નવી દિલ્હી: ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં (Worldcup 2023) પાકિસ્તાનનું (Pakistan) પ્રદર્શન કંઈ ખાસ નહોતું અને તેને ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર થવું...
મુંબઈ: હાલમાં ભારતમાં વન ડે ક્રિકેટ વર્લ્ડ કપનો ઉત્સાહ ચરમસીમા પર છે. ભારતીય ટીમ આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી અજેય રહી છે. ભારત...
સુરતઃ માનદરવાજા રૂપમ સિનેમા નજીક જય અંબે ફરસણમાં સોમવારની મધરાત્રે અચાનક આગ લાગી જતા બે કારીગર ફસાઈ ગયા હતા. બિલ્ડિંગના બીજા-ત્રીજા માળે...
સુરતઃ શહેરના કતારગામ વિસ્તારમાં ફટાકડા ફોડતા બાળક પરથી આખે આખી કાર પસાર થઈ ગઈ હતી. જો કે, સદનસીબે બાળકનો ચમત્કારિક બચાવ થયો...
સુરત: સચિનના સુદા આવાસમાં મધરાત્રે અચાનક ગેસ લીકેજ બાદ આગ ફાટી નીકળતા એક જ પરિવારના ત્રણ માસુમ બાળકો સહિત 5 જણા ગંભીર...
સુરત: દેશમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન પલસાણામાં ચાર બિહારી શ્રમિક કામદાર પાણીના ટાંકામાં ગૂંગળામણ ને લઈ મોતને ભેટયા હોવાની દુઃખદ ઘટના બની...
નવી દિલ્હી: સહારા ઈન્ડિયા (Sahara India) ગ્રુપના વડા “સહારાશ્રી” સુબ્રત રોય (Subrata roy) નું મંગળવારે નિધન (Death) થયું. તેમણે મુંબઈમાં (Mumbai) અંતિમ...
નવી દિલ્હી: ODI વર્લ્ડ કપ 2023માં (ODI World Cup 2023) પાકિસ્તાન ક્રિકેટ ટીમનું (Pakistan cricket team) પ્રદર્શન અત્યંત નિરાશાજનક રહ્યું હતું. પાકિસ્તાની...
નવી દિલ્હી: ટાટા મોટર્સએ (TATA Motors)એક મોટી જાહેરાત (Announcement) કરી છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે તેઓ નવા IPOની શરૂઆત કરવા જઈ...
નવી દિલ્હીઃ ચંદ્રયાન 3ની સફળતા બાદ હવે નાસા (NASA) નવા મિશનની તૈયારી કરવા જઈ રહ્યુ છે. જેને NISAR નામ આપવામાં આવ્યું છે....
રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) અમદાવાદના વાડજમાં વૃદ્ધાઆશ્રમમાં (Oldage Home)વડીલોને મળી તેમને સાથે ભોજન લઇ નવા વર્ષની ઉજવણી કરી હતી....
PM મોદીએ (PM Modi) મધ્ય પ્રદેશનામાં એક જનસભાને સંબોધિત કરતા કોંગ્રેસ (Congress) અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતાં. રાહુલ ગાંધીના...
નવી દિલ્હી: ઇઝરાયેલ હમાસ યુદ્ધ (Israel-Hamas war) વચ્ચે ગાઝાની(Gaza) અલ શિફા હોસ્પિટલ પર તાજેતરમાં થયેલા હુમલામાં 22 લોકો માર્યા ગયા હતા. ઈઝરાયેલની...
નવી દિલ્હી: મ્યાંમારના ચીન રાજ્યમાં એરસ્ટ્રાઈક અને ફાયરીંગ બાદ પાછલા 24 કલાકમાં પડોશી દેશના 2000થીવધુ નાગિરકો આંતરરાષ્ટ્રીય સરહદના રસ્તે ભારતના મિઝોરમ રાજ્યમાં...
સુરત: ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે રાજ્યની પ્રજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવવા સાથે આગામી વર્ષમાં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈ મોટો દાવો કર્યો...
નવી દિલ્હી:ઉત્તરાખંડના (Uttarakhand) ઉત્તરકાશીમાં સિલ્ક્યારા-દંડલગાંવ ટનલનો એક ભાગ ધરાશાયી (Landslide) થતાં તેની અંદર 40 મજૂરો (Workers) ફસાયા છે. તેમને બચાવવા માટે રેસ્ક્યુ(Rescue)...
સુરત: (Surat) જાન્યુઆરી-2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરત એરપોર્ટના (Airport) પુનઃ વિકાસ માટે રૂ.353 કરોડના ખર્ચે ટર્મિનલ બિલ્ડિંગ (Terminal Building) વિસ્તરણ, પેરેલલ ટેક્સી...
ગાંધીનગર: (Gandhinagar) રાજ્યના નાગરિકોને દિવાળી (Diwali) અને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સૌ નૂતન વર્ષના આરંભે આપણે શિક્ષણ, સંસ્કાર અને...
બીલીમોરા: (Bilimora) બીલીમોરાના પૌરાણિક સોમનાથ મહાદેવ મંદિરે (Temple) રવિવારે સાંજે ૩૫૦૧ દિવડાની દિપમાળા પ્રગટાવી દિવાળીની ઉજવણી કરાઈ હતી. આ અદભુત નજારાનાં દર્શન...
મુંબઇ: ‘કોફી વિથ કરણ’ની (Koffee with Karan) 8મી સીઝનનો ચોથો એપિસોડ ટૂંક સમયમાં આવી રહ્યો છે. આ એપિસોડમાં કરીના કપૂર (Kareena Kapoor)...
દિવાળીના (Diwali) અવસર પર સલમાન ખાનની (Salman Khan) ‘ટાઈગર 3’ (Tiger-3) ફુલ ઓન સ્વેગ સાથે સિનેમાઘરોમાં આવી છે. ચાહકો લાંબા સમયથી આ...
નવી દિલ્હી: ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધના (Israel-Hamas War) 38માં દિવસે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. WHO એ દાવો કર્યો...
ઉત્તરકાશીમાં (Uttarakhand) નિર્માણાધીન ટનલમાં ભૂસ્ખલન (Landslide) થયા બાદ બીજા દિવસે પણ બચાવ કાર્ય (Rescue) ચાલુ છે. સુરંગની અંદર 40 થી વધુ કામદારો...
નવી દિલ્હી: ઈઝરાયેલ-હમાસ યુદ્ધ (Israel-Hamas War) વચ્ચે અમેરિકા (America) પણ એક્શન મોડમાં આવી ગયું છે. ઇઝરાયલને યુદ્ધમાં સતત મદદ કરી રહેલા અમેરિકાએ...
તેલંગાણા: હૈદરાબાદમાં રહેણાંક મકાનમાં લાગેલી આગમાં છ લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં 3 લોકો ઘાયલ થયા છે. જણાવવામાં આવી રહ્યું છે...
એક સંત તેમના ત્રણ ચાર શિષ્યો સાથે ગામમાં ભિક્ષા માંગવા નીકળ્યા.એક શ્રીમંતના દરવાજા પર આવીને તેમણે ભિક્ષા માંગી.શ્રીમંત બહાર આવ્યા અને સંતને...
સુરત: દિવાળીની ઉજવણીમાં આતશબાજી વચ્ચે સુરત શહેરમાં ઠેરઠેર આગજનીના બનાવ બન્યા હતા. શહેરની સૌથી મોટી નવનિર્માણાધીન રહેણાંક બિલ્ડિંગ પાલની કાસા રિવેરામાં મોડી...
સુરત: રાંદેર ઉગત રોડ ઉપર દિવાળીની રાત્રે અચાનક 8-10 ઝુંપડા સળગી ઉઠતા ભાગદોડ મચી ગઇ હતી. એટલું જ નહી પણ ઝૂંપડાની આગ...
સુરત (Surat) : શહેરમાં એક સમયનો લીકર કીંગ અને હિસ્ટ્રીશીટર અલ્પેશ ફરીથી મેદાનમાં આવ્યો છે. આ વખતે તે આખા શહેરમાં પ્રતિ દિન...
આજથી પંચાવન વરસ અગાઉનો સમય યાદ આવે છે. સૌરાષ્ટ્રમાં અમારું ગામ. દીવાળી પતે પછીના પંદરેક દિવસમાં ખેતરેથી બધો ચોમાસુ પાક ઘરે આવી...
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
નવી દિલ્હી: ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં (Worldcup 2023) પાકિસ્તાનનું (Pakistan) પ્રદર્શન કંઈ ખાસ નહોતું અને તેને ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર થવું પડ્યું હતું. પાકિસ્તાને નવમાંથી માત્ર ચાર મેચ જીતી હતી અને પોઈન્ટ ટેબલમાં પાંચમા ક્રમે હતું. પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટરો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અને તેમના ખેલાડીઓની ભારે ટીકા કરી રહ્યા છે.
જો કે બ્રાબર બ્રિગેડની ટીકા કરવાની સાથે પાકિસ્તાનના ભૂતપૂર્વ ખેલાડીઓએ પણ વિવાદાસ્પદ નિવેદનો આપવાનું શરૂ કરી દીધું છે. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઈન્ઝમામ ઉલ હકે પણ ભારતીય દિગ્ગજ હરભજન સિંહને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. તેણે જણાવ્યું હતું કે હરભજન સિંહ મૌલાના તારિક જમીલથી ઘણો પ્રભાવિત હતો અને તેણે ઇસ્લામ સ્વીકારવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
ઈન્ઝમામે કહ્યું કે હરભજને એકવાર મને કહ્યું હતું કે મારું દિલ મને કહે છે કે તે (મૌલાના) જે પણ કહે, મારે તેને સ્વીકારવું જોઈએ. મેં કહ્યું તો તેને ફોલો કરો. તમને શું રોકી રહ્યું છે?’ ભજ્જીએ જવાબ આપ્યો કે હું તમારી સામે જોઉં છું અને પછી રોકાઈશ. તમારું જીવન એવું નથી. આપણે જ આપણા ધર્મને અનુસરતા નથી.
હવે 53 વર્ષના ઈન્ઝમામ ઉલ હકે વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ કેપ્ટન બ્રાયન લારા વિશે વિવાદાસ્પદ વાતો કહી છે. ઈન્ઝમામે કહ્યું, ‘જ્યારે કરાચીમાં ટેસ્ટ મેચ ચાલી રહી હતી, ત્યારે મોહમ્મદ યુસુફે બ્રાયન લારાને ડિનર માટે આમંત્રણ આપ્યું હતું. તેમને નમ્ર મિજબાની આપી હતી. તેણે તેમને અલ્લાહ વિશે અને ઇસ્લામ વિશે જણાવ્યું હતું. આ બધું સાંભળીને બ્રાયન લારા ચૂપ થઈ ગયા અને કહ્યું કે મુસ્લિમો જેવું જીવન જીવે છે તેવું જીવન જીવવું જોઈએ.