નવી દિલ્હી: દિલ્હીમાં (Delhi) દારૂ કૌભાંડનો (Liquor Scam) મામલો આ દિવસોમાં દેશભરમાં ચર્ચામાં છે. સોમવારે સુપ્રીમ કોર્ટે (Supreme Court) આ કેસમાં ધરપકડ...
નાવી દિલ્હી: દારૂના કૌભાંડના કેસમાં ઇડીના દરોડા (Raid) બાદ સીબીઆઇ (CBI) એ દિલ્હીના (Delhi) ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની (Manish Sisodiya) ધરપકડ (Arrest)...
સુરત: સુરતના બમરોલી વિસ્તારમાં પાલિકાના ફૂડ વિભાગ દ્વારા દરોડા કાર્યવાહી કરવામાં આવી છે. જાણીતી કંપનીના નામનો ઉપયોગ કરી શંકાસ્પદ મસાલા બનાવી વેચતા...
નવી દિલ્હી: ટીએમસીના સાંસદ મહુઆ મોઇત્રા સહિત ઈન્ડિયા ગઠબંધનના ઘણા નેતાઓએ મંગળવારે આરોપ લગાવ્યો કે તેમના ફોનને હેક કરવાનો પ્રયાસ કરવામાં આવી...
નવી દિલ્હી: એશિયાના સૌથી ધનિક વ્યક્તિ અને દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક અબજોપતિ મુકેશ અંબાણીને એક સપ્તાહમાં ત્રીજી વખત જાનથી...
નવી દિલ્હી: ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ છે. અત્યાર સુધીમાં 8000થી વધુ પેલેસ્ટાઈનના મોત થયા છે જ્યારે ઈઝરાયેલમાં 1400થી વધુ નાગરિકોના...
સુરત: સુરતમાં (Surat) અકલ્પનીય ઘટના બની છે. 108ના તબીબોઓએ સુરતના એરપોર્ટની (Air Port) સામે એક મહિલાની વિકરાળ પરીસ્થિતીમાં પ્રસૂતિ (Childbirth) કરાવી હતી....
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Modi) બે દિવસીય વતનના (Gujarat) પ્રવાસનો (Tour) આજે અંતિમ દિવસ છે. ત્યારે પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર...
સુરત (Surat) : શહેરના અંબાનગરમાં (Ambanagar) 14 દિવસની બાળકી માતાના (Mother) ધાવણ (BreastFeeding) બાદ અચાનક બેહોશ થઈ જતા પરિવાર ચિંતામાં મુકાઈ ગયું...
ગત માસે સંસદનું વિશેષ 5 દિવસનું સત્ર અચાનક બોલાવાયું હતું. તેનો અગાઉ કોઇ એજન્ડા જાહેર કરાયો ન હતો. અલબત્ત, અનેક અનુમાનો વચ્ચે...
એક સમય હતો જ્યારે સરકાર લોકોને સામેથી નોકરી પર હાજર થવા માટે પરબીડિયું મોકલતી. ઘણી વાર તો એક જ વ્યક્તિને એક કરતાં...
છેલ્લા એક દોઢ વર્ષથી સતત હાર્ટએટેકના અઢળક કિસ્સાઓ રોજબરોજ નોંધાતા જાય છે, ત્યારે તાજેતરમાં હાથવગા મોબાઈલના માધ્યમથી વૉટ્સએપ સંદેશાઓ દ્વારા વધતાં જતાં...
એક જેલમાં કેદીઓને સુધારવા અને તેમને આગળ સારું જીવન જીવી શકશે તેવી પ્રેરણા અને હિંમત આપવા એક સમાજસેવી સંસ્થાએ એક કાર્યક્રમ રાખ્યો...
પ્રિય ખીલ્લી..!તારું નામ જ એવું અટપટું કે, છુટ્ટા બોલની જેમ બોલવું હોય તો ગળામાં દડો ભેરવાઈ ગયો હોય એવું લાગે. બોલતાં તો...
એક માથાફરેલ વાલીએ બાળકના વર્ગ શિક્ષકને“મારો દીકરો વેકેશનમાં આપેલું હોમ વર્ક નહીં કરે”- આવો પત્ર દિવાળી વેકેશન વખતે મોકલી અને વર્ગ શિક્ષકની...
ભૂતપૂર્વ ચીની વડાપ્રધાન લી કેકિઆંગ, કે જેઓ એક વિદ્વાન અર્થશાસ્ત્રી હતા અને એક સમયે દેશના ટોચના હોદ્દાની ભૂમિકા માટે પ્રમુખ ઝી જિનપિંગ...
સુરત: (Surat) પશ્ચિમ રેલવે ઉધના-મેંગલોર, વલસાડ-દાનાપુર સહિત 8 જોડી ફેસ્ટીવલ સ્પેશિયલ ટ્રેનના (Festival Special Train) 144 ફેરા દોડાવશે.તેમાં ઉધના-મેંગલોર,વલસાડ-દાનાપુર સહિતની ટ્રેનોનો સમાવેશ...
વાપી, ઉમરગામ: (Vapi) વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અન્વયે એલસીબી (LCB) વલસાડના પીઆઈ વી.બી.બારડના માર્ગદર્શન મુજબ એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન...
નવી દિલ્હી: પાકિસ્તાને અફઘાન લોકોને દેશમાંથી હાંકી કાઢવાની જાહેરાત કરી છે. પાકિસ્તાન હવે 1 નવેમ્બરથી અફઘાનિસ્તાનના 17 લાખ નાગરિકો સહિત તમામ ગેરકાયદેસર...
ભરૂચ: (Bharuch) જંબુસર-ભરૂચ હાઈવે (Highway) રોડ પરથી બે બાઈકસવાર આમોદ તરફ જવાના માર્ગ (Road) પરથી પસાર થઇ રહ્યા હતા. દરમિયાન દક્ષિણ ગુજરાત...
અમદાવાદ: સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA) ના શિયાળુ સમયપત્રકમાં નવા સ્થળોની જાહેરાત કરવામાં આવી છે. હવે SVPIA થી ‘ગોલ્ડન સિટી’ જેસલમેર...
ગાંધીનગર: (Gandhinagar) સરદાર પટેલ જયંતી નિમિત્તે આવતીકાલે 31 ઓક્ટોબરના રોજ પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની (Statue...
નવી દિલ્હી: ICC ODI વર્લ્ડ કપ 2023 (Worldcup 2023) લગભગ અડધો પુરો થઈ ગયો છે. જેમાં પાકિસ્તાન (Pakistan) ક્રિકેટ (Crikcet) ટીમનું ખૂબ...
સુરત: સુરતમાં (Surat) અવારનવાર રોડ ઉપર થતી મારામારીના (Fighting) વિડીયો વાઇરલ (Video viral) થતાં હોય છે. ત્યારે આવો જ એક બનાવ સરથાણાથી...
નવી દિલ્હી: વર્લ્ડ કપમાં (Worldcup 2023) પાકિસ્તાનના (Pakistan) ખરાબ પ્રદર્શનથી નિરાશ થયેલા મુખ્ય કોચ ગ્રાન્ટ બ્રેડબર્ને સોમવારે તેના માટે ‘અજાણ’ ભારતીય પરિસ્થિતિઓને...
મહારાષ્ટ્ર: મરાઠા આરક્ષણના (Maratha Reservation) મુદ્દાએ મહારાષ્ટ્રના (Maharashtra) રાજકારણમાં નવી ઉથલપાથલ મચાવી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં અનામતની માંગ સાથે હિંસક પ્રદર્શનો થવા...
પુણેના મેદાન પર અફઘાનિસ્તાન (Afghanistan) અને શ્રીલંકા (Sri Lanka) વચ્ચે વનડે વર્લ્ડ કપની (World Cup) મહત્વપૂર્ણ મેચ રમાઈ હતી. ICC ODI વર્લ્ડ...
નવી દિલ્હી: મહારાષ્ટ્રમાં (Maharashtra) મરાઠા (Maratha) આરક્ષણને (Aarakshan) લઈને માહોલ હજી વધુ ગરમાઈ રહ્યો છે. જેના કારણે રાજયમાં (Maharashtra) વિવિધ જગ્યાએ પ્રદર્શન...
ભરૂચ: (Bharuch) કાર્ગો ટ્વીન્સ માટે એક્સપ્રેસવે (Express Way) તરીકે ઓળખાતા WDFC પ્રોજેક્ટ અંતર્ગત નર્મદા નદી પરના 1.3 કિમી લાંબા બ્રીજ પર ફ્રેટ...
સુરત: વેસુમાં રાહુલ રાજ મોલ નજીક રવિવારે બાઇક અકસ્માતની ઘટની બની હોવાનું સામે આવ્યું છે. જેમાં બુલેટે બાઇક ને અડફેટે લેતા બાઇક...
આગામી તહેવારોને લઈ હોટલ સંચાલકો સાથે પોલીસની બેઠક
ભારે કરી! વડોદરા પાલિકાના ‘ખાસ’ મહેલમાં જ સુરક્ષાની પોલ ખુલી: ફાયર ડિવાઇસમાં પ્રેશર ગાયબ!
‘નીતીશ કુમારે બિનશરતી માફી માંગવી જોઈએ’, મહિલા ડોક્ટરનો હિજાબ ખેંચાયા બાદ ઝાયરા વસીમનું નિવેદન
છોટાઉદેપુર જિલ્લામાં ચાર દિવસમાં રેતી ખનન સામે બીજી જનતા રેડ!
પાક નિષ્ફળતાનું વળતર અપૂરતું! ગોધરા તાલુકાના ખેડૂતોના હિતમાં સરપંચોની કલેક્ટરને રજૂઆત
શિમર કેમિકલને તાળાં! હાઈવે પર ઝેર ઠાલવતી પાદરાની કંપની સામે GPCBની લાલ આંખ
ગીતા ઉપદેશ નહીં, કૃષ્ણ–અર્જુન વચ્ચેનો સંવાદ છે” – પૂજનીય દીદીજી
સય્યદ કમાલુદ્દિન મઝહરુલ્લા રિફાઇ સાહેબના પત્ની ફરુક બેગમ જન્નતનશીન
ઝાલોદ નગરમાં રાત્રી દરમિયાન બાઇક ચોરીની ઘટના
ઓસ્ટ્રેલિયા આતંકી સાજિદ હૈદરાબાદનો રહેવાસી, 27 વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયા ગયો હતો
પંચમહાલ જિલ્લા પંચાયત પરિસરમાં ફેન્સી નંબર પ્લેટવાળી ગાડીની ‘સરપંચગીરી ‘
બ્રહ્માકુમારીઝ ગુજરાતનો હીરક જયંતી મહોત્સવ
મોકસી પ્રાથમિક શાળામાં શિક્ષિકાની ક્રૂરતા: ધોરણ પાંચના વિદ્યાર્થીને ઢોર માર માર્યો, તાલુકામાં રોષ
બોડેલી પીકઅપ સ્ટેન્ડ તરફ 60 વર્ષ જૂના દબાણો પર બુલડોઝર
ડભોઈ મોતીબાગ પાણી ટાંકીનું ઉદ્ઘાટન… અને પ્રથમ ગ્રાસે મક્ષિકા!
કાલોલના બોડીદ્રા ગામે 30 દિવસથી પીવાનું પાણી બંધ
વડોદરા વકીલ મંડળની ચૂંટણીને લઈ ઉત્સાહ, 19 ડિસેમ્બરે 4525 મતદારો કરશે મતદાન
નર્મદા કેનાલના સર્વિસ રોડ પર ભારદારી વાહનોના બેફામ ફેરા
મેસ્સીના કાર્યક્રમમાં હોબાળા બાદ બંગાળના રમતગમત મંત્રીએ રાજીનામું આપ્યું, CM મમતાને પત્ર લખ્યો
જોર્ડન યાત્રા: ક્રાઉન પ્રિન્સ જાતે કાર ચલાવી PM મોદીને મ્યુઝિયમ ગયા, મોદી ઇથોપિયા જવા રવાના થયા
શેરબજાર તૂટ્યું, આ ત્રણ કારણો છે જવાબદાર..
25 મૃત્યુના દોષિત લુથરા બંધુઓ ભારત પાછા ફર્યા, ગોવા પોલીસે ધરપકડ કરી
આજવા રોડ પરથી પ્રતિબંધિત ઈ-સિગારેટનો રૂ.10.42 લાખનો જથ્થો ઝડપાયો
બ્રાઝિલમાં વાવાઝોડાએ તબાહી મચાવી, સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની રેપ્લિકા ધરાશાયી, વીડિયો વાયરલ
કાલોલ તાલુકાના મોટી કાનોડ ગામે રેતી ભરવાના વિવાદમાં ધારીયા વડે હુમલો
નવાપુરામાં મંદિરના ખોદકામ દરમિયાન બોમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ મળતાં હડકંપ
GSFC પાસે ડિવાઈડર સાથે ભટકાતા બાઈક સવાર યુવકનું મોત
શું 1 જાન્યુઆરી, 2026 થી આઠમા પગાર પંચનું એરિયર્સ ચૂકવવામાં આવશે?, જાણો અપડેટ
”અહમદ તમે ઓસ્ટ્રેલિયાના હીરો છો..”, આતંકીનો સામનો કરનારને PM અલ્બનીઝ મળ્યાં
સિડની હુમલામાં નવો ખુલાસો, બંને આતંકીઓ ભારતીય પાસપોર્ટ પર ફિલિપાઈન્સ ગયા હતા
નવી દિલ્હી: દિલ્હીમાં (Delhi) દારૂ કૌભાંડનો (Liquor Scam) મામલો આ દિવસોમાં દેશભરમાં ચર્ચામાં છે. સોમવારે સુપ્રીમ કોર્ટે (Supreme Court) આ કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જામીન અરજી ફગાવી દીધી હતી. તે જ સમયે, EDએ મુખ્યમંત્રી કેજરીવાલને (CM Arvind Kejriwal) ગુરુવારે તેમની સામે હાજર થવા માટે સમન્સ જારી કર્યું છે. આ મામલામાં આ મહિને AAP સાંસદ સંજય સિંહની પણ ધરપકડ કરવામાં આવી હતી. જો કે સંજય સિંહ હજુ પણ જેલમાં છે.
કેજરીવાલને સમન્સ જારી કરવામાં આવ્યા બાદ આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે તે પાર્ટીને બરબાદ કરવાનું ષડયંત્ર છે. દિલ્હીના શિક્ષણ મંત્રી આતિશીએ કહ્યું કે, “વડાપ્રધાન મોદી અને ભાજપ AAPને ખતમ કરવા પર તત્પર છે. ચારે બાજુથી સમાચાર છે કે AAPના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની 2 નવેમ્બરે ધરપકડ કરવામાં આવશે. આ ધરપકડ એટલા માટે થશે કારણ કે મોદી અરવિંદ કેજરીવાલથી ડરી ગયા છે.”
17 નવેમ્બર 2021 ના રોજ, દિલ્હી સરકારે રાજ્યમાં નવી દારૂ નીતિ લાગુ કરી. આ અંતર્ગત રાજધાનીમાં 32 ઝોન બનાવવામાં આવ્યા હતા અને દરેક ઝોનમાં વધુમાં વધુ 27 દુકાનો ખોલવાની હતી. આ રીતે કુલ 849 દુકાનો ખોલવાની હતી. નવી દારૂની નીતિમાં દિલ્હીની તમામ દારૂની દુકાનોને ખાનગી બનાવી દેવામાં આવી છે. આ પહેલા દિલ્હીમાં દારૂની 60 ટકા દુકાનો સરકારી અને 40 ટકા ખાનગી હતી. નવી નીતિના અમલ પછી, તે 100 ટકા ખાનગી થઈ ગઈ. સરકારે દલીલ કરી હતી કે આનાથી રૂ. 3,500 કરોડનો ફાયદો થશે.
સરકારે લાઇસન્સ ફીમાં પણ અનેક ગણો વધારો કર્યો છે. એલ-1 લાયસન્સ માટે, જેના માટે અગાઉ કોન્ટ્રાક્ટરોએ રૂ. 25 લાખ ચૂકવવાના હતા, નવી દારૂની નીતિના અમલ પછી, કોન્ટ્રાક્ટરોએ રૂ. 5 કરોડ ચૂકવવાના હતા. તેવી જ રીતે, અન્ય કેટેગરીમાં પણ લાઇસન્સ ફીમાં નોંધપાત્ર વધારો થયો છે. નવી દારૂની નીતિથી જનતા અને સરકાર બંનેને નુકસાન થવાનો આરોપ છે. સાથે જ દારૂના મોટા વેપારીઓને ફાયદો થતો હોવાનું કહેવાય છે. ભારતીય જનતા પાર્ટીનો આ આરોપ છે.