જીવનસરિતાને તીર કોલમમાં લેખક શ્રી દિનેશ પંચાલે સુંદર વાત લખી હતી. ‘પારસીઓએ પોતાનાં ધર્મસ્થાનો પાછળ અઢળક ખર્ચ કરવાને બદલે વિશાળ સમાજ હિતાર્થે...
આ જગતમાં બધા એ વાતથી પીડાય છે કે મને જે મળ્યું છે એ ઓછું છે, પણ કોઈ એવું નથી માનતું કે મારામાં...
ભારત દેશમાં જ ગુટકા તમાકુ, વગેરે ખવાય છે એવી મારી માન્યતા છે. દુનિયાના ઘણા દેશોમાં ફરી છું પણ જોવામાં આવ્યું નથી. થૂંક્વા...
એક નાનકડો સાત વર્ષનો શિવાન રોજ પોતાના દાદાને સવાર સાંજ ભગવાનની પૂજા , દીવો ,અગરબત્તી અને પાઠ કરતાં જુએ,તેને પણ રોજ સવાર...
પાંચ રાજ્યોમાં મતદાન થઇ ગયું છે અને એક્ઝીટ પોલનાં તારણો પણ આવી ચૂક્યાં છે, જેમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપને ફાયદો અને છતીસગઢ...
તેલંગાણા દક્ષિણનું એક માત્ર રાજ્ય છે કે જ્યાં આગામી વર્ષની લોકસભા ચૂંટણી પહેલા વિધાનસભા ચૂંટણીના તાજેતરના તબક્કામાં ચૂંટણીઓ યોજાઈ હતી. શા માટે...
કાળા નાણાંને કાબુમાં લેવા માટે કેન્દ્ર સરકાર દ્વારા રૂપિયા 2000ની નોટને પાછી ખેંચી લેવામાં આવી. સરકાર દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવ્યા છતાં...
માંડવી: (Mandvi) દેશની રક્ષા કરતાં આર્મી જવાનો (Army Man) કોઈક જગ્યાએ હેલિકોપ્ટરમાં (Helicopter) બેસી પસાર થઈ રહ્યા હતા. ત્યારે એકાએક હેલિકોપ્ટરમાં ટેક્નિકલ...
સુરત: (Surat) સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં બલેશ્વરની કિરણ ઇન્ડસ્ટ્રીઝમાં (Kiran Industries) નવા વર્ષે ચાર કામદારોનાં મોતની ઘટનામાં જીપીસીબી (GPCB) દ્વારા કલોઝર નોટિસ...
સુરત: લગ્નમાં (Marriage) વરરાજાની એન્ટ્રી માટે હાલમાં સમયમાં ખાસ બજેટ હોય છે. બધાથી અલગ કરવાના ભાવ સાથે વર વધુ અવનવા અખતરા અને...
ગાંધીનગર: (Gandhinagar) ખેડા જિલ્લામાં નશીલુ આયુર્વેદ પીણુ (Intoxicating Syrup) પાવના કારણે પાંચ વ્યકિત્તઓનું મૃત્યુ થયા બાદ હવે પોલીસ (Police) દ્વારા રાજયવ્યાપી દરોડા...
પારડી: (Pardi) પારડી તાલુકાના સારણ ગામમાં રહેતો જીગર પ્રકાશ પટેલ નવો મોબાઈલ (Mobile) ફોન લેવા માટે બાજુમાં રહેતા મિત્ર ગણેશ મોતીલાલ પટેલ...
નવસારી: (Navsari) ઉત્તરકાશીની ટનલમાં (Tunnel) ફસાયેલા 41 કર્મવીરોને 11 રેટ માઇનિંગ કરનારાઓએ 17 દિવસ બાદ રેસ્ક્યુ (Rescue) કરાયા હતા. જેઓના ઘરે ગોલ્ડી...
દુબઈઃ (Dubai) વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) વર્લ્ડ ક્લાઈમેટ એક્શન સમિટમાં ભાગ લેવા માટે દુબઈ ગયા છે. આજે COP28 કાર્યક્રમમાં વિશ્વભરના...
બેંગ્લોરની (Bangalore) ઘણી શાળાઓને શુક્રવારે સવારે ઈમેલ (Email) દ્વારા બોમ્બથી (Bomb) ઉડાવી દેવાની ધમકી મળી હતી. ઈમેલમાં દાવો કરવામાં આવ્યો હતો કે...
અમદાવાદ: અમદાવાદમાં (Ahmedabad) આઘાતજનક ઘટના બની છે. રાજ્યના પોલીસ મહેકમમાં ફરજ બજાવતા આઈપીએસ (IPS) અધિકારીની પત્નીએ આજે શુક્રવારે વહેલી સવારે અમદાવાદના થલતેજ...
નવી દિલ્હી: ઈઝરાયેલ અને હમાસ (IsraelHamasWar) વચ્ચે સાત દિવસનો યુદ્ધ વિરામ આજે શુક્રવારે સમાપ્ત થવા સાથે જ ફરી બંને તરફથી હુમલાઓ શરૂ...
નવી દિલ્હી: તમારી પાસે રૂપિયા 2000ની ગુલાબી નોટ હોય તો ચિંતા કરશો નહીં. આ નોટ ચલણમાંથી બંધ થઈ નથી. આજે રિઝર્વ બેન્ક...
વડોદરા : દિવાળીની રજાઓ માન્યા બાદ બાળકો આજથી પુનઃ એક વખત વર્ગખંડોમાં ગોઠવાઈ ગયા હતા દિવાળી વેકેશનનો પૂર્ણ થઈ જતા આજથી પુનઃ...
મુંબઈ: દક્ષિણ આફ્રિકા સામે ત્રણ ફોર્મેટની ટેસ્ટ, ODI અને T20 શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત 30 નવેમ્બર કરવામાં આવી હતી. આ પ્રવાસમાં...
વડોદરા: ખેડા જિલ્લામાં કેફી પીણુ પીવાના કારણે કેટલાક લોકોના શંકાસ્પદ રીતે મોત નિપજ્યા હતા. ખેડા જેવી વડોદરા શહેરની નહી બને માટે શહેર...
સુરત: સુરતમાં છેલ્લાં કેટલાંય સમયથી સુરત ડાયમંડ બુર્સની શાનદાર ઈમારતની ચર્ચા થઈ રહી છે. વિશ્વની સૌથી મોટી બિઝનેસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સની...
સુરત : શહેરના ઉધના ખાતે આશાનગરમાં એક યુવકનું અચાનક મોત નિપજ્યું છે. યુવક શૌચાલયમાંથી બહાર આવ્યા બાદ જમીન પર ઢળી પડ્યો હતો....
સુરતઃ મિત્રને મળીને ઘરે પરત આવતાં પાલનપુર ગામના વિદ્યાર્થીને ગૌરવપથ રોડ ઉપર સેવિયન સર્કલ પાસે કારચાલકે અડફેટે લેતાં મોત નીપજ્યું હતું. યુવક...
નડિયાદ : નડિયાદના બિલોદરા અને મહુધાના બગડુ ગામમાં છેલ્લા ત્રણ દિવસથી ઉપરા છાપરી 5ના મોતની ઘટનાથી હાહાકાર મચી ગયો હતો. આ મુદ્દાને...
મુંબઈ (Mumbai) : બીએસઈ (BSE) બાદ હવે નિફ્ટીએ (Nifty) નવી ઊંચાઈ હાંસલ કરી છે. પાંચ રાજ્યોમાં ચૂંટણીના (Election) પરિણામો (Result) પહેલા નિફ્ટીએ...
સુરત(Surat): શહેરના બે જાણીતા ટ્યૂશન ક્લાસીસને સીલ મારીને બંધ કરી દેવાયા છે. આ બે ટ્યૂશન ક્લાસીસમાં એક પાનવાલા ટ્યુશન ક્લાસીસ (PanwalaTutionClasses) અને...
મણિપુરના પ્રતિબંધિત અને સૌથી મોટા આતંકવાદી સંગઠનને શાંતિના ટેબલ પર લાવવામાં કેન્દ્ર સરકારની વ્યૂહરચના અસરકારક સાબિત થઈ છે. આ સમાધાન કરાવવામાં કેન્દ્રના...
અમેરિકા જેવા 32 કરોડની વસતિવાળા સમૃધ્ધ દેશમાં 225 જેટલા વીઆઇપી મહાનુભાવો અને ચીન જેવા 140 કરોડની વસતિ ધરાવતા દેશમાં 300થી વધુ વીઆઇપી...
નિષ્ફળતામાંથી પણ સફળતાનાં પગથિયાં બનાવી શકાય છે. જાણીતા નિર્માતા વિધુ વિનોદ ચોપરાએ 12મું ફેઇલ ફિલ્મ બનાવી કરોડો યુવા ભાઈ-બહેનોને ઉચ્ચ પ્રેરણા પૂરી...
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
જીવનસરિતાને તીર કોલમમાં લેખક શ્રી દિનેશ પંચાલે સુંદર વાત લખી હતી. ‘પારસીઓએ પોતાનાં ધર્મસ્થાનો પાછળ અઢળક ખર્ચ કરવાને બદલે વિશાળ સમાજ હિતાર્થે દ્રવ્યનો સદુપયોગ કર્યો છે. નાણાં સાથે માણસ પાસે વિવેકબુદ્ધિ અનિવાર્ય છે. દુનિયાનું સાચું હિત એમાં છુપાયેલું છે. આપણા દેશમાં અનેક ધર્મસ્થાનો અસ્તિત્વ ધરાવે છે. જેનો નિભાવખર્ચ મહિને હજારો કે લાખોમાં થાય. ધનશક્તિ અને જનશક્તિ બંનેનો દુર્વ્યય નર્યો વેડફાટ રાષ્ટ્રીય વિકાસ તો ઠીક, પણ ધર્મનો યોગ્ય પ્રચાર-સંદેશો ફેલાવવામાં પણ કેટલીક સંસ્થાઓ નિષ્ફળ નિવડી છે અને એમાંથી ઉપજયો કાંતિકારી સત્યશોધક વિચાર. અલબત્ત ધર્મસ્થળોમાં રચનાત્મક પ્રવૃત્તિ દૃષ્ટિમાન થાય છે, જે લોકકલ્યાણ માટે અનિવાર્ય ગણાય. સદ્દવૃત્તિ અને સમાજની દીવાદાંડી સ્વરૂપે ઝળહળતી રહે છે.
હવે આજે નિભાવખર્ચની સામે લોકકલ્યાણ પ્રવૃત્તિ જૂજ આ ધનશક્તિ માનવશક્તિ ને રાષ્ટ્રના દલિત પીડિતોના અસાધ્ય રોગોનો ભોગ બનેલ દર્દીઓના શ્રેયાર્થે ઉપયોગમાં લેવાય, તો આવી સંસ્થા સાચા અર્થમાં કલ્યાણકેન્દ્ર બને. ક્રાંતિકારી સ્વામી વિવેકાનંદ, રામકૃષ્ણ પરમહંસનું ઘડતર, પોતાના ગુરુની યાદમાં કલકત્તા ખાતે એમણે બેલૂરમઠ સ્થાપ્યો છે જે કલકત્તા જોવાની તક મળી. દેશ અને સમાજને જરૂરી છે આવાં કલ્યાણકારી ધર્મસ્થાનોની જે માત્ર પૂજા, અર્ચના, પાઠ કે અનુયાયીઓના વિરાટ કાફલાથી સંતોષ ન માને. ભલે આપણી પાસે કશું જ ન હોય તો પણ આપણે કોઇને સાચી સહાનુભૂતિ, દિલાસો અને ઉત્સાહ તો આપી જ શકીએ. દેશમાં ચાલતાં કેટલાંક કેન્દ્રો પ્રેરણાદાયક છે.
સુરત – કુમુદભાઈ બક્ષી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.