઈવે (Highway) મરણચીસોથી ગુંજી ઉઠ્યા હતા. બે રાજ્યોમાં ત્રણ અકસ્માત (Accident) થયા હતા,...
સુરત: એક તરફ સુરત ડાયમંડ બુર્સમાં ચમકતા હીરાનો વેપાર શરૂ કરવા માટે ધમધમાટ ચાલી રહ્યો છે ત્યાં બીજી તરફ સુરત શહેરના એરપોર્ટને...
નવી દિલ્હી: અમેરિકાના (America) લેવિસ્ટનમાં (Livingston) બુધવારે તા. 25 ઓક્ટોબરની રાત્રે હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર (Firing) કર્યો હતો. આ હુમલામાં 22 લોકોના મોત...
અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં (Youth) હાર્ટ એટેકની (Heart Attack) ઘટનાઓના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જેનું કારણ કોરોના (Corona) રસીને...
ગાધીનગર: તાજેતરમાં પાલનપુરમાં (Palanpur) આરટીઓ સર્કલ પાસે નિર્માણાધીન ઓવરબ્રિજનો સ્લેબ તૂટી પડવાની ઘટના બની હતી. આ ઘટનામાં ઓટો રીક્ષા તથા ટ્રેકટર દટાયા...
નવી દિલ્હી: દેશનું નામ INDIA થી બદલીને ‘ભારત’ (Bharat) કરવાની ચર્ચાઓ હજુ પૂરી થઈ ન હતી કે અચાનક NCERT સંબંધિત એક સમાચાર...
મુંબઇ: જ્યાં એક તરફ બોલિવૂડના (Bollywood) શહેનશાહ માટે લોકોનો ક્રેઝ અલગ સ્તર પર છે, તો બીજી તરફ સાઉથના સુપરસ્ટાર (South Superstar) રજનીકાંતના...
સુરત: સુરતના (Surat) વેસુમાંથી (Vesu) લવજેહાદનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં હિન્દુ કિશોરીને ભગાડી જનાર મુસ્લિમ યુવકને પોલીસે (Police) ઔરંગાબાદથી ઝડપી પાડી...
નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાનો (Team India) સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) 19 ઓક્ટોબરે બાંગ્લાદેશ સામેની મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. સ્થિતિ એવી...
નવી દિલ્હી: આગરાના (Agara) થાના મલપુરા (Thana Malpura) રેલ્વે સ્ટેશન (Railway station) નજીક પંજાબના ફિરોઝપૂરથી (Firozpur) મધ્યપ્રદેશના (M.P) સિવની જતી ‘પાતાલકોટ એક્સ્પ્રેસ’...
પશ્ચિમ રેલવે દ્વારા તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર :
વિશ્વામિત્રી શુદ્ધિકરણના નામે કરોડોનો ધુમાડો, છાણી STPમાંથી નદીમાં ગટરનું ઝેરી પાણી!
સાંજના પીક અવરે અકોટા–દાંડિયાબજાર બ્રિજ પર ભારે ટ્રાફિક જામ
ગોલ્ડન ચોકડી બ્રિજ પાસે અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતા બાઇક સવારનું મોત
જીએસઆરટીસી દ્વારા બસ મુસાફરોની સુવિધામાં નવું પીછું ઉમેરાયું
નવલખી મેદાનમાં વૈષ્ણવોનો ઘોડાપુર, અંદાજે 50 હજાર ભક્તોએ ભાગવત કથાનો લાભ લીધો
મોબાઇલ વ્યસન બાળકો માટે બની રહ્યું છે ઘાતક
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
મધ્યપ્રદેશમાં SIR ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 42 લાખથી વધુ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
નવસારી: (NavsarI) નેશનલ હાઈવે નં. 48 ઉપર બોરીયાચ ટોલનાકા પાસેથી નવસારી ગ્રામ્ય પોલીસે (Police) બાતમીના આધારે ગોવાથી સુરત લઈ જવાતા 24 લાખનો વિદેશી દારૂ ભરેલી ટ્રક સાથે એકને ઝડપી પાડ્યો હતો. જ્યારે અન્ય 6ને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, નવસારી ગ્રામ્ય પોલીસને બાતમી મળી હતી કે, એક અશોક લેલન ટ્રક (નં. એમએચ-18-બીજી-4016)માં ગોવા પણજી ખાતેથી વિદેશી દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો ભરી ગોવા પણજી મહારાષ્ટ્ર તરફથી આવે છે અને વલસાડ, નવસારી થઈ સુરત તરફ જનાર છે. જે બાતમીના આધારે પોલીસે નેશનલ હાઈવે નં. 48 ઉપર બોરીયાચ ટોલનાકા પાસે મુંબઈથી અમદાવાદ જતા ટ્રેક ઉપર વોચ ગોઠવી હતી. બાતમીવાળી ટ્રક આવતા પોલીસે તે ટ્રકને રોકી તપાસ કરતા તેમાંથી 24 લાખની વિદેશી દારૂની 19,200 નંગ બાટલીઓ મળી આવી હતી. પોલીસે રાજસ્થાનના અજમેર જીલ્લાના બીપાવર તાલુકાના બિહાર રતનપુરા ગામે રહેતા વિક્રમસિંહ અમરસિંહ રાજપૂતને ઝડપી પાડયો હતો.
પોલીસે વિક્રમસિંહની પૂછપરછ કરતા વિદેશી દારૂનો જથ્થો ભરવા રાજસ્થાનના રાજસમદ જીલ્લાના ગોમતી ગામે રહેતો રાજમલ ઉર્ફે રાજુ જોષી વિક્રમસિંહને ટ્રક આપી ગયો હતો. આશરે 25 થી 30 વર્ષના ત્રણ અજાણ્યા ઈસમોએ વિદેશી દારુનો જથ્થો ભરી આપ્યો હતો. સુરેશ નામના ઇસમે વિદેશી દારૂ ભરેલી ટ્રક મહારાષ્ટ્રની બોર્ડર પાસ કરી ગુજરાતમાં પ્રવેશ કરાવ્યો હતો અને બે અજાણ્યા ઈસમોએ વિદેશી દારૂ મંગાવ્યો હોવાનું કબુલતા પોલીસે તમામને વોન્ટેડ જાહેર કર્યા હતા.
પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સહીત 20 લાખનો ટ્રક, 1 હજાર રૂપિયાનો મોબાઈલ અને રોકડા 1300 રૂપિયા મળી કુલ્લે 44,02,300 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.