નવી દિલ્હી: આઈસીસી વન ડે વર્લ્ડકપના ઈતિહાસમાં ફરી એકવાર ફાઈનલ મુકાબલામાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટક્કર થવા જઈ રહી છે. આ અગાઉ...
સુરત: શહેરના અડાજણ-પાલ વિસ્તારમાં આવેલા પાલનપુર ગામ નજીકની મથુરા નગરી સોસાયટીમાં એક યુવતીએ ચાર વર્ષના પ્રેમ બાદ લગ્નના 9 માં મહિને જ...
નવી દિલ્હી: મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી (MPAssemblyElection2023) માટે સવારથી મતદાન (Voting) પ્રક્રિયા શરૂ થઈ છે. આ વખતે કમલનાથ (Kamalnath) અને દિગ્વિજય સિંહ (DigvijaySinh) જેવા...
સુરત: શહેરના કતારગામ વિસ્તારમાં ગુરુવારે મોડી રાત્રે આગ (Fire) લાગી હતી. કતારગામના એ.કે રોડના એક બંધ મકાનમાં આગ લાગતા સમગ્ર ફાયર વિભાગ...
નવી દિલ્હી: યુકો બેંકમાં ગત શુક્રવારે (Last Firday) એક છબરડો થયો હતો. જેના કારણે બેંકને ખૂબ મોટું નુકશાન થયું હતું. યુકો બેંકના...
મુંબઈ: કોલકાતાના ઈડન ગાર્ડન્સ (Eden garden) ખાતે આજે (16 નવેમ્બર) ઓસ્ટ્રેલિયા (Australia) અને દક્ષિણ આફ્રિકા (South Africa) વચ્ચે સેમીફાઈનલ મેચ (semi final...
મુંબઇ: daily soapની પ્રખ્યાત અભિનેત્રીઓ (Actress) માંથી એક અંકિતા લોખંડે (Ankita lokhande) હાલમાં ‘બિગ બોસ 17’ના ઘરમાં છે. તે તેના પતિ વિકી...
રાજસ્થાન: દિવાળી (Diwali) બાદ છઠ પૂજાનો (Chhath Puja) તહેવાર આવે છે. જે ઉત્તર પ્રદેશ (U.P) અને બિહાર (Bihar) માટે એક મહત્વનો તહેવાર...
નવી દિલ્હી: પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી પરનું દબાણ ગુરુવારે સવારે ઉત્તર અને ઉત્તર-પૂર્વ તરફ આગળ વધ્યું હતું અને ઊંડા દબાણમાં ફેરવાઈ ગયું હતું....
નવી દિલ્હી: અમેરિકી રાષ્ટ્રપતિ બિડેન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે બુધવારે એક બેઠક યોજાઈ હતી. બંને રાષ્ટ્રપતિઓ વચ્ચે લગભગ ચાર કલાક...
સુરત: જિલ્લાના પલસાણા (Palasana) તાલુકાના બલેશ્વર ગામ (Baleshwar) ખાતે આવેલી કિરણ ઇન્ડસ્ત્રીઝમાં (Kiran industries) એક મોટી દુર્ઘટના બની હતી. જેમાં 4 કામદારોના...
નવી દિલ્હી: આજે ODI વર્લ્ડ કપ 2023ની (Worldcup2023) બીજી સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાનો (Australia) સામનો દક્ષિણ આફ્રિકા (South Africa) સામે થશે. આ મેચ કોલકાતાના...
સુરતઃ કેન્દ્ર સરકારના રેલવે મંત્રાલયે દિવાળીની મોટી ભેટ આપી છે. ત્રણ વંદે ભારત ટ્રેનના રૂટ લંબાવવામાં આવ્યાં છે. જે પૈકી એક ટ્રેનને...
નવી દિલ્હી: ઇઝરાયેલ-હમાસ યુદ્ધના (Israel-Hamas War) આશરે બે મહિના પછી પણ યુદ્ધ વિરામની કોઈ સંભાવના દેખાઈ રહી નથી. હવે ઇઝરાયલી દળોએ ગાઝાની(Gaza)...
સુરતઃ વેસુ યુનિવર્સિટી અને સોમેશ્વર સર્કલ વચ્ચે મોપેડ સ્લીપ થતા કાપડના વેપારીની પત્નીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. સોનલબેનના 12 વર્ષના લગ્ન...
અમદાવાદ : અમરેલી જિલ્લાના ધારીમાં ગુરુવારે પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય અને ભાજપના અગ્રણી મધુબેન જોષીની હત્યા કરવામાં આવી હતી. નજીવી તકરાર બાદ...
જયપુર : રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે ભાજપે આજે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. બીજેપી મેનિફેસ્ટોને સંકલ્પ પત્ર કહે છે. રાજસ્થાન માટે...
સુરતઃ નવાગામ ડીંડોલી નજીકના શિવાજી પાર્ક પાસે નાસ્તાની લારી ચલાવતા મધ્યપ્રદેશવાસી પરિવાર ના ચાર જણા ને જાહેરમાં ચપ્પુના ઘા મારી પતાવી દેવાની...
સુરતઃ (Surat) અડાજણમાં (Adajan) સંત તુકારામ સોસાયટી નજીક વળાંકમાં બાઇક ધીમે હંકારવા ટકોર કરનાર યુવકનું ઝગડા બાદ રહસ્યમય મોત (Death) નિપજતા પરિવાર...
દેહરાદૂન: ઉત્તરાખંડમાં (Uttarakhand) ઉત્તરકાશી ટનલ દુર્ઘટનામાં (Tunnel Accident) ફસાયેલા મજૂરોને લગભગ 100 કલાક પછી પણ બહાર કાઢવામાં (Rescue) સફળતા મળી નથી. સુરંગમાં...
મુંબઈ: ODI વર્લ્ડ કપની સેમિફાઇનલમાં (World Cup semi finals) ભારતીય ટીમએ શાનદાર વિજય (Won) મેળવ્યો છે. 70 રનથી (Runs) આ મેચ જીતવાની...
નવી દિલ્હી: કોઈ કન્સ્ટ્રક્શન સાઈટ (construction site) ઉપર કામદાર વ્યક્તિ પોતાની ટૂલ બેગ (Tool bag) ભૂલી જાય તો એ સામાન્ય બાબત કહી...
મુંબઈ: નાના પાટેકરનો (Nana Patekar) એક વિડીયો સોશિયલ મીડિયા (Social media) ઉપર ખૂબ જ ઝડપથી વાયરલ (Viral) થઈ રહ્યો છે. જેના કારણે...
નવી દિલ્હી: ઇટાવામાં (Itava) એક મોટો ટ્રેન અકસ્માત (Train Accident) બન્યો છે. અકસ્માત બુધવારે દિલ્હી-દરભંગા ક્લોન એક્સપ્રેસ ટ્રેનમાં (Delhi Darbhanga clone express...
જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir) ડોડા જિલ્લામાં બુધવારે મોટી બસ (Bus) દુર્ઘટના સર્જાઇ હતી. અસાર વિસ્તારમાં મુસાફરોથી ભરેલી બસ 300 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી...
મહુવા (Mahuva) તાલુકાના કોષ ગામે આતંક મચાવનાર કદાવર દીપડો (Panther) વનવિભાગના પાંજરે કેદ થવા પામ્યો હતો. તાલુકાના કોષ પંથકમાં ખૂંખાર દીપડાએ પાલતુ...
વર્લ્ડ કપની (world cup) પહેલી સેમીફાઈનલ મેચ ભારત (India) અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારતે ન્યૂઝીલેન્ડને 398 રનનો...
નવી દિલ્હી: વિરાટ કોહલીએ (Virat Kohli) વર્લ્ડ કપ 2023માં (ODI World Cup 2023) ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની સેમીફાઈનલમાં ઈતિહાસ રચ્યો છે. કોહલીએ...
વડોદરાના ભદારી ગામે નર્મદા નદીમાં તણાયેલા 3 કિશોર લાપતા થયા હતા. 6 કિશોર સાથે ફરવા ગયા હતાં જેમાંથી ચાર નદીમાં ન્હાવા ગયા...
નવી દિલ્હી : ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ની પરવાનગી વિના ન્યૂઝીલેન્ડ સામેની સેમીફાઈનલ મેચ માટે ભારતે પિચને બદલી નાખ્યા હોવાના આક્ષેપ સામે...
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
નવી દિલ્હી: આઈસીસી વન ડે વર્લ્ડકપના ઈતિહાસમાં ફરી એકવાર ફાઈનલ મુકાબલામાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટક્કર થવા જઈ રહી છે. આ અગાઉ 20 વર્ષ પહેલાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ મુકાબલો રમાયો હતો, જેમાં ઓસ્ટ્રેલિયા જીત્યું હતું. હવે 20 વર્ષ બાદ ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા સામે બદલો લેવા ઉતરશે. આ મહાજંગને જોવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવે તેવા સમાચાર વહેતા થયા છે.
વર્લ્ડ કપના (World Cup 2023) સેમી ફાઇનલમાં ભારતે (India) ન્યુઝીલેન્ડને (New Zealand) હરાવી ફાઇનલમાં (Final) પ્રવેશ મેળવ્યો હતો. આ સાથે જ ગુરુવારે ઓસ્ટ્રેલિયાએ (Australia) સાઉથ આફ્રીકાને (South Africa) હરાવી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. હવે આઈસીસી વર્લ્ડ કપની ફાઇનલ મેચ આ બંન્ને ટીમો વચ્ચે 19 નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જેને નિહાળવા અને ભારતીય ક્રિકેટ ટીમને પ્રોત્સાહન આપવા વડાપ્રધાન (PM Modi) અમદાવાદ જશે.

મળતી માહિતી મુજબ આ રોમાંચક મેગા મેચ જોવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમ જશે. એવા સમાચાર પણ જાણવા મળ્યા છે કે ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનીઝ અને ડેપ્યુટી પીએમ રિચર્ડ માર્લ્સને પણ મેચ જોવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે.
#WATCH | Indian Air Force (IAF)'s Suryakiran aerobatic team will be carrying out a flypast over the venue of the ICC Cricket World Cup final, the Narendra Modi Stadium in Ahmedabad ahead of the title clash, which will take place on November 19.
— ANI (@ANI) November 16, 2023
(Video Source: Suryakiran… pic.twitter.com/M7s43RvMOu
આશા છે કે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન અને ડેપ્યુટી પીએમ પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ શાનદાર મેચ નિહાળશે. જો કે, હજુ બંને સરકાર તરફથી આ કોઈ અધિકૃત જાહેરાત કરાઈ નથી. ત્યારે બીજી તરફ બે દિવસ અગાઉ ભારતીય ટીમના સેમી ફાઇનલમાં વિજય બાદ વડાપ્રધાન મોદીએ ટીમને શુભેચ્છા પાઠવી હતી. તેમજ શાનદાર વિકેટો લેવા માટે શમીને ટેગ કરી પોતાના એક્સ (ટ્વીટર) એકાઉન્ટ ઉપર પોસ્ટ કરી હતી.
Today’s Semi Final has been even more special thanks to stellar individual performances too.
— Narendra Modi (@narendramodi) November 15, 2023
The bowling by @MdShami11 in this game and also through the World Cup will be cherished by cricket lovers for generations to come.
Well played Shami!
જણાવી દઈએ કે બે દિવસ અગાઉ જ ભારતે ન્યૂઝીલેન્ડને 70 રને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ મેચમાં ટોસ જીતી પહેલી બેટિંગ કરતા ભારતે 397 રન બનાવ્યા હતા. તેના જવાબમાં ન્યુઝીલેન્ડની ટીમ 327 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મેચમાં ભારતના સ્ટાર બોલર મોહમ્મદ શમીએ 9.5 ઓવરમાં 57 રન આપીને 7 વિકેટ લીધી હતી. તેમજ કિંગ કોહલીએ પણ કમાલ બતાવ્યો હતો. તેમણે વન ડે માં 50મી સદી ફટકારી ક્રિકેટ ગોડ સચિન તેન્ડુલરનો વન ડેમાં 49 શતક બનાવવાનો રેકોર્ડ તોડ્યો હતો.
બીજી સેમી ફાઇનલ મેચ ઓસ્ટ્રેલિયા અને આફ્રિકા વચ્ચે ગઈકાલે ગુરુવારે તા. 16 નવેમ્બરના રોજ ઈડન ગાર્ડન ખાતે રમાઇ હતી. જેમાં ઓસ્ટ્રેલિયાએ શાનદાર જીત મેળવી હતી. આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 213 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમે 47.2 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી.
હવે આ બંને ટીમો વચ્ચે રવિવારે તા. 19 નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વન ડે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ રમાશે. આ મહામુકાબલાને નિહાળવા માટે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહે તેવા સમાચાર છે. આ અગાઉ 20 વર્ષ પહેલાં 2003માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપની ફાઈનલ મેચ રમાઈ હતી, જેમાં ઓસ્ટ્રેલિયા જીત્યું હતું.